પ્રતિપદા/ચાર કવિઓ વિશે એક જુદી વાત – સુમન શાહ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 42: Line 42:
જેમકે, હું કહું કે હરીશની ‘પદપ્રાંજલિ’ રચનાનું પ્રાસવિધાન મને એકદમનું કાર્યસાધક અને તેથી સર્વોત્તમ લાગે છે. પણ ‘મણિકર્ણિકા’નું પ્રાસવિધાન મને એમ નથી લાગતું. સહજ પ્રાસ અને અ-સહજ પ્રાસ શોધી બતાવીને મારી એ બન્નેે લાગણીઓની હું સાધક-બાધક ચર્ચા કરું – એટલે, બસ વાત પૂરી! ‘પુણ્યસ્મરણ’-નું કાવ્યવસ્તુ શૂન્ય પાલનપુરી પરત્વે મને સહજ ભાસે છે, પણ કૃષ્ણરામ પરત્વેનું અસહજ ભાસે છે. મારા એ બન્ને ભાસ માટેની મારી દલીલો રજૂ કરું – એટલે, બસ વાત પૂરી!

પરન્તુ એ ‘પુણ્યસ્મરણ’ રચનાદ્વયની આ પંક્તિઓ –
પરન્તુ એ ‘પુણ્યસ્મરણ’ રચનાદ્વયની આ પંક્તિઓ –{{Poem2Close}}

<poem>
‘સુરાલયમાં સિજ્દાની મસ્તી અલગ છે અને રિન્દની ખાસ રસ્મો નિરાળી

કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, અમે કરીએ પ્યાલા સુરાહીમાં ખાલી’  

Line 59: Line 60:

જે સ્વયંનાં કૈં પ્રતિબિંબોનાં પોલાણે વસ્યા છે.’

</poem>
{{Poem2Open}}
– એ પંક્તિઓનાં રૂપ ઉપરાન્તની એની કાવ્યસ્થ અર્થસમ્પદાને હું સ્પર્શતો નથી પણ એ સમ્પદા સૂચવે છે કે મને જે સહજ-અસહજ ભાસ્યું તેને મારે જોડે-જોડે મૂકીને આગળનું કંઈક વિચારવું જોઈએ. મતલબ કે મારે શૂન્ય પાલનપુરી અને કૃષ્ણરામના વિશેષોને સાથે સાથે મૂકીને હરીશના કાવ્યશીલ વક્તવ્યને વિસ્તારવું જોેઈએ. પણ એ જાતની અર્થ-સન્નિધિ કરવાનું હું કે આપણે રૂપતુષ્ટ લોકો નથી કરતા કેમકે એવી વિસ્તૃતિને જરૂરી નથી ગણતા કેમકે રૂપ પાસે જે  કંઈ બધું હમેશાં આપણને ફિક્કું અને ગૌણ ભાસે છે.

બાકી હરીશની સૃષ્ટિના વાચકવર્ગ વડે થનારા સ્વાગત અને સ્વીકાર બાબતે હું ઘણું કહી શકું. કહી શકું કે સુરાલયની આ મસ્તીની અને આ રસ્મોની વાચકને આજકાલ સ્મૃતિ નથી રહી. કેમકે સિજ્દાની અને રિન્દની ખબર નથી રહી. એને સુરાહીને પ્યાલામાં ખાલી કરતાં આવડે છે, પણ પ્યાલા સુરાહીમાં ખાલી કરવાવાળા આખા નુસ્ખાની એને જાણ નથી. એ એને કાં તો અગમનિગમવાચી લાગે છે કે પછી કવેતાઈ. સમીક્ષક એને રૂપ-દર્શન કરાવે તો ય એની ના-ની હા નથી થતી. એટલે સમીક્ષકે એને પ્રેરવો જોઈએ કે ભાઈ તું તારી મસ્તી ને તારી રસ્મો જોડે આને મૂકી જો ને જરા કલ્પના કર કે પ્યાલા સુરાહીમાં ખાલી કરાય તો કેવુંક થાય. મારું મન્તવ્ય એમ બને છે કે સમીક્ષકે જાડ્યગ્રસ્ત વાચકવર્ગના સ્મૃતિભ્રંશ સામે, એના ભાગેડુપણા સામે, રચનાની સોબતમાં રહીને લડી બતાવવાનું હોય. એ લડાઈ કાવ્યસ્થ અર્થસમ્પદાના જોરે લડી શકાય. પણ એમ લડવામાં રૂપવાદીઓને નાનમ થાય છે. કેમકે એઓનો ગ્રહ બંધાઈ ગયો છે – એમ કે એ કામ અમારું નહીં!

26,604

edits

Navigation menu