પ્રતિપદા/ચાર કવિઓ વિશે એક જુદી વાત – સુમન શાહ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 71: Line 71:
"પાઘડિયું પડખે મેલી દીધી, સરસવતી માતા!/ વેૈખરિયે વળગ્યો લૂણો કાપજો"-માં અને "અરથું નરથુંને બેવડ વાળ્યા" કે ‘ઝળઝળિયાં ઝીલી ઝીલી તુલસી ટોયાં’-માં ઊંડા ઊતરવાનું જે ઈજન છે એ આપણે નથી સ્વીકારતા. બાકી વાચકને સમીક્ષક કહી શકે – કે પાઘડીઓ પડખે મેલી દેવી એટલે શું – વૈખરીએ વળગેલો લૂણો એટલે શું – એવું આજનો કવિ મા સરસ્વતીને કહે છે તે શા માટે કહે છે. "ઍક્સ્ટસી"-ના પૃથ્વીય છન્દોવિધાનથી પ્રગટેલી કાવ્યબાનીથી આપણે તાજુબ થઈએ છીએ ને એમ એના કાવ્યમાધ્યમનું મહિમ્નગાન કરીએ છીએ. "ઝડાફ વીજ મેઘ" "પ્રંચડ દ્રુત ઓમ્" "હફડ ધૂર્જટિ ઝાડવાં"  ‘ફરે લફક જીભ’ વગેરે શ્રુતિ-અતિશયો આપણને ખુશ-ખુશ કરી મૂકે છે, સારી વાત છે, પણ એ આખા કાવ્યશીલ ઉપક્રમ સાથે એક્સ્ટસીનો એટલે કે માનવીય હર્ષોન્માદ કે પરમાનન્દનો આપણે કશો યોગ નથી વિચારતા. વિચારીએ તો એ ભાવવિશેષનો અંદાજ આવે અને વાચકવર્ગને કહી શકીએ કે માણસના ભાવજગતનો વિલક્ષણ વૈભવ શું ચીજ છે. એને પૂછીને પ્રેરી શકાય કે દોસ્ત, તારા બારામાં આવો કોઈ હર્ષોન્માદ સંભવેલો કે કેમ,  સંભવ્યો હોય તો તું કેવા શબ્દોમાં કહી બતાવે. વગેરે.

વિનોદની "પરંતુ"-થી "તુણ્ડિલ-તુણ્ડિકા" લગીની સમગ્ર સૃષ્ટિમાં આવી કાવ્યસ્થ અર્થસમ્પદા ભરી પડી છે પણ આપણે તો જરા-જીરણ ચિત્તમાંચડા પરથી – વૉર્ન આઉટ માઈન્ડસૅટ પરથી – એમને માત્ર ગીતકવિ રૂપે ઓળખાવવાનું જ ચાલુ રાખ્યું છે!  

એ જ ચિત્તમાંચડેથી મણિલાલને ઘરવતનગામપરિવેશના કવિ કહ્યા કરીએ છીએ. પણ –

::"સૂકાતું સૂકાતું જળમાં ખૂટે છે કોણ!/ ટહૂકો થઈને પંખીમાંથી
જ ચિત્તમાંચડેથી મણિલાલને ઘરવતનગામપરિવેશના કવિ કહ્યા કરીએ છીએ. પણ {{Poem2Close}}
::::  છૂટે છે કોણ!" કે

:"શું હશે પહાડોમાં?/ પહાડોની પેલે પાર શું હશે?" – કે
<poem>"સૂકાતું સૂકાતું જળમાં ખૂટે છે એ કોણ!/ ટહૂકો થઈને પંખીમાંથી
છૂટે છે કોણ!" – કે</poem>

::"મારા પ્રવાસમાં રોજ રોજ જોઉં છું, / ક્યાંય દીવો બળતો નથી
{{Poem2Open}}"શું હશે પહાડોમાં?/ પહાડોની પેલે પાર શું હશે?" – કે{{Poem2Close}}
::::તે શું હશે?/ શું હશે મારા પ્રવાસમાં?" –  

વગેરેમાં જે પરિશુદ્ધ જિજ્ઞાસા છે, વળી, એમાં જે અસાધારણ પ્રવાસનું ઇંગિત છે તે વિચારવાલાયક છે, કહી બતાવવાલાયક છે, પણ આપણે એ નથી કરતા!
<poem>"મારા પ્રવાસમાં રોજ રોજ જોઉં છું, / ક્યાંય દીવો બળતો નથી
તે શું હશે?/ શું હશે મારા પ્રવાસમાં?" –</poem>

