33,001
edits
(Created page with "{{SetTitle}} {{Heading|ગુજરાતી ભાષા}} મુખમુદ્રાના સમ્બન્ધમાં ગુજરાતી ભાષા વિષે નિબન્ધ રચી અહીં જો સાથે મૂકયો હોય તો આ કોશને વિશેષ શોભા મળે પણ પુરતાં સાહિત્ય ન મળવાથી તથા મળ્યાં છે તેટલાં ઉપર પુર...") |
No edit summary |
||
| Line 38: | Line 38: | ||
સિદ્ધરાજના કાળમાં ગુર્જરદેશની લોકભાષા જે '''અપભ્રંશ'''માં ગણાતી તેણે પછવાડેથી નવું રૂપ ધારણ કરવા માડયું ને તે મુસલમાની રાજ્યમાં ગુજરાતીભાષા એ નામે ઓળખાઈ. તેરમાથી તે સોળમા શૈકાના અન્ત લગીના ગાળામાં ગુજરાતી લોકની સ્થિતિ ઠરેલી નોતી. અમદાવાદ ને સુરત વસ્યાં પણ પાટણ ને ચાંપાનેર ખસ્યાં અને જુનાગડ ભખળ્યું. નિરાશ્રિત થયલા બ્રાહ્મણ તથા જૈન ઉપાધ્યા પોતાની નિવૃત્તિમાં પોતપોતાના પ્રદેશના લોકને કંઈ કંઈ કથી લખી રિઝવતા. મુસલમાની રાજના ઉત્કર્ષકાળમાં ગુજરાતી ભાષા પ્રસરિત અઙ્ગની, ઠાવકી, લાડકી, કુમળી ને વર્ણે ભૂરી લીસી તેજી મારતી જેવી '''ગુરુઅણકુંયરી રૂડઅલી સોહી હરિગુણ ગાતી પ્રભાત સમે.''' | સિદ્ધરાજના કાળમાં ગુર્જરદેશની લોકભાષા જે '''અપભ્રંશ'''માં ગણાતી તેણે પછવાડેથી નવું રૂપ ધારણ કરવા માડયું ને તે મુસલમાની રાજ્યમાં ગુજરાતીભાષા એ નામે ઓળખાઈ. તેરમાથી તે સોળમા શૈકાના અન્ત લગીના ગાળામાં ગુજરાતી લોકની સ્થિતિ ઠરેલી નોતી. અમદાવાદ ને સુરત વસ્યાં પણ પાટણ ને ચાંપાનેર ખસ્યાં અને જુનાગડ ભખળ્યું. નિરાશ્રિત થયલા બ્રાહ્મણ તથા જૈન ઉપાધ્યા પોતાની નિવૃત્તિમાં પોતપોતાના પ્રદેશના લોકને કંઈ કંઈ કથી લખી રિઝવતા. મુસલમાની રાજના ઉત્કર્ષકાળમાં ગુજરાતી ભાષા પ્રસરિત અઙ્ગની, ઠાવકી, લાડકી, કુમળી ને વર્ણે ભૂરી લીસી તેજી મારતી જેવી '''ગુરુઅણકુંયરી રૂડઅલી સોહી હરિગુણ ગાતી પ્રભાત સમે.''' | ||
“પાડલીપુરનગર તિહાં નંદનઉ શત્રુ ચંદ્રગુપ્ત રાજા તેહનઉ પ્રધાન ચાણિક્ય | {{Block center|<poem>“પાડલીપુરનગર તિહાં નંદનઉ શત્રુ ચંદ્રગુપ્ત રાજા તેહનઉ પ્રધાન ચાણિક્ય | ||
પ્રતિબિંબ થકઉ રાજ્ય ભોગવઈ; પરં ભંડારિ દ્રવ્ય નહીં તેહ ભણી, | પ્રતિબિંબ થકઉ રાજ્ય ભોગવઈ; પરં ભંડારિ દ્રવ્ય નહીં તેહ ભણી, | ||
દેવતા આરાધી પાસા પામી સ્વર્ણથાલ ભરી જુવટઈ બઈઠુ; | દેવતા આરાધી પાસા પામી સ્વર્ણથાલ ભરી જુવટઈ બઈઠુ; | ||
