ચિત્તવિચારસંવાદ/અખાજીકૃત ‘ચિત્તવિચારસંવાદ’: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|અખાજીકૃત<br>‘ચિત્તવિચારસંવાદ’}} {{Block center|'''<poem>[૧ ક] ચિત્ત કહે છે સુણ્ય રે વિચાર, હું તું મલી કીજે નિરધાર, માહારે તાં પરિવાર છે બહુ, કામ ક્રોધ મોહાદિક સહુ. ૧.</poem>'''}} {{Poem2Open}} ચિત્ત કહે છે વિચ...")
 
No edit summary
Line 748: Line 748:
ત્રણે મૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ)નું અસ્તિત્વ મારા થકી છે. તે ઘડવાની, પોષવાની, ભાંગવાની ક્રિયા કરે છે. એ ત્રણે જગતના કારણરૂપ છે ને તે સર્વ મારું જ આચરણ છે.
ત્રણે મૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ)નું અસ્તિત્વ મારા થકી છે. તે ઘડવાની, પોષવાની, ભાંગવાની ક્રિયા કરે છે. એ ત્રણે જગતના કારણરૂપ છે ને તે સર્વ મારું જ આચરણ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{Block center|'''<poem>અજહરિહરનો પ્રેરક હું, [૧૨ખ] તે તો સર્વે જાણે છે તું,
{{Block center|'''<poem>અજહરિહરનો પ્રેરક હું, [૧૨ખ] તે તો સર્વે જાણે છે તું,
વિચાર કહે જાણું હું ખરો, પણ મેં ન ચલાએ તું ઊફરો. ૧૩૧</poem>'''}}
વિચાર કહે જાણું હું ખરો, પણ મેં ન ચલાએ તું ઊફરો. ૧૩૧</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}

Navigation menu