ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/ગુજરાતી ભાષા – કવિ નર્મદાશંકર: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 157: Line 157:
ઓગણીસમા શૈકામાં પ્રદેશપ્રદેશની ગીતકવિતાની ભાષા, ટીકાભાષાને પાછલા શૈકામાં થયલા ગ્રન્થોની પ્રતભાષા એ જોવામાં આવે છે. આખ્યાનવાણી વસાવડના કાળીદાસે, વેદાંત વિષયની પ્રીતમ તથા ધીરાએ, શૃઙ્ગારભક્તિની દયારામે ને વિરાગની સ્વામીનારાયણવાળાઓએ દેખાડી છે. એ શૈકાની ભાષા, એકવડી કાઠીની પણ જરા ઠંસાયલી ભરેલીકુમળી ઘઊંવર્ણ કરતાં કંઈક વધારે ઉજળી ને થોડાંક નાજુક ઘરેણાંથી સજેલી જેવી–'''ગાતી પરબ્રહ્મ શ્યામને, કન્યા નાગરી શેભે.'''
ઓગણીસમા શૈકામાં પ્રદેશપ્રદેશની ગીતકવિતાની ભાષા, ટીકાભાષાને પાછલા શૈકામાં થયલા ગ્રન્થોની પ્રતભાષા એ જોવામાં આવે છે. આખ્યાનવાણી વસાવડના કાળીદાસે, વેદાંત વિષયની પ્રીતમ તથા ધીરાએ, શૃઙ્ગારભક્તિની દયારામે ને વિરાગની સ્વામીનારાયણવાળાઓએ દેખાડી છે. એ શૈકાની ભાષા, એકવડી કાઠીની પણ જરા ઠંસાયલી ભરેલીકુમળી ઘઊંવર્ણ કરતાં કંઈક વધારે ઉજળી ને થોડાંક નાજુક ઘરેણાંથી સજેલી જેવી–'''ગાતી પરબ્રહ્મ શ્યામને, કન્યા નાગરી શેભે.'''
{{Poem2Close}}
{{Poem2Close}}
“જોતાં કડડડ થંભ ફાટો કારમોરે, પ્રભુ પ્રગટીયા નરહરીરૂપ,  
{{Block center|<poem>“જોતાં કડડડ થંભ ફાટો કારમોરે, પ્રભુ પ્રગટીયા નરહરીરૂપ,  
રાજાદૈવસું જગાડ્યું જુદ્ધ દાનવેરે—
{{gap|4em}}રાજાદૈવસું જગાડ્યું જુદ્ધ દાનવેરે—
પ્રભુ ભ્રગુટી કોટીક બિહામણી રે, દીસે નયણામાં પાવકની જ્વાળ, રા.
પ્રભુ ભ્રગુટી કોટીક બિહામણી રે, દીસે નયણામાં પાવકની જ્વાળ, રા૦
નાસીકાનો તે ઘોર ઘણું ગાજતો રે, તેણે ડોલવા લાગા છે દીગપાળ, રા.”
નાસીકાનો તે ઘોર ઘણું ગાજતો રે, તેણે ડોલવા લાગા છે દીગપાળ, રા૦”


“આસાડે અમરિતતણા, વરસ્યા વરસાદ;  
“આસાડે અમરિતતણા, વરસ્યા વરસાદ;  
હરિહરિ સઘળે થઈ રહ્યું, થાવરજંગમ જાત.
હરિહરિ સઘળે થઈ રહ્યું, થાવરજંગમ જાત.
સાંભળ શુદ્ધ ચિત્તે કરી.
{{right|સાંભળ શુદ્ધ ચિત્તે કરી.}}


ચિત્ત ચાતક રંગે રટે, બોલે મન મોર;  
ચિત્ત ચાતક રંગે રટે, બોલે મન મોર;  
જ્યાંત્યાં ચૈતન બ્રહ્મનાં; ઉગતાં અંકોર–સાંભળ.
જ્યાંત્યાં ચૈતન બ્રહ્મનાં; ઉગતાં અંકોર—સાંભળ૦
સુખસાગર સહેજે ઉલટ્યો, સલિતા શુભસાર;  
સુખસાગર સહેજે ઉલટ્યો, સલિતા શુભસાર;  
બ્રહ્મ નિરંતર જળ ભરયાં, કોઈ પામે ન પાર–સાં.”
બ્રહ્મ નિરંતર જળ ભરયાં, કોઈ પામે ન પાર—સાં૦”


“ખબડદાર મનસુબાજી, ખાંડાંની ધારે ચહડવું છે,  
“ખબડદાર મનસુબાજી, ખાંડાંની ધારે ચહડવું છે,  
Line 183: Line 183:


“ફાગણ કેસુ ફુલ્યાં, હું કરમાણી રે રસીયાજી;  
“ફાગણ કેસુ ફુલ્યાં, હું કરમાણી રે રસીયાજી;  
આ વનમાળી પિયુ સીંચ્યું ન પૂરૂં પાણી હો, રંગરસીયાજી.
આ વનમાળી પિયુ સીંચ્યું ન પૂરૂં પાણી હો, રંગરસીયાજી૦
વસંતરૂતુ તો સહુને વાહાલી લાગે રે-રસીયાજી.  
વસંતરૂતુ તો સહુને વાહાલી લાગે રે-રસીયાજી.  
આ તમ પાખે મુને બાણ રૂદેમાં વાગે હો, રંગરસીયાજી. "
આ તમ પાખે મુને બાણ રૂદેમાં વાગે હો, રંગરસીયાજી. "
Line 190: Line 190:
થાવાનો ઉપાય પણ જાવાનો જડે નહીં, વજ્ર રહેણે જટી તે જટી."
થાવાનો ઉપાય પણ જાવાનો જડે નહીં, વજ્ર રહેણે જટી તે જટી."


