સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/મુક્તક અને સૉનેટ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 8: Line 8:
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્યની પ્રેરણા ઘણીખરી અંગ્રેજી સાહિત્યની હતી અને અર્વાચીન કવિઓએ અંગ્રેજી કાવ્યપ્રકારો અપનાવ્યા એટલે તેમાં મુક્તક તરફ પ્રથમ કંઈક દુર્લક્ષ થયું. એક પ્રકાર તરીકે મુક્તક પ્રારંભમાં પ્રયોજાયું નથી. પણ તેમ છતાં દલપતરામમાં મુક્તક અનેક નિમિત્તે મળી રહે છે. જેમ કે દલપતરામ એક જ ટેકવાળી ચોપાઈઓ લખે છે ત્યાં દરેક કડી મુક્તક બને છે. જેમ કે ‘ફાંસ કાઢતાં પેસે સાલ’ની બધી કડીઓ મુક્તક છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>એક વખત ઊગરવા આંચ, લુચ્ચાને જો દઈએ લાંચ,  
{{Block center|'''<poem>એક વખત ઊગરવા આંચ, લુચ્ચાને જો દઈએ લાંચ,  
ખચિત પછી નહિ છોડે ખ્યાલ, ફાંસ કાઢતાં પેસે સાલ.  

ધનની મનમાં ઇચ્છા ધરે, જુગટા જેવો ધંધો કરે,  

ઊલટી તનની ઊતરે ખાલ, ફાંસ કાઢતાં પેસે સાલ.</poem>}}
ઊલટી તનની ઊતરે ખાલ, ફાંસ કાઢતાં પેસે સાલ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં કાવ્ય ઊંચી કોટિનું નથી, પણ જો કાવ્ય હોય તો દરેક કડી મુક્તક છે, જોકે મુક્તક તરીકે લખાઈ નથી. તેમ જ પ્રસંગ જ એક કડીનો હોય ત્યાં પણ અનાયાસે મુક્તક થઈ જાય. દાખલા તરીકે ‘શુભ સંવતે ઓગણી પંદરામાં’ ગુજરાતમાં મહારાણી વિક્ટોરિયાનું રાજ્ય થયું ત્યારે કલેક્ટરે દારૂખાનું ફોડાવ્યું તેના વર્ણનમાં દલપતરામ સંદેહાલંકારનું એક કવિત રચે છે તે સહેજે એક મુક્તક બને છે. મુલ્લાં સુલેમાન તેમાં દારૂખાનું ફોડે છે તેનું વર્ણન દલપતરામ આ પ્રમાણે કરે છે :

{{Block center|<poem> મેલો ઘેલો પેલો જુઓ આગ ખેલમાં ઊભેલો  
{{Block center|'''<poem> મેલો ઘેલો પેલો જુઓ આગ ખેલમાં ઊભેલો  
ગોદડે ગૂંથેલો એવો આવે હનુમાનજી.  
ગોદડે ગૂંથેલો એવો આવે હનુમાનજી.  
કાળા હાથ દારૂવાળા દાઢી મોઠું દીસે કાળું,

Line 22: Line 22:
એને નાવે આંચ જેના રામજી જમાનજી.  
એને નાવે આંચ જેના રામજી જમાનજી.  
ઠેકી ઠામ ઠામ આગ લગાડીને આઘો ખસે  
ઠેકી ઠામ ઠામ આગ લગાડીને આઘો ખસે  
હશે હનુમાનજી કે મુલ્લાં સુલેમાનજી.</poem>}}
હશે હનુમાનજી કે મુલ્લાં સુલેમાનજી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિ કાવ્યતર્ક કરે છે કે આ આગ લગાડનાર તે હનુમાનજી હશે કે મુલ્લાં સુલેમાનજી! અહીં કવિત છંદ એક જ છે. પણ તેમાં વાકયો અનેક છે, અને છતાં તેને મુક્તક કહેવું પડે.

મુક્તકોનાં સાદાં દૃષ્ટાંતો તો પાદપૂર્તિમાં સહેજે આવે. પાદપૂર્તિનો કવિસમય એવો છે કે એક જ કડી કે શ્લોકમાં કાવ્ય પૂરું થવું જોઈએ. જોકે અત્યારના કવિઓ મુશાયરાની પદ્ધતિ પ્રમાણે અનેક કડીઓથી પણ પાદપૂર્તિ કરે છે. આપણે એક પાદપૂર્તિ જોઈએ; પાદ છે : ‘પુત્ર વર્ષ પાંચનો ને બાપ માસ બારનો.’ પંક્તિનો અર્થ જોવા જતાં દેખીતી રીતે જ તે અશક્ય છે, અને છતાં કવિએ તેની પાદપૂર્તિ કરેલી છે.

