સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/ત્રણ મહાપ્રસ્થાનો : એક તુલના: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 28: Line 28:
‘મહાપ્રસ્થાનિક પર્વ’ના બીજા અધ્યાયમાં બરાબર મહાપ્રસ્થાનની ઘટના છે, જેનો પ્રારંભ છે પાંડવોના હિમાલયદર્શનથી-

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>દંદશુર્યોગયુક્તાશ્વ હિમવન્તં મહાગિરિમ્‌{{gap|4em}}૧૭-૨-૧</poem>}}
{{Block center|'''<poem>દંદશુર્યોગયુક્તાશ્વ હિમવન્તં મહાગિરિમ્‌{{gap|4em}}૧૭-૨-૧</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ અધ્યાયમાં માત્ર ૨૬ શ્લોક છે. વ્યાસે અહીં સમાસશૈલીનો આશ્રય લીધો છે. આ ૨૬ શ્લોકોમાં તો દ્રૌપદી અને પછી ક્રમે સહદેવ, નકુલ, અર્જુન અને ભીમ એ ચારે ભાઈઓના નિધનની વાત કહી દીધી છે! એટલું જ નહીં, તેમાં આ દરેકના નિધન પછી ભીમનો આકુલ પ્રશ્ન અને યુધિષ્ઠિરનો સ્વસ્થ ઉત્તર પણ સમાવિષ્ટ છે. એક પણ શબ્દ વાધારે નહીં, હજારો શબ્દોનો ‘વ્યય’ કરતા વ્યાસ અહીં જાણે બોલાતા જ નથી. આખા મહાભારતનો ‘ભાર’ જાણે અહીં અનુભવાય છે. છેવટે ભીમના પ્રશ્નનો ઉત્તર આપી તેના તરફ જોયા ય વિના (અનવલોક્ય) યુધિષ્ઠિર આગળ ચાલે છે. પેલો શ્વાન જ પૂંઠેપૂંઠે જાય છે – શ્વાત્વેકોરનુયયૌ. અહીં બીજો અધ્યાય સમાપ્ત થાય છે.

Line 47: Line 47:
યુધિષ્ઠિર અને બીજા પાંડવો પત્ની દ્રૌપદી અને શ્વાન સાથે હિમાલયની સમ્મુખ ઊભા છે. બધાંના મનમાં નિર્વેદ છે, એ નિર્વેદ કદાચ સમગ્ર જીવનના અનુભવોના સંચિત બોધરૂપે પણ હશે (યુધિષ્ઠિરમાં તો ખસુસ) પણ તેનું સદ્યોજાત કારણ તો કૃષ્ણનું નિધન છે, એટલે શ્વેત ઉન્નત હિમગિરિને જોતાં પ્રથમ સ્મરણ તો થાય છે કૃષ્ણનુંજ :

{{Block center|<poem>યુધિષ્ઠિર : હિમાદ્રિ હે ! ભવ્ય તારાં શિખરોથી ભવ્યતર,
{{Block center|'''<poem>યુધિષ્ઠિર : હિમાદ્રિ હે ! ભવ્ય તારાં શિખરોથી ભવ્યતર,
{{gap|3em}}ઉચ્ચતર, શુભ્રતર ચારિત્ર્યલક્ષ્મી વડે જે,

{{gap|3em}}ક્યાં છે તે સૌ પુરુષોમાં પુરુષોત્તમ, પ્રબુદ્ધ?

Line 60: Line 60:
{{gap|3em}}પ્રતીક્ષા કરી છે રહી.
{{gap|3em}}પ્રતીક્ષા કરી છે રહી.

