32,892
edits
(+1) |
No edit summary |
||
| Line 23: | Line 23: | ||
‘અભિસાર’ કવિતાની આખરની પંક્તિઓમાં રવીન્દ્રનાથે ભાષા અને છંદોલયથી જે વાતાવરણ સિદ્ધ કર્યું છે તે કેવું મોહક છે ! સંન્યાસી ઉપગુપ્ત પરિત્યક્ત રુગ્ણ વાસવદત્તાની પરિચર્યા કરી રહ્યા છે ત્યારે : | ‘અભિસાર’ કવિતાની આખરની પંક્તિઓમાં રવીન્દ્રનાથે ભાષા અને છંદોલયથી જે વાતાવરણ સિદ્ધ કર્યું છે તે કેવું મોહક છે ! સંન્યાસી ઉપગુપ્ત પરિત્યક્ત રુગ્ણ વાસવદત્તાની પરિચર્યા કરી રહ્યા છે ત્યારે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ઝરિછે મુકુલ, કૂજિ છે કોકિલ | {{Block center|'''<poem>ઝરિછે મુકુલ, કૂજિ છે કોકિલ | ||
{{gap|3em}}યામિની જોછના મત્તા | {{gap|3em}}યામિની જોછના મત્તા | ||
| Line 29: | Line 29: | ||
શુધાઈલ નારી, સંન્યાસી કય— | શુધાઈલ નારી, સંન્યાસી કય— | ||
"આજિ રજનીતે હયે છે સમય,— | "આજિ રજનીતે હયે છે સમય,— | ||
{{gap|3em}}એસેછિ વાસવદત્તા."</poem>}} | {{gap|3em}}એસેછિ વાસવદત્તા."</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 45: | Line 45: | ||
‘મેઘાણીની લાક્ષણિક શૈલી ‘રવીન્દ્રવીણા’માં ઢાકાની મલમલને સોરઠી લોબડીના નવા આકર્ષક સ્વરૂપે રજૂ કરે છે’—ઉમાશંકર જોશીનું આ વિધાન માર્મિક છે. એમાં ‘આકર્ષક’ વિશેષણ જાણે આ પ્રવૃત્તિને પુરસ્કૃત કરે છે પણ આ અનુવાદો ઉમાશંકર જેને આદર્શ અનુવાદ તરીકે સ્વીકારે છે તે મૂળનું સાદૃથ્ય અને સામીપ્ય ગુમાવે છે તેનું શું ? એની આકર્ષકતા શેમાં ? એક અન્ય ઉદાહરણ : ‘નવવર્ષા’ કવિતામાં : | ‘મેઘાણીની લાક્ષણિક શૈલી ‘રવીન્દ્રવીણા’માં ઢાકાની મલમલને સોરઠી લોબડીના નવા આકર્ષક સ્વરૂપે રજૂ કરે છે’—ઉમાશંકર જોશીનું આ વિધાન માર્મિક છે. એમાં ‘આકર્ષક’ વિશેષણ જાણે આ પ્રવૃત્તિને પુરસ્કૃત કરે છે પણ આ અનુવાદો ઉમાશંકર જેને આદર્શ અનુવાદ તરીકે સ્વીકારે છે તે મૂળનું સાદૃથ્ય અને સામીપ્ય ગુમાવે છે તેનું શું ? એની આકર્ષકતા શેમાં ? એક અન્ય ઉદાહરણ : ‘નવવર્ષા’ કવિતામાં : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ઓલી કોણ કરી લટ મોકળિયું ખડી આભ મહોલ અટારી | {{Block center|'''<poem>ઓલી કોણ કરી લટ મોકળિયું ખડી આભ મહોલ અટારી | ||
{{gap|3em}}ઊંચી મેઘમહોલ અટારી પરે ! | {{gap|3em}}ઊંચી મેઘમહોલ અટારી પરે ! | ||
અને ચાકમચૂર બે ઉર પરે | અને ચાકમચૂર બે ઉર પરે | ||
| Line 54: | Line 54: | ||
{{gap|6em}}કબરી ઍલાયે | {{gap|6em}}કબરી ઍલાયે | ||
ઓગો નવઘનનીલવાસખાનિ | ઓગો નવઘનનીલવાસખાનિ | ||
