34,140
edits
(Part Completed) |
(+1) |
||
| Line 235: | Line 235: | ||
ભંડાર હોમ્યા ધનરાશિદાનથીઃ | ભંડાર હોમ્યા ધનરાશિદાનથીઃ | ||
સુગંધ વ્યાપી નભ યજ્ઞધૂપની.</poem>}} | સુગંધ વ્યાપી નભ યજ્ઞધૂપની.</poem>}} | ||
(ર) | {{center|(ર)}} | ||
પ્રભાતને બ્રાહ્મમુહૂર્તકાલ હું | {{Block center|<poem>પ્રભાતને બ્રાહ્મમુહૂર્તકાલ હું | ||
એકાંતમાં મંદિરદ્વાર ઠેલતો; | એકાંતમાં મંદિરદ્વાર ઠેલતો; | ||
જલાવતો સપ્તશિખાની આરતિ, | જલાવતો સપ્તશિખાની આરતિ, | ||
| Line 244: | Line 244: | ||
પેટાવતો અંતર—દીવડો ઉરે; | પેટાવતો અંતર—દીવડો ઉરે; | ||
એકાત્મતા પુણ્ય—સ્વરૂપ પામતોઃ | એકાત્મતા પુણ્ય—સ્વરૂપ પામતોઃ | ||
સુગંધ વ્યાપી ઉર જ્ઞાનધૂપની | સુગંધ વ્યાપી ઉર જ્ઞાનધૂપની</poem>}} | ||
(૩) | {{center|(૩))}} | ||
નદી નહેરે સુ–રસાળ ભૂમિમા, | {{Block center|<poem>નદી નહેરે સુ–રસાળ ભૂમિમા, | ||
અનંત મેં બીજ સુવર્ણ વાવિયાં; | અનંત મેં બીજ સુવર્ણ વાવિયાં; | ||
લચી રહ્યાં ખેતર પાકભારથી, | લચી રહ્યાં ખેતર પાકભારથી, | ||
| Line 255: | Line 255: | ||
રસ્યા, ધર્યા એ તુજ પાદયુગ્મમાં : | રસ્યા, ધર્યા એ તુજ પાદયુગ્મમાં : | ||
સુગંધ વ્યાપી જગ કર્મધૂપની. | સુગંધ વ્યાપી જગ કર્મધૂપની. | ||
તનસુખ ભટ્ટ | {{right|તનસુખ ભટ્ટ}}</poem>}} | ||
<big>{{center|'''અર્ધ્ય'''}}</big> | |||
{{center|(મંદાક્રાન્તા)}} | |||
{{Block center|<poem>જંપ્યો શું એ પ્રલયજ્વર તાપે તપેલો પ્રબુદ્ધ? | |||
જંપ્યો શું એ પ્રલયજ્વર તાપે તપેલો પ્રબુદ્ધ? | |||
મીચાયાં શું વીજળીતણખા વેરતાં ઉગ્ર નેન? | મીચાયાં શું વીજળીતણખા વેરતાં ઉગ્ર નેન? | ||
રૂંધાઈ શું અહીં પડી ગયો રુદ્ર આત્મા અચેન? | રૂંધાઈ શું અહીં પડી ગયો રુદ્ર આત્મા અચેન? | ||
| Line 278: | Line 277: | ||
ચોળી એણે યુગશરીરને ભસ્મ શેણિતભીની, | ચોળી એણે યુગશરીરને ભસ્મ શેણિતભીની, | ||
તોડી એણે જડ જીવનની શૃંખલા પૂર્વજોની. | તોડી એણે જડ જીવનની શૃંખલા પૂર્વજોની. | ||
ચમનલાલ ગાંધી | {{right|ચમનલાલ ગાંધી}}</poem>}} | ||
<big>{{center|'''.......ને'''}}</big> | |||
{{Block center|<poem>અહો! તુજ વધામણે પ્રકૃતિ આજ શી શોભતી! | |||
અહો! તુજ વધામણે પ્રકૃતિ આજ શી શોભતી! | |||
ઝૂમી કુસુમનાં રહ્યાં વિવિધ આજ શાં ઝૂમખાં! | ઝૂમી કુસુમનાં રહ્યાં વિવિધ આજ શાં ઝૂમખાં! | ||
ધસું ઝટ હું બ્હાવરો ઉપવને ફુલો વીણવા, | ધસું ઝટ હું બ્હાવરો ઉપવને ફુલો વીણવા, | ||
| Line 302: | Line 301: | ||
કળા કવનની અને પરમ સત્ત્વ તું શિલ્પનું, | કળા કવનની અને પરમ સત્ત્વ તું શિલ્પનું, | ||
સદેહ મુજ શન્ય આ સદન આજ ઉજાળશે! | સદેહ મુજ શન્ય આ સદન આજ ઉજાળશે! | ||