{{Block center|<poem>પેરંભના હિંદુ પાદશાહ પાસ પોતે રહ્યો  
{{Block center|'''<poem>પેરંભના હિંદુ પાદશાહ પાસ પોતે રહ્યો  
કચ્છી રજપૂત સુત સારા સરદારનો;  
કચ્છી રજપૂત સુત સારા સરદારનો;  
પિતા તેનો આવ્યો પછી પુત્રની સંભાળ લેવા  
પિતા તેનો આવ્યો પછી પુત્રની સંભાળ લેવા  
Line 34: Line 34:
દાખે દલપત સોંપ્યો ભાર કારભારનો;  
દાખે દલપત સોંપ્યો ભાર કારભારનો;  
પછી તે સ્વદેશ જવા પોતાનો પગાર માગે  
પછી તે સ્વદેશ જવા પોતાનો પગાર માગે  
પુત્ર વર્ષ પાંચનો ને બાપ માસ બારનો.</poem>}}
પુત્ર વર્ષ પાંચનો ને બાપ માસ બારનો.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પાદપૂર્તિ સુંદર છે પણ એટલું પણ કહેવું જોઈએ કે પાદપૂર્તિની દૃષ્ટિ વિના આ કવિત વાંચતાં તેનું વક્તવ્ય પછી કાવ્યોચિત રહેતું નથી. કોઈ કોઈ વાર કેવળ ઉક્તિવૈવિધ્યથી અને દૃષ્ટાંતવૈવિધ્યથી કોઈ કાવ્ય મુક્તક બની જાય છે.

{{Block center|<poem>હોડી તૂટી હોય તોય તેમાં લે ઉતારુઓને  
{{Block center|'''<poem>હોડી તૂટી હોય તોય તેમાં લે ઉતારુઓને  
એ તે ખાડીમાં ઊંડા ઉતારવા કે તારવા?  
એ તે ખાડીમાં ઊંડા ઉતારવા કે તારવા?  
વૈદક ભણ્યા વિનાનો વૈદ બની વૈદું કરે  
વૈદક ભણ્યા વિનાનો વૈદ બની વૈદું કરે  
Line 45: Line 45:
એ તે અગ્નિ ભારેલો ઉભારવા કે ભારવા?  
એ તે અગ્નિ ભારેલો ઉભારવા કે ભારવા?  
દાખે દલપત શસ્ત્ર વિના જૈ સંગ્રામ સજે  
દાખે દલપત શસ્ત્ર વિના જૈ સંગ્રામ સજે  
એ તે શત્રુ સૈન્યને સંહારવા કે હારવા?</poem>}}
એ તે શત્રુ સૈન્યને સંહારવા કે હારવા?</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પણ દલપતરામનો કાવ્યસાહિત્યનો ચિરંજીવ ફાળો તે તો તેમનાં હાસ્યનાં કાવ્યો – નિર્દેશ, સમગ્ર જનતા તરફના સમભાવશીલ હાસ્યનાં. દલપતરામના અનેક સંગ્રહોમાં અને શાળાનાં પાઠ્યપુસ્તકોમાં એ આવી ગયાં છે. છતાં એ પુનઃપઠન સહી શકે એમ છે. હું એક જ દૃષ્ટાંત લઉં છું.

{{Block center|<poem>એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી  
{{Block center|'''<poem>એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી  
રાગરાગણી વગાડવામાં વખણાણો છે;
રાગરાગણી વગાડવામાં વખણાણો છે;
એકને જ જાચું એવી ટેક છેક રાખી એક  
એકને જ જાચું એવી ટેક છેક રાખી એક  
Line 56: Line 56:
ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે;
ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે;
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી

સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.</poem>}}
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.</poem>'''}}
છેલ્લી બે પંક્તિઓ તો લગભગ કહેવતરૂપ થઈ ગઈ છે. દલપતરામનાં હાસ્યનાં મર્મનાં કેટલાંય કાવ્યો શાળાઓમાં વિદ્યાર્થીઓને હૃદ્‌ગત થઈ જવાં જોઈએ.

આ પ્રમાણે દલપતકાવ્યમાંથી મુક્તકો મળે છે પણ તે મુક્તકના પ્રકાર તરીકે ભાનપૂર્વક લખાયેલાં નથી. અને મુક્તકના શબ્દાર્થમાં એક પ્રકારની ભાષાની કરકસર, અર્થની વેધકતા વગેરે આવે છે તેને માટે મનહર કે કવિત બહુ ઉચિત ન ગણાય. મનહરનો વણાટ ફીસો છે. જોકે અસરકારક પઠનને લીધે તેનું હંમેશનું મહત્ત્વ રહેલું છે. મનહર કે કવિત કરતાં બે પંક્તિનો હડૂલો મુક્તકને વધારે બંધબેસતું ખોળિયું છે. દલપતરામનો એક હડૂલો ‘કવીશ્વર દલપતરામ’માં નોંધાયેલો છે. વઢવાણમાં વરસાદ વરસતો હતો, કાગડા છાપરાંની પાળમાં ભરાઈ બેઠા હતા. મૂળીમા ઘંટી ફેરવતાં હતાં. કવિ દલપતરામ સાંગમાંચી ઉપર બેઠા હતા. એ સ્થિતિ જોઈ કવિને હડૂલો સૂઝ્યોઃ

{{Block center|<poem>સાગ ઉપર કાગ બેઠો, રથે બેઠાં રાણી;  
{{Block center|'''<poem>સાગ ઉપર કાગ બેઠો, રથે બેઠાં રાણી;  
બંદા બેઠા માંચીએ, ને દુનિયાં ડહોળે પાણી.</poem>}}
બંદા બેઠા માંચીએ, ને દુનિયાં ડહોળે પાણી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કશા પણ ગંભીરપણાના દાવા કે પ્રયત્ન વિના, માત્ર ઠાવકી મર્માળી ઘડીભર દિલમાં ઝબકી જાય એવી વાણી. હું ઇચ્છું છું કે આપણા મુશાયરામાં આવા પ્રયત્નો થાય. લોકસાહિત્યના હડૂલા મેં સાંભળ્યા છે. તે આથી જરા જુદા હતા. સંભળાવનાર ભાઈના કહેવા પ્રમાણે એ હડૂલામાં ત્રણ ચરણ સોરઠા આવે છે અને ચોથા ચરણની જગ્યાએ ટૂંકો ગદ્યખંડ આવે છે.

