33,794
edits
(+1) |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|નેજવાનું ગીત}} | {{Heading|નેજવાનું ગીત}} | ||
{{Block center|{{right| | {{Block center|<poem> | ||
નેજવામાં તુલસી ને શ્યામ... | {{right|નેજવામાં તુલસી ને શ્યામ...}} | ||
વર્ષો ને વર્ષોનાં ગાડાં ઠલવાયાં છે નેજવાને આવી મુકામ. | {{right|વર્ષો ને વર્ષોનાં ગાડાં ઠલવાયાં છે નેજવાને આવી મુકામ.}} | ||
નેજવાને પાદર ને નેજવાને ફળિયું છે, | |||
નેજવું તો આખોનું પાતાળી તળિયું છે. | {{right|નેજવાને પાદર ને નેજવાને ફળિયું છે,}} | ||
પાંપણ પર બેસીને દૂર દૂર તાકે છે દૃષ્ટિ તમામ... | {{right|નેજવું તો આખોનું પાતાળી તળિયું છે.}} | ||
નેજવામાં તુલસી ને શ્યામ... | |||
નજરોની નકશી છે, આંખોની કોતરણી, | {{right|પાંપણ પર બેસીને દૂર દૂર તાકે છે દૃષ્ટિ તમામ...}} | ||
કદમોને તરવી છે ઠોકરની વૈતરણી. | {{right|નેજવામાં તુલસી ને શ્યામ...}} | ||
થોભ્યાનો થાક ભરી મંઝિલને એ રીતે કરતો સલામ... | |||
નેજવામાં તુલસી ને શ્યામ... | {{right|નજરોની નકશી છે, આંખોની કોતરણી,}} | ||
નેજવું તો ઝૂલે પ્રતીક્ષાની ઝૂલમાં, | {{right|કદમોને તરવી છે ઠોકરની વૈતરણી.}} | ||
નેજવું તો અટવાતું’ રસ્તાની ભૂલમાં. | |||
નેજવું તો વીતેલા વર્શોના પગરવું નામ... | {{right|થોભ્યાનો થાક ભરી મંઝિલને એ રીતે કરતો સલામ...}} | ||
નેજવામાં તુલસી ને શ્યામ... | {{right|નેજવામાં તુલસી ને શ્યામ...}} | ||
</poem> | |||
{{right|નેજવું તો ઝૂલે પ્રતીક્ષાની ઝૂલમાં,}} | |||
{{right|નેજવું તો અટવાતું’ રસ્તાની ભૂલમાં.}} | |||
{{right|નેજવું તો વીતેલા વર્શોના પગરવું નામ...}} | |||
{{right|નેજવામાં તુલસી ને શ્યામ...}}</poem> | |||
}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||