મનઃસુખલાલ મગનલાલ ઝવેરી | {{right|મનઃસુખલાલ મગનલાલ ઝવેરી}} | ||
</poem>}} | |||
<big>{{center|'''દિવ્યત્રયી'''}}</big> | |||
{{center|(વસંતતિલક)}} | |||
{{Block center|<poem>સૌન્દર્યની સરિત સૂક્ષ્મ સદા વહન્ત, | |||
સૌન્દર્યની સરિત સૂક્ષ્મ સદા વહન્ત, | |||
ત્હેમાં અનન્ત રમતા શુચિ પ્રેમદી૫; | ત્હેમાં અનન્ત રમતા શુચિ પ્રેમદી૫; | ||
પ્રત્યેક ઊર્મિ નવલું સ્મિતગીત ગાતી, | પ્રત્યેક ઊર્મિ નવલું સ્મિતગીત ગાતી, | ||
| Line 323: | Line 322: | ||
આહ્લાદ–ઈન્દુ નિજ જ્યોતિ તણો પ્રસાદ | આહ્લાદ–ઈન્દુ નિજ જ્યોતિ તણો પ્રસાદ | ||
વર્ષાવતો વિમલ જીવન વિશ્વમાંહે. | વર્ષાવતો વિમલ જીવન વિશ્વમાંહે. | ||
અનુષ્ટુપ | {{gap|5em}}અનુષ્ટુપ | ||
સૌન્દર્ય, પ્રેમ, આહ્લાદ વિશ્વની દિવ્ય એ ત્રયી, | સૌન્દર્ય, પ્રેમ, આહ્લાદ વિશ્વની દિવ્ય એ ત્રયી, | ||
આપણા જીવને આજે પેખ, ગૂંથાઈ શી રહી! | આપણા જીવને આજે પેખ, ગૂંથાઈ શી રહી! | ||
સુંદરજી ગો. બેટાઈ | {{right|સુંદરજી ગો. બેટાઈ}}</poem>}} | ||
<big>{{center|'''પતંગિયું અને ગરુડ'''}}</big> | |||
{{center|(શિખરિણી)}} | |||
{{Block center|<poem>અહો નાનાં અંગો, | |||
અહો નાનાં અંગો, | |||
શું કે સર્વે રંગો જગતભરના આંહી ભરિયા, | શું કે સર્વે રંગો જગતભરના આંહી ભરિયા, | ||
ઉષા, સન્ધ્યા, પુષ્પો, વિહગ, નભનાં વાદળ થકી | ઉષા, સન્ધ્યા, પુષ્પો, વિહગ, નભનાં વાદળ થકી | ||
| Line 341: | Line 339: | ||
કુંળી પાંખોવાળું, પરમ મૃદુતાના અણુ સમું, | કુંળી પાંખોવાળું, પરમ મૃદુતાના અણુ સમું, | ||
અહો શું ઊડે આ મુખથી ખરીઉ હાસ્ય પ્રભુનું! | અહો શું ઊડે આ મુખથી ખરીઉ હાસ્ય પ્રભુનું! | ||
હશે ક્ષુદ્રે દેહે સફળ ક્યમ એ જીવ્યું કરતું? | હશે ક્ષુદ્રે દેહે સફળ ક્યમ એ જીવ્યું કરતું?</poem>}} | ||
(પૃથ્વી) | {{center|(પૃથ્વી)}} | ||
શું એ મનુજ આંખને રીઝવી હર્ષને આપવા | {{Block center|<poem>શું એ મનુજ આંખને રીઝવી હર્ષને આપવા | ||
ઊડે કુસુમ એકથી અવરપે રસો ચાખવા? | ઊડે કુસુમ એકથી અવરપે રસો ચાખવા? | ||
ભરી ઉદર જીવવું, અવર કામ એને ન શું? | ભરી ઉદર જીવવું, અવર કામ એને ન શું? | ||
નહિ, નહિ જ, એમ જીવન ન એહને રૂચતું! | નહિ, નહિ જ, એમ જીવન ન એહને રૂચતું!</poem>}} | ||
(સોરઠો) | {{center|(સોરઠો)}} | ||
પ્રજળે દીપકજ્યોત, પ્રજળે ઉરમાં ઝંખના; | {{Block center|<poem>પ્રજળે દીપકજ્યોત, પ્રજળે ઉરમાં ઝંખના; | ||
દીપકજ્યોતે અંગ હોમે પ્રાણ ૫તંગિયું. | દીપકજ્યોતે અંગ હોમે પ્રાણ ૫તંગિયું.</poem>}} | ||
(શિખરિણી) | {{center|(શિખરિણી)}} | ||
અહો કેવી આંખો! | {{Block center|<poem>અહો કેવી આંખો! | ||
અને આ શી પાખો ગગનતલને બાથ ભરતી! | અને આ શી પાખો ગગનતલને બાથ ભરતી! | ||