{{Block center|<poem>ગિરમાં હાલ્યાં ગામ, આળસ અદકેરી ચડે  
{{Block center|'''<poem>ગિરમાં હાલ્યાં ગામ, આળસ અદકેરી ચડે  
કાંઈ ન સૂઝે કામ, પછી તો સૂવું જ ના!  
કાંઈ ન સૂઝે કામ, પછી તો સૂવું જ ના!  
કટ્ટી હોયે ગાય, વણનોંધણે વળૂંધીએ,  
કટ્ટી હોયે ગાય, વણનોંધણે વળૂંધીએ,  
પાટુ પડખામાંય, ઈ તો મારે જ ના!</poem>}}
પાટુ પડખામાંય, ઈ તો મારે જ ના!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નર્મદે પણ મુક્તક તરીકે મુક્તકો લખ્યાં નથી. એના સ્નેહ સંબંધી દોહરામાં કે એવાં કાવ્યોમાં છૂટાં મુક્તકો મળી આવે, જેમ કે :

{{Block center|<poem>સજન નેહ જે બાંધવો, બાંધ જોઈને જાત,
{{Block center|'''<poem>સજન નેહ જે બાંધવો, બાંધ જોઈને જાત,
થાય ન પસ્તાવો કદી, સુખ રહે દિન રાત.
થાય ન પસ્તાવો કદી, સુખ રહે દિન રાત.
સજન નેહ નિભાવવો, ઘણો દોહ્યલો યાર,
સજન નેહ નિભાવવો, ઘણો દોહ્યલો યાર,
તરવો સાગર હોડકે, સૂવું શસ્ત્ર પર ધાર.</poem>}}
તરવો સાગર હોડકે, સૂવું શસ્ત્ર પર ધાર.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દરેક દોહરો અકેકું મુક્તક છે. અને દોહરો મુક્તક માટે બહુ જ ઉચિત શરીર છે. સંસ્કૃત સાહિત્યમાં જે સ્થાન અનુષ્ટુપનું છે, પ્રાકૃતમાં જે ગાથાનું સ્થાન છે, તે અપભ્રંશ અને ગુજરાતી માત્રામેળ રચનામાં દોહરાનું સ્થાન છે. તેનો ઘાટ સફાઈવાળો છે, અને કોઈ ભાવ કે વિચાર ટૂંકમાં કહેવો હોય તો દોહરામાં તે ચોટથી કહી શકાય છે. ગુજરાતી ભાષાને આ ત્રણેય, અનુષ્ટુપ, ગાથા અને દોહરો વારસામાં મળ્યાં છે.

નર્મદનું એક મુક્તક, છૂટો જ દોહરો, જેમાં નર્મદ પોતે પોતાના સ્વભાવનું વર્ણન કરે છે તે જોઈએ :
નર્મદનું એક મુક્તક, છૂટો જ દોહરો, જેમાં નર્મદ પોતે પોતાના સ્વભાવનું વર્ણન કરે છે તે જોઈએ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> સ્ત્રી કવિતા ગાયન વિના, મને ન ભાવે કાંઈ,  
{{Block center|'''<poem> સ્ત્રી કવિતા ગાયન વિના, મને ન ભાવે કાંઈ,  
આ જગતમાં ત્રણ મોહિની, અનુપમ રત્ન સુહાઈ.</poem>}}
આ જગતમાં ત્રણ મોહિની, અનુપમ રત્ન સુહાઈ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અને એનું એક હિંદી મુક્તક :
અને એનું એક હિંદી મુક્તક :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> ડરત ડરત કરના નહીં, કરના તો નિઃશંક,
{{Block center|'''<poem> ડરત ડરત કરના નહીં, કરના તો નિઃશંક,
ડરત ડરત કરને લગે, હોત જાત દો-રંગ.</poem>}}
ડરત ડરત કરને લગે, હોત જાત દો-રંગ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પણ નર્મદના સ્વભાવનું જ વ્યંજક છે.
આ પણ નર્મદના સ્વભાવનું જ વ્યંજક છે.
Line 94: Line 94:
કાન્તમાં મળે છે અને તે શુદ્ધ મુક્તક જ છે, જોકે તે મુક્તક તરીકે યોજ્યું નથી. ‘પૂર્વાલાપ’ના પ્રારંભમાં ઈશ્વરસ્તુતિ માટે તેમણે એક શાર્દૂલવિક્રીડિત લખ્યો. અને એ નિમિત્તે એ એક મુક્તક બન્યું. આપણે જોઈએ :

{{Block center|<poem> ઉત્પત્તિ, સ્થિતિ વિશ્વ આ સકલની છે સર્વ જે તાતથી,
{{Block center|'''<poem> ઉત્પત્તિ, સ્થિતિ વિશ્વ આ સકલની છે સર્વ જે તાતથી,
ઉદ્ધારાર્થ મનુષ્યના અવતરે જે માનવી માતથી,  

જે ધાતા જગનો, પવિત્ર, પ્રભુ, જે ત્રાતા સ્વયં નંદન,

તે શ્રી સાંબ દયાલુ શંકર પિતા! સ્વીકારજો વંદન.</poem>}}
તે શ્રી સાંબ દયાલુ શંકર પિતા! સ્વીકારજો વંદન.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અત્યાર સુધી જોયેલાં કાવ્યો કરતાં અહીં નવી જ બાની, ગૌરવ, સુઘડતા, અક્ષરની ગૂંથણી, વગેરે દેખાશે.