જે કે, મઝનઈં જીપઈ તેથાલ સોનૈઈએ ભરિઊં લિઊ અનઈ તુમ્હે હારઉ | જે કે, મઝનઈં જીપઈ તેથાલ સોનૈઈએ ભરિઊં લિઊ અનઈ તુમ્હે હારઉ | ||
તુ એક દીનાર દિઉ. એમ દેવતાદત્ત પાસે કરી જીપવા લાગઉ કિવા હરઈં | તુ એક દીનાર દિઉ. એમ દેવતાદત્ત પાસે કરી જીપવા લાગઉ કિવા હરઈં | ||
કોઈ દેવતાદત્ત પાસે હું તે જીપઈ પણિ માનવજન્મ હારવિઉ દોહિલઉ પામઈ”૧ | કોઈ દેવતાદત્ત પાસે હું તે જીપઈ પણિ માનવજન્મ હારવિઉ દોહિલઉ પામઈ”૧ <ref>૧. માગધી ગાથાબંધ ને ગુજરાતી વ્યાખ્યા એવું “ પુષ્પમાળ પ્રકરણ” ઉપાધ્યાય મેરૂ સુન્દરે રચેલું તેમાંથી ઉપલું ગદ્ય લીધું છે– (પ્રતનું વરસ સંવત ૧૫૨૯).</ref> | ||
“ઢમઢમ વાજઈં ઢોલ અસંખ, બોલઈં મંગળ વાજઈં સંખ; | “ઢમઢમ વાજઈં ઢોલ અસંખ, બોલઈં મંગળ વાજઈં સંખ; | ||
રેણ સરણાઈ વાજઈં તૂર, મિલિયા સુભટ ગહગહિયા સૂર. | રેણ સરણાઈ વાજઈં તૂર, મિલિયા સુભટ ગહગહિયા સૂર. | ||
| Line 53: | Line 53: | ||
તેજી તુરિ ન સાહયા રહઈં, પરદળ દેખી તે ગહગહઈં. | તેજી તુરિ ન સાહયા રહઈં, પરદળ દેખી તે ગહગહઈં. | ||
રુધિર પૂરિં રથ તાણ્યા જાઈ સિર તૂટઈં ધડ ધસમસ ધાઈં; | રુધિર પૂરિં રથ તાણ્યા જાઈ સિર તૂટઈં ધડ ધસમસ ધાઈં; | ||
દોઈ પહર હુયો સંગ્રામ, પા૫ બુદ્ધિ રાય હાર્યો તામ.”૨ | દોઈ પહર હુયો સંગ્રામ, પા૫ બુદ્ધિ રાય હાર્યો તામ.”૨<ref>૨. “ગજસિંહ રાજાનો રાસ” એમાંથી લીધું છે-(પ્રત ૧૫૫૬ ની).</ref> | ||
“ કૃષ્ણરૂપે ગોકુલિ અવતરીયો, ગોવરધનપર્વત કરિ ધરીયો, | “ કૃષ્ણરૂપે ગોકુલિ અવતરીયો, ગોવરધનપર્વત કરિ ધરીયો, | ||
વરીયુ ગોપી ગોવ્યંદો. | વરીયુ ગોપી ગોવ્યંદો. | ||
સરવરૂપિ હરિ રંગિ રાચિ, વૃંદાવન ગોપીમધ્ય નાચિ, | સરવરૂપિ હરિ રંગિ રાચિ, વૃંદાવન ગોપીમધ્ય નાચિ, | ||
સાચિ સોહિ બ્રહ્મચારી.” | સાચિ સોહિ બ્રહ્મચારી.” | ||
“દુહવ્યો બોલિ આત્મા, સુણિ પરમાત્મા તાત; | “દુહવ્યો બોલિ આત્મા, સુણિ પરમાત્મા તાત; | ||
તૂઝ સમીપ છંડાવીયું, માહરુ શું અપરાધ. | તૂઝ સમીપ છંડાવીયું, માહરુ શું અપરાધ. | ||
| Line 77: | Line 73: | ||
ગાઈઈ દ્વારિકેરાયુ, સામલવર્ણ સોહામણો એ. | ગાઈઈ દ્વારિકેરાયુ, સામલવર્ણ સોહામણો એ. | ||
સદા વૈષ્ણવ મનિ ઉછાહ, આનંદ અંગિ ઉલટિએ; | સદા વૈષ્ણવ મનિ ઉછાહ, આનંદ અંગિ ઉલટિએ; | ||
