ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/ગુજરાતી ભાષા – ડૉ. ગ્રીઅરસન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
Line 187: Line 187:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
(૧) કેટલાક શબ્દો ટુંકા કરી નાખવા; બહુધા ક્રિયાપદના રૂપો.
:::(૧) કેટલાક શબ્દો ટુંકા કરી નાખવા; બહુધા ક્રિયાપદના રૂપો.
(૨) 'ઈ' નો ઉચ્ચાર ‘એ’.
:::(૨) 'ઈ' નો ઉચ્ચાર ‘એ’.
(3) ‘ક’ અને ‘ખ’ નો ‘ચ’ અને ‘છ’ તરીકે.
:::(3) ‘ક’ અને ‘ખ’ નો ‘ચ’ અને ‘છ’ તરીકે.
(૪) 'ચ' અને 'છ' નો ‘સ’.
:::(૪) 'ચ' અને 'છ' નો ‘સ’.
(૫) ‘સ’ નો ‘હ’.
:::(૫) ‘સ’ નો ‘હ’.
(૬) ‘હ’ નો લોપ.
:::(૬) ‘હ’ નો લોપ.
(૭) દન્ત્ય વ્યંજનને બદલે મૂર્ધન્ય અને મૂર્ધન્યને બદલે દંન્ત્ય.
:::(૭) દન્ત્ય વ્યંજનને બદલે મૂર્ધન્ય અને મૂર્ધન્યને બદલે દંન્ત્ય.
(૮) 'ડ' અને 'ળ' ને બદલે 'ર'.
:::(૮) 'ડ' અને 'ળ' ને બદલે 'ર'.
(૯) વ્યંજનો બેવડવા.
:::(૯) વ્યંજનો બેવડવા.
(૧૦) ‘આ' નો ઉચ્ચાર ‘ઑ’ (પહોળો ‘ઓ' જેવો).
:::(૧૦) ‘આ' નો ઉચ્ચાર ‘ઑ’(પહોળો ‘ઓ' જેવો).
(૧૧) '૨' નો 'ડ'.
:::(૧૧) '૨' નો 'ડ'.
(૧૨) ‘હ’ નો ‘સ’.
:::(૧૨) ‘હ’ નો ‘સ’.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
આના દાખલા અત્રે ડૉ. ગ્રીઅર્સને આપ્યા નથી; પણ પ્રાન્તિક ભાષાના નમુના આપ્યા છે તેમાંથી તેમજ અન્ય રીતે તારવીએ તો નીચે પ્રમાણે તારવી શકાય :–
આના દાખલા અત્રે ડૉ. ગ્રીઅર્સને આપ્યા નથી; પણ પ્રાન્તિક ભાષાના નમુના આપ્યા છે તેમાંથી તેમજ અન્ય રીતે તારવીએ તો નીચે પ્રમાણે તારવી શકાય :–
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>(૧) સવડ, અડવું, વચાર, કરશ, લખશ, ઊઠા (ઊઠીશ), જવા, (જઈશ).
<poem>
(૨) લેમડો, પેપળો, હેંડવું, મેઠું, શેંગો.
:::(૧) સવડ, અડવું, વચાર, કરશ, લખશ, ઊઠા (ઊઠીશ), જવા, (જઈશ).
(૩) ચેટલાક, ચેટલો, દિચરો; ચીધું, છેતર, નાંછવું, ભુછ. લઈ જ્યા (લઈ ગયા), ૫જે (પગે), માજમા (માગ્યા).
:::(૨) લેમડો, પેપળો, હેંડવું, મેઠું, શેંગો.
(૪) સોકરા, ૫સે.
:::(૩) ચેટલાક, ચેટલો, દિચરો; ચીધું, છેતર, નાંછવું, ભુછ. લઈ જ્યા (લઈ ગયા), ૫જે (પગે), માજમા (માગ્યા).
(૫) હારૂ, માણહ, હામર્યું, હરખું, હમજવું, વરહ.
:::(૪) સોકરા, ૫સે.
(૬) કયું, દારા (દહાડા), કઉં (કહું).
:::(૫) હારૂ, માણહ, હામર્યું, હરખું, હમજવું, વરહ.
(૭) ટંગી, જાફટ, સુઢ, બઢા, તેઠી, ડાણો, ઘનો, એકથું, ઉદાળી દીઢું (કે ‘ડીઢું’), કારન, પન (૫ણ).
:::(૬) કયું, દારા (દહાડા), કઉં (કહું).
(૮) ‘મરવાનો’ (મળવાનો), આગર (આગળ), ‘થોરા દારા’ (થોડા દહાડા).
:::(૭) ટંગી, જાફટ, સુઢ, બઢા, તેઠી, ડાણો, ઘનો, એકથું, ઉદાળી દીઢું (કે ‘ડીઢું’), કારન, પન (૫ણ).
(૯) મોટ્ટો, નાલ્લો, ડિટ્ઠો (દીઠો), નોક્કર.
:::(૮) ‘મરવાનો’ (મળવાનો), આગર (આગળ), ‘થોરા દારા’ (થોડા દહાડા).
(૧૦) નોના, તોણ, નોંખ્યો, વોણીઓ.
:::(૯) મોટ્ટો, નાલ્લો, ડિટ્ઠો (દીઠો), નોક્કર.
(૧૧) માડા (મારા), ઘડમાં (ઘરમાં).
:::(૧૦) નોના, તોણ, નોંખ્યો, વોણીઓ.
(૧૨) મોસન.</poem>
:::(૧૧) માડા (મારા), ઘડમાં (ઘરમાં).
:::(૧૨) મોસન.</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
કલકત્તા સંસ્કૃત કૉલેજના પુસ્તકાલયમાં સંસ્કૃત હસ્તલિખિત પુસ્તકો છે તેની યાદી સરકાર તરફથી બહાર પડે છે. ઇ. સ. ૧૯૦૯ માં પ્રસિદ્ધ થયલા નં. ૨૬ ના ‘કેટલોગ’ (યાદી)માં જૈન ગ્રંથોની સૂચી છે; તેમાંની કેટલીક હકીકત જાણવા જેવી છે. હાલમાં રા. રા. મનસુખલાલ રવજીભાઈ મહેતા, ‘રામચંદ્ર જૈન કાવ્યમાળા' પ્રસિદ્ધ કરે છે, તેમજ વર્તમાનપત્રોમાં ગુજરાતી ભાષાના બંધારણમાં જૈનોની મુખ્ય સહાયતા છે, ગુજરાતી ભાષાનો જન્મ જૈનથી થયો છે, જૂનામાં જૂના ઉત્તમ ગુજરાતી જૈનોની છે. તથા ‘ગૌતમરાસો' નરસિંહ મહેતાનાં કાવ્યોથી પણ જૂનો છે વગેરે કેટલાંક લખાણો આવે છે. આ પ્રસંગે કેટલોક ઉલ્લેખ આ યાદીમાં આપવાથી આવી ભાષા શોધ કરનારાને યેગ્ય માર્ગ શો છે તે જોવામાં મદદ ૫ડશે એવી આશા છે.

Navigation menu