“ નંદલાલ સાથે લાગ્યું છે લગંન જો, ઘેલી કીધી મને ગોવાળીએ જો–
“નંદલાલ સાથે લાગ્યું છે લગંન જો, ઘેલી કીધી મને ગોવાળીએ જો—
એની કટાક્ષે કોરયું છે મારૂં કાળજું જો, કામણગારા રસિક રત્નમે લોચંન જો. ”
એની કટાક્ષે કોરયું છે મારૂં કાળજું જો, કામણગારા રસિક રત્નમે લોચંન જો. ”


“ શ્રી વલ્લભવિઠ્ઠલ શ્રીજી સ્વામી, સામળીયા વાહાલા;
“શ્રી વલ્લભવિઠ્ઠલ શ્રીજી સ્વામી, સામળીયા વાહાલા;
સઘળું સમજો છો અંતરજામી નંદલાલા રે—
સઘળું સમજો છો અંતરજામી નંદલાલા રે—
ભય તો લાગે છે મુજને ભારી સા.; અંત કાળે શી વલે માહારી–નં.
ભય તો લાગે છે મુજને ભારી સા.; અંત કાળે શી વલે માહારી–નં૦
સેવાસમરણ ભાવે ના કીધું, સા.; રંક સાધુને દુઃખ દીધું. નં.
સેવાસમરણ ભાવે ના કીધું, સા.; રંક સાધુને દુઃખ દીધું. નં૦</poem>}}


“પૂર્વે અવંતી નગ્રનો રાજા ચંદ્રસૈન્ય તેને પુત્રી ચંદ્રમુખી નામે તેને પિતાયે કહ્યું તારો સ્વયંવર કરીએ. ના પિતા હુંતો દેવાંશીવર ઈચ્છું છું. રાજા કેહે આપણ મનુષ્યને ઘેર દેવ વરવા કેમ આવે એ મનોર્થ તે મિથ્યા ધરવો. કન્યા કહે એટલો પોણ જેણે કનકપુરી જોઈ હોએ તેને હું વરૂં. રાજા કહે તેની ભાલ કેમ જણાશે. કન્યા કેહે પુરમાં પાટ ફેરવો. ત્યારે રાજાએ પડો વજડાવ્યો. જેણે કનકપુરી જોઈ હોએ તે રાજાની પુત્રી પર્ણવા આવજો. એવે તે નગ્રમાં દુર્બલ બ્રાહ્મણ એકાકી રેહેતો, શક્તિદેવ નામે. તેની ટોળ કરીને લોકે સીખવ્યું, તું જઈને કેહેની જે કનકપુરી મેં જોઈ છે, તને રાજપુત્રિ મળસે, આ દરિદ્રતાનું દુ:ખ જશે. એમ ભંભેરાયો બ્રહ્મણ રાજ્ય સભામાં ગયો. કહ્યું મેં કનકપૂરિ જોઈછે. રાજાએ પૂત્રિને મેહેલે મેકલ્યો. તેણે ચક લાખી નીસાની પુછવા માડી ત્યારે બ્રહ્મણ કેહે કનકપુરી તે કનકની છે, કનકના મંદિર છે. હસી કન્યા કેહે કીયે માર્ગ થઈ ગયાતા. માહાવનમાં જતાં દીઠી. કન્યાયે લબાડ કહી કાહાડી મેહેલ્યો.”
“પૂર્વે અવંતી નગ્રનો રાજા ચંદ્રસૈન્ય તેને પુત્રી ચંદ્રમુખી નામે તેને પિતાયે કહ્યું તારો સ્વયંવર કરીએ. ના પિતા હુંતો દેવાંશીવર ઈચ્છું છું. રાજા કેહે આપણ મનુષ્યને ઘેર દેવ વરવા કેમ આવે એ મનોર્થ તે મિથ્યા ધરવો. કન્યા કહે એટલો પોણ જેણે કનકપુરી જોઈ હોએ તેને હું વરૂં. રાજા કહે તેની ભાલ કેમ જણાશે. કન્યા કેહે પુરમાં પાટ ફેરવો. ત્યારે રાજાએ પડો વજડાવ્યો. જેણે કનકપુરી જોઈ હોએ તે રાજાની પુત્રી પર્ણવા આવજો. એવે તે નગ્રમાં દુર્બલ બ્રાહ્મણ એકાકી રેહેતો, શક્તિદેવ નામે. તેની ટોળ કરીને લોકે સીખવ્યું, તું જઈને કેહેની જે કનકપુરી મેં જોઈ છે, તને રાજપુત્રિ મળસે, આ દરિદ્રતાનું દુ:ખ જશે. એમ ભંભેરાયો બ્રહ્મણ રાજ્ય સભામાં ગયો. કહ્યું મેં કનકપૂરિ જોઈછે. રાજાએ પૂત્રિને મેહેલે મેકલ્યો. તેણે ચક લાખી નીસાની પુછવા માડી ત્યારે બ્રહ્મણ કેહે કનકપુરી તે કનકની છે, કનકના મંદિર છે. હસી કન્યા કેહે કીયે માર્ગ થઈ ગયાતા. માહાવનમાં જતાં દીઠી. કન્યાયે લબાડ કહી કાહાડી મેહેલ્યો.”
Line 206: Line 206:
સંસ્કારકાળનું પ્રભાત સંવત ૧૮૮૦ પછી થવા માડયું-૧૮૮૪માં ‘ઈસપનીતિ,' ૧૮૮૬માં વિદ્યાના ઉદ્દેશ લાભને સંતોષ અને ૧૮૮૯માં ‘બાળમિત્ર’ (પ્રથમ ભાગ) એ પુસ્તકો નિકળ્યાં.
સંસ્કારકાળનું પ્રભાત સંવત ૧૮૮૦ પછી થવા માડયું-૧૮૮૪માં ‘ઈસપનીતિ,' ૧૮૮૬માં વિદ્યાના ઉદ્દેશ લાભને સંતોષ અને ૧૮૮૯માં ‘બાળમિત્ર’ (પ્રથમ ભાગ) એ પુસ્તકો નિકળ્યાં.


