‘વત્સલનાં નયનો’ અને બીજા વિવેચનલેખો/વ્હાલેશરી, કવિ હરીશ મીનાશ્રુ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
No edit summary
Line 50: Line 50:
{{Poem2Open}}
{{Poem2Open}}
નરસિંહની જેમ જ હરીશ મીનાશ્રુમાં પ્રેમલક્ષણા ભક્તિ ઉત્કટ ભક્તિશૃંગારમાં પરિણમે છે:

અધરદંશ દેઈ અમને હરિએ ચાખ્યાં, રંચ ન છાંડ્યાં રે  
{{Poem2Close}}
{{Block center|'''<poem>અધરદંશ દેઈ અમને હરિએ ચાખ્યાં, રંચ ન છાંડ્યાં રે  
અજૂની સેજે પોઢ્યાં, હરિને ઓઢ્યાં, હાં, ઘર માંડ્યાં રે. (પૃ.૩૩)</poem>'''}}
અજૂની સેજે પોઢ્યાં, હરિને ઓઢ્યાં, હાં, ઘર માંડ્યાં રે. (પૃ.૩૩)</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 99: Line 100:
આ સૈડકું, ટૈડકું ને ભૈડકું આ ભોળી રે ભરવાડણને કેવી આબાદ મૂર્ત કરે છે!

ગોપીની જેમ જ આપણે વિસ્મય અનુભવીએ છીએ, સંગીતના સૂર સાંભળીએ છીએ અને આત્મવિસ્મૃતિમાં વિલીન થઈ જઈએ છીએ :
ગોપીની જેમ જ આપણે વિસ્મય અનુભવીએ છીએ, સંગીતના સૂર સાંભળીએ છીએ અને આત્મવિસ્મૃતિમાં વિલીન થઈ જઈએ છીએ :
{{Poem2Close}}
{{Block center|'''<poem>
ઓહો વાલેશરી
ઓહો વાલેશરી
{{Poem2Close}}
લોચનિયાં મુંદું તો વાજે મલ્હાર  
{{Block center|'''<poem>લોચનિયાં મુંદું તો વાજે મલ્હાર  
હોઠ બીડું તો લાગે બાગેશરી.</poem>'''}}
હોઠ બીડું તો લાગે બાગેશરી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 125: Line 127:
{{Poem2Open}}
{{Poem2Open}}
નરસિંહનાં પદો આજે પાંચસો વર્ષ પછી પણ ચિરંજીવ છે. હરીશ મીનાશ્રુનાં પદો પણ ગુજરાતી કવિતામાં ચિરંજીવ થવા સર્જાયાં છે.

અન્ય રચનાઓ
{{Poem2Close}}
'''અન્ય રચનાઓ'''
{{Poem2Open}}
‘વ્હાલેશરીનાં પદો’માં સર્વાંગસુંદર સંઘેડાઉતાર કૃતિઓનો જેવો તૃપ્તિકર અનુભવ થાય છે તેવો કવિના અન્ય વિપુલ સર્જનમાં દુર્ભાગ્યે નથી થતો. કવિ શબ્દસ્વામી છે. તળપદી ગુજરાતી લોકબોલી, શુદ્ધ સંસ્કૃત તત્સમ પદાવલી અને ઉર્દૂ ભાષાનો માહોલ - આ ત્રણે બાનીમાં કવિ એકસરખા પ્રભુત્વથી વિહરે છે. કૈંક અંશે એમ કહી શકાય કે પદોમાં તળપદી ભાષાનું સૌંદર્ય નીખર્યું છે, અછાંદસમાં તત્સમ સંસ્કૃત પદાવલીનો મહિમા વિશેષ છે અને ગઝલમાં ઉર્દૂ ભાષાની તાસીર છે. અછાંદસમાં અંગ્રેજી ભાષાનો પણ ભરપૂર ઉપયોગ છે.

Navigation menu