32,663
edits
(+૧) |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
રામપુરનાં રળિયામણાં જંગલમાં વિદુ નામે એક વાંદરો રહેતો હતો, જે હતો તો બહુ તોફાની ને અટકચાળો તોય ઘણો કામગરો. જંગલમાં વિદુ, અનેક નાનામોટાં પ્રાણીઓ સાથે હળીમળીને રહેતો. જંગલમાં જ મંગલ કરતો અને બધાંને કરાવતો. જંગલમાં ફળફૂલોનાં રંગબ્રરંગી ઝાડો અને પાણીની નાનીમોટી તલાવડીઓ હોય જ એટલે મોજ જ મોજ..,! મન ફાવે ત્યાં રહેવાનું. ગમે તે ઝાડની ડાળી પર લટકીને હીંચકવાનું. આ ઝાડ પરથી પેલાં ઝાડ પર કૂદકા મારવાના અને તેનાં પર ઉગેલાં ભાતભાતનાં ફળો ખાવાનાં. કોઈ રોકટોક નહીં, કોઈ વઢવાવાળું નહીં. બિંદાસ્ત રહેવાનું ને ગાતાં રહેવાનું : | રામપુરનાં રળિયામણાં જંગલમાં વિદુ નામે એક વાંદરો રહેતો હતો, જે હતો તો બહુ તોફાની ને અટકચાળો તોય ઘણો કામગરો. જંગલમાં વિદુ, અનેક નાનામોટાં પ્રાણીઓ સાથે હળીમળીને રહેતો. જંગલમાં જ મંગલ કરતો અને બધાંને કરાવતો. જંગલમાં ફળફૂલોનાં રંગબ્રરંગી ઝાડો અને પાણીની નાનીમોટી તલાવડીઓ હોય જ એટલે મોજ જ મોજ..,! મન ફાવે ત્યાં રહેવાનું. ગમે તે ઝાડની ડાળી પર લટકીને હીંચકવાનું. આ ઝાડ પરથી પેલાં ઝાડ પર કૂદકા મારવાના અને તેનાં પર ઉગેલાં ભાતભાતનાં ફળો ખાવાનાં. કોઈ રોકટોક નહીં, કોઈ વઢવાવાળું નહીં. બિંદાસ્ત રહેવાનું ને ગાતાં રહેવાનું : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''<poem> | {{center|'''<poem>“કરવી મજાની મોજેમોજ, | ||
જંગલમાં તો મંગલ રોજ. | જંગલમાં તો મંગલ રોજ. | ||
ખાવો પીઓ, | ખાવો પીઓ, | ||
નાચો ગાઓ. | નાચો ગાઓ. | ||
ન રોક, ન ટોક, | ન રોક, ન ટોક, | ||
કેવું મજાનું જંગલરાજ ! કેવું મજાનું જંગલરાજ ! | કેવું મજાનું જંગલરાજ ! કેવું મજાનું જંગલરાજ !”</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આમ મોજમસ્તીમાં દિવસો વિતતા હતાં ત્યાં જ વિદુના જીવનમાં એક નવી વાત બની. તેનું નસીબ તેને મુંબઈ મહાનગરીમાં લઈ આવ્યું. બન્યું એવું કે રોજની ટેવ પ્રમાણે તે રસ્તાની બાજુએ આવેલાં ઘટાદાર વડની એક વડવાઈથી બીજી વડવાઈ પર કૂદી રહેલો ત્યારે ભૂલભૂલમાં ત્યાં સાઈડ પર પાર્ક કરેલી ટ્રકમાં જઈ પડ્યો. જેવો તે ટ્રકમાં પડ્યો કે ટ્રક થઈ ગઈ ચાલું...! ટ્રક તો પૂરપાટ દોડવા લાગી. અરે, આ તે કેવી અણધારી આફત...! આફત જ ને? | આમ મોજમસ્તીમાં દિવસો વિતતા હતાં ત્યાં જ વિદુના જીવનમાં એક નવી વાત બની. તેનું નસીબ તેને મુંબઈ મહાનગરીમાં લઈ આવ્યું. બન્યું એવું કે રોજની ટેવ પ્રમાણે તે રસ્તાની બાજુએ આવેલાં ઘટાદાર વડની એક વડવાઈથી બીજી વડવાઈ પર કૂદી રહેલો ત્યારે ભૂલભૂલમાં ત્યાં સાઈડ પર પાર્ક કરેલી ટ્રકમાં જઈ પડ્યો. જેવો તે ટ્રકમાં પડ્યો કે ટ્રક થઈ ગઈ ચાલું...! ટ્રક તો પૂરપાટ દોડવા લાગી. અરે, આ તે કેવી અણધારી આફત...! આફત જ ને? | ||