36,121
edits
(Created page with "{{SetTitle}} {{Heading|સુખનું સરનામું}} {{Block center|<poem>{{gap|3em}}સુખનું સરનામું આપો; જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો; {{right|સુખનું સરનામું આપો.}} સૌથી પહેલાં એ સમજાવો ક્યાંથી નીકળવાનું? કઈ તરફ આગળ વધવાનું ને ક્...") |
(+1) |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|સુખનું સરનામું}} | {{Heading|સુખનું સરનામું}} | ||
{{Block center|<poem>{{gap|3em}}સુખનું સરનામું આપો; | {{Block center|'''<poem>{{gap|3em}}સુખનું સરનામું આપો; | ||
જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો; | જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો; | ||
{{right|સુખનું સરનામું આપો.}} | {{right|સુખનું સરનામું આપો.}} | ||
| Line 17: | Line 17: | ||
મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો. | મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો. | ||
{{right|સુખનું સરનામું આપો.}} | {{right|સુખનું સરનામું આપો.}} | ||
—શ્યામલ મુનશી</poem>}} | |||
{{right|—શ્યામલ મુનશી}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘સુખનું સરનામું આપો’ – પ્રથમ પંક્તિને અંતર્ગત આંતરવિરોધ જ કેટલો આસ્વાદ્ય છે! સુખનું સરનામું કોઈ દિવસ કોઈને ક્યારેય પણ મળ્યું છે ખરું? સદીઓથી માણસજાત સુખની પાછળ પડી છે, એની શોધ અવિરત ચાલે છે પણ એ પ્રયત્ન જ મિથ્યા છે. છતાં કવિની ચાતુરી તો જુઓ, કેવી નિર્દોષતાથી કહે છે, 'સુખનું સરનામું આપો'. આ નિર્દોષતા આભાસી છે, છલનામયી છે. કવિને ધ્રુવપદની ઉત્તમ પંક્તિ મળી ગઈ છે. ગીતનો અધઝાઝેરો વિજય એના ધ્રુવપદમાં છે. વાલેરી કહે છે તેમ કાવ્યની એક પંક્તિ ઈશ્વરદત્ત છે. ઉપાડની પંક્તિ શ્યામલ મુનશીને મળી છે, ઉપરથી ઊતરી આવી છે, ઈશ્વરદત્ત છે. આજે નહિ તો કાલે, ભવિષ્યમાં ક્યારેક, જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો, એક વાર નકશો મળી જાય પછી તો અમે પહોંચી જઈશું. ‘જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો.’ આ પંક્તિની સરળતા અને સાદગી 'સુખનું સરનામું આપો’ જેવી જ છે. આ પંક્તિઓની સરળતા એવી છે કે એનો અન્વય પણ ગદ્યનો છે; ક્યાંય કવિએ કર્તા-ક્રિયાપદનો પણ વ્યત્યય નથી કર્યો. | ‘સુખનું સરનામું આપો’ – પ્રથમ પંક્તિને અંતર્ગત આંતરવિરોધ જ કેટલો આસ્વાદ્ય છે! સુખનું સરનામું કોઈ દિવસ કોઈને ક્યારેય પણ મળ્યું છે ખરું? સદીઓથી માણસજાત સુખની પાછળ પડી છે, એની શોધ અવિરત ચાલે છે પણ એ પ્રયત્ન જ મિથ્યા છે. છતાં કવિની ચાતુરી તો જુઓ, કેવી નિર્દોષતાથી કહે છે, 'સુખનું સરનામું આપો'. આ નિર્દોષતા આભાસી છે, છલનામયી છે. કવિને ધ્રુવપદની ઉત્તમ પંક્તિ મળી ગઈ છે. ગીતનો અધઝાઝેરો વિજય એના ધ્રુવપદમાં છે. વાલેરી કહે છે તેમ કાવ્યની એક પંક્તિ ઈશ્વરદત્ત છે. ઉપાડની પંક્તિ શ્યામલ મુનશીને મળી છે, ઉપરથી ઊતરી આવી છે, ઈશ્વરદત્ત છે. આજે નહિ તો કાલે, ભવિષ્યમાં ક્યારેક, જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો, એક વાર નકશો મળી જાય પછી તો અમે પહોંચી જઈશું. ‘જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો.’ આ પંક્તિની સરળતા અને સાદગી 'સુખનું સરનામું આપો’ જેવી જ છે. આ પંક્તિઓની સરળતા એવી છે કે એનો અન્વય પણ ગદ્યનો છે; ક્યાંય કવિએ કર્તા-ક્રિયાપદનો પણ વ્યત્યય નથી કર્યો. | ||
