ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/સન ૧૯૩૨ ની કવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 24: Line 24:
{{center|(રાગ ભૈરવીઃ તાલ લાવણી)}}
{{center|(રાગ ભૈરવીઃ તાલ લાવણી)}}
{{Block center|<poem>તારૂં સ્વપ્ન ન કો દે ભૂંસી રે, હો રણરઢિયાળા!
{{Block center|<poem>તારૂં સ્વપ્ન ન કો દે ભૂંસી રે, હો રણરઢિયાળા!
{{gap}}ભલે તેગ રુધિર લે ચૂસી છે, હો રણરઢિયાળા! (ધ્રુવ)
ભલે તેગ રુધિર લે ચૂસી છે, હો રણરઢિયાળા! (ધ્રુવ)
આભ થકી તુજ કાજ ઊતરતા
{{gap}}આભ થકી તુજ કાજ ઊતરતા
જુગજુગના સંદેશ;
{{gap|5em}}જુગજુગના સંદેશ;
ઘોર વહે અંધાર ભલે, પણ
{{gap}}ઘોર વહે અંધાર ભલે, પણ
પડે ન ઝાંખા લેશઃ
{{gap|5em}}પડે ન ઝાંખા લેશઃ
જોની ઝગમગતા એ તારા રે, હો રણરઢિયાળા!
જોની ઝગમગતા એ તારા રે, હો રણરઢિયાળા!
{{gap}}એના પંથ સદા અંધારા રે. હો રણરઢિયાળા!  તારૂં
એના પંથ સદા અંધારા રે. હો રણરઢિયાળા!  તારૂં
દિનભર શોરબકોર મચાવે,
{{gap}}દિનભર શોરબકોર મચાવે,
જગત બને પ્રતિકૂળ;
{{gap|5em}}જગત બને પ્રતિકૂળ;
નહિ તુજ અંતરઆંખ બીડાવે,
{{gap}}નહિ તુજ અંતરઆંખ બીડાવે,
આભ ભરી દે ધૂળઃ
{{gap|5em}}આભ ભરી દે ધૂળઃ
તારી જ્યોતિ ન કો હોલાવે રે, હો રણરઢિયાળા!
તારી જ્યોતિ ન કો હોલાવે રે, હો રણરઢિયાળા!
{{gap}}ભલે વા વાદળ ડોલાવે રે, હો રણરઢિયાળા!  તારૂં
ભલે વા વાદળ ડોલાવે રે, હો રણરઢિયાળા!  તારૂં
વ્યોમ ઊડતાં પડે વિમાનો,
{{gap}}વ્યોમ ઊડતાં પડે વિમાનો,
ડૂબે તરતાં જહાજ;
{{gap|5em}}ડૂબે તરતાં જહાજ;
કઈ બંદુક તારાને વીંધે?
{{gap}}કઈ બંદુક તારાને વીંધે?
નભ બાંધે કઇ પાજ?
{{gap|5em}}નભ બાંધે કઇ પાજ?
તારૂં આતત્મબળ લે સાધી રે, હો રણરઢિયાળા!
તારૂં આતત્મબળ લે સાધી રે, હો રણરઢિયાળા!
{{gap}}એ જ શક્તિ અલૌકિક લાધી રે, હો રણરઢિયાળા! તારૂં
એ જ શક્તિ અલૌકિક લાધી રે, હો રણરઢિયાળા! તારૂં
આભ ન રોધે, પૃથ્વી ન રોધે,
{{gap}}આભ ન રોધે, પૃથ્વી ન રોધે,
રોધે કો ન દિગંત;
{{gap|5em}}રોધે કો ન દિગંત;
અણગણ તારક ભરે નિરંતર
{{gap}}અણગણ તારક ભરે નિરંતર
અંતર તારૂં અનંત!
{{gap|5em}}અંતર તારૂં અનંત!
ચિરધર્મે શો અંદેશો રે? હો રણરઢિયાળા!
ચિરધર્મે શો અંદેશો રે? હો રણરઢિયાળા!
તારો એ જ અભય સંદેશો રે! હો રણરઢિયાળા! તારૂં
તારો એ જ અભય સંદેશો રે! હો રણરઢિયાળા! તારૂં