એ પ્રમાણે ગુજરાતીભાષાનો ઉદ્ભવ તથા સ્થિતિ છે.–(સંસ્કૃત) પ્રાકૃત-અપભ્રંશ-અપભ્રંશગુજરાતી-ગુજરાતી, એ પ્રમાણે ક્રમ છે. એ સ્થિતિક્રમ અને વર્તમાનસ્થિતિ એ જોતાં જણાય છે, કે ભાષા અઙ્ગકાઠિયે એકવડી હતી ને છે, કોમળ હતી ને છે, થોડા વિષયમાં ને વિશેષે કવિતામાં રમતી તે આજ વધારે ને વિશેષે ગદ્યમાં ઘુમે છે. ભાષા, અર્થઘટ ને ઘાટીલી-સુન્દર થતી આવી છે ને થાય છે. ભાષા પોતાના પ્રાકૃત કોમળપણાં વડે કોઈ પણ મોટા અર્થને યથાસ્થિત સુન્દર દર્શાવવાને સત્વરે વળી શકે તેવી છે પણ કેળવણીની અછતમાં તે પોતાનું ઉત્કૃષ્ટસ્વરૂપ દર્શાવી શકતી નથી.*
એ પ્રમાણે ગુજરાતીભાષાનો ઉદ્ભવ તથા સ્થિતિ છે.–(સંસ્કૃત) પ્રાકૃત-અપભ્રંશ-અપભ્રંશગુજરાતી-ગુજરાતી, એ પ્રમાણે ક્રમ છે. એ સ્થિતિક્રમ અને વર્તમાનસ્થિતિ એ જોતાં જણાય છે, કે ભાષા અઙ્ગકાઠિયે એકવડી હતી ને છે, કોમળ હતી ને છે, થોડા વિષયમાં ને વિશેષે કવિતામાં રમતી તે આજ વધારે ને વિશેષે ગદ્યમાં ઘુમે છે. ભાષા, અર્થઘટ ને ઘાટીલી-સુન્દર થતી આવી છે ને થાય છે. ભાષા પોતાના પ્રાકૃત કોમળપણાં વડે કોઈ પણ મોટા અર્થને યથાસ્થિત સુન્દર દર્શાવવાને સત્વરે વળી શકે તેવી છે પણ કેળવણીની અછતમાં તે પોતાનું ઉત્કૃષ્ટસ્વરૂપ દર્શાવી શકતી નથી.*<ref>*દ્રવિડ પણ્ડિતના વિશ્વગુણાદર્શ નામના ગ્રન્થમાં ગુજરાતીભાષાને અમૃત જેવી મીઠી કઈ છે. મને સાંભરે છે કે ખમ્ભાતવિષે એક ગવર્મેણ્ટરેકાર્ડમાં મેં વાંચ્યું છે કે ખમ્ભાતના કોઈ કલ્યાણરાય નામના લાડવાણિયાના કાળમાં ‘ગુજરાતીભાષા સુન્દર કેવાતી.’ (એણે ખમ્ભાતના પારસીઓનાં વધીગયલાં જોરને તોડયું હતું). જયદેવકવિયે અષ્ટપદીમાં ગુર્જરીરાગને પણ માન સાથે ગણનામાં લીધો છે. 'સોરઠ મીઠી રાગણી’ એમ કઞ્ચનીઓ ગાય છે. ગરબી ગરબાની વાણી ગુજરાતનીજ છે ને વખણાય છે. હવે બીજે પક્ષે ગુજરાતી તે શુંશાંની, ગુજરાતીનું ગાણું તે રોણુંજ, સઘળી પ્રાકૃતનો ડુઓ તે ગુજરાતી, ગુજરાતી તે પોચી-બાયલી ને હિન્દી તે મરદાની, ગુજરાતીમાં તે વળી કવિતા શી ?-એના તે રાસડાજ -કવિતા તે ભાષાની, ‘અબે તબેકા એક રૂપૈયા, અઠે કઠે આણા બાર; ઈકડુન તિકડુન આણે આઠ ને શું સું–ચાર' એમ પણ કેતી કહીંકહીં છે. એ નિન્દાવાકયો ગુજરાતી ઉચ્ચારણ અતિ કુમળું છે તે ઉપરથી બોલાયાં છે. હિન્દી મરેઠી ગુજરાતી ભાષા એક માની જણેલી બેનો છે. -શબ્દ મળતા આવે છે, સંસ્કૃત વર્ણનાં ઉચ્ચાર ત્રણેમાં સમાન છે. પણ સર્વનામ-વિભક્તિ પ્રત્યય-ક્રિયાપદના પ્રત્યય એ ત્રણ પરત્વે ને કોઈ કોઈ જૂદાં ઉચ્ચારણને લીધે તે છેટેની સગી મનાય છે. બીજી બધી વાત પડતી મુકી ક્રિયાપદના પ્રત્યય જોઈએ તોજ સ્પષ્ટ દેખાય છે કે ગુજરાતી પ્રત્યય અતિશય કુમળો છે. પૂર્વે કયું છેકે સંસ્કૃત ધાતુ અથવા સંસ્કૃતનામ એ ઉપરથી આપણા પ્રાકૃતધાતુ થયા છે તે સ્મરણ કરતાં જણાય છેકે ‘કરણમ્’ એ ઉપરથી ‘કરના;’ ‘કરણેં,’ ‘કરઉં–વું' એમ પ્રાકૃતરૂપ થયાં છે. આ, એ, ઉં, એ ભેદ પરત્વે હિન્દુસ્થાની, મરેઠી, ગુજરાતી લોક કેવા હતા ને છે તે વિષે ને એ ત્રણ ભાષામાંથી કઈ બેનો પરસ્પર સમ્બન્ધ વિશેષ છે (ગુજરાતીને હિદુસ્થાની સાથે વિશેષ સમ્બન્ધ છે એમ કેવાય છે પણ દક્ષણી સાથે વિશેષ છે એમ મને કેટલીક વાતે જણાય છે) એ વિષે અને દક્ષણી ગુજરાતી આર્ય ને હિન્દુસ્તાની આર્ય ક્યારે ને કીએ કાળે જૂદા પડ્યો એ વિષે મન માન્યા શોધ સાધન હોય તો થઈ શકે તેમ છે. ડ નું બન્ને પ્રકારનું ઉચ્ચારણ હિંદી મરેઠી ગુજરાતીમાં સરખું જ છે, જેમ દક્ષણીમાં च. ज. झ.એ ઉચ્ચારણ છે તેવું હિન્દીમાં નથી પણ આપણા ચરોતરનો ચ તેને કંઈક મળતો આવે છે. જૂની ગુજરાતીમાં ષષ્ઠીનો પ્રત્યય કહીંકહીં ચા-ચી લખાયાં છે. એ-ઓ નાં પોળાં ઉચ્ચારણ મારા જાણ્યા પ્રમાણે દક્ષણીમાં નથી. ‘રેવું,’ ‘રાહાણે,’ ‘રહના,’ એ ત્રણ રૂપ જોતાં હ નું ટુંકું થઈ જતું ઉચ્ચારણ જેમ ગુજરાતી દક્ષિણમાં થાય છે તેમ હિન્દીમાં થતું નથી–દક્ષણી કરતાં ગુજરાતીમાં વિશેષ ટુંકું થાય છે ને એ ઉપરથી ને પાછળ આપેલા દાખલાઓ ઉપરથી જણાય છે કે ગુજરાતી ઉચ્ચારણનું વલણ શબ્દને સઙ્કોચવા ભણી છે ને સઙ્કોચ થયેથીજ પસરેલું કોમળ અઙ્ગ, ઘટ તથા બળિષ્ઠ બનશે. અનુસ્વારનું ઉચ્ચારણ આપણામાં જેવું વિલક્ષણ છે તેવું બીજી ભાષામાં નથી.</ref>