મુક્તક માટે કવિત કે મનહર ફીસો છે, અને તેને શ્લોકને દૃઢબંધ કેવો અનુરૂપ છે તે આ એક જ વાર સાંભળતાં પણ સમજાશે. સ્તુતિ શ્રી સાંબની છે, છતાં તેમાં અંબા તે ક્રાઇસ્ટની માતા કુમારી મૅરી હોવાનો પૂરો સંભવ છે. આખો શ્લોક એક સારા મુક્તકનો નમૂનો છે. કલાપી, ખબરદાર, બોટાદકર, લલિતજી, મણિલાલ નભુભાઈ, મેઘાણી, એમનાં કાવ્યોમાં મુક્તકો નથી. કલાપીનાં કાવ્યોમાં એવા શ્લોકો મળી શકશે જેને જુદા પાડી મુક્તકો ગણી શકાય, જેમ કે :

{{Block center|<poem> કલા છે ભોજ્ય મીઠી તે, ભોક્તા વિણ કલા નહિ,  
{{Block center|'''<poem> કલા છે ભોજ્ય મીઠી તે, ભોક્તા વિણ કલા નહિ,  
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહિ.</poem>}}
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહિ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સુંદર અનુષ્ટુપ છે. જોકે મુક્તક દૃષ્ટિએ જોતાં આમાં વિચાર થોડો બેવડાય છે. મુક્તક ટૂંકામાં ટૂંકું જોઈએ.
સુંદર અનુષ્ટુપ છે. જોકે મુક્તક દૃષ્ટિએ જોતાં આમાં વિચાર થોડો બેવડાય છે. મુક્તક ટૂંકામાં ટૂંકું જોઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> સૌંદર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે,  
{{Block center|'''<poem> સૌંદર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે,  
સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે.</poem>}}
સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ બધી રીતે સુંદર મુક્તક છે. પણ વિષયના સંદર્ભમાંથી છૂટું કરીને મૂકી શકીએ એટલા ઉપરથી આપણે એને મુક્તક નહીં કહીએ. એટલે કલાપીને મુક્તકોના વિષયમાં લઈ શકાય નહિ. એ જ વાત કવિ નાનાલાલ માટે પણ સાચી છે. મેઘાણીને પણ આમાં સ્થાન નથી.

Line 119: Line 119:
તેમના મિત્ર કાન્તની પત્રધારા ઉપરનું તેમનું મુક્તક સુંદર છે :
તેમના મિત્ર કાન્તની પત્રધારા ઉપરનું તેમનું મુક્તક સુંદર છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> પત્ર તારા ગત સમયના સ્નેહવ્હેનો રસીલાં  
{{Block center|'''<poem> પત્ર તારા ગત સમયના સ્નેહવ્હેનો રસીલાં  
દડતા ધીમે  ગતિય ગતિમાં તેજ તારું ધરંતાં.
દડતા ધીમે  ગતિય ગતિમાં તેજ તારું ધરંતાં.
પડતા ધોધે  
પડતા ધોધે  
વર્ષા ગ્રીષ્મો અકળ ખમતાં હાય તે શુષ્ક હાવાં  

ફીકી શાહી ત્રુટિત જ રહ્યાં હાથમાં પાતરાં આ</poem>}}
ફીકી શાહી ત્રુટિત જ રહ્યાં હાથમાં પાતરાં આ</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રો. ઠાકોર તેમના પિંગલના પ્રયોગો માટે પણ પ્રસિદ્ધ છે. અહીં છંદમાં એક નાનો સરખો ફેરફાર એટલે ઉમેરો કર્યો છે તે ધ્યાનમાં આવ્યું હશે. તેમના અનેક પ્રયોગોથી, પિંગલચર્ચાથી, અને કાવ્યના સામાન્ય વિકાસથી અત્યારે આપણે છંદની એક પંક્તિને પણ સંપૂર્ણ સંવાદવાળી ગણીએ છીએ, એટલે અત્યારે અકેક પંક્તિનાં મુક્તકો પણ લખાય છે, તેમજ શ્લોક ચાર જ પંક્તિનો હોવો જોઈએ એ અભિપ્રાય પણ તૂટ્યો છે એટલે મુક્તકો સાત સુધીની ગમે તેટલી પંક્તિમાં મળી આવે છે. એક દૃષ્ટાંત લઈએ :