બુકેર ઉપરે કે લયેછે ટાનિ,...</poem>}} | બુકેર ઉપરે કે લયેછે ટાનિ,...</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ કવિતામાં મેઘાણીએ પસંદ કરેલા ઢાળે મૂળ કવિની ગતિ અને આવેગને જાળવી રાખ્યાં છે પણ "મોકળિયું" શબ્દ કે ‘ચાકમચૂર બે ઉર પરે’ જે મૂળમાં નથી – એવો અનુવાદ હાનિ પહોંચાડે છે. વળી આ કવિતામાં છેલ્લે જતાં એક આખી કડી અનુવાદકે છોડી દીધી છે. | આ કવિતામાં મેઘાણીએ પસંદ કરેલા ઢાળે મૂળ કવિની ગતિ અને આવેગને જાળવી રાખ્યાં છે પણ "મોકળિયું" શબ્દ કે ‘ચાકમચૂર બે ઉર પરે’ જે મૂળમાં નથી – એવો અનુવાદ હાનિ પહોંચાડે છે. વળી આ કવિતામાં છેલ્લે જતાં એક આખી કડી અનુવાદકે છોડી દીધી છે. | ||
| Line 66: | Line 66: | ||
પૂ. ૧૬ | પૂ. ૧૬ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મેં કહ્યું ‘મારે ઘેર નથી રે | {{Block center|'''<poem>મેં કહ્યું ‘મારે ઘેર નથી રે | ||
{{gap|3em}}પેટાયો દીવો;’ | {{gap|3em}}પેટાયો દીવો;’ | ||
‘દેતી જાને દિવેટ તારી | ‘દેતી જાને દિવેટ તારી | ||
{{gap|3em}}પેટાવું દીવો.’</poem>}} | {{gap|3em}}પેટાવું દીવો.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘ચિરાયમાના’ કાવ્ય ‘આવ ચાલી’ એ શીર્ષકથી ઉતારે છે. આરંભ છે : | ‘ચિરાયમાના’ કાવ્ય ‘આવ ચાલી’ એ શીર્ષકથી ઉતારે છે. આરંભ છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>—જૅમન આછ તેમનિ એસો આર કોરો ના સાજ | {{Block center|'''<poem>—જૅમન આછ તેમનિ એસો આર કોરો ના સાજ | ||
અનુ : તું જેમ છો તેમ જ આવ ચાલી | અનુ : તું જેમ છો તેમ જ આવ ચાલી | ||
{{gap|3em}}શોભા ઠઠારા અબ છોડ ખાલી– | {{gap|3em}}શોભા ઠઠારા અબ છોડ ખાલી– | ||
| Line 83: | Line 83: | ||
—અસો હેસે સહજ બેસે આર કોરો ના સાજ | —અસો હેસે સહજ બેસે આર કોરો ના સાજ | ||
અનુ : આંજ્યા વિના ફક્કડ આંખડી છે | અનુ : આંજ્યા વિના ફક્કડ આંખડી છે | ||
{{gap|3em}}આંધી ચઢે છે ઝટ આવતી રે.</poem>}} | {{gap|3em}}આંધી ચઢે છે ઝટ આવતી રે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અનુવાદમાં યોજાયેલી પદાવલિ અને તેમાંથી ઊઠતો ભાવ રવીન્દ્રવિશ્વને કદાચ અપરિચિત છે. | અનુવાદમાં યોજાયેલી પદાવલિ અને તેમાંથી ઊઠતો ભાવ રવીન્દ્રવિશ્વને કદાચ અપરિચિત છે. | ||