::"શમણાંમાં સૂર્યોદય થાય/ ને ખીણોમાં ઝરણાં ફૂટે!/ પછી સવારે/ ખળખળ ખળખળ વહેવા માંડે તું –/ આ અરણ્યથી તે અરણ્ય સુધી..."-માં
{{Poem2Open}}વગેરેમાં જે પરિશુદ્ધ જિજ્ઞાસા છે, વળી, એમાં જે અસાધારણ પ્રવાસનું ઇંગિત છે તે વિચારવાલાયક છે, કહી બતાવવાલાયક છે, પણ આપણે એ નથી કરતા!{{Poem2Close}}

આ અરણ્ય કયું અને તે અરણ્ય કયું એની પંચાતમાં આપણે નથી પડતા.
<poem>"શમણાંમાં સૂર્યોદય થાય/ ને ખીણોમાં ઝરણાં ફૂટે!/ પછી સવારે/ ખળખળ ખળખળ વહેવા માંડે તું –/ આ અરણ્યથી તે અરણ્ય સુધી..."-માં</poem>
 
{{Poem2Open}}આ અરણ્ય કયું અને તે અરણ્ય કયું એની પંચાતમાં આપણે નથી પડતા.

"માટી અને મેઘનાં મન મળી ગયાં છે"-માં
"માટી અને મેઘનાં મન મળી ગયાં છે"-માં
Line 91: Line 92:
જે અપ્રતિમ મેળ છે તે કેટલો તો શામક છે પણ આપણને એ શમનની માણસજોગી વાત માંડવામાં રસ નથી પડતો. આપણે તો બસ "ગામ જવાની હઠ છોડી દે" નામના ગઝલ-ગાનને નામે જ મણિલાલને પૉંખ્યા કરીએ છીએ!
જે અપ્રતિમ મેળ છે તે કેટલો તો શામક છે પણ આપણને એ શમનની માણસજોગી વાત માંડવામાં રસ નથી પડતો. આપણે તો બસ "ગામ જવાની હઠ છોડી દે" નામના ગઝલ-ગાનને નામે જ મણિલાલને પૉંખ્યા કરીએ છીએ!

બાબુના દૃષ્ટાન્તમાં મોટાભાગના વિવેચકો આ માણસ આપણા જેવું નથી લખતો ને જે લખે છે તે અગડમ્ બગડમ્ છે એમ બારોબારનો ફૅંસલો કરીને પોતાને રસ્તે ફંટાઈ જાય છે. તો વળી, બાબુ સુથાર આપણી કવિતામાં "અંતર મંતર જાદુ મંતર/ મેલડી વંતરી ભૂત શિકોતર" લાવ્યા કહીને પડીકું વાળી દેવાય છે. પણ એ કવિ જો એમ લખતા હોય કે –
બાબુના દૃષ્ટાન્તમાં મોટાભાગના વિવેચકો આ માણસ આપણા જેવું નથી લખતો ને જે લખે છે તે અગડમ્ બગડમ્ છે એમ બારોબારનો ફૅંસલો કરીને પોતાને રસ્તે ફંટાઈ જાય છે. તો વળી, બાબુ સુથાર આપણી કવિતામાં "અંતર મંતર જાદુ મંતર/ મેલડી વંતરી ભૂત શિકોતર" લાવ્યા કહીને પડીકું વાળી દેવાય છે. પણ એ કવિ જો એમ લખતા હોય કે –{{Poem2Close}}

::"કોઠે વંતરી ભૂત શિકોતેર/ અગ્નિ વાયુ જળ/ રમે ચોપાટ" – કે  
<poem>
::::"શબ્દ વિના અંધારાને પણ લાગે બીક/ ... ... / શબદ વિના  
"કોઠે વંતરી ભૂત શિકોતેર/ અગ્નિ વાયુ જળ/ રમે ચોપાટ" – કે  
::::::માટી મરે/ મરે સૂરજનું તેજ/ શબદ વિના તેતર મરે/ મરે વાયુ  
"શબ્દ વિના અંધારાને પણ લાગે બીક/ ... ... / શબદ વિના  
::::::::ને ભેજ"–
માટી મરે/ મરે સૂરજનું તેજ/ શબદ વિના તેતર મરે/ મરે વાયુ  
ને ભેજ"–</poem>