{{Block center|<poem> કોનૂ આખું, કોનું હૈયું ગળેલું.  
{{Block center|'''<poem> કોનૂ આખું, કોનું હૈયું ગળેલું.  
કોની સાચી કોની ખોટી પરીક્ષા,  
કોની સાચી કોની ખોટી પરીક્ષા,  
એ પ્રશ્નોને તે જ જાણે ઉકેલી
એ પ્રશ્નોને તે જ જાણે ઉકેલી
ઊકેલતો સાર નિઃસારની જે,  
ઊકેલતો સાર નિઃસારની જે,  
નિઃસાર ગાળી શકતો વળી સારમાંથી.</poem>}}
નિઃસાર ગાળી શકતો વળી સારમાંથી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પાંચ પંક્તિનું મુક્તક અને એક જ મુક્તકમાં ત્રણ છંદોની પંક્તિઓ સંવાદી બનીને એક જ અર્થને પ્રકટ કરે છે. નવા પ્રકારનાં મુક્તકોનો આ સુંદર દાખલો છે. એક બીજા પ્રકારના દૃષ્ટાંત તરીકે તેમનું ‘ઈ. સ. ૧૯૧૮ની એક પ્રશસ્તિ’ એ કાવ્ય લઈએ. એ મુક્તકમાં ભવભૂતિના ઉત્તરરામચરિત્રના ‘દૃષ્ટિસ્તૃળીકૃતજગત્‌ત્રયસત્ત્વસારા’ એ શ્લોકના શબ્દો આવે છે, પણ પ્રશસ્તિ મહાત્માજીની છે. મૂળ શ્લોકના શબ્દોમાં થોડો જ ફેરફાર કરી શ્લોક મહાત્માજીને લાગુ પડે તેવો કરી આપ્યો છે.

{{Block center|<poem>ત્રૈલોકને તૃણ ગાંત પ્રભાવ દૃષ્ટિનો  
{{Block center|'''<poem>ત્રૈલોકને તૃણ ગાંત પ્રભાવ દૃષ્ટિનો  
ધીરોદ્ધતિ ગતિ તણી ધરણી ધ્રુજાવતી;  
ધીરોદ્ધતિ ગતિ તણી ધરણી ધ્રુજાવતી;  
જાતે વણિક પણ તપે નમવે મહર્ષિ,  
જાતે વણિક પણ તપે નમવે મહર્ષિ,  
આ મૂર્તિ વીરરસની અથવા શું શાન્તની.</poem>}}
આ મૂર્તિ વીરરસની અથવા શું શાન્તની.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 144: Line 144:
૧. બધો ઠલવ, દૈવ, ખાર : નમશે કદી ન આ પ્રાણિયો

૨. ડીલ સ્વચ્છ, સાફ દિલ, જીવ સાચવરણી,  
૨. ડીલ સ્વચ્છ, સાફ દિલ, જીવ સાચવરણી,  
  ઉજ્જ્વલાનવદ્ય હાથ કરણી.
{{gap}}ઉજ્જ્વલાનવદ્ય હાથ કરણી.
૩. પતંગ, ઊડ! જા ચગંત ગળી જા ઝગંતે નભે!
૩. પતંગ, ઊડ! જા ચગંત ગળી જા ઝગંતે નભે!
૪. જીર્ણ જે નકામ દુષ્ટ સદ્ય તેહને હણો  
૪. જીર્ણ જે નકામ દુષ્ટ સદ્ય તેહને હણો  
  શ્રેય પ્રેય બીજ શોધી લેવી કાલજિત્‌ બનો.
{{gap}}શ્રેય પ્રેય બીજ શોધી લેવી કાલજિત્‌ બનો.
અને કોઈ કોઈ વાર તો તેઓ કાગળમાં પણ જરા બેસતી કરી એકબે પંક્તિ લખી દેતા. એવી ત્રણ પંક્તિઓ તેમણે સદ્‌ગત નરસિંહરાવને એક પત્રમાં લખેલી મળી આવે છે, વિષય રુચિવૈવિધ્યનો છે :

{{Block center|<poem> બકરી ઘેટી ઊંટડી
{{Block center|'''<poem> બકરી ઘેટી ઊંટડી
ઘોડી ખરી મહિષડી  
ઘોડી ખરી મહિષડી  
ગોરી કેરાં દૂધમાં રુચે પચે તે પી.</poem>}}
ગોરી કેરાં દૂધમાં રુચે પચે તે પી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘રુચે પચે તે પી’ એટલો ખંડ તો કહેવત બની જાય એવો છે. એમ આ સાહિત્ય વિશાલ છે અને વિકાસશીલ છે. પ્રો. ઠાકોર પછીના નવા કવિઓએ આ સાહિત્યને સારું ખેડેલું છે.

Line 160: Line 160:
અને તે સાથે કાન્તે છંદમાં એક પંક્તિમાંથી ઊભરાઈ બીજીમાં જતાં, પંક્તિમાં ગમે તે સ્થાનેથી શરૂ થતાં વાક્યોનો કેવી રીતે વિન્યાસ કર્યો છે તેનો પણ ખ્યાલ આવે. શીર્ષક છે : ‘પ્રણયની ખાતર જ પ્રણય’, નાયિકા નાયકને કહે છે કે મને ચાહે તો પ્રણયની ખાતર જ ચાહજે, મારા સૌંદર્ય માટે નહિ, કારણ કે સ્થૂલ સૌંદર્ય ક્ષણજીવી છે, મારાં આંસુ ખાતર પણ નહિ, કારણ કે તારી સાથે રહ્યા પછી આંસુ પડવા જેવું દુઃખ જ ન રહે. માટે પ્રણયની ખાતર જ પ્રણય હોવો જોઈએ. આપણે કાવ્ય જોઈએ :

{{Block center|<poem>સખે! મારી સાથે પ્રણય કરવો તો પ્રણયના  
{{Block center|'''<poem>સખે! મારી સાથે પ્રણય કરવો તો પ્રણયના  
વિના બીજા માટે નહિ, નહિ જ આવું મન કહીઃ  
વિના બીજા માટે નહિ, નહિ જ આવું મન કહીઃ  
“સ્મિતા માટે ચાહું, દૃગ મધુર માટે, વિનયથી  