*દ્રવિડ પણ્ડિતના વિશ્વગુણાદર્શ નામના ગ્રન્થમાં ગુજરાતીભાષાને અમૃત જેવી મીઠી કઈ છે. મને સાંભરે છે કે ખમ્ભાતવિષે એક ગવર્મેણ્ટરેકાર્ડમાં મેં વાંચ્યું છે કે ખમ્ભાતના કોઈ કલ્યાણરાય નામના લાડવાણિયાના કાળમાં ‘ગુજરાતીભાષા સુન્દર કેવાતી.’ (એણે ખમ્ભાતના પારસીઓનાં વધીગયલાં જોરને તોડયું હતું). જયદેવકવિયે અષ્ટપદીમાં ગુર્જરીરાગને પણ માન સાથે ગણનામાં લીધો છે. 'સોરઠ મીઠી રાગણી’ એમ કઞ્ચનીઓ ગાય છે. ગરબી ગરબાની વાણી ગુજરાતનીજ છે ને વખણાય છે. હવે બીજે પક્ષે ગુજરાતી તે શુંશાંની, ગુજરાતીનું ગાણું તે રોણુંજ, સઘળી પ્રાકૃતનો ડુઓ તે ગુજરાતી, ગુજરાતી તે પોચી-બાયલી ને હિન્દી તે મરદાની, ગુજરાતીમાં તે વળી કવિતા શી ?-એના તે રાસડાજ -કવિતા તે ભાષાની, ‘અબે તબેકા એક રૂપૈયા, અઠે કઠે આણા બાર; ઈકડુન તિકડુન આણે આઠ ને શું સું–ચાર' એમ પણ કેતી કહીંકહીં છે. એ નિન્દાવાકયો ગુજરાતી ઉચ્ચારણ અતિ કુમળું છે તે ઉપરથી બોલાયાં છે. હિન્દી મરેઠી ગુજરાતી ભાષા એક માની જણેલી બેનો છે. -શબ્દ મળતા આવે છે, સંસ્કૃત વર્ણનાં ઉચ્ચાર ત્રણેમાં સમાન છે. પણ સર્વનામ-વિભક્તિ પ્રત્યય-ક્રિયાપદના પ્રત્યય એ ત્રણ પરત્વે ને કોઈ કોઈ જૂદાં ઉચ્ચારણને લીધે તે છેટેની સગી મનાય છે. બીજી બધી વાત પડતી મુકી ક્રિયાપદના પ્રત્યય જોઈએ તોજ સ્પષ્ટ દેખાય છે કે ગુજરાતી પ્રત્યય અતિશય કુમળો છે. પૂર્વે કયું છેકે સંસ્કૃત ધાતુ અથવા
ભાષા, હિન્દી મરેઠી કરતાં ગાત્રે વધારે લલિત છે ને તેથી તે કોમળ- –સૌન્દર્યમાં વધારે આગળ પડે છે, પણ મોટા મોટા અર્થ સમાવી કઠિણ સૌન્દર્ય દેખાડે તે વળી કોમળ કઠિણ બન્ને સૌન્દર્યનાં સમ્મિશ્રણે એક નવુંજ ઉત્તમ સૌન્દર્ય પ્રકાશે-એવી થવાને તેને કેળવણી મળવી જોઈએ. શબ્દભણ્ડોલ વધારવાને અને અનેક વિષય સેલથી લખતા થાય તેને માટે સારા સારા ગ્રંથકારો થવા જેઈએ. એઓ પોતાના કાર્યને માટે સરળતાથી નવા શબ્દો જોડશે, પરભાષાના +<ref>+અર્થજ્ઞાન વધે તેમ તેને ક્ષેમ રાખવાને યોગ્ય પાત્ર જોઈએ માટે ભાષામાં શબ્દનું ભરણું તો કરવુંજ પણ પરભાષાના લેવા કે ન લેવા ? સંસ્કૃતમાં કેટલાએક પરભાષાના શબ્દો છેજ (ને મેં એક ઠેકાણે વાંચ્યું છે કે મૂર્ધ્દ્દાસ્થાની વર્ણોથી આરમ્ભાતા શબ્દો મૂળ વાસ્તવ્ય લોકના છે) અને ગુજરાતીમાં કેટલાક ફારસી આરબી એવા તે રૂઢ થઈ રહ્યા છે કે તે કદાપિ ટાળ્યા ટળવાના નથી. જૂનામાંથી શોધી, પરભાષામાંથી લઈ, નવા જોડી પણ યોગ્ય જાણીને યોગ્ય રીતે શબ્દ વાપરી ભણ્ડોલ વધારવું.</ref> યોગ્ય જણાશે તે સઙ્ઘરશે અને રૂડી રીતે યોજી વપરાતા કરશે. નવા નવા ગ્રન્થોવડે ભણ્ડોલ વધારવો ને કોશ- વ્યાકરણોવડે ભાષાને શુદ્ધ રાખ્યાં કરવી એજ પ્રકાર ભાષાની કેળવણીના છે.×<ref>xદેવનગરી લિપિમાં પુસ્તક લખાઈ છપાતાં થાય તો ભાષાની ક્ષેત્રસીમા વધે ને વિશેષ ઉત્પન્ન થાય. હાલમાં કોઈના દ્રવ્યની સહાયતાથી ગ્રન્થ રચાય છે તેથી સારા ગ્રન્થો થતા નથી ને ભાષાની કેળવણીને સ્થાઈ ઉત્તેજન મળતું નથી.</ref>