તો એ પદાવલિઓ કશા સુદીર્ઘ સમયથી ઠરી ગયેલા વિચારપિણ્ડને નથી ઢંઢોળતી? હાંસિયામાં ધકેલાઈ ગયેલી જીવન-ઢબછબની યાદ નથી અપાવતી? અગ્નિ વાયુ જળ વડે રમાતી એ ચોપાટ કઈ? અન્ધકાર માટી તેજ વાયુ ભેજ કે તેતર સાથેનો શબદનો કયો અનુબન્ધ કે સમ્બન્ધ? ટૂંકમાં, એ કાવ્યવસ્તુ ઘણું જ ઘણું રહસ્યસૂચક અને તેથી ધ્યાનપાત્ર છે. જો એવું ધ્યાન અપાય તો એ વસ્તુ અને કવિની સર્જકચેતના વચ્ચેના અણજાણ સમ્બન્ધને ઓળખવાની ઘડી આવે. પણ એમ ધ્યાન નથી અપાતું.{{Poem2Close}}
{{Poem2Open}}તો એ પદાવલિઓ કશા સુદીર્ઘ સમયથી ઠરી ગયેલા વિચારપિણ્ડને નથી ઢંઢોળતી? હાંસિયામાં ધકેલાઈ ગયેલી જીવન-ઢબછબની યાદ નથી અપાવતી? અગ્નિ વાયુ જળ વડે રમાતી એ ચોપાટ કઈ? અન્ધકાર માટી તેજ વાયુ ભેજ કે તેતર સાથેનો શબદનો કયો અનુબન્ધ કે સમ્બન્ધ? ટૂંકમાં, એ કાવ્યવસ્તુ ઘણું જ ઘણું રહસ્યસૂચક અને તેથી ધ્યાનપાત્ર છે. જો એવું ધ્યાન અપાય તો એ વસ્તુ અને કવિની સર્જકચેતના વચ્ચેના અણજાણ સમ્બન્ધને ઓળખવાની ઘડી આવે. પણ એમ ધ્યાન નથી અપાતું.{{Poem2Close}}

'''૪:'''
{{Poem2Open}}:૪:
{{Poem2Open}}રૂપપરક સમીક્ષા પોતાની શરૂઆત હમેશાં કૃતિ લઈને કરશે. રસકારણ સમજાવશે. પણ એક સવાલ કરુંઃ એવું કશું ભણતર ન હોય તો પણ વાચકોને મજાઓ પડતી હોય છે – તે કેમ? મારો ઉત્તર એ છે કે એ મનુષ્ય છે, ભલે શિક્ષિત-દીક્ષિત ભાવક નથી. મારું મન્તવ્ય છે કે વાચકને પોતાની રીતનો રસતોષ હમેશાં થતો હોય છે. ભલે એ રસતોષને શાસ્ત્રનો સધિયારો ન હોય. કશી ચોક્કસ કલા-સમજ વિના એ સર્જકને ઓળખતો થઈ જાય છે. જેમકે, આ ૪ કવિવર્યોના બારામાં એવું જરૂર થયું છે. જેમકે, એ તરત કહેશે, આ રચના હરીશની છે, વિનોદની નથી. આ રચના મણિલાલની નથી, બાબુની છે. નિજી અને સ્વૈર ભૂમિકાના આવા રસતોષનું શું કારણ હશે?
રૂપપરક સમીક્ષા પોતાની શરૂઆત હમેશાં કૃતિ લઈને કરશે. રસકારણ સમજાવશે. પણ એક સવાલ કરુંઃ એવું કશું ભણતર ન હોય તો પણ વાચકોને મજાઓ પડતી હોય છે – તે કેમ? મારો ઉત્તર એ છે કે એ મનુષ્ય છે, ભલે શિક્ષિત-દીક્ષિત ભાવક નથી. મારું મન્તવ્ય છે કે વાચકને પોતાની રીતનો રસતોષ હમેશાં થતો હોય છે. ભલે એ રસતોષને શાસ્ત્રનો સધિયારો ન હોય. કશી ચોક્કસ કલા-સમજ વિના એ સર્જકને ઓળખતો થઈ જાય છે. જેમકે, આ ૪ કવિવર્યોના બારામાં એવું જરૂર થયું છે. જેમકે, એ તરત કહેશે, આ રચના હરીશની છે, વિનોદની નથી. આ રચના મણિલાલની નથી, બાબુની છે. નિજી અને સ્વૈર ભૂમિકાના આવા રસતોષનું શું કારણ હશે?
મારો ઉત્તર છે કવિની સિગ્નેચર, એનો માર્કો, એની વૈયક્તિક વિશેષતા. એ વિશેષતાનું એના વડે ભાત-ભાતની રીતે થયા કરતું વિકસન. આ સિગ્નેચર એવી વસ્તુ છે જેની કશી વ્યાખ્યા કરી શકાતી નથી, એને શાસ્ત્રમાં બાંધવાનું કામ કપરું છે. મને કહેતાં આનન્દ થાય છે કે હરીશ, વિનોદ, મણિલાલ કે બાબુ ભલે આયોજકોને અનુ-આધુનિક કાવ્યોત્સવનાં સર્વસાધારણ કે સહિયારાં ભાજન લાગ્યાં હોય પણ એ ચારેય કવિવ્યક્તિ છે, એકમેકથી વ્યાવર્તક છે, વિશિષ્ટ છે, ચારેયની પોતાની સિગ્નેચર છે.