ભલિઆયિક પરબ્રહ્મરાય, પીંડારા માહિ પરવરયુ એ.”૩ | ભલિઆયિક પરબ્રહ્મરાય, પીંડારા માહિ પરવરયુ એ.”૩<ref>૩. “ઘણાંએક નાના પ્રકરણોનો સઙ્ગ્રહ એેવો એક વૈષ્ણવ ગ્રંથ છે તેમાંથી ઉપલા ત્રણ કકડા લીધા છે-કોઈ કોઈ પ્રકરણમાં ‘પદ્મનાભ’ એમ લખ્યું છે તે ઉપરથી તે નામવાળો કોઈ તેનો કર્ત્તા હશે- વિષયને ભાષા જોતાં તે ગ્રન્થ ૧૫-૧૬ સૈકામાં રચાયો હોય એમ લાગે છે- (પ્રત ૧૭૧૫ ની માંથી).</ref> | ||
અનેક જૂગ વીત્યારે, પંથે ચાલતાં રે; તોયે અંતર રહ્યા રે લગાર— | અનેક જૂગ વીત્યારે, પંથે ચાલતાં રે; તોયે અંતર રહ્યા રે લગાર— | ||
| Line 86: | Line 82: | ||
જાદવાને માથે રે, છેડો લઈ નાખીયો રે; તારે પ્રભુવર પામી છૌ આજ-અનેક. | જાદવાને માથે રે, છેડો લઈ નાખીયો રે; તારે પ્રભુવર પામી છૌ આજ-અનેક. | ||
નાવને સ્વરૂપે રે, બાઈ એનું નામ છે રે; માલમી છે વળી સરજનહાર— | નાવને સ્વરૂપે રે, બાઈ એનું નામ છે રે; માલમી છે વળી સરજનહાર— | ||
નરસઈંઆનો સ્વામી રે, જે કોઈ અનુભવે રે; તે તારી ઉતારે ભવપાર–અનેક.૪ | નરસઈંઆનો સ્વામી રે, જે કોઈ અનુભવે રે; તે તારી ઉતારે ભવપાર–અનેક.૪<ref>૪. નરસૈં મેતાની કવીતા તેનાજ કાળની ભાષામાં મળવી દુર્લભ છે.</ref></poem>}} | ||
{{Poem2Open}} | |||
સત્તરમાં શૈકામાં ભાષા, ભક્તિ તથા ચરિત્રકથનમાં કેળવાઈ પણ તે પોતાનું સમગ્રસૌન્દર્ય તેજ શૈકામાં દેખડાવી શકી નહિ. એ સૌન્દર્યનો (વિષ્ણુદાસ, ભાલણ, વસતો, નાકર, આધારભટ ઇત્યાદિ સઉના રંગનો) ઘણોખરો ભાસ પ્રેમાનંદે અરાડમાં શૈકામાં યથેચ્છ કરાવ્યો. એ શૈકામાં સમયસુન્દર, ઉદયરત્ન ઈ. ગોરજીઓએ રઙ્ગથી રાસા લખ્યા પણ તેમાં ૧૫-૧૬મા શૈકાની નિશાનીઓ થોડી ઘણી જોવામાં આવે છે. એ જૈન ભાષા, ઉત્સાહમાં આવેલા વાણિયા બ્રાહ્મણની ભાષાના તેજમાં અઞ્જાઈ. ભાવસાર રત્નાએ ખેડામાં પોતાના મણ્ડળમાં થોડાંએક લલિત ગીત ગાયાં. એ અરાડમાં શૈકામાં ભાષાએ નવા વિષયો કથવાનો સમર્થ આરમ્ભ કર્યો. –અખો-સામળ-વલ્લભ એઓએ પોતપોતાના વિષય ગાયા. પ્રેમાનંદે વર્તમાનભાષા ભૂતરઙ્ગને અનુકૂળ કરી. અખાએ વર્ત્તમાન રઙ્ગ હસી કાડ્યા. ને એક બ્રહ્મનો બોધ કર્યો. સામળે ભૂતને દ્રષ્ટાન્તે ઉદ્યમ સાહસ વર્ણી “જીવે તેને જોખ” કહ્યું અને વલ્લભે