Line 173: Line 173:
ખુએ તે એ પ્રીતિ, સદય! નિજ આંસુ વીસરતાં!  
ખુએ તે એ પ્રીતિ, સદય! નિજ આંસુ વીસરતાં!  
ચહો વ્હાલા! માટે પ્રણય જ તણી ખાતર મને :  
ચહો વ્હાલા! માટે પ્રણય જ તણી ખાતર મને :  
ગ્રહે કે જેથી એ નિરવધિ યુગમાં અમરતા!</poem>}}
ગ્રહે કે જેથી એ નિરવધિ યુગમાં અમરતા!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આખું કાવ્ય ૧૪ પંક્તિનું છે. પહેલી પાંચ પંક્તિઓમાં કહે છે કે સૌન્દર્ય માટે ન ચાહતો. પછી ત્રણ પંક્તિઓમાં તેનું કારણ આપે છે કે એ બધી ચીજો ફરી જાય અથવા ‘તને લાગે તેવી’; એટલે તને ફરી ગયેલી લાગે. પ્રથમ તું એનાથી અભિમુખ થયેલો ‘તે એ રીતે વિમુખ પણ રે થાય વખતે!’ આઠ પંક્તિઓ થઈ. અને મારાં જલભરિત નયનો જેને તું લૂછે છે તેમાં રહેલી દયા માટે પણ નહિ. કાંકે – કારણ કે જે તારી નિકટ રહે, ચિર આશ્વાસન લહે તે, નિજ આંસુ વીસરતાં તારી પ્રીતિ ખુએ. ત્યાં બાર પંક્તિ થઈ. છેલ્લી બે પંક્તિમાં કહે છે કે માટે તું પ્રણયની ખાતર જ પ્રણય કરજે જેથી એ પ્રણય નિરવધિ યુગોમાં અમરતા ગ્રહે. પહેલી આઠ પંક્તિમાં એક તરંગ છે. પછીની ચારમાં બીજો છે, અને છેલ્લી બેમાં આખા કાવ્યને એક સમગ્રતા અર્પતો ભાવ છે. ખંડો હોવા છતાં કાવ્યમાં સમગ્રતા તો જોઈએ જ. તે પછી કાન્તનું ‘ઉપહાર’ સૉનેટ જોઈએ. એમાં આ ‘પૂર્વાલાપ’ કાવ્યસંગ્રહ છે. ઠાકોરને સખે! એવું સંબોધન કરીને અર્પેલો છે. તેમાં ચચ્ચાર પંક્તિઓના ત્રણ ખંડો છે અને છેવટે બે પંક્તિનો એક ખંડ આવી ૧૪ પંક્તિ થાય છે. પ્રથમ ખંડ જોઈએ.

{{Block center|<poem> ફર્યો તારી સાથે પ્રિયતમ સખે! સૌમ્ય વયનાં  
{{Block center|'''<poem> ફર્યો તારી સાથે પ્રિયતમ સખે! સૌમ્ય વયનાં  
સવારોને જોતો વિકસિત થતાં શૈલશિખરે;  
સવારોને જોતો વિકસિત થતાં શૈલશિખરે;  
અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના  
અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના  
મયૂરોની કેકા ધ્વનિત ધસતી યાં ગગનમાં!</poem>}}
મયૂરોની કેકા ધ્વનિત ધસતી યાં ગગનમાં!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
યુવાન વયમાં વિદ્યાર્થી અવસ્થામાં ઊંચે સુધી વિસ્તરતા સ્ફૂર્તિદાયક સૌમ્ય પ્રકાશવાળા નવા ભાવનાપ્રદેશો ફરતાં ફરતાં બન્નેએ સાથે જોયેલા, અને કુંજ કુંજના મયૂરોની કેકા, અનેક કવિઓની ગગનગામી કેકા બંનેએ સાથે સાંભળી એવો અર્થ છે. માત્ર કાવ્યનું ઉચ્ચારમાધુર્ય કેવું હોય છે તે પણ કાન્તની મધુરકોમલકાન્તપદાવલીમાં સહેજે જણાશે. જરા ફરી જોઈએ :

{{Block center|<poem> અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના  
{{Block center|'''<poem> અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના  
મયૂરોની કેકા ધ્વનિત ધસતી જ્યાં ગગનમાં!</poem>}}
મયૂરોની કેકા ધ્વનિત ધસતી જ્યાં ગગનમાં!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પછીની ચાર પંક્તિઓમાં ફરતાં ફરતાં એક રમણીય સરિતા જોઈ તે કહે છે :
પછીની ચાર પંક્તિઓમાં ફરતાં ફરતાં એક રમણીય સરિતા જોઈ તે કહે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> તરંગોનાં સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાં
{{Block center|'''<poem> તરંગોનાં સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાં
વિલોકીને વેર્યો વિમલ કુસુમોનો ગણ, અને  
વિલોકીને વેર્યો વિમલ કુસુમોનો ગણ, અને  
સરી ચાલ્યો તે તો રસિક રમણીના ઉર પરે,  
સરી ચાલ્યો તે તો રસિક રમણીના ઉર પરે,  
અને ત્યાં પાસેનાં તરુવર રહ્યાં ઉત્સુક બની!</poem>}}
અને ત્યાં પાસેનાં તરુવર રહ્યાં ઉત્સુક બની!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પછીની ચાર પંક્તિઓ જોઈએ :
પછીની ચાર પંક્તિઓ જોઈએ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> ઠરી સ્થાને સ્થાને કુદરત બધીને અનુભવી,
{{Block center|'''<poem> ઠરી સ્થાને સ્થાને કુદરત બધીને અનુભવી,
કર્યા ઉદ્‌ગારો, તે બહુ બહુ હવામાં વહી ગયા;

સખે! થોડા ખીણો ગહન મહીં તોયે રહી ગયા,
સખે! થોડા ખીણો ગહન મહીં તોયે રહી ગયા,
કલાથી વીણામાં ત્રુટિત સરખા તે અહીં ભરું.