ભાષા, હિન્દી મરેઠી કરતાં ગાત્રે વધારે લલિત છે ને તેથી તે કોમળ- –સૌન્દર્યમાં વધારે આગળ પડે છે, પણ મોટા મોટા અર્થ સમાવી કઠિણ સૌન્દર્ય દેખાડે તે વળી કોમળ કઠિણ બન્ને સૌન્દર્યનાં સમ્મિશ્રણે એક નવુંજ ઉત્તમ સૌન્દર્ય પ્રકાશે-એવી થવાને તેને કેળવણી મળવી જોઈએ. શબ્દભણ્ડોલ વધારવાને અને અનેક વિષય સેલથી લખતા થાય તેને માટે સારા સારા ગ્રંથકારો થવા જેઈએ. એઓ પોતાના કાર્યને માટે સરળતાથી નવા શબ્દો જોડશે, પરભાષાના + યોગ્ય જણાશે તે સઙ્ઘરશે અને
પૂર્વ વર્ણનમાં પ્રદેશપ્રદેશની ને જાત જાતની ભાષાને ગુજરાતી ભાષા કઈ છે પણ વર્તમાન ભાષા વિષે તેમ સામાનીકરણ કરવાનું નથી. વર્ત્તમાન--ભાષા તો આગગાડી વડે ને છાપખાનાંવડે ગુજરાતના ગુજરાતી બોલનારા સફળજનની ખરેખરી થઈ છે-સુરતની, અમદાવાદની, કાઠિઆવાડની એમ અમણા કેવાય છે તે ચાલતેદાડે નહિં કેવાય. સુરતની ભાષા કદે કંઈક ઠિંગણી નાજુક ને કુમળી છે, અમદાવાદની કંઈક ઊંચી ને કઠણ છે, કાઠિયાવાડની જાડી છે ને શબ્દેશબ્દે ભાર સાથે છૂટી બોલાય છે* પણ એ ત્રણનું મિશ્રણ થવા માંડ્યું છે ને રૂડું થશે. સમ્પ્રસારણ ઉચ્ચારણ પરત્વે પ્રદેશપ્રદેશમાં ભેદ છે તે ટળી જશે. ચરોતરના દન્તતાલુસ્થાની ચનું ઉચ્ચારણ તે તરફના ગ્રન્થકારો પણ વાપરતા નથી, પ્રદેશ પ્રદેશનાં ઈ-એ ના ભેદ રૂપાન્તરો છે તેમાં પણ કેટલુંક નક્કી થતું જાય છે-બહુજણ લાખવું બોલે છે પણ એ શબ્દ પુસ્તકમાં વપરાતો બન્ધ થયો છે. લેખનશુદ્ધિ વ્યુત્પત્તિ એ વિષયોમાં પણ સુધારો થતો જાય છે. X<ref>×સંસ્કૃત ષ-સને બદલે આપણમાં છ વપરાતો એવા થોડાક શબ્દ છે, કોળી ઘેડા સને ઠેકાણે છ સર્વત્ર બોલે છે, પારસીઓમાં વપરાતા કેટલાક શબ્દ બી (અપી), માય (માત), વેક (વેગ), પેવસ (પ્રવેશ), સોજ્જું (શૂચિઃ), બૂક (કવલ) ઈ. સંસ્કૃતના અપભ્રંશ છે ને તે આપણામાં અતિભ્રષ્ટ રૂપાન્તરો છે તેવા નહિ પણ મૂળની પાસેના છે. કેટલાક પારસીશબ્દ આપણા જૂના પુસ્તકોમાં છે તેજ છે પણ ઉચ્ચારણ ફેર છે. હોરાઓ મિલવું, આવો વગેરે બોલે છે તે જૂના ગ્રન્થોમાં છે. સુરતના વડનગરાઓમાં કુર, મોગ, પાગ, જાસક, ઈ. વપરાય છે તે ખોટા નથી. કાઠિયાવાડના નાગરો ધ્રોડવું, ધ્રાવું એમ રકાર ભળેલું ઉચ્ચારણ કરે છે તેવાં રૂપો જૂના પુસ્તકોમાં છે એ દાખલાઓથી પણ જણાય છે કે મૂળને મળતાં રૂપાન્તર રાખવાની વાત છોડી દઈ વર્ત્તમાન વ્યવહારનાંનેજ લખવામાં લેવાં.</ref>


સંસ્કૃતનામ એ ઉપરથી આપણા પ્રાકૃતધાતુ થયા છે તે સ્મરણ કરતાં જણાય છેકે ‘કરણમ્’ એ ઉપરથી ‘કરના;’ ‘કરણેં,’ ‘કરઉં–વું' એમ પ્રાકૃતરૂપ થયાં છે. આ, એ, ઉં, એ ભેદ પરત્વે હિન્દુસ્થાની, મરેઠી, ગુજરાતી લોક કેવા હતા ને છે તે વિષે ને એ ત્રણ ભાષામાંથી કઈ બેનો પરસ્પર સમ્બન્ધ વિશેષ છે (ગુજરાતીને હિદુસ્થાની સાથે વિશેષ સમ્બન્ધ છે એમ કેવાય છે પણ દક્ષણી સાથે વિશેષ છે એમ મને કેટલીક વાતે જણાય છે) એ વિષે અને દક્ષણી ગુજરાતી આર્ય ને હિન્દુસ્તાની આર્ય ક્યારે ને કીએ કાળે જૂદા પડ્યો એ વિષે મન માન્યા શોધ સાધન હોય તો થઈ શકે તેમ છે. ડ નું બન્ને પ્રકારનું ઉચ્ચારણ હિંદી મરેઠી ગુજરાતીમાં સરખું જ છે, જેમ દક્ષણીમાં च. ज. झ.એ ઉચ્ચારણ છે તેવું હિન્દીમાં નથી પણ આપણા ચરોતરનો ચ તેને કંઈક મળતો આવે છે. જૂની ગુજરાતીમાં ષષ્ઠીનો પ્રત્યય કહીંકહીં ચા-ચી લખાયાં છે. એ-ઓ નાં પોળાં ઉચ્ચારણ મારા જાણ્યા પ્રમાણે દક્ષણીમાં નથી. ‘રેવું,’ ‘રાહાણે,’ ‘રહના,’ એ ત્રણ રૂપ જોતાં હ નું ટુંકું થઈ જતું ઉચ્ચારણ જેમ ગુજરાતી દક્ષિણમાં થાય છે તેમ હિન્દીમાં થતું નથી–દક્ષણી કરતાં ગુજરાતીમાં વિશેષ ટુંકું થાય છે ને એ ઉપરથી ને પાછળ આપેલા દાખલાઓ ઉપરથી જણાય છે કે ગુજરાતી ઉચ્ચારણનું વલણ શબ્દને સઙ્કોચવા ભણી છે ને સઙ્કોચ થયેથીજ પસરેલું કોમળ અઙ્ગ, ઘટ તથા બળિષ્ઠ બનશે. અનુસ્વારનું ઉચ્ચારણ આપણામાં જેવું વિલક્ષણ છે તેવું બીજી ભાષામાં નથી.
હિન્દુસ્થાનમાં વર્તમાન કાળમાં પ્રદેશપ્રદેશની જેટલી પ્રાકૃત ભાષાઓ+<ref>+કોઈ કાળે છપ્પન દેશની છપ્પનભાષા આ પ્રમાણે ગણાઈ છે– અઙ્ગ, વઙ્ગ, કલિઙ્ગ, કાંબોજ, કાશ્મીર, સૌવીર, સૌરાષ્ટ્ર, માગધ, માલવ, મહારાષ્ટ્ર, નેપાલ, કેશળ, ચોળ, પાજઞ્યાળ, ગૌડ, મલ્લાળ, સિંહલ, વડપ, દ્રવિડ, કર્નાટક, મરહટ, પાનાટ, પાંડ્ય, પુલિન્દ, આન્ધ્ર, કનોજ, યાવન, જલાન્ધ, શલભ, સિન્ધુ, અવન્તી, કન્નડહૂણ, દાશાર્ણ, ભોજકોટ, ગાન્ધાર, વિદર્ભ, બલિહક, ગજ્જર, બર્બ્બર, કૈકેય, કોશલ, કુન્તલ, શૂરુસેન, ટઙ્કણ, કોંકણ, મત્સ્ય, મદ્ર, સૈંધવ, પારાશર્ય, ગુર્જર, ખચર, ભૂચક્ર, ઝલ્લુક, પ્રાગ્જ્યૌતિષ, કરાહટ. વળી દશ ભાષા પણ ગણાઈ છે- પજજાબી, હિન્દી, મૈથિલી, ગૌડે અથવા બઙ્ગાળી, ગુજરાતી, ઊર્ય, મરેઠી, તૈલઙ્ગી, કર્નાટકી અને તેમુલ. જોન બીમ્સે લખ્યું છે કે શૌરસેનીમાંથી ૧૧ ભાષાઓ થઈ છે-હિન્દી, બઙ્ગાળી; પઞ્જાબી, સિન્ધી, મરેઠી, ગુજરાતી, નેપાલી, ઊર્ય, આસામી, કાશ્મિરી અને ડોઘ્ર (મૈથિલી, ભોજપુરી, કોશલી, બ્રીજ, કનોજી, રજપુતા, બુન્દેલખણ્ટી એ સૌ હિન્દીની ઉપ-ભાષાઓ છે). હિન્દી બઙ્ગાળી પડઞ્જાબી મરેઠી બોલનારાની સઙ્ખ્યા આપી છે તે એક ‘કાલેણ્ડર'માંથી ઉતારી લેઈને. બીમ્સ આ પ્રમાણે સઙ્ખ્યા આપે છે-હિન્દી બોલનારા હિન્દુને સમજનારા મુસલમાન મળીને ૬,૦૭,૬૩, ૭૭૯ છે, બઙ્ગાળી બોલનારા હિન્દુ અને બીજી ભાષા બોલનારા પણ થોડુંઘણું બઙ્ગાળી સમજે તેવા મળીને ૨,૦૫, ૮૩, ૬૩૫ છે, પઞ્જાબી બોલનારા એક કરોડ સાઠ લાખ છે, મરેઠી બોલનારા એક કરોડને ગુજરાતી બોલનારા ૬૦ લાખ છે. હિદુસ્થાનમાં ઉરદુભાષા બોલનારા ૩ કરોડથી વધારે છે એમ મેં એક ઠેકાણે વાંચ્યું હતું.</ref> છે ને તેમાં જેની જણતી સંસ્કૃત છે, તેમાં ગુજરાતી ભાષા સ્થિતિ પરત્વે કેવું દર્શન દે છે તે જાણિયે–એ ભાષા બોલનારા લોકની સઙ્ખ્યા સાઠ લાખ કેવાય છે ને એ રીતે ક્રમ માંડતાં તે નીચે ઉતરે છે–(હિન્રીના બોલનારા ૪) કરોડ, બઙ્ગાળીના ૩) કરોડ, પઞ્જાબીના ૧) કરોડ ને મરેઠીના ૧) કરોડ છે); કેળવણી પ્રમાણે ક્રમ આપીએ તો મારા જાણ્યા પ્રમાણે તે માત્ર પઞ્જાબીથી ઉપર આવે; પણ પશ્ચિમહિન્દુસ્થાનના ઘણું કરીને સઘળા દેશી વેપારીઓની અને હિદુસ્થાન દેશના દેશી વેપારીઓમાંના શ્રેષ્ઠ વેપારીઓની ભાષા દાખલ તે પેલી પ્રતીની શોભે છે. એ શોભા, ભાષા કેળવાયાથી અને છે તેથી વધારે જણાના બોલવામાં આવતી થયેલી ઘણી ઘણી સતેજ થશે એમ બોલવામાં કંઈજ બાધ નથી.