બધા ભાવો સત્તા, વિજય. મહિમા, શ્રેષ્ટમયતા | બધા ભાવો સત્તા, વિજય. મહિમા, શ્રેષ્ટમયતા | ||
| Line 360: | Line 358: | ||
અહો જેને ર્હેવા, ઊડણ કરવા, નિત્ય ભમવું | અહો જેને ર્હેવા, ઊડણ કરવા, નિત્ય ભમવું | ||
મહા વેગે, તીણા સ્વરથી સઘળું વિશ્વ દમવું; | મહા વેગે, તીણા સ્વરથી સઘળું વિશ્વ દમવું; | ||
મદોન્મત્તી એેવો ગરુડ જગમા કેમ વિહરે? | મદોન્મત્તી એેવો ગરુડ જગમા કેમ વિહરે?</poem>}} | ||
(પૃથ્વી) | {{center|(પૃથ્વી)}} | ||
શું એ નિજ દમામથી જગતજીવને શક્તિનો, | {{Block center|<poem>શું એ નિજ દમામથી જગતજીવને શક્તિનો, | ||
સદા નિજ વિહાર શુદ્ધ ગિરિશીર્ષ ઉત્તુંગનો | સદા નિજ વિહાર શુદ્ધ ગિરિશીર્ષ ઉત્તુંગનો | ||
દઈ પ્રખર પાઠ, ઉચ્ચ શિખવાડતો જીવવું? | દઈ પ્રખર પાઠ, ઉચ્ચ શિખવાડતો જીવવું? | ||
નહિ, નહિ જ; ભાવ એ પ્રખર ક્યાથી ભૂખ્યા કને? | નહિ, નહિ જ; ભાવ એ પ્રખર ક્યાથી ભૂખ્યા કને?</poem>}} | ||
(સોરઠા) | {{center|(સોરઠા)}} | ||
ઊઠે તીણી ચીસ, પંજે પકડ્યું પંખીડું; | {{Block center|<poem>ઊઠે તીણી ચીસ, પંજે પકડ્યું પંખીડું; | ||
હૈયું ચીરી ક્રૂર ભરખે બીજાને ગરુડ. | હૈયું ચીરી ક્રૂર ભરખે બીજાને ગરુડ.</poem>}} | ||
(શાર્દૂલવિક્રીડિત) | {{center|(શાર્દૂલવિક્રીડિત)}} | ||
જે જીવે રસ પુષ્પનો રજ ચૂસી ડંખે ય ના ત્યાં પડે, | {{Block center|<poem>જે જીવે રસ પુષ્પનો રજ ચૂસી ડંખે ય ના ત્યાં પડે, | ||
ને જે જીવન કાજ જીવ ભરખી ત્રાસે ભરે સૃષ્ટિને; | ને જે જીવન કાજ જીવ ભરખી ત્રાસે ભરે સૃષ્ટિને; | ||
રે સૃષ્ટિક્રમ જીવવા અવરને સંહારવાનો ખરો, | રે સૃષ્ટિક્રમ જીવવા અવરને સંહારવાનો ખરો, | ||
કે અર્પી નિજ દેહ ને પ્રણયના ખોળે સૂવાનો ખરો? | કે અર્પી નિજ દેહ ને પ્રણયના ખોળે સૂવાનો ખરો? | ||
‘સુન્દરમ્’ | {{right|‘સુન્દરમ્’}}</poem>}} | ||
<big>{{center|'''ભગ્ન સ્વપ્નની નાવ'''}}</big> | |||
{{Block center|<poem>મારી નાવ કરે કો પાર? | |||
ભગ્ન સ્વપ્નની નાવ | |||
મારી નાવ કરે કો પાર? | |||
કાળાં ભમ્મર જેવાં પાણી, | કાળાં ભમ્મર જેવાં પાણી, | ||
જુગ જુગ સંચિત રે! અંધાર; | જુગ જુગ સંચિત રે! અંધાર; | ||
સૂર્ય ચન્દ્ર નહિ, નહિ નભજ્યોતિ | સૂર્ય ચન્દ્ર નહિ, નહિ નભજ્યોતિ | ||
રાત દિવસ નહિ સાંજ સવારઃ | રાત દિવસ નહિ સાંજ સવારઃ | ||
મારી નાવ કરે કો પાર? | {{gap|3em}}મારી નાવ કરે કો પાર? | ||
ભાવિના નહિ પ્રેરક વાયુ, | ભાવિના નહિ પ્રેરક વાયુ, | ||
ભૂત તણો દાબે ઑથાર; | ભૂત તણો દાબે ઑથાર; | ||
અધડૂબી દીવાદાંડી પર | અધડૂબી દીવાદાંડી પર | ||
ખાતી આશા મોતપછાડઃ | ખાતી આશા મોતપછાડઃ | ||
મારી નાવ કરે કો પાર? | {{gap|3em}}મારી નાવ કરે કો પાર? | ||
નથી હીર, નથી માણેકમોતી, | નથી હીર, નથી માણેકમોતી, | ||