અને તેને આજે તરલ ધરું તારા ચરણમાં,
અને તેને આજે તરલ ધરું તારા ચરણમાં,
ગમે તો સ્વીકારો ગત સમય કેરા સ્મરણમાં!</poem>}}
ગમે તો સ્વીકારો ગત સમય કેરા સ્મરણમાં!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આખા કાવ્યમાં ઉપસંહારની છેલ્લી બે પંક્તિઓમાં જ માત્ર પ્રાસ છે, બાકી પ્રાસ નથી. આથી વધારે સૉનેટો કાન્તે લખ્યાં નથી. એમણે બાર પંક્તિનાં, સોળ પંક્તિનાં કાવ્યો લખ્યાં છે પણ સૉનેટનો પ્રયત્ન નથી કર્યો. સૉનેટને વિસ્તાર્યું, વિકસાવ્યું, રમાડ્યું એ તો પ્રો. ઠાકોરે. એમના પ્રયત્નોથી સૉનેટ લોકપ્રિય તો થયું કે ન થયું, પણ કવિપ્રિય તો જરૂર થયું, તે એટલે સુધી કે ઘણાખરા નવા કવિઓને સૉનેટ લખવાની જ રઢ લાગી હતી. પ્રો. ઠાકોરે છુટ્ટાં સૉનેટ તેમ સૉનેટમાળા પણ લખી છે. આપણે તેમનાં સૉનેટોના ભિન્ન ભિન્ન પ્રકારનાં દૃષ્ટાન્તો જોઈએ. તેમનાં ઘણાંખરાં સૉનેટ સંસ્કૃત વૃત્તોમાં લખાયેલાં છે, અને તેમાં પણ મુખ્યત્વે પૃથ્વી છંદમાં આપણે પહેલું ‘ભણકાર’ લઈએ; જેના ઉપરથી એમના પુસ્તકનું નામ એમણે ‘ભણકાર’ કદાચ રાખ્યું હોય.

{{Block center|<poem> આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,  
{{Block center|'''<poem> આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,  
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાન્ત રેવા સુહાવે;  

ઊંચાંનીચાં સ્તનધડક શાં હાલતાં સુપ્ત વારિ,  

Line 218: Line 218:
સ્વર્ગંગાની રજત રજ કે વાદળી ફેનમાંથી,  
સ્વર્ગંગાની રજત રજ કે વાદળી ફેનમાંથી,  
—પુષ્યે પાને વિમલ હિમમોતી સરે, તેમ છાની  
—પુષ્યે પાને વિમલ હિમમોતી સરે, તેમ છાની  
બાની ભીની હૃદય ભરતી નીતરે છે સેહેની!</poem>}}
બાની ભીની હૃદય ભરતી નીતરે છે સેહેની!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણા સાહિત્યનું એક સુંદર સૉનેટ છે. કલ્પના સુંદર છે, વર્ણન સુંદર છે, શબ્દવિન્યાસ સુંદર છે, ઉચ્ચારણ મધુર છે. એમનું એક બીજું સૉનેટ કાલિદાસ ઉપરનું જોઈએ; તે પૃથ્વીમાં છે.

{{Block center|<poem>મહાકવિ નું કાલિદાસ : તુજ મુક્તકોની પ્રભા
{{Block center|'''<poem>મહાકવિ નું કાલિદાસ : તુજ મુક્તકોની પ્રભા
છટા મધુર ને સદા સરલ વાસ્તવે વર્ણવે  
છટા મધુર ને સદા સરલ વાસ્તવે વર્ણવે  
ફૂલો, કિસલયો લતાતરુવરો, નદી પર્વતો,  
ફૂલો, કિસલયો લતાતરુવરો, નદી પર્વતો,  
Line 235: Line 235:
સુકાવ્ય કવતો સનેહરસસિદ્ધ અદ્વૈતનું!  
સુકાવ્ય કવતો સનેહરસસિદ્ધ અદ્વૈતનું!  
નહીં ફિકર લેશ ભાવિતણી માનવીજાતિના  
નહીં ફિકર લેશ ભાવિતણી માનવીજાતિના  
રચે યુગલ ઐક્યે જ્યાં લગ અનંગ અદ્વૈતનાં.</poem>}}
રચે યુગલ ઐક્યે જ્યાં લગ અનંગ અદ્વૈતનાં.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આટલી ચૌદ પંક્તિમાં કાલિદાસને પૂરો ન્યાય આપ્યો છે. કાલિદાસના વર્ણનવિષયનું વૈવિધ્ય બરાબર બતાવ્યું છે અને તે સાથે કલ્યાણમય દાંપત્યનું તેનું નિરૂપણ પણ યોગ્ય રીતે દર્શાવ્યું છે. અંતે એવા દાંપત્ય ઉપરની પ્રો. ઠાકોરે પોતાની શ્રદ્ધા પણ સુંદર રીતે વ્યક્ત કરી છે.