+અર્થજ્ઞાન વધે તેમ તેને ક્ષેમ રાખવાને યોગ્ય પાત્ર જોઈએ માટે ભાષામાં શબ્દનું ભરણું તો કરવુંજ પણ પરભાષાના લેવા કે ન લેવા ? સંસ્કૃતમાં કેટલાએક પરભાષાના શબ્દો છેજ (ને મેં એક ઠેકાણે વાંચ્યું
માટે હવે, ભૂત સ્થિતિનોજ અથવા ઉત્તમ ભાવિસ્થિતિનોજ વિચાર કરયાં કરવાનું પ્રયોજન નથી. ભૂત ભાવી ઉપર અતિશય મોહ રાખતાં જે વર્ત્તમાન સચવાય નહિ તો તે મોહ કેવળ જડપણું છે અથવા ઘેલાપણું છે. ભૂત ઉપરથી વિવેક જાણી ભાવીની આશાએ હોંસીલા થઈ એ બે વડે આપણે આપણી શક્તિ વધારીશું તો ભાષાનું બળ પણ વધશે ને સૌંદર્ય પણ વધશે. દ્રવ્યને ઉદ્દેશી નહિ પણ માનને અથવા આનન્દને અથવા વસ્તુનેજ અથવા પરોપકારનેજ ઉદ્દેશી જ્યારે કેટલાક જણ હ્રોંસ આગ્રહથી પોતાની વિદ્યા વધારશે ને ગ્રન્થો રચશે ત્યારે ભાષા સહજ સુધરશે. પણ ગુજરાતમાં વિદ્યા વધે ને ગુજરાતી વિદ્વાનો બીજા પ્રદેશના વિદ્વાનોની સાથે સરસાઈ કરે એ તો વિસ્મય જેવું થાય. તોપણ, સમૂહના આગ્રહઉત્સાહે વેલું મોડું પણ શું નથી બનતું?; અને શૈકાપટ ઉપરથી આપણે જાણ્યું છે કે ભાષા ઉત્તરોત્તર અધિક સંસ્કાર પામતી આવી છે; વળી આપણી ઉચ્ચસ્થિતિનો સૂર્યોદય થયે આપણે તેના સુમઙ્ગળ પ્રકાશમાં ઉજમાળા રઈ કામ કરીએછૈએ-આપણું શુભચિન્તન નિત્ય આજ હોવું—


રૂડી રીતે યોજી વપરાતા કરશે. નવા નવા ગ્રન્થોવડે ભણ્ડોલ વધારવો ને કોશ- વ્યાકરણોવડે ભાષાને શુદ્ધ રાખ્યાં કરવી એજ પ્રકાર ભાષાની કેળવણીના છે.×
કે હિન્દુસ્થાનના સમગ્ર ઉત્કર્ષને અર્થે પ્રથમ તેના અંઙ્ગપ્રદેશોનો પૃથક્ પૃથક્ ઉત્કર્ષ થવો અવશ્ય છે તો તેના એક અઙ્ગપ્રદેશ–'''ગુજરાતનો''' ઉત્કર્ષ સત્વરે થાઓ, અને એ ઉત્કર્ષની સામગ્રીમાં પ્રથમ '''ગુજરાતી ભાષાના જયશ્રીરઙ્ગ વિરાજો!*
<ref>*નર્મકોશમાંથી.</ref>'''
<hr>
{{reflist}}
{{rh|પોષ–ઉત્તરાયનસઙ્ક્રમણ, સં. ૧૯૨૯<br>તા. ૧૨મી જાનેવારી સને ૧૮૭૩.||'''નર્મદાશઙ્‌કર લાલશઙ્‌કર.'''}}


