34,128
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૪. આપણા જીવનમાં સાહિત્યની પ્રતિષ્ઠા}} | {{Heading|૪. આપણા જીવનમાં સાહિત્યની પ્રતિષ્ઠા}} | ||
{{center|[તા. ૧૭-૩-૧૯૨૯ના રોજ ગુજરાત સાહિત્ય સભા રજતમહોત્સવને અંગે મળેલા લેખક-સંમેલનના પ્રમુખ તરીકે આપેલું વ્યાખ્યાન.]}} | {{center|[તા. ૧૭-૩-૧૯૨૯ના રોજ ગુજરાત સાહિત્ય સભા રજતમહોત્સવને અંગે મળેલા લેખક-સંમેલનના પ્રમુખ તરીકે આપેલું વ્યાખ્યાન.]}} | ||
લેખક બંધુઓ, | લેખક બંધુઓ, | ||
| Line 10: | Line 9: | ||
એક બીજી રીતે વિચારતાં આ પ્રશ્નના ઉકેલની દિશા સમજાશે. સાહિત્ય પ્રજાના જીવનનો માત્ર શણગાર નથી, માત્ર આનંદનું સાધન નથી, પણ પ્રજામાં નવું ચેતન પ્રેરનાર, તેને નવા પંથે દોરનાર, તેના જીવન પર પ્રકાશ પાડનાર પણ છે. આપણે આજે વિચારીએ કે આપણું સાહિત્ય ગુજરાતમાં નવું ચેતન પ્રેરે છે. નવા માર્ગો દેખાડે છે, નવો પ્રકાશ પાડે છે? અલબત્ત, લેખકના સામાન્ય વર્ગમાં પૂજ્ય ગાંધીજીને પણ ગણી લઈ આપણે જરા પણ શંકા વગર કહી શકીએ કે ‘હા.’ એ સામાન્ય શબ્દની બલિહારી છે! પણ લેખક લેખકમાં એક ભેદ છે. પૂ. ગાંધીજી સાહિત્યની ખાતર નથી લખતા, પણ લોકોમાં પોતાના વિચારો પ્રસરાવવા, લોકોને પોતાને માર્ગે દોરવા, પોતે જે સત્યદર્શન કર્યું છે તે કરાવવા લખે છે. લેખન એ એમનો મુખ્ય ઉદ્દેશ નથી. તેઓ લખે છે તે પણ સાહિત્ય જ છે. સાહિત્યની ખાતર નહિ લખેલું તે સાહિત્ય નહિ એમ જો કહીએ તો જગતનું કેટલુંક ઉત્તમોત્તમ સાહિત્ય, વેદ, ઉપનિષદ, ભાગવત, કુરાન, બાઇબલ વગેરેનો સાહિત્યમાંથી બહિષ્કાર કરવો પડે. આપણા કવિઓ વારંવાર કહેતા કે અમે કવિ નથી, અખાએ કહ્યું છે : | એક બીજી રીતે વિચારતાં આ પ્રશ્નના ઉકેલની દિશા સમજાશે. સાહિત્ય પ્રજાના જીવનનો માત્ર શણગાર નથી, માત્ર આનંદનું સાધન નથી, પણ પ્રજામાં નવું ચેતન પ્રેરનાર, તેને નવા પંથે દોરનાર, તેના જીવન પર પ્રકાશ પાડનાર પણ છે. આપણે આજે વિચારીએ કે આપણું સાહિત્ય ગુજરાતમાં નવું ચેતન પ્રેરે છે. નવા માર્ગો દેખાડે છે, નવો પ્રકાશ પાડે છે? અલબત્ત, લેખકના સામાન્ય વર્ગમાં પૂજ્ય ગાંધીજીને પણ ગણી લઈ આપણે જરા પણ શંકા વગર કહી શકીએ કે ‘હા.’ એ સામાન્ય શબ્દની બલિહારી છે! પણ લેખક લેખકમાં એક ભેદ છે. પૂ. ગાંધીજી સાહિત્યની ખાતર નથી લખતા, પણ લોકોમાં પોતાના વિચારો પ્રસરાવવા, લોકોને પોતાને માર્ગે દોરવા, પોતે જે સત્યદર્શન કર્યું છે તે કરાવવા લખે છે. લેખન એ એમનો મુખ્ય ઉદ્દેશ નથી. તેઓ લખે છે તે પણ સાહિત્ય જ છે. સાહિત્યની ખાતર નહિ લખેલું તે સાહિત્ય નહિ એમ જો કહીએ તો જગતનું કેટલુંક ઉત્તમોત્તમ સાહિત્ય, વેદ, ઉપનિષદ, ભાગવત, કુરાન, બાઇબલ વગેરેનો સાહિત્યમાંથી બહિષ્કાર કરવો પડે. આપણા કવિઓ વારંવાર કહેતા કે અમે કવિ નથી, અખાએ કહ્યું છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<poem>‘જ્ઞાનીને કવિમાં ન ગણીશ.’</poem>}} | {{center|'''<poem>‘જ્ઞાનીને કવિમાં ન ગણીશ.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
છતાં તેમને આપણે કવિ ગણીએ છીએ. આપણો પ્રશ્ન આવા લેખકો સંબંધી નથી – ગાંધીજી જેવા નેતાઓને માનની ન્યૂનતા છે કે નહિ એ આપણો પ્રશ્ન નથી. આપણો પ્રશ્ન એ છે કે જે લેખકો સાહિત્ય ખાતર લખે છે, તેમનું સાહિત્ય અત્યારે જનસમાજને દોરનાર કે ચેતન અર્પનાર કે નવો પ્રકાશ પાડનાર છે? નથી જ, અને નથી માટે આપણા સાહિત્યને સમાજમાં માનનું સ્થાન પણ નથી. આ સ્થિતિનું કારણ શું? | છતાં તેમને આપણે કવિ ગણીએ છીએ. આપણો પ્રશ્ન આવા લેખકો સંબંધી નથી – ગાંધીજી જેવા નેતાઓને માનની ન્યૂનતા છે કે નહિ એ આપણો પ્રશ્ન નથી. આપણો પ્રશ્ન એ છે કે જે લેખકો સાહિત્ય ખાતર લખે છે, તેમનું સાહિત્ય અત્યારે જનસમાજને દોરનાર કે ચેતન અર્પનાર કે નવો પ્રકાશ પાડનાર છે? નથી જ, અને નથી માટે આપણા સાહિત્યને સમાજમાં માનનું સ્થાન પણ નથી. આ સ્થિતિનું કારણ શું? | ||