32,892
edits
(+1) |
No edit summary |
||
| Line 45: | Line 45: | ||
પ્રેમમાં પડ્યા, પછી લગન થયાં, પછી 'ચિલ્ડ્રન બેત્રણ તુરત થતાં' છતાં “અચરજ મોટી નટવરસરની” કે તોયે લોકો “પ્રેમ તણે ચગડોળે ચડે, પડે, ગડગડે, પછી રડે”. કવિએ ચાહીને યોજેલા વર્ણાનુપ્રાસ હાસ્યરસમાં અભિવૃદ્ધિ કરે છે : | પ્રેમમાં પડ્યા, પછી લગન થયાં, પછી 'ચિલ્ડ્રન બેત્રણ તુરત થતાં' છતાં “અચરજ મોટી નટવરસરની” કે તોયે લોકો “પ્રેમ તણે ચગડોળે ચડે, પડે, ગડગડે, પછી રડે”. કવિએ ચાહીને યોજેલા વર્ણાનુપ્રાસ હાસ્યરસમાં અભિવૃદ્ધિ કરે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>લયલાના લોચનની લૂલી લાલચથી લોભાતો નહીં. | {{Block center|'''<poem>લયલાના લોચનની લૂલી લાલચથી લોભાતો નહીં. | ||
{{gap|6em}}* | {{gap|6em}}* | ||
ભભકભરી ભામાને જોઈ ભોળો થઈ ભરમાતો નહીં. (પૃ.૩૮)</poem>}} | ભભકભરી ભામાને જોઈ ભોળો થઈ ભરમાતો નહીં. (પૃ.૩૮)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'અંતરંગ’ વિભાગનાં ચાર સૉનેટમાંથી સૌથી સફળ કૃતિ છે 'કબ્રસ્તાને’. સ્વેચ્છાએ કવિ કબરમાં પોઢી જવા ઇચ્છે છે. કવિનાં અનાસક્તિ, વૈરાગ્ય અને ત્યાગમાં સચ્ચાઈની પ્રતીતિ થાય છે. ત્રણે ચતુષ્ક “સૂવા આવ્યો છું હું” એ શિખરિણીના પ્રથમ ખંડથી શરૂ થાય છે અને સૉનેટનો દૃઢબંધ સિદ્ધ થાય છે. આ કોઈ પરાજય, નિરાશા કે હતાશાથી પ્રેરાઈને લીધેલું પગલું નથી. આ તો ચિર શાંતિની ઝંખના છે. બીજા ચતુષ્કની બે પંક્તિઓ બોલ્યુંચાલ્યું માફ કહેતી અત્યંત સુરેખ છે : | 'અંતરંગ’ વિભાગનાં ચાર સૉનેટમાંથી સૌથી સફળ કૃતિ છે 'કબ્રસ્તાને’. સ્વેચ્છાએ કવિ કબરમાં પોઢી જવા ઇચ્છે છે. કવિનાં અનાસક્તિ, વૈરાગ્ય અને ત્યાગમાં સચ્ચાઈની પ્રતીતિ થાય છે. ત્રણે ચતુષ્ક “સૂવા આવ્યો છું હું” એ શિખરિણીના પ્રથમ ખંડથી શરૂ થાય છે અને સૉનેટનો દૃઢબંધ સિદ્ધ થાય છે. આ કોઈ પરાજય, નિરાશા કે હતાશાથી પ્રેરાઈને લીધેલું પગલું નથી. આ તો ચિર શાંતિની ઝંખના છે. બીજા ચતુષ્કની બે પંક્તિઓ બોલ્યુંચાલ્યું માફ કહેતી અત્યંત સુરેખ છે : | ||
| Line 101: | Line 101: | ||
‘અમારા દામ્પત્યે'માં પહેલા અષ્ટકમાં થોડું નાવીન્ય છે. ત્રણેક પંક્તિઓ તેની સરળતા અને સાદાઈથી અપીલ કરે તેવી છે : | ‘અમારા દામ્પત્યે'માં પહેલા અષ્ટકમાં થોડું નાવીન્ય છે. ત્રણેક પંક્તિઓ તેની સરળતા અને સાદાઈથી અપીલ કરે તેવી છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ફર્યા ફેરા ત્યારે સમજ હતી ના પાઈ પણની, | {{Block center|'''<poem>ફર્યા ફેરા ત્યારે સમજ હતી ના પાઈ પણની, | ||
-ફર્યા કોની સાથે, ખબર પણ એ મોડી જ પડી – | -ફર્યા કોની સાથે, ખબર પણ એ મોડી જ પડી – | ||
{{gap|6em}}* | {{gap|6em}}* | ||
અને ભોળા ભાવે ઘર ઘર રમ્યાં, બાળ ઊપજ્યાં. (પૃ.૯૧)</poem>}} | અને ભોળા ભાવે ઘર ઘર રમ્યાં, બાળ ઊપજ્યાં. (પૃ.૯૧)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પરંતુ ષટ્ક તો, સ્વતંત્રપણે નિર્વાહ્ય હોવા છતાં, છે નરી પુનરાવૃત્તિ. | પરંતુ ષટ્ક તો, સ્વતંત્રપણે નિર્વાહ્ય હોવા છતાં, છે નરી પુનરાવૃત્તિ. | ||
| Line 134: | Line 134: | ||
કાવ્યના ચાર ચતુષ્કની અંતપંક્તિઓના અન્ત્યાનુપ્રાસો તો સમગ્ર કાવ્યને દૃઢ પદ્યબંધથી સાંકળી લે છે : | કાવ્યના ચાર ચતુષ્કની અંતપંક્તિઓના અન્ત્યાનુપ્રાસો તો સમગ્ર કાવ્યને દૃઢ પદ્યબંધથી સાંકળી લે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>બધાને નિભાવી, સમજી સહુ, સહવાસ કરીએ. | {{Block center|'''<poem>બધાને નિભાવી, સમજી સહુ, સહવાસ કરીએ. | ||
{{gap|5em}}* | {{gap|5em}}* | ||
પરંતુ જ્યાં ઘેરું તમસ, ત્યહીં ઉજાસ કરીએ. | પરંતુ જ્યાં ઘેરું તમસ, ત્યહીં ઉજાસ કરીએ. | ||
| Line 140: | Line 140: | ||
બધું જાણીમાણી, જીવનમન સુવાસ કરીએ. | બધું જાણીમાણી, જીવનમન સુવાસ કરીએ. | ||
{{gap|5em}}* | {{gap|5em}}* | ||
હવે ઝાઝા છે ના દિવસ, સખી, ઉલ્લાસ કરીએ.</poem>}} | હવે ઝાઝા છે ના દિવસ, સખી, ઉલ્લાસ કરીએ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
છેલ્લી પંક્તિની વિષાદની ઝીણી લકીર “ઉલ્લાસ કરીએ”ની ઝંખનાને તીવ્રતા અર્પે છે. આ પંક્તિ આખા કાવ્યને અજવાળે તેવી ઉત્તમ છે. | છેલ્લી પંક્તિની વિષાદની ઝીણી લકીર “ઉલ્લાસ કરીએ”ની ઝંખનાને તીવ્રતા અર્પે છે. આ પંક્તિ આખા કાવ્યને અજવાળે તેવી ઉત્તમ છે. | ||