કનક તણો નથી એમાં ભાર; | કનક તણો નથી એમાં ભાર; | ||
ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા | ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા | ||
તારી કોણ ઉતારે પાર? | તારી કોણ ઉતારે પાર? | ||
મારી નાવ કરે કો પાર? | {{gap|3em}}મારી નાવ કરે કો પાર? | ||
‘સ્નેહરશ્મિ’ | {{right|‘સ્નેહરશ્મિ’}}</poem>}} | ||
વિષાદ | <big>{{center|'''વિષાદ'''}}</big> | ||
(પૃથ્વી) | {{center|(પૃથ્વી)}} | ||
મને અવગણો, તજો, નવ કદી ય સંભારજો, | {{Block center|<poem>મને અવગણો, તજો, નવ કદી ય સંભારજો, | ||
વહે નયન અશ્રુધાર નવ લૂછવા આવજો; | વહે નયન અશ્રુધાર નવ લૂછવા આવજો; | ||
અનેક થર જામિયાં ઉર અશાન્તિનાં, ભેદવા | અનેક થર જામિયાં ઉર અશાન્તિનાં, ભેદવા | ||
| Line 415: | Line 410: | ||
હું દૂર તમથી જઈ પરમ શાન્ત એકાન્તમાં | હું દૂર તમથી જઈ પરમ શાન્ત એકાન્તમાં | ||
રહી, લવીશ શોકગીત મુજ ચિત્ત સંતર્પવા. | રહી, લવીશ શોકગીત મુજ ચિત્ત સંતર્પવા. | ||
‘બાદરાયણ’ | {{right|‘બાદરાયણ’}}</poem> }} | ||
મૂર્છા | <big>{{center|'''મૂર્છા'''}}</big> | ||
{{center|(પૃથ્વી)}} | |||
{{Block center|<poem>જતી રજનિ, તારલા પરવરે જુદા દેશમાં, | |||
જતી રજનિ, તારલા પરવરે જુદા દેશમાં, | |||
થયા ગુલ પ્રકાશ, નેહ મમતા મળે લેશ ના; | થયા ગુલ પ્રકાશ, નેહ મમતા મળે લેશ ના; | ||
નિરાશ નભ, એકલી અટૂલી મ્લાન ચન્દ્રી રડે, | નિરાશ નભ, એકલી અટૂલી મ્લાન ચન્દ્રી રડે, | ||
| Line 437: | Line 430: | ||
તદા મુજ નસે નસે, રુધિરસેર થીજી ગઈ, | તદા મુજ નસે નસે, રુધિરસેર થીજી ગઈ, | ||
અને ઘટઘટે ચઢી સઘન મૂર્ચ્છના દર્દની. | અને ઘટઘટે ચઢી સઘન મૂર્ચ્છના દર્દની. | ||
શિરિષ શેલત | {{Right|શિરિષ શેલત}}</poem>}} | ||
<big>{{center|'''દીવાદાંડી'''}}</big> | |||
{{center|(મંદાક્રાન્તા)}} | |||
{{Block center|<poem>જાતાં જાતાં સફર મહીં આ સિંધુના માર્ગ માંહી, | |||
જાતાં જાતાં સફર મહીં આ સિંધુના માર્ગ માંહી, | |||
છૂપા ઊભા ખડક તહીં જે કાળ શા નાવ કેરા! | છૂપા ઊભા ખડક તહીં જે કાળ શા નાવ કેરા! | ||
તૂટ્યા જહાજો, ઝઝૂમી મરિયા જે ખલાસી બધા ત્યાં, | તૂટ્યા જહાજો, ઝઝૂમી મરિયા જે ખલાસી બધા ત્યાં, | ||
| Line 457: | Line 450: | ||
જાતાં મારૂં જીવન–જલધિ–માર્ગ જો નાવ તૂટે, | જાતાં મારૂં જીવન–જલધિ–માર્ગ જો નાવ તૂટે, | ||
દીવાદાંડી બની રહી તહીં ચેતવું સૌ પ્રવાસી. | દીવાદાંડી બની રહી તહીં ચેતવું સૌ પ્રવાસી. | ||
પ્રહ્લાદ પારેખ | {{right|પ્રહ્લાદ પારેખ}}</poem>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous =હરિલાલ નરસિંહરામ વ્યાસ | ||
|next = | |next = | ||
}} | }} | ||