Tags: Mobile edit Mobile web edit Advanced mobile edit |
|
| Line 1: |
Line 1: |
| {{SetTitle}} | | {{Template:Saghan}} |
| {{#seo:
| |
| |title_mode= replace
| |
| |title= સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - Ekatra Foundation
| |
| |keywords= ગુજરાતી વિવેચન, સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી, રમણ સોની, ગુજરાતી વિવેચનનો ઇતિહાસ
| |
| |description=This is home page for this wiki
| |
| |image=
| |
| |image_alt=Wiki Logo
| |
| |site_name=Ekatra Foundation
| |
| |locale=gu-IN
| |
| |type=website
| |
| |modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}
| |
| }}
| |
| __NOTOC__
| |
| {{Heading|‘સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી’| શ્રેણી સંપાદન: રમણ સોની}}
| |
| | |
| {{ContentBox
| |
| |heading = આ શ્રેણી વિશે
| |
| |text =
| |
| {{Poem2Open}}
| |
| ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સર્જનાત્મક કૃતિઓનાં, સ્વરૂપવાર ઐતિહાસિક ક્રમે તથા સર્જકકેન્દ્રી, એમ અનેકવિધ સંચયો-સંપાદનો થતાં રહ્યાં છે, સમગ્ર ગુજરાતી વિવેચનમાંથી સાહિત્યવિચાર/તત્ત્વવિચારના મહત્ત્વના લેખોના પણ થોડાક સંચયો થયા છે, પરંતુ કોઈ વિવેચકવિશેષનાં સર્વ પુસ્તકો/લેખોમાંથી તારવીને એ વિવેચકના વિવેચનકાર્યનું એક અર્કરૂપ સઘન ચિત્ર ઉપસાવવાના પ્રયત્નો જવલ્લે જ થયા છે. આવાં સંપાદનો અભ્યાસીઓ, સંશોધકો, વિદ્યાર્થીઓને અધ્યયનસામગ્રી હાથવગી કરાવી આપવામાં પણ ઉપયોગી થાય, એ એનો આનુષંગિક લાભ છે.
| |
| આવા વિચારથી, એકત્રના ઉપક્રમે અમે આ સઘન-વિવેચનલેખ-શ્રેણીનો પ્રકલ્પ આરંભ્યો છે.
| |
| એ અનુસાર ગુજરાતી સાહિત્યના કેટલાક નીવડેલા અભ્યાસીઓને નિમંત્રણ અપાયું છે. આ વિદ્વાનો એમને સોંપેલા હોય એ, વિવેચકોના સમગ્ર વિવેચનમાંથી એક સઘન સંપાદન કરી આપે. આ રીતે વિવિધ અભ્યાસીઓ દ્વારા ગુજરાતીના મહત્ત્વના વિવેચકોને આવરી લેતાં અધ્યયન-નિષ્ઠ સંપાદનો, જેમજેમ તૈયાર થતાં જશે એમએમ એકત્રની વેબસાઈટ પર મુકાતાં જશે ને એકત્રના ઈ-ગ્રંથાલયમાં સમાવિષ્ટ થશે.
| |
| {{Right |'''– રમણ સોની''' }} <br>
| |
| {{Poem2Close}}
| |
| <br>
| |
| }}
| |
| <br>
| |
| {{ContentBox
| |
| |heading = સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી
| |
| |boxstyle = lightpink
| |
| |text =
| |
| }}<br>
| |
| <center>
| |
| {| style="width: 50%;"
| |
| | '''વિવેચક''' || '''સંપાદક'''
| |
| |-
| |
| | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા|૧. નવલરામ પંડ્યા]]<!--૧૮૩૬--> || રમણ સોની
| |
| |-
| |
| | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી|૨. મણિલાલ દ્વિવેદી]]<!--૧૮૫૮-->|| અનંત રાઠોડ
| |
| |-
| |
| | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ|૩. રમણભાઈ નીલકંઠ]]<!--૧૮૬૮--> || સંધ્યા ભટ્ટ
| |
| |-
| |
| | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી|૪. રામપ્રસાદ બક્ષી]] <!--૧૮૯૪-->|| અજય રાવલ
| |
| |-
| |
| | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ|૫. વિશ્વનાથ ભટ્ટ]]<!--૧૮૯૮-->|| પ્રવીણ કુકડિયા
| |
| |-
| |
| | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્|૬. સુન્દરમ્]] || કેસર મકવાણા
| |
| |-
| |
| | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ|૭. અનંતરાય રાવળ]] || દર્શના ધોળકિયા
| |
| |-
| |
| | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા|૮. ભોગીલાલ સાંડેસરા]]|| કીર્તિદા શાહ
| |
| |-
| |
| | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા|૯. ચુનીલાલ મડિયા]] || મણિલાલ હ. પટેલ
| |
| |-
| |
| | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી|૧૦. જયન્ત કોઠારી]] || રમણ સોની
| |
| |-
| |
| | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત|૧૧. લાભશંકર પુરોહિત]] || પ્રવીણ કુકડિયા
| |
| |-
| |
| | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ|૧૨. ભોળાભાઈ પટેલ]] || રમણ સોની
| |
| |-
| |
| | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ|૧૩. શિરીષ પંચાલ]] || પ્રવીણ કુકડિયા
| |
| |-
| |
| | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની|૧૪. રમણ સોની]] || પ્રવીણ કુકડિયા
| |
| |}
| |
| </center>
| |
| | |
| [[Category:વિવેચન]]
| |