પૂર્વ વર્ણનમાં પ્રદેશપ્રદેશની ને જાત જાતની ભાષાને ગુજરાતી ભાષા કઈ છે પણ વર્તમાન ભાષા વિષે તેમ સામાનીકરણ કરવાનું નથી. વર્ત્તમાન--ભાષા તો આગગાડી વડે ને છાપખાનાંવડે ગુજરાતના ગુજરાતી બોલનારા સફળજનની ખરેખરી થઈ છે-સુરતની, અમદાવાદની, કાઠિઆવાડની એમ અમણા કેવાય છે તે ચાલતેદાડે નહિં કેવાય. સુરતની ભાષા કદે કંઈક ઠિંગણી નાજુક ને કુમળી છે, અમદાવાદની કંઈક ઊંચી ને કઠણ છે, કાઠિયાવાડની જાડી છે ને શબ્દેશબ્દે ભાર સાથે છૂટી બોલાય છે* પણ એ ત્રણનું મિશ્રણ થવા માંડ્યું છે ને રૂડું થશે. સમ્પ્રસારણ ઉચ્ચારણ પરત્વે પ્રદેશપ્રદેશમાં ભેદ છે તે ટળી જશે. ચરોતરના
<br>
 
{{HeaderNav2
છે કે મૂર્ધ્દ્દાસ્થાની વર્ણોથી આરમ્ભાતા શબ્દો મૂળ વાસ્તવ્ય લોકના છે) અને ગુજરાતીમાં કેટલાક ફારસી આરબી એવા તે રૂઢ થઈ રહ્યા છે કે તે કદાપિ ટાળ્યા ટળવાના નથી. જૂનામાંથી શોધી, પરભાષામાંથી લઈ, નવા જોડી પણ યોગ્ય જાણીને યોગ્ય રીતે શબ્દ વાપરી ભણ્ડોલ વધારવું.
|previous = ગુજરાતી ભાષા વિષયક પ્રકીર્ણ લેખસંગ્રહ
 
|next =  ગુજરાતી ભાષા - રેવ. જોસફ વોન ટેલર
xદેવનગરી લિપિમાં પુસ્તક લખાઈ છપાતાં થાય તો ભાષાની ક્ષેત્રસીમા વધે ને વિશેષ ઉત્પન્ન થાય. હાલમાં કોઈના દ્રવ્યની સહાયતાથી ગ્રન્થ રચાય છે તેથી સારા ગ્રન્થો થતા નથી ને ભાષાની કેળવણીને સ્થાઈ ઉત્તેજન મળતું નથી.
}}
 
*વળી સન્ધિપ્રદેશની ભાષામાં સમ્બન્ધિપ્રદેશની ભાષાનો પાશ બેઠો હોય છે. બગવાડામાં મરેઠીનો, દાહોદમાં માળવીનો, સામળાજી તરફ મેવાડીનો અને પશ્ચિમે કચ્છી સિન્ધીનો પાશ છે.(સાંઈ-ડું એ શિન્ધી છે). એ પરભાષાનો પાશ કેટલો કેટલો છે તે નક્કી કરવાનો છે. મેવાડીશબ્દ આ રીતના છે–કેતા (કેટલા), તીહાં (તાં), કહૈ છૈ (કે છે). તીણારા- તીણાકા નામ (તેઓનાં નામ), તીણમાંહૈ (તેમાં), જણીથી (જેનાથી), જણીમાંહિ (જેનીમાં), ચારદસાકું ચાલી ઓર (બીજા), તાકો (તેનો), સદ્રાકી રાણી (સદાની રાણી). હુવા (થયા). કુણકુણ (કાણકોણ), બ્રહ્મારો મરીચિ (બ્રહ્માનો મરીચી), તીન (ત્રણ), ઈકગુણો દાન દસગુણો પુન ખાતો (ખાતું), હોસી (થાશે).
 
દન્તતાલુસ્થાની ચનું ઉચ્ચારણ તે તરફના ગ્રન્થકારો પણ વાપરતા નથી, પ્રદેશ પ્રદેશનાં ઈ-એ ના ભેદ રૂપાન્તરો છે તેમાં પણ કેટલુંક નક્કી થતું જાય છે-બહુજણ લાખવું બોલે છે પણ એ શબ્દ પુસ્તકમાં વપરાતો બન્ધ થયો છે. લેખનશુદ્ધિ વ્યુત્પત્તિ એ વિષયોમાં પણ સુધારો થતો જાય છે. X
 
હિન્દુસ્થાનમાં વર્તમાન કાળમાં પ્રદેશપ્રદેશની જેટલી પ્રાકૃત ભાષાઓ+
 
×સંસ્કૃત ષ-સને બદલે આપણમાં છ વપરાતો એવા થોડાક શબ્દ છે, કોળી ઘેડા સને ઠેકાણે છ સર્વત્ર બોલે છે, પારસીઓમાં વપરાતા કેટલાક શબ્દ બી (અપી), માય (માત), વેક (વેગ), પેવસ (પ્રવેશ), સોજ્જું (શૂચિઃ), બૂક (કવલ) ઈ. સંસ્કૃતના અપભ્રંશ છે ને તે આપણામાં અતિભ્રષ્ટ રૂપાન્તરો છે તેવા નહિ પણ મૂળની પાસેના છે. કેટલાક પારસીશબ્દ આપણા જૂના પુસ્તકોમાં છે તેજ છે પણ ઉચ્ચારણ ફેર છે. હોરાઓ મિલવું, આવો વગેરે બોલે છે તે જૂના ગ્રન્થોમાં છે. સુરતના વડનગરાઓમાં કુર, મોગ, પાગ, જાસક, ઈ. વપરાય છે તે ખોટા નથી. કાઠિયાવાડના નાગરો ધ્રોડવું, ધ્રાવું એમ રકાર ભળેલું ઉચ્ચારણ કરે છે તેવાં રૂપો જૂના પુસ્તકોમાં છે એ દાખલાઓથી પણ જણાય છે કે મૂળને મળતાં રૂપાન્તર રાખવાની વાત છોડી દઈ વર્ત્તમાન વ્યવહારનાંનેજ લખવામાં લેવાં.
 
