ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/સન ૧૯૩૨ ની કવિતા: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
Line 19: Line 19:
સશોક કહેવું રહે છે કે ઉત્તમ રસગીતોના અભાવ જેવડો જ અભાવ સ્ત્રીકવિઓનો છે. ગૂજરાતે પોતાની કન્યાઓને કવિતાકલામાં પ્રેરવાનો અને પ્રવેશ કરાવવાનો સમય ક્યારનો ય આવી પહોંચ્યો છે. વારસો છે, સંસ્કાર છે, રસજીવન છે તો કવિતાકળા કેમ નહોય? અને આટલી ઊણપો સત્વર પૂરાશે એ આશા વ્યર્થ નથી.
સશોક કહેવું રહે છે કે ઉત્તમ રસગીતોના અભાવ જેવડો જ અભાવ સ્ત્રીકવિઓનો છે. ગૂજરાતે પોતાની કન્યાઓને કવિતાકલામાં પ્રેરવાનો અને પ્રવેશ કરાવવાનો સમય ક્યારનો ય આવી પહોંચ્યો છે. વારસો છે, સંસ્કાર છે, રસજીવન છે તો કવિતાકળા કેમ નહોય? અને આટલી ઊણપો સત્વર પૂરાશે એ આશા વ્યર્થ નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|દેશળજી ૫રમાર}}
{{right|'''દેશળજી ૫રમાર'''}}


<big>{{center|'''સ્વપ્ન'''}}</big>
<big>{{center|'''સ્વપ્ન'''}}</big>
Line 49: Line 49:
ચિરધર્મે શો અંદેશો રે? હો રણરઢિયાળા!
ચિરધર્મે શો અંદેશો રે? હો રણરઢિયાળા!
તારો એ જ અભય સંદેશો રે! હો રણરઢિયાળા! તારૂં
તારો એ જ અભય સંદેશો રે! હો રણરઢિયાળા! તારૂં
{{Right|અરદેશર ફ. ખબરદાર}}</poem> }}
{{Right|'''અરદેશર ફ. ખબરદાર'''}}</poem> }}


<big>{{center|'''ઉમા–મહેશ્વર'''}}</big>
<big>{{center|'''ઉમા–મહેશ્વર'''}}</big>
Line 77: Line 77:
તહીં આખે વિશ્વે પ્રણયઘન નિઃસીમ ઉલટ્યો,
તહીં આખે વિશ્વે પ્રણયઘન નિઃસીમ ઉલટ્યો,
અને એ આશ્લેષે વિષ જગતનું સાર્થક બન્યું.
અને એ આશ્લેષે વિષ જગતનું સાર્થક બન્યું.
{{Right|શેષ}}</poem> }}
{{Right|'''શેષ'''}}</poem> }}


<big>{{center|'''પ્રેમવિભવ'''}}</big>
<big>{{center|'''પ્રેમવિભવ'''}}</big>
Line 96: Line 96:
ન બિન્દુ જળનું લહે કદી ય માપ સિંધુ તણું,
ન બિન્દુ જળનું લહે કદી ય માપ સિંધુ તણું,
વિરાટ–ઉરમાં વસે બસ નથી જ શું એટલું?
વિરાટ–ઉરમાં વસે બસ નથી જ શું એટલું?
{{right|રામપ્રસાદ શુક્લ}}</poem> }}
{{right|'''રામપ્રસાદ શુક્લ'''}}</poem> }}


<big>{{center|'''સ્મારક'''}}</big>
<big>{{center|'''સ્મારક'''}}</big>
Line 115: Line 115:
સમી, તુજ મસે કઈ નવીન હું રચું ભાવના?
સમી, તુજ મસે કઈ નવીન હું રચું ભાવના?
‘ઈલા’ શબદ એક એ જ નથી ભવ્ય શું સ્મારક?
‘ઈલા’ શબદ એક એ જ નથી ભવ્ય શું સ્મારક?
{{right|ચન્દ્રવદન મહેતા}}
{{right|'''ચન્દ્રવદન મહેતા'''}}
</poem>}}
</poem>}}