{{right|(મહાપ્રસ્થાન-૧૨)}}</poem>}}
{{right|(મહાપ્રસ્થાન-૧૨)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
યુધિષ્ઠિરના ‘કૃષણ’ બોલતાં જ સૌનાં ચિત્તમાંથી ‘કૃષ્ણ’નો પ્રતિઉત્તર નિગદિત થાય છે, અને પહાડ એનો પડઘો જ પાડી રહે છે. પંક્તિ ૪, ૫, ૬, ૭, ૮, ૯ દરેક ‘કૃષ્ણ’ યુક્ત બની રહેતાં પ્રભાવક બની રહે છે — આવર્તનની એ પ્રયુક્તિથી. અને અર્જુન જ્યારે કહે કૃષ્ણરહિત જીવન એ મૃત્યુ - તો સહદેવ (જે અતિજ્ઞાન ધરાવે છે અને જેણે જોઈ લીધું કે સૌનું મૃત્યુ આગળ છે.) કહે છે કે હે મૃત્યુયાત્રી મોટાભાઈની પાછળ પાછળ ચાલો, (મૃત્યુયાત્રીમાં મોટાભાઈનો સમાવેશ નથી તેનો સૂક્ષ્મ સંકેત છે.) હિમશીતલ મૃત્યુશય્યા પ્રતીક્ષા કરે છે. સહદેવની ઉક્તિ સમાપ્ત થતાં ન થતાં તો દ્રૌપદી પડે છે.

Line 78: Line 78:
માનવીય સંવેદનાની સાથે ઉમાશંકર યુધિષ્ઠિરના ધર્મબોધને રેખાંકિત કરવા ઈચ્છે છે. યુધિષ્ઠિર પાસે જીવનને નાણવાનો એક માનદંડ છે - ધર્મ. છેવટે જ્યારે ભીમ પડે છે અને કહે છે કે હું પડું છું, મારો હાથ પકડો, તો યુધિષ્ઠિરનો જવાબ છે :

{{Block center|<poem>યુધિષ્ઠિર :{{gap}}ભીમ
{{Block center|'''<poem>યુધિષ્ઠિર :{{gap}}ભીમ
{{gap|3em}}ધર્મ ઝાલનાર છે હવે તો હાથ આપણ સૌ તણો.

{{right|(મહાપ્રસ્થાન-૨૧)}}</poem>}}
{{right|(મહાપ્રસ્થાન-૨૧)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અને છેવટે ‘ધર્મ’ની પરીક્ષામાં પણ તે ઉત્તર્ણી થાય છે. શ્વનને મૂકીને જવાની વાત પર ઉમાશંકરના યુધિષ્ઠિર કહે છે કે સ્વર્ગમાં પણ પ્રાણી પ્રાણી વચ્ચેનો ભેદભાવ છે, તો તે સ્વર્ગ સ્વર્ગ નથી અને એક અવાજ સંભળાય છે કે એ સ્વર્ગ નહીં હોય તો તમારાં આ પુણ્ય પગલાં પડ્યેથિ સ્વર્ગ અવશ્ય થશે. શ્વાન સાથે જવાની અનુમતિ મળતાં જ્યારે તે શ્વાનને ચાલવા કહે છે ત્યારે જુએ છે શ્વાનને સ્થાને ઊભા છે યમદેવ :

{{Block center|<poem>યુધિષ્ઠિર : ભાઈ શ્વાન, ચાલ.
{{Block center|'''<poem>યુધિષ્ઠિર : ભાઈ શ્વાન, ચાલ.
યમદેવ : શ્વાન ક્યાં છે? હું છું એક માત્ર અહીં,

{{gap|3em}}માર્ગ આખે ધર્મફોર્યાં પગલાં સૂંઘંત ચાલ્યો

Line 90: Line 90:
{{gap|3em}}પામું છું નવાધિકાર કો દીધેલો પુણ્યાળુએ.

{{right|(મહાપ્રસ્થાન-૨૮)}}</poem>}}
{{right|(મહાપ્રસ્થાન-૨૮)}}</poem>'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 102: Line 102:
યાત્રાપર્વમાં હિમગિરિ ચઢતા પાંડવોની યાત્રાનું વર્ણન છે. કવિએ હિમના વર્ણનથી કાવ્યનો આરંભ કર્યો છે :
યાત્રાપર્વમાં હિમગિરિ ચઢતા પાંડવોની યાત્રાનું વર્ણન છે. કવિએ હિમના વર્ણનથી કાવ્યનો આરંભ કર્યો છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>હિમ કેવલ હિમ
{{Block center|'''<poem>હિમ કેવલ હિમ
આપને શિવઃ રૂપ મેં
આપને શિવઃ રૂપ મેં
હિમ હી હિમ અબ!{{gap|3em}}(महाप्रस्थान-૩૧)</poem>}}
હિમ હી હિમ અબ!{{gap|3em}}(महाप्रस्थान-૩૧)</poem>'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}

Navigation menu