અનુવાદ પોતાની ભાષાની પ્રકૃતિને સમજીને જ પરભાષા માંથી અનુવાદ કરતો હોય છે. પણ તે મૂળભાષાનો ટોન પણ એણે સમજવા પ્રયત્ન કરવો જોઈએ. મૂળની ભાષા પ્રચલિત, અલંકૃત કે બોલાચાલની હોય તો અનુવાદની ભાષા પણ તેની પ્રકૃતિ મુજબ પ્રચલિત, અલંકૃત કે બોલવાની આવે તે આદર્શ ગણાય. મૂળ લેખક જો અનુવાદની ભાષામાં લખવાનો હોય તો કેવી ભાષા પસંદ કરત તે વિચારવું મહત્ત્વનું બને છે. દાંતેનો અનુવાદ કરતી વેળાએ મૂળના રૂપને સાચવવા ચિઆર્ડી દાંતેની ઈટાલિયન જે રીતની છે – મુહાવરેદાર, તે રીતની અંગ્રેજી ભાષા અનુવાદ માટે યોજે છે. એ ‘ઈન્ફર્નો’ના એના અનુવાદની ભૂમિકામાં લખે છે : | અનુવાદ પોતાની ભાષાની પ્રકૃતિને સમજીને જ પરભાષા માંથી અનુવાદ કરતો હોય છે. પણ તે મૂળભાષાનો ટોન પણ એણે સમજવા પ્રયત્ન કરવો જોઈએ. મૂળની ભાષા પ્રચલિત, અલંકૃત કે બોલાચાલની હોય તો અનુવાદની ભાષા પણ તેની પ્રકૃતિ મુજબ પ્રચલિત, અલંકૃત કે બોલવાની આવે તે આદર્શ ગણાય. મૂળ લેખક જો અનુવાદની ભાષામાં લખવાનો હોય તો કેવી ભાષા પસંદ કરત તે વિચારવું મહત્ત્વનું બને છે. દાંતેનો અનુવાદ કરતી વેળાએ મૂળના રૂપને સાચવવા ચિઆર્ડી દાંતેની ઈટાલિયન જે રીતની છે – મુહાવરેદાર, તે રીતની અંગ્રેજી ભાષા અનુવાદ માટે યોજે છે. એ ‘ઈન્ફર્નો’ના એના અનુવાદની ભૂમિકામાં લખે છે : | ||
| Line 100: | Line 99: | ||
આ અનુવાદો – રૂપાંતરોમાં મેઘાણીના કસબે એમને અજબની યારી આપી છે. બેલાડ કે લોકગીત તો મેઘાણીની નસમાં ધબકે છે, અને તેથી આ બેલાડ કે લોકગીતોને ગુજરાતીમાં ઉતારતાં એ મૂળનું ગેસ્ટાલ્ટ–રૂપ અદ્ભુત રીતે સિદ્ધ કરે છે. આખું વાતાવરણ ઊભું કરે છે. અહીં મેઘાણીમાં રહેલી ઉત્તમ સૂઝ—શક્તિનાં દર્શન થાય છે. ‘ફાઈન ફ્લાવર્સ ઇન ધ વેલી’—‘રાતાં ફૂલડાં’માં કૌમાર્યમાં પ્રાપ્ત થતા બાળકની મા દ્વારા થતી હત્યાનો પ્રસંગ કોઈ લોકકવિએ ગાયો છે. મેઘાણી અહીં સમાંતર અર્થ કંઈક અંશે આપવા છતાં અત્યંત સ્વતંત્રપણે ચાલે છે. મૂળ કાવ્યનો ઉપાડ છે : | આ અનુવાદો – રૂપાંતરોમાં મેઘાણીના કસબે એમને અજબની યારી આપી છે. બેલાડ કે લોકગીત તો મેઘાણીની નસમાં ધબકે છે, અને તેથી આ બેલાડ કે લોકગીતોને ગુજરાતીમાં ઉતારતાં એ મૂળનું ગેસ્ટાલ્ટ–રૂપ અદ્ભુત રીતે સિદ્ધ કરે છે. આખું વાતાવરણ ઊભું કરે છે. અહીં મેઘાણીમાં રહેલી ઉત્તમ સૂઝ—શક્તિનાં દર્શન થાય છે. ‘ફાઈન ફ્લાવર્સ ઇન ધ વેલી’—‘રાતાં ફૂલડાં’માં કૌમાર્યમાં પ્રાપ્ત થતા બાળકની મા દ્વારા થતી હત્યાનો પ્રસંગ કોઈ લોકકવિએ ગાયો છે. મેઘાણી અહીં સમાંતર અર્થ કંઈક અંશે આપવા છતાં અત્યંત સ્વતંત્રપણે ચાલે છે. મૂળ કાવ્યનો ઉપાડ છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>She set down below a thorn, | {{Block center|'''<poem>She set down below a thorn, | ||
