નયન હ. દેસાઈની કાવ્યસંપદા/નયન હ. દેસાઈ : નખશિખ પ્રયોગશીલ કવિ: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
 
Line 58: Line 58:
{{Block center|'''<poem>‘માણસની જેન પર્વતો વળગી શકે ગળે,
{{Block center|'''<poem>‘માણસની જેન પર્વતો વળગી શકે ગળે,
એ જોઈ જોઈ ધુમ્મસો દૂર દૂરના ઓગળે.’
એ જોઈ જોઈ ધુમ્મસો દૂર દૂરના ઓગળે.’
(પૃ. ૭૦)</poem>'''}}
{{Right|(પૃ. ૭૦)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
- વગેરે શે’ર એની સાથે મુકાયેલું ચિત્ર દ્વારા વધુ ઊઘડે છે.
- વગેરે શે’ર એની સાથે મુકાયેલું ચિત્ર દ્વારા વધુ ઊઘડે છે.
ગીતોમાંય નયન દેસાઈનું વિષયનાવીન્ય ધ્યાન ખેંચે છે. ‘સ્વ. રાવજીએ ન લખેલું ગીત’, ‘નદી (ક્યુબિઝમ રચના)’, ‘ભારે પગી ના’ ‘વા બેઠી તેનું ગીત’, ‘પેથાભૈએ દીકરી પરણાવી તેનું ગીત’, ‘હોટલ બૉયનું ગીત’, ‘પરબીડિયું’, ‘કેસર કેરીનું ગીત’, ‘બિલ્ડરોનું ગીત’, ‘ખિસકોલી એક કાર્ટુન ગીત’, ‘ત્રણ છોકરા નહાવાં પડ્યાં તેનું ગીત’, ‘બચુ ગોરનું ગીત’, ‘સૂરતમાં વરસાદ’ - ગીતો વિષય, સંકુલ અભિવ્યક્તિ અને પ્રાસની ચુસ્તીને કારણે નોંધપાત્ર બને છે -
ગીતોમાંય નયન દેસાઈનું વિષયનાવીન્ય ધ્યાન ખેંચે છે. ‘સ્વ. રાવજીએ ન લખેલું ગીત’, ‘નદી (ક્યુબિઝમ રચના)’, ‘ભારે પગી ના’ ‘વા બેઠી તેનું ગીત’, ‘પેથાભૈએ દીકરી પરણાવી તેનું ગીત’, ‘હોટલ બૉયનું ગીત’, ‘પરબીડિયું’, ‘કેસર કેરીનું ગીત’, ‘બિલ્ડરોનું ગીત’, ‘ખિસકોલી : એક કાર્ટુન ગીત’, ‘ત્રણ છોકરા નહાવાં પડ્યાં તેનું ગીત’, ‘બચુ ગોરનું ગીત’, ‘સૂરતમાં વરસાદ’ - ગીતો વિષય, સંકુલ અભિવ્યક્તિ અને પ્રાસની ચુસ્તીને કારણે નોંધપાત્ર બને છે -
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>‘એક પાછી રકાબી ફૂટી -
{{Block center|'''<poem>‘એક પાછી રકાબી ફૂટી -
Line 74: Line 74:
- જેવા પ્રલંબ લયમાં પણ નયન દેસાઈ ગીત સિદ્ધ કરે છે.
- જેવા પ્રલંબ લયમાં પણ નયન દેસાઈ ગીત સિદ્ધ કરે છે.
દ્વિરુક્ત શબ્દ પ્રયોગો કે રવાનુકારી શબ્દોના વિનિયોગથી કવિ ગઝલ અને ગીત, આ બંને સ્વરૂપમાં એક જુદી ભાષાશૈલી નિપજાવે છે. એટલું જ નહીં પણ જે તે સ્વરૂપનેય સિદ્ધ કરે છે. ગઝલમાં કાફિયા કે રદીફ તરીકે અને ગીતમાં પ્રાસ તરીકે કવિના આવા ભાષાકર્મની નોંધ લેવી પડે એમ છે.

‘બાળકને પાટીપેનની સાથે જો જોઉં છું,
{{Poem2Close}}
વાગે છે મારી પીઠ પર સોટીઓ ચમ્મ જો’
{{Block center|'''<poem>‘બાળકને પાટીપેનની સાથે જો જોઉં છું,
વાગે છે મારી પીઠ પર સોટીઓ ચમ્મ જો’</poem>'''}}
{{Poem2Open}}
(આ ગઝલમાં ‘છમ્મ’, ‘તમ્મ’, ‘ચમ્મ’, ‘ભમ્મ’, ‘હમ્મ’, ‘ધમ્મ' કાફિયા છે.)
(આ ગઝલમાં ‘છમ્મ’, ‘તમ્મ’, ‘ચમ્મ’, ‘ભમ્મ’, ‘હમ્મ’, ‘ધમ્મ' કાફિયા છે.)
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 101: Line 103:
{{Poem2Open}}
{{Poem2Open}}
જો કે, ‘સમ્ભોગસિમ્ફની ગઝલ’ રવાનુકારી શબ્દપ્રયોગો અને પ્રતીકને કારણે ગરિમાપૂર્ણ રચના બની રહે છે -
જો કે, ‘સમ્ભોગસિમ્ફની ગઝલ’ રવાનુકારી શબ્દપ્રયોગો અને પ્રતીકને કારણે ગરિમાપૂર્ણ રચના બની રહે છે -
‘અવાક્ સળિયા, કામુક બિલ્લી, શોધું છું તુજ સ્તનની સુંવાળપ,
{{Poem2Close}}
પછાડ ખાતા લોહચુંબકના ટાપુ ઉપર સ્પર્શ છલોછલ’
{{Block center|<poem>‘અવાક્ સળિયા, કામુક બિલ્લી, શોધું છું તુજ સ્તનની સુંવાળપ,
પછાડ ખાતા લોહચુંબકના ટાપુ ઉપર સ્પર્શ છલોછલ’</poem>}}
{{Poem2Open}}
ટૂંકમાં, ગઝલ અને ગીત આ બંને સ્વરૂપોમાં નયન દેસાઈનું પ્રયોગશીલ અને નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. ચિનુ મોદી, મનોજ ખંડેરિયા અને રાજેન્દ્ર શુક્લ પછીની પેઢીના નયન દેસાઈ એક મહત્તવના ગઝલકાર છે, એ સ્વીકારવું પડે!