સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/તુલનાત્મક ભારતીય સાહિત્ય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 53: Line 53:
કવિતાનાં પુસ્તકોની તો દ્વિભાષીય આવૃત્તિઓ તૈયાર કરવી જોઈએ. સામે પાને મૂળ ભાષા જે તે ભાષાની લિપિમાં હોય અને બીજે પાને તેનો અનુવાદ હોય. માત્ર કવિતાઓની ચોપડીઓ સિવાય પૅન્ગ્વિને જેમ ‘પેરેલલ ટેકસ્ટ–’ની શ્રેણી યોજી છે તેમ, ગદ્યરચનાઓની પણ આવી દ્વિભાષીય આવૃત્તિઓ તૈયાર કરી શકાય.

આ સિવાય સાહિત્ય અકાદમી અને નેશનલ બૂક ટ્રસ્ટ જેવી સંસ્થાઓના સહયોગથી આ દિશામાં ઘણું વિચારી શકાય. પુસ્તકો ઉપરાંત ટેપરેકર્ડૉની લાઈબ્રેરી ઊભી કરી શકાય. રેકર્ડૉની લાઇબ્રેરીની સાથે સમાંતર ટેક્સ્‌ટ ટ્રાન્સલેશનનું પ્રકાશન ઘણું ઉપયોગી થાય.

ભારતીય તુલનાત્મક સાહિત્યનો આ અભ્યાસક્રમ પ્રારંભમાં પ્રાયોગિક ધોરણે દાખલ કરી શકાય; વિદ્યાપીઠ જેવી સંસ્થામાં એને માટે અનુકૂળતાઓ પણ છે. એ પ્રયોગને આધારે પછી એના પૂરા અભ્યાસક્રમની યોજના વિચારી શકાય. લાગે છે કે હવે સમય આવી ગયો છે અને આ દિશામાં કદમ ઉપાડવાં જોઈએ.*<ref>* યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની સહાયથી આયોજિત ‘ભાષા સાહિત્ય દ્વારા રાષ્ટ્રીય એકતા’ પરિસંવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં રજૂ કરેલું વક્તવ્ય.</ref>
ભારતીય તુલનાત્મક સાહિત્યનો આ અભ્યાસક્રમ પ્રારંભમાં પ્રાયોગિક ધોરણે દાખલ કરી શકાય; વિદ્યાપીઠ જેવી સંસ્થામાં એને માટે અનુકૂળતાઓ પણ છે. એ પ્રયોગને આધારે પછી એના પૂરા અભ્યાસક્રમની યોજના વિચારી શકાય. લાગે છે કે હવે સમય આવી ગયો છે અને આ દિશામાં કદમ ઉપાડવાં જોઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
--------------------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------------------
* યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની સહાયથી આયોજિત ‘ભાષા સાહિત્ય દ્વારા રાષ્ટ્રીય એકતા’ પરિસંવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં રજૂ કરેલું વક્તવ્ય.
{{reflist}}
{{reflist}}

Navigation menu