Line 136: Line 136:
ઉકેલતો તારકશબ્દપોથી;
ઉકેલતો તારકશબ્દપોથી;
ને પ્રેમધારા વહું વિશ્વતોમુખી.
ને પ્રેમધારા વહું વિશ્વતોમુખી.
{{right|ઉમાશંકર જોષી}}</poem>}}
{{right|'''ઉમાશંકર જોષી'''}}</poem>}}


<big>{{center|'''વ્યોમ–તુંબડું'''}}</big>
<big>{{center|'''વ્યોમ–તુંબડું'''}}</big>
Line 157: Line 157:
સંગીતના શાશ્વત બોલ થીજતાં
સંગીતના શાશ્વત બોલ થીજતાં
તારા બની તુંબ મહીં દીવા થતા!
તારા બની તુંબ મહીં દીવા થતા!
{{right|કૃષ્ણલાલ શ્રીધરાણી}}</poem>}}
{{right|'''કૃષ્ણલાલ શ્રીધરાણી'''}}</poem>}}


<big>{{center|'''બે ભાવનાઓ'''}}</big>
<big>{{center|'''બે ભાવનાઓ'''}}</big>
Line 177: Line 177:
રહો વિષસમુદ્રમાં અમૃતપૂર્ણ મંદાકિની,
રહો વિષસમુદ્રમાં અમૃતપૂર્ણ મંદાકિની,
અનંત સ્મિતના તરંગ પર ભદ્ર વિસ્તારતી.
અનંત સ્મિતના તરંગ પર ભદ્ર વિસ્તારતી.
{{right|પૂજાલાલ}}</poem>}}
{{right|'''પૂજાલાલ'''}}</poem>}}


<big>{{center|'''શહાદત'''}}</big>
<big>{{center|'''શહાદત'''}}</big>
Line 200: Line 200:
જયંત કરવા તને જગ સિંહાસને ઊતરી
જયંત કરવા તને જગ સિંહાસને ઊતરી
કમાન રચશે દ્યુતિ!
કમાન રચશે દ્યુતિ!
{{right|ઈન્દુલાલ ગાંધી}}</poem>}}
{{right|'''ઈન્દુલાલ ગાંધી'''}}</poem>}}


<big>{{center|'''વિશ્વ અને વ્યક્તિ'''}}</big>
<big>{{center|'''વિશ્વ અને વ્યક્તિ'''}}</big>
Line 220: Line 220:
‘હું’ મધ્યબિન્દુ મટતાં, પ્રભવ્યો ‘હું’ થી જે
‘હું’ મધ્યબિન્દુ મટતાં, પ્રભવ્યો ‘હું’ થી જે
આકાર વર્તુલતણો, મટી શું જશે તે?
આકાર વર્તુલતણો, મટી શું જશે તે?
{{right|નલિન મણિશંકર ભટ્ટ}}</poem>}}
{{right|'''નલિન મણિશંકર ભટ્ટ'''}}</poem>}}


<big>{{center|'''જીવનઘૂપ'''}}</big>
<big>{{center|'''જીવનઘૂપ'''}}</big>
Line 255: Line 255:
રસ્યા, ધર્યા એ તુજ પાદયુગ્મમાં :
રસ્યા, ધર્યા એ તુજ પાદયુગ્મમાં :
સુગંધ વ્યાપી જગ કર્મધૂપની.
સુગંધ વ્યાપી જગ કર્મધૂપની.
{{right|તનસુખ ભટ્ટ}}</poem>}}
{{right|'''તનસુખ ભટ્ટ'''}}</poem>}}


<big>{{center|'''અર્ધ્ય'''}}</big>
<big>{{center|'''અર્ધ્ય'''}}</big>
Line 277: Line 277:
ચોળી એણે યુગશરીરને ભસ્મ શેણિતભીની,
ચોળી એણે યુગશરીરને ભસ્મ શેણિતભીની,
તોડી એણે જડ જીવનની શૃંખલા પૂર્વજોની.
તોડી એણે જડ જીવનની શૃંખલા પૂર્વજોની.
{{right|ચમનલાલ ગાંધી}}</poem>}}
{{right|'''ચમનલાલ ગાંધી'''}}</poem>}}