સંસ્કૃત વૃત્ત નહિ એવા એક નવા છંદમાં લખેલું એક સૉનેટ લઈએ. એને એમણે ગુલબંકી કહ્યો છે. જેમાં લગાનાં કે ગાલનાં આવર્તનો આવે છે. શીર્ષક છે ‘સર્જક કવિ અને લોકપ્રિયતા’ :

{{Block center|<poem> જુઓ, ઉઘાડું છે કમાડ, જાઓ જ્યાં રુચે;  
{{Block center|'''<poem> જુઓ, ઉઘાડું છે કમાડ, જાઓ જ્યાં રુચે;  
સ્વલ્પ બિંદુયે દયાનું ના ખપે હુંને.  
સ્વલ્પ બિંદુયે દયાનું ના ખપે હુંને.  
ખીલો તમે ઉછાળતાં અજબ છટા ઊંચે,  
ખીલો તમે ઉછાળતાં અજબ છટા ઊંચે,  
Line 253: Line 253:
જુઓ ઉઘાડું છે જી દ્વાર, જાઓ જો જવું જ નીસરી.

શબ્દ ના; ન કંપ લેશ, ચક્ષુ ઝાંય ના કળાય  
શબ્દ ના; ન કંપ લેશ, ચક્ષુ ઝાંય ના કળાય  
દીર્ઘ પક્ષ્મ પાછળે? પરંતુ દ્વાર સુંદરીકરે વસાય.</poem>}}
દીર્ઘ પક્ષ્મ પાછળે? પરંતુ દ્વાર સુંદરીકરે વસાય.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રોફેસર ઠાકોરે અનેક સુંદર વિધવિધ વિષયનાં સૉનેટ લખ્યાં છે, તેમાંથી પસંદગી કરવી પણ અઘરી છે. એટલે આટલેથી બંધ કરીશું. અને આ પછી સદ્‌ગત કવિશ્રી ખબરદારનું એક સૉનેટ લઈશું. ખબરદાર સૉનેટ માટે સંસ્કૃત વૃત્તોને અનુકૂળ માનતા નથી. તેઓ માત્રામેળ જેવા છંદોને અનુકૂળ માને છે. આપણે તેમનું નર્મદ ઉપરનું પ્રસિદ્ધ સૉનેટ જોઈએ, ‘નર્મદનું મંદિર’!

{{Block center|<poem> વીર નર્મદ તું જગમાં લડી જંગ ગયો,  
{{Block center|'''<poem> વીર નર્મદ તું જગમાં લડી જંગ ગયો,  
તુજ વીરછબી નીરખી ચખ અક્ષુ ભરે!
તુજ વીરછબી નીરખી ચખ અક્ષુ ભરે!
કંઈ પુષ્પ નવાં ખીલતાં તુજ પ્રેમ કરે,  
કંઈ પુષ્પ નવાં ખીલતાં તુજ પ્રેમ કરે,  
Line 270: Line 270:
જહીં દેશપૂજા પ્રિતથી કરવા શીખવે.
જહીં દેશપૂજા પ્રિતથી કરવા શીખવે.
વળી પ્રેમ સુશૌર્ય બન્યું વીરજીવન જ્યાં,  
વળી પ્રેમ સુશૌર્ય બન્યું વીરજીવન જ્યાં,  
ગુરુ નર્મદ ધન્ય ઊભો તહીં તું વીર છે!</poem>}}
ગુરુ નર્મદ ધન્ય ઊભો તહીં તું વીર છે!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અંગ્રેજી સૉનેટોમાં આવતા બધા જ અટપટા પ્રાસો આમાં યોજેલા છે. એ પ્રાસો કોઈ કોઈ જગાએ બબ્બે પંક્તિને અંતરે પણ આવે છે, ત્યાં તેની અસર નહિ જેવી જ થાય એમ હું માનું છું. આ સૉનેટ સુંદર છે. લ લ ગા લ લ ગા લ લ ગા લ લ ગા લ લ ગા એવાં પાંચ આવર્તનોનો એ છંદ છે. તેમની પછીના કવિઓએ આ પ્રકારના છંદોને સૉનેટને અનુકૂળ ગણ્યા નથી.

મુક્તક અને સૉનેટ બંને મર્યાદિત સંખ્યાવાળી પંક્તિઓનાં ટૂંકાં કાવ્યો છે, પણ તેની વેધકતા જબરી છે. પ્રો. ઠાકોરે ટૂંકાં કાવ્યો વિશે કહ્યું છે તે આ બન્નેને સારી રીતે લાગુ પડે છે :

{{Block center|<poem> પ્રમાણો તે કાવ્યો લઘુકણ ભલે ને અધુકડાં  
{{Block center|'''<poem> પ્રમાણો તે કાવ્યો લઘુકણ ભલે ને અધુકડાં  
પદો જેનાં ગુંજ્યે ફરી ફરી જીતી જાય હૃદયો.</poem>}}
પદો જેનાં ગુંજ્યે ફરી ફરી જીતી જાય હૃદયો.</poem>'''}}
૧૫-૧૧-’૫૪
૧૫-૧૧-’૫૪
<br>
<br>

Navigation menu