| Line 33: | Line 34: | ||
મારા મનમાં એવી ખોટી છાપ હતી કે શ્યામલ માત્ર હાસ્યરસનાં કાવ્યો લખે છે – મારા અજ્ઞાનને લીધેસ્તો. પરંતુ ભલું થજો સુરેશ દલાલનું કે અવારનવાર “કવિતા”ના વિશેષાંકોમાં માત્ર પાંચ સાત કવિઓનાં સંખ્યાબંધ કાવ્યો પ્રકટ કરે છે એમાં શ્યામલનાં કુલ ૨૩ કાવ્યો પ્રગટ થયાં છે, એમાં ‘મળવું તારું' એ ગીતની ઉપમાઓની છોળમછોળ માણવા જેવી છે. લોભે લોભે એક કડી ટાંકું છું? | મારા મનમાં એવી ખોટી છાપ હતી કે શ્યામલ માત્ર હાસ્યરસનાં કાવ્યો લખે છે – મારા અજ્ઞાનને લીધેસ્તો. પરંતુ ભલું થજો સુરેશ દલાલનું કે અવારનવાર “કવિતા”ના વિશેષાંકોમાં માત્ર પાંચ સાત કવિઓનાં સંખ્યાબંધ કાવ્યો પ્રકટ કરે છે એમાં શ્યામલનાં કુલ ૨૩ કાવ્યો પ્રગટ થયાં છે, એમાં ‘મળવું તારું' એ ગીતની ઉપમાઓની છોળમછોળ માણવા જેવી છે. લોભે લોભે એક કડી ટાંકું છું? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મળવું તારું | {{Block center|'''<poem>મળવું તારું | ||
અણધાર્યા વરસાદ પછી ભીની માટીની સોડમ જેવું, | અણધાર્યા વરસાદ પછી ભીની માટીની સોડમ જેવું, | ||
મળવું તારું | મળવું તારું | ||
સૂની રાતે મહેકી ઊઠતી રાતરાણીની ફોરમ જેવું.</poem>}} | સૂની રાતે મહેકી ઊઠતી રાતરાણીની ફોરમ જેવું.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘સુખનું સરનામું' આ ગીતના જ ગદ્યાવતાર જેવા સમર્થ ગદ્યકાર અશ્વિન મહેતાના ‘નવનીત-સમર્પણ’ (જાન્યુ.૨૦૦૯)ના શબ્દો ટાંકું છું : | ‘સુખનું સરનામું' આ ગીતના જ ગદ્યાવતાર જેવા સમર્થ ગદ્યકાર અશ્વિન મહેતાના ‘નવનીત-સમર્પણ’ (જાન્યુ.૨૦૦૯)ના શબ્દો ટાંકું છું : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘દો મુરાદે જો મિલી, ચાર તમન્નાયેં કી, | {{Block center|'''<poem>‘દો મુરાદે જો મિલી, ચાર તમન્નાયેં કી, | ||
હમને ખુદ કલ્બમેં આરામ કો રહને ન દિયા.’ (કલ્બ = દેહ) | હમને ખુદ કલ્બમેં આરામ કો રહને ન દિયા.’ (કલ્બ = દેહ) | ||
{{right|-અજ્ઞાત}}</poem>}} | {{right|-અજ્ઞાત}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'પાણીવલોણા જેવી જીવનની આ જદ્દોઝદમાંથી માણસ આખરે શું મેળવે છે? ચક્કર ચક્કર ફરતી એકાદ-બે તૃષ્ણા-માછલીની આંખ વીંધે છે. બીજી કેટલી માછલી ક્યારે ને કેમ વીંધું તેના કોડ સેવે છે. મોટાં આયોજન કરે છે. કેટલાંક સફળ થાય છે, કેટલાંક નિષ્ફળ... મિથ્યા ને છલનામયી તુષ્ટિના બે-ચાર ઓડકાર ખાય છે... છેવટે એના દિલની નિરાંત અને ડિલના આરામને હરામ કરે છે. માનવ-મરગલું કદી ઝાંઝવાનાં નીર પીવા પામતું નથી.’ (જદ્દોઝદ = જંજાળ) | 'પાણીવલોણા જેવી જીવનની આ જદ્દોઝદમાંથી માણસ આખરે શું મેળવે છે? ચક્કર ચક્કર ફરતી એકાદ-બે તૃષ્ણા-માછલીની આંખ વીંધે છે. બીજી કેટલી માછલી ક્યારે ને કેમ વીંધું તેના કોડ સેવે છે. મોટાં આયોજન કરે છે. કેટલાંક સફળ થાય છે, કેટલાંક નિષ્ફળ... મિથ્યા ને છલનામયી તુષ્ટિના બે-ચાર ઓડકાર ખાય છે... છેવટે એના દિલની નિરાંત અને ડિલના આરામને હરામ કરે છે. માનવ-મરગલું કદી ઝાંઝવાનાં નીર પીવા પામતું નથી.’ (જદ્દોઝદ = જંજાળ) | ||