આ સિગ્નેચર મારા વક્તવ્યનો બીજો સૂર છેઃ એને હું મને અપાયેલા સમયમાં સમેટવા ચાહું છુંઃ
આ સિગ્નેચર મારા વક્તવ્યનો બીજો સૂર છેઃ એને હું મને અપાયેલા સમયમાં સમેટવા ચાહું છુંઃ
Line 107: Line 109:
જુઓ, આ જમીન-ઉડ્ડયન-ના નિદર્શનને મૌન અને શબ્દ, અંકન અને ઉલ્લંઘન, કેન્દ્ર અને વર્તુળ કે આપણે જેના ચતુરસુજાણ ગણાઈએ છીએ એ અભિધા અને વ્યંજના પણ કહી શકીએ.
જુઓ, આ જમીન-ઉડ્ડયન-ના નિદર્શનને મૌન અને શબ્દ, અંકન અને ઉલ્લંઘન, કેન્દ્ર અને વર્તુળ કે આપણે જેના ચતુરસુજાણ ગણાઈએ છીએ એ અભિધા અને વ્યંજના પણ કહી શકીએ.
હરીશે ગુજરાતી સાહિત્યમાં આકાર પામેલી આધુનિક વેદના-સંવેદનાને અને તેની સામેના દીસતા સાધુસન્તશીલ રહસ્યલોકને તેમજ એ બન્નેથી એકસામટા પ્રગટેલા જીવનતત્ત્વબોધને જાણ્યો-માણ્યો છે. વિરુદ્ધ દીસતી એ બન્ને પરમ્પરાઓના મર્મને પચાવ્યા છે. એ દત્ત સાથે એમની નિપુણતાનો સંયોગ થયો ને ત્યારે આપણને "ધ્રિબાંગસુંદર કાણ્ડ" અને "મૂવિન્ગ ઑન માય ઓન મૅલ્ટિન્ગ" મળ્યાં.

‘ફાર્બસ ગુજરાતી સભા’ના ઉપક્રમે ૨૮ વર્ષ પર ૧૯૮૬-માં મેં આધુનિક ગુજરાતી કવિતા અને સર્જકચેતના પર વ્યાખ્યાન આપેલું, જે એ જ નામના મારા પુસ્તકમાં પ્રકાશિત છે. એમાં મેં હરીશના કાવ્યના વૈતથ્યની દિશામાં વળેલાઢળેલા મિસ્ટર ધ્રિબાંગસુંદરને ‘વૈયક્તિક મિથ’ કહીને ઓળખાવ્યો છે અને "મૂવિન્ગ..." રચનાને ‘વિતથા કવિતાનું કાવ્ય’ કહી છે. આ બન્ને પ્રત્યયોથી, કાવ્યસર્જનના અનુભવજ્ઞાનથી, હરીશની જમીન બની. એ પછીનાં એમનાં ઉડ્ડયનો એ જમીન પરથી છે. પહેલું ઉડ્ડયન સંભવ્યું તે "સુનો ભાઈ સાધો", એ પછીનું "શબદમાં જિનકું ખાસ ખબરાં પડી" અને એ પછીનું તે "નાચિકેતસૂત્ર".  

એમનાં એ ઉડ્ડયનોના સગડ એમની સમગ્ર સૃષ્ટિમાં જોવા  મળે છેઃ અહીં પણ મને એ જ્યાંત્યાં દેખાયાં છેઃ જેમકે –
::"વણનકશાનું નગર અમારું/ નહીં ઘરને દરવાજા/  
એમનાં એ ઉડ્ડયનોના સગડ એમની સમગ્ર સૃષ્ટિમાં જોવા  મળે છેઃ અહીં પણ મને એ જ્યાંત્યાં દેખાયાં છેઃ જેમકે –{{Poem2Close}}
 
<poem>"વણનકશાનું નગર અમારું/ નહીં ઘરને દરવાજા/  
::::વણમસ્તકનો મુરશીદ બોલ્યો/ જોગી, અંદર આ જા/
::::વણમસ્તકનો મુરશીદ બોલ્યો/ જોગી, અંદર આ જા/
::::::પડ્્યો બોલ ઝીલ્યો,/ વણજિહ્વા પૂરી ટાપસીઃ હાજી".  
::::::પડ્્યો બોલ ઝીલ્યો,/ વણજિહ્વા પૂરી ટાપસીઃ હાજી".</poem>
 
જેમકે –
જેમકે –
::"જે વસ્તુઓ અંદરની તરફ ઊઘડે છે/ કેવલ અંદરની તરફ/તે હોય છે કવિતા, ઈશ્વર અને મરણ."  
::"જે વસ્તુઓ અંદરની તરફ ઊઘડે છે/ કેવલ અંદરની તરફ/તે હોય છે કવિતા, ઈશ્વર અને મરણ."  
26,604

edits