{{gap|3em}}Fine flowers in the valley; | {{gap|3em}}Fine flowers in the valley; | ||
And there she has her sweet babe born, | And there she has her sweet babe born, | ||
{{gap|3em}}And the green leaves they grow rarely.</poem>}} | {{gap|3em}}And the green leaves they grow rarely.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મેઘાણીમાં જુઓ : | મેઘાણીમાં જુઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>વનરાતે વન કેરી કાંટયમાં રે, રાતાં ફૂલડાં, | {{Block center|'''<poem>વનરાતે વન કેરી કાંટયમાં રે, રાતાં ફૂલડાં, | ||
હાંરે બાઈએ પધરાવ્યાં પેટનાં બાળ— | હાંરે બાઈએ પધરાવ્યાં પેટનાં બાળ— | ||
{{gap|3em}}વનરામાં ગલ રાતાં ફૂલડાં.</poem>}} | {{gap|3em}}વનરામાં ગલ રાતાં ફૂલડાં.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મેઘાણી પંક્તિની વ્યવસ્થા બદલે છે, વાતાવરણ પણ બદલે છે. મૂળમાં છૂરી વડે બાળહત્યા કરવાની વાત છે, જ્યારે મેઘાણી ડોક દબાવીને હત્યા કરવાની વાત મૂકે છે. મૂળમાં છે : | મેઘાણી પંક્તિની વ્યવસ્થા બદલે છે, વાતાવરણ પણ બદલે છે. મૂળમાં છૂરી વડે બાળહત્યા કરવાની વાત છે, જ્યારે મેઘાણી ડોક દબાવીને હત્યા કરવાની વાત મૂકે છે. મૂળમાં છે : | ||
| Line 132: | Line 131: | ||
Carve on the wooden slate at his head -- | Carve on the wooden slate at his head -- | ||
{{gap|3em}}"Somebody’s Darling slumbers here."</poem>'''}} | {{gap|3em}}"Somebody’s Darling slumbers here."</poem>'''}} | ||
{{Block center|<poem>–એવી કોઈ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે, | {{Block center|'''<poem>–એવી કોઈ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે, | ||
એકલડો ને અણબૂઝેલો અગન–પિછોડી ઓઢે : | એકલડો ને અણબૂઝેલો અગન–પિછોડી ઓઢે : | ||
{{gap}}કોઈના લાડકવાયાને | {{gap}}કોઈના લાડકવાયાને | ||
| Line 140: | Line 139: | ||
{{gap}}લખજો : ખાક પડી આંહી. | {{gap}}લખજો : ખાક પડી આંહી. | ||
{{gap}}કોઈના લાડકવાયાની.’ | {{gap}}કોઈના લાડકવાયાની.’ | ||
એવું જજ અનુસર્જનાત્મક કાવ્ય છે—‘સૂના સમદરની પાળે’</poem>}} | એવું જજ અનુસર્જનાત્મક કાવ્ય છે—‘સૂના સમદરની પાળે’</poem>'''}} | ||
{{center|'''૫'''}} | {{center|'''૫'''}} | ||
| Line 147: | Line 146: | ||