+કોઈ કાળે છપ્પન દેશની છપ્પનભાષા આ પ્રમાણે ગણાઈ છે– અઙ્ગ, વઙ્ગ, કલિઙ્ગ, કાંબોજ, કાશ્મીર, સૌવીર, સૌરાષ્ટ્ર, માગધ, માલવ, મહારાષ્ટ્ર, નેપાલ, કેશળ, ચોળ, પાજઞ્યાળ, ગૌડ, મલ્લાળ, સિંહલ, વડપ, દ્રવિડ, કર્નાટક, મરહટ, પાનાટ, પાંડ્ય, પુલિન્દ, આન્ધ્ર, કનોજ, યાવન, જલાન્ધ, શલભ, સિન્ધુ, અવન્તી, કન્નડહૂણ, દાશાર્ણ, ભોજકોટ, ગાન્ધાર, વિદર્ભ, બલિહક, ગજ્જર, બર્બ્બર, કૈકેય, કોશલ, કુન્તલ, શૂરુસેન, ટઙ્કણ, કોંકણ, મત્સ્ય, મદ્ર, સૈંધવ, પારાશર્ય, ગુર્જર, ખચર, ભૂચક્ર, ઝલ્લુક, પ્રાગ્જ્યૌતિષ, કરાહટ. વળી દશ ભાષા પણ ગણાઈ છે- પજજાબી, હિન્દી, મૈથિલી, ગૌડે અથવા બઙ્ગાળી, ગુજરાતી, ઊર્ય, મરેઠી, તૈલઙ્ગી, કર્નાટકી અને તેમુલ. જોન બીમ્સે લખ્યું છે કે શૌરસેનીમાંથી ૧૧ ભાષાઓ થઈ છે-હિન્દી, બઙ્ગાળી; પઞ્જાબી, સિન્ધી, મરેઠી, ગુજરાતી, નેપાલી, ઊર્ય, આસામી, કાશ્મિરી અને ડોઘ્ર (મૈથિલી, ભોજપુરી, કોશલી, બ્રીજ, કનોજી, રજપુતા, બુન્દેલખણ્ટી એ સૌ હિન્દીની ઉપ-
 
છે ને તેમાં જેની જણતી સંસ્કૃત છે, તેમાં ગુજરાતી ભાષા સ્થિતિ પરત્વે કેવું દર્શન દે છે તે જાણિયે–એ ભાષા બોલનારા લોકની સઙ્ખ્યા સાઠ લાખ કેવાય છે ને એ રીતે ક્રમ માંડતાં તે નીચે ઉતરે છે–(હિન્રીના બોલનારા ૪) કરોડ, બઙ્ગાળીના ૩) કરોડ, પઞ્જાબીના ૧) કરોડ ને મરેઠીના ૧) કરોડ છે); કેળવણી પ્રમાણે ક્રમ આપીએ તો મારા જાણ્યા પ્રમાણે તે માત્ર પઞ્જાબીથી ઉપર આવે; પણ પશ્ચિમહિન્દુસ્થાનના ઘણું કરીને સઘળા દેશી વેપારીઓની અને હિદુસ્થાન દેશના દેશી વેપારીઓમાંના શ્રેષ્ઠ વેપારીઓની ભાષા દાખલ તે પેલી પ્રતીની શોભે છે. એ શોભા, ભાષા કેળવાયાથી અને છે તેથી વધારે જણાના બોલવામાં આવતી થયેલી ઘણી ઘણી સતેજ થશે એમ બોલવામાં કંઈજ બાધ નથી.
 
માટે હવે, ભૂત સ્થિતિનોજ અથવા ઉત્તમ ભાવિસ્થિતિનોજ વિચાર કરયાં કરવાનું પ્રયોજન નથી. ભૂત ભાવી ઉપર અતિશય મોહ રાખતાં જે વર્ત્તમાન સચવાય નહિ તો તે મોહ કેવળ જડપણું છે અથવા ઘેલાપણું છે. ભૂત ઉપરથી વિવેક જાણી ભાવીની આશાએ હોંસીલા થઈ એ બે વડે આપણે આપણી શક્તિ વધારીશું તો ભાષાનું બળ પણ વધશે ને સૌંદર્ય પણ વધશે. દ્રવ્યને ઉદ્દેશી નહિ પણ માનને અથવા આનન્દને અથવા વસ્તુનેજ અથવા પરોપકારનેજ ઉદ્દેશી જ્યારે કેટલાક જણ હ્રોંસ આગ્રહથી પોતાની વિદ્યા વધારશે ને ગ્રન્થો રચશે ત્યારે ભાષા સહજ સુધરશે. પણ ગુજરાતમાં વિદ્યા વધે ને ગુજરાતી વિદ્વાનો બીજા પ્રદેશના વિદ્વાનોની સાથે સરસાઈ કરે એ તો વિસ્મય જેવું થાય. તોપણ, સમૂહના આગ્રહઉત્સાહે વેલું મોડું પણ શું નથી બનતું?; અને શૈકાપટ ઉપરથી આપણે જાણ્યું છે કે ભાષા ઉત્તરોત્તર અધિક સંસ્કાર પામતી
 
ભાષાઓ છે). હિન્દી બઙ્ગાળી પડઞ્જાબી મરેઠી બોલનારાની સઙ્ખ્યા આપી છે તે એક ‘કાલેણ્ડર'માંથી ઉતારી લેઈને. બીમ્સ આ પ્રમાણે સઙ્ખ્યા આપે છે-હિન્દી બોલનારા હિન્દુને સમજનારા મુસલમાન મળીને ૬,૦૭,૬૩, ૭૭૯ છે, બઙ્ગાળી બોલનારા હિન્દુ અને બીજી ભાષા બોલનારા પણ થોડુંઘણું બઙ્ગાળી સમજે તેવા મળીને ૨,૦૫, ૮૩, ૬૩૫ છે, પઞ્જાબી બોલનારા એક કરોડ સાઠ લાખ છે, મરેઠી બોલનારા એક કરોડને ગુજરાતી બોલનારા ૬૦ લાખ છે. હિદુસ્થાનમાં ઉરદુભાષા બોલનારા ૩ કરોડથી વધારે છે એમ મેં એક ઠેકાણે વાંચ્યું હતું.
 
આવી છે; વળી આપણી ઉચ્ચસ્થિતિનો સૂર્યોદય થયે આપણે તેના સુમઙ્ગળ પ્રકાશમાં ઉજમાળા રઈ કામ કરીએછૈએ-આપણું શુભચિન્તન નિત્ય આજ હોવું—
 
કે હિન્દુસ્થાનના સમગ્ર ઉત્કર્ષને અર્થે પ્રથમ તેના અંઙ્ગપ્રદેશોનો પૃથક્ પૃથક્ ઉત્કર્ષ થવો અવશ્ય છે તો તેના એક અઙ્ગપ્રદેશ–ગુજરાતનો ઉત્કર્ષ સત્વરે થાઓ, અને એ ઉત્કર્ષની સામગ્રીમાં પ્રથમ ગુજરાતી ભાષાના જયશ્રીરઙ્ગ વિરાજો!*
 
પોષ–ઉત્તરાયનસઙ્ક્રમણ, સં. ૧૯૨૯
તા. ૧૨મી જાનેવારી સને ૧૮૭૩.
 
નર્મદાશઙ્કર લાલશઙ્કર.
 
 
*નર્મકોશમાંથી.

Navigation menu