બહુચરાને ગાઈ. મુગલાઈના ઉત્કર્ષકાળમાં ભાષા, એકવડી પણ ભરાવ પણ કહીં કુમળી ને કહીં કઠણ એવી કાઠીની, ઘૌંવરણી કૈંક તેજસ્વી એવી, ઉજમાળી ને હોંસિલી, '''શકે વિપ્રતનયા મગ્ન રસમાં, કથા કહેતી સોહંત.''' | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem>“જાદવ સ્ત્રી તાળી દઈ હસે, ધંન ગામ જાંહાં આ નર વસે; | |||
કીધાં હશે તપ વ્રત અપાર, તે સ્ત્રી પામી આ ભરથાર. | કીધાં હશે તપ વ્રત અપાર, તે સ્ત્રી પામી આ ભરથાર. | ||
કો કેહે ઇંદ્રને કો કેહે કામ, એને રૂપે હારે કેશવ રામ; | કો કેહે ઇંદ્રને કો કેહે કામ, એને રૂપે હારે કેશવ રામ; | ||
| Line 158: | Line 153: | ||
મૂરખમાં અણમીલ, રસ રટવા વિચરયો મા. | મૂરખમાં અણમીલ, રસ રટવા વિચરયો મા. | ||
પ્રાક્રમ પરમ પ્રચંડ, પ્રબળ ન પળ પ્રીછું મા; | પ્રાક્રમ પરમ પ્રચંડ, પ્રબળ ન પળ પ્રીછું મા; | ||
પૂરણ પ્રગટ અખંડ, અજ્ઞથકો ઈછું મા. | પૂરણ પ્રગટ અખંડ, અજ્ઞથકો ઈછું મા.</poem>}} | ||
{{Poem2Open}} | |||
ઓગણીસમા શૈકામાં પ્રદેશપ્રદેશની ગીતકવિતાની ભાષા, ટીકાભાષાને પાછલા શૈકામાં થયલા ગ્રન્થોની પ્રતભાષા એ જોવામાં આવે છે. આખ્યાનવાણી વસાવડના કાળીદાસે, વેદાંત વિષયની પ્રીતમ તથા ધીરાએ, શૃઙ્ગારભક્તિની દયારામે ને વિરાગની સ્વામીનારાયણવાળાઓએ દેખાડી છે. એ શૈકાની ભાષા, એકવડી કાઠીની પણ જરા ઠંસાયલી ભરેલીકુમળી ઘઊંવર્ણ કરતાં કંઈક વધારે ઉજળી ને થોડાંક નાજુક ઘરેણાંથી સજેલી | ઓગણીસમા શૈકામાં પ્રદેશપ્રદેશની ગીતકવિતાની ભાષા, ટીકાભાષાને પાછલા શૈકામાં થયલા ગ્રન્થોની પ્રતભાષા એ જોવામાં આવે છે. આખ્યાનવાણી વસાવડના કાળીદાસે, વેદાંત વિષયની પ્રીતમ તથા ધીરાએ, શૃઙ્ગારભક્તિની દયારામે ને વિરાગની સ્વામીનારાયણવાળાઓએ દેખાડી છે. એ શૈકાની ભાષા, એકવડી કાઠીની પણ જરા ઠંસાયલી ભરેલીકુમળી ઘઊંવર્ણ કરતાં કંઈક વધારે ઉજળી ને થોડાંક નાજુક ઘરેણાંથી સજેલી જેવી–'''ગાતી પરબ્રહ્મ શ્યામને, કન્યા નાગરી શેભે.''' | ||
{{Poem2Close}} | |||
“જોતાં કડડડ થંભ ફાટો કારમોરે, પ્રભુ પ્રગટીયા નરહરીરૂપ, | “જોતાં કડડડ થંભ ફાટો કારમોરે, પ્રભુ પ્રગટીયા નરહરીરૂપ, | ||
રાજાદૈવસું જગાડ્યું જુદ્ધ દાનવેરે— | રાજાદૈવસું જગાડ્યું જુદ્ધ દાનવેરે— | ||