મેઘાણીએ નવલકથાના અનુવાદો કર્યા છે, એમ કહેવા કરતાં લગભગ સ્વતંત્ર સ્વૈર અનુકૃતિઓ રચી છે, એમ કહેવું વધારે ઉચિત થશે. એમની ‘સત્યની શોધમાં’ (૧૯૩૨)અપ્ટન સિંકલેરની ‘સેમ્યુઅલ–ધ સીકર’ પરથી ઉતારવામાં આવી છે. મૂળ લેખકની વસ્તુસંકલના અને વિચારણા રાખીને લેખકે અહીંના સંસારને બંધરી છે. ‘અપરાધી’ (૧૯૩૮) નવલકથા હોલ કેઈનની ‘માસ્ટર ઑફ મેન’ પરથી લખાયેલી છે. મૂળ કૃતિમાં ‘આઈલ ઑફ મેન’ એ નવલકથાના પ્રસંગોની લીલાભૂમિ છે. મેઘાણીએ તેમાંથી ‘કાઠિયાવાડી જીવનસ્થિતિને બંધ બેસે’ તે રીતે ફેરફારો કર્યા છે. ભૂમિકામાં મેઘાણી લખે છે : | મેઘાણીએ નવલકથાના અનુવાદો કર્યા છે, એમ કહેવા કરતાં લગભગ સ્વતંત્ર સ્વૈર અનુકૃતિઓ રચી છે, એમ કહેવું વધારે ઉચિત થશે. એમની ‘સત્યની શોધમાં’ (૧૯૩૨)અપ્ટન સિંકલેરની ‘સેમ્યુઅલ–ધ સીકર’ પરથી ઉતારવામાં આવી છે. મૂળ લેખકની વસ્તુસંકલના અને વિચારણા રાખીને લેખકે અહીંના સંસારને બંધરી છે. ‘અપરાધી’ (૧૯૩૮) નવલકથા હોલ કેઈનની ‘માસ્ટર ઑફ મેન’ પરથી લખાયેલી છે. મૂળ કૃતિમાં ‘આઈલ ઑફ મેન’ એ નવલકથાના પ્રસંગોની લીલાભૂમિ છે. મેઘાણીએ તેમાંથી ‘કાઠિયાવાડી જીવનસ્થિતિને બંધ બેસે’ તે રીતે ફેરફારો કર્યા છે. ભૂમિકામાં મેઘાણી લખે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<poem>‘અપરાધી’ મુળ ૧૯૩૬’૩૭ના ‘ફૂલછાબ’માં ચાલુ | {{center|'''<poem>‘અપરાધી’ મુળ ૧૯૩૬’૩૭ના ‘ફૂલછાબ’માં ચાલુ | ||
વાર્તા લેખે વર્ષ–સવા વર્ષ સુધી પ્રગટ થઈ હતી. | વાર્તા લેખે વર્ષ–સવા વર્ષ સુધી પ્રગટ થઈ હતી. | ||
શરૂઆતના છ મહિના સુધી તો મારી પાસે અસલ | શરૂઆતના છ મહિના સુધી તો મારી પાસે અસલ | ||
પુસ્તક નહોતું. ને મેં અગાઉ વાંચેલ તે પરથી જ | પુસ્તક નહોતું. ને મેં અગાઉ વાંચેલ તે પરથી જ | ||
વાર્તાનું બને તેટલું સ્વતંત્ર ઘડતર હું કર્યે જતો હતો.’</poem>}} | વાર્તાનું બને તેટલું સ્વતંત્ર ઘડતર હું કર્યે જતો હતો.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ નિવેદન મેઘાણીની અનુવાદ – અનુકૃતિની પ્રવૃત્તિને સમજવામાં ઉપકારક થઈ પડે છે. વાસ્તવમાં તો મેઘાણીની સર્જનશક્તિને આવા કોઈ અવલંબનની આવશ્યકતા રહી છે. અહીં પણ મેઘાણી કહે છે : ‘અન્ય લેખકની અનુકૃતિ ઉતારવામાં સફળતા મેળવવી એ મૌલિક સર્જન કરવા કરતાં જરાકે ઊતરતી સાધના મારા મનથી નથી.’ | આ નિવેદન મેઘાણીની અનુવાદ – અનુકૃતિની પ્રવૃત્તિને સમજવામાં ઉપકારક થઈ પડે છે. વાસ્તવમાં તો મેઘાણીની સર્જનશક્તિને આવા કોઈ અવલંબનની આવશ્યકતા રહી છે. અહીં પણ મેઘાણી કહે છે : ‘અન્ય લેખકની અનુકૃતિ ઉતારવામાં સફળતા મેળવવી એ મૌલિક સર્જન કરવા કરતાં જરાકે ઊતરતી સાધના મારા મનથી નથી.’ | ||