<big>{{center|'''.......ને'''}}</big>
<big>{{center|'''.......ને'''}}</big>
Line 301: Line 301:
કળા કવનની અને પરમ સત્ત્વ તું શિલ્પનું,
કળા કવનની અને પરમ સત્ત્વ તું શિલ્પનું,
સદેહ મુજ શન્ય આ સદન આજ ઉજાળશે!
સદેહ મુજ શન્ય આ સદન આજ ઉજાળશે!
{{right|મનઃસુખલાલ મગનલાલ ઝવેરી}}
{{right|'''મનઃસુખલાલ મગનલાલ ઝવેરી'''}}
</poem>}}
</poem>}}


Line 325: Line 325:
સૌન્દર્ય, પ્રેમ, આહ્‌લાદ વિશ્વની દિવ્ય એ ત્રયી,
સૌન્દર્ય, પ્રેમ, આહ્‌લાદ વિશ્વની દિવ્ય એ ત્રયી,
આપણા જીવને આજે પેખ, ગૂંથાઈ શી રહી!
આપણા જીવને આજે પેખ, ગૂંથાઈ શી રહી!
{{right|સુંદરજી ગો. બેટાઈ}}</poem>}}
{{right|'''સુંદરજી ગો. બેટાઈ'''}}</poem>}}


<big>{{center|'''પતંગિયું અને ગરુડ'''}}</big>
<big>{{center|'''પતંગિયું અને ગરુડ'''}}</big>
Line 372: Line 372:
રે સૃષ્ટિક્રમ જીવવા અવરને સંહારવાનો ખરો,
રે સૃષ્ટિક્રમ જીવવા અવરને સંહારવાનો ખરો,
કે અર્પી નિજ દેહ ને પ્રણયના ખોળે સૂવાનો ખરો?
કે અર્પી નિજ દેહ ને પ્રણયના ખોળે સૂવાનો ખરો?
{{right|‘સુન્દરમ્‌’}}</poem>}}
{{right|'''‘સુન્દરમ્‌’'''}}</poem>}}


<big>{{center|'''ભગ્ન સ્વપ્નની નાવ'''}}</big>
<big>{{center|'''ભગ્ન સ્વપ્નની નાવ'''}}</big>
Line 391: Line 391:
તારી કોણ ઉતારે પાર?
તારી કોણ ઉતારે પાર?
{{gap|3em}}મારી નાવ કરે કો પાર?
{{gap|3em}}મારી નાવ કરે કો પાર?
{{right|‘સ્નેહરશ્મિ’}}</poem>}}
{{right|'''‘સ્નેહરશ્મિ’'''}}</poem>}}


<big>{{center|'''વિષાદ'''}}</big>
<big>{{center|'''વિષાદ'''}}</big>
Line 410: Line 410:
હું દૂર તમથી જઈ પરમ શાન્ત એકાન્તમાં
હું દૂર તમથી જઈ પરમ શાન્ત એકાન્તમાં
રહી, લવીશ શોકગીત મુજ ચિત્ત સંતર્પવા.
રહી, લવીશ શોકગીત મુજ ચિત્ત સંતર્પવા.
{{right|‘બાદરાયણ’}}</poem> }}
{{right|'''‘बादरायण’'''}}</poem> }}


<big>{{center|'''મૂર્છા'''}}</big>
<big>{{center|'''મૂર્છા'''}}</big>
Line 430: Line 430:
તદા મુજ નસે નસે, રુધિરસેર થીજી ગઈ,
તદા મુજ નસે નસે, રુધિરસેર થીજી ગઈ,
અને ઘટઘટે ચઢી સઘન મૂર્ચ્છના દર્દની.
અને ઘટઘટે ચઢી સઘન મૂર્ચ્છના દર્દની.
{{Right|શિરિષ શેલત}}</poem>}}
{{Right|'''શિરિષ શેલત'''}}</poem>}}




Line 450: Line 450:
જાતાં મારૂં જીવન–જલધિ–માર્ગ જો નાવ તૂટે,
જાતાં મારૂં જીવન–જલધિ–માર્ગ જો નાવ તૂટે,
દીવાદાંડી બની રહી તહીં ચેતવું સૌ પ્રવાસી.
દીવાદાંડી બની રહી તહીં ચેતવું સૌ પ્રવાસી.
{{right|પ્રહ્‌લાદ પારેખ}}</poem>}}
{{right|'''પ્રહ્‌લાદ પારેખ'''}}</poem>}}


<br>
<br>