સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/‘બૃહદ્‌ પિંગળ’ ભૂમિકા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary

Line 35: Line 35:
આપણે જોયું કે છંદોનું અવલંબનતત્ત્વ વાણીનો અક્ષર છે, છંદોનું માપ અક્ષરનાં લઘુત્વ-ગુરુત્વ અને માત્રાથી રચાય છે. પણ એનો અર્થ એ નથી કે કાવ્યમાં છંદને અર્થ સાથે લેવાદેવા જ નથી. કાવ્યનું સૌંદર્ય મુખ્યત્વે તેના અર્થથી નિષ્પન્ન થાય છે અને કાવ્યના ઉચ્ચારમાયુર્ધની પેઠે જ કાવ્યનો છંદ પણ અર્થને પોષવા જ, અર્થને સુંદર કરવા જ આવે છે. ખરું તો એમ કહેવું જોઈએ કે કાવ્યના એ અર્થ માટે વાણીના છંદરૂપ આકાર આવશ્યક હતો. કોઈ કહે કે માત્ર છંદમાં તે એટલે બધું ભેગું એવું શું છે? પણ ઉપરની ચોપાઈ કે શિખરિણીના પદ્યબંધ છોડી નાખી તેને ગદ્યમાં મૂકી જોઈશું તો જણાશે કે એ વાણી સુંદર નથી રહેતી. કદાચ એમ પણ લાગે કે એ છંદ વિના એ જ અર્થની વાણી પણ કહેવા જેવી પણ નથી રહી. ચોપાઈના લકાર અને કકારના અનુપ્રાસો છન્દમાં શોભે છે તે ગદ્યમાં નહીં શોભે, અસ્થાને લાગશે. માટે જ કાવ્યસાહિત્યનો પ્રારંભ થયો ત્યારથી તે છંદમાં જ વહેતું આવ્યું છે. અને જોકે કાવ્ય ગદ્યમાં હોય છે છતાં હજી પણ છંદ જ કાવ્યનું સ્વાભાવિક વાહન ગણાય છે. તે એટલે સુધી કે ઘણા તો છંદમાં આવે તે બધાને કાવ્ય ગણી કાઢે છે. પણ એમ નથી એ પણ સાથે સાથે કહેવું જોઈએ. કાવ્ય મુખ્યત્વે તેના અર્થથી કાવ્ય બને છે, અને છંદ એ તેનો બાહ્ય આકાર છે, તેના ઉચ્ચારનો આકાર છે. અને કાવ્યને ઉપકારક થવા સિવાય તેને કોઈ સ્વતંત્ર પ્રયોજન નથી. અને માટે જ કુશળ કવિ પોતાની પ્રતિભાથી વસ્તુને અનુકૂલ જ છંદ યોજે છે.

આપણે જોયું કે અક્ષરોના લઘુત્વ-ગુરુત્વ અને તેની માત્રાથી જ છંદો રચાય છે. એટલે કે પિંગલનો પહેલો પ્રશ્ન એ છે કે અક્ષરનું સ્વરૂપ શું અને તેના લઘુત્વ-ગુરુત્વ અને માત્રાનું સ્વરૂપ શું?
આપણે જોયું કે અક્ષરોના લઘુત્વ-ગુરુત્વ અને તેની માત્રાથી જ છંદો રચાય છે. એટલે કે પિંગલનો પહેલો પ્રશ્ન એ છે કે અક્ષરનું સ્વરૂપ શું અને તેના લઘુત્વ-ગુરુત્વ અને માત્રાનું સ્વરૂપ શું?
અક્ષર એ બોલાતી વાણીનો એકમ છે. આ એકમ માટે જુદા જુદા શબ્દો ગોઠવાય છે. પણ પ્રાચીન પરંપરા૧<ref>૧. જુઓ આ પ્રકરણનું પરિશિષ્ટ ૧.</ref>  અને શાસ્ત્રવ્યવસ્થાની સગવડ બંને જોતાં એ એકમ માટે અક્ષર શબ્દ યોજવો ઠીક છે. આપણે બોલાતી વાણીના એકમની વાત કરીએ છીએ એટલે ફલિત થાય છે કે બધા સ્વરો અક્ષરો છે, સ્વર વિનાના વ્યંજનને અક્ષર ગણી શકાય નહીં. કારણ કે સ્વર જ સ્વતંત્ર ઉચ્ચારી શકાય છે, સ્વર વિના વ્યંજન સ્વતંત્ર ઉચ્ચારી શકાતો નથી. પણ એક સ્વર એકલો બોલાય તો અક્ષર છે, તે સાથે એ પણ સ્વીકારવું જોઈએ કે એક સ્વરને આધારે જે વ્યંજનો બોલાય તો પણ એ અક્ષરનું જ અંગ છે. અર્થાત્‌ દરેક સ્વર, તે વ્યંજન સિવાય બોલાતો હોય ત્યારે તે એકલો સ્વર, અને વ્યંજનો સાથે બોલાતો હોય ત્યારે તે સ્વરને આધારે જે વ્યંજનો બોલાતા હોય તે સાથેનો આખો ઉચ્ચારપિંડ તે અક્ષર છે. અર્થાત્‌ ‘અક્ષર’ શબ્દમાં પ્રથમ આવતો એકલો ‘અ’ સ્વર એ અક્ષર છે, પછી આવતા ‘અ’ અને તેના આધારે રહેલા બંને વ્યંજનનો ‘કષ્‌’ સાથેનો આખો ઉચ્ચારને ‘ક્ષ’ એ પણ એક અક્ષર છે, અને ‘ર’ પણ એ પ્રમાણે એક અક્ષર છે. એટલે જ નહીં ‘ક્વચિત્‌’ શબ્દમાં ‘ક્વ’ એ પહેલો અક્ષર છે, અને ‘ચિત્‌’ એ પણ એક જ અક્ષર છે, કારણ કે છેલ્લો વ્યંજન ‘ત્‌’ આગલા ‘ઇ’ને આધારે જ બોલાય છે.
અક્ષર એ બોલાતી વાણીનો એકમ છે. આ એકમ માટે જુદા જુદા શબ્દો ગોઠવાય છે. પણ પ્રાચીન પરંપરા<ref>જુઓ આ પ્રકરણનું પરિશિષ્ટ ૧.</ref>  અને શાસ્ત્રવ્યવસ્થાની સગવડ બંને જોતાં એ એકમ માટે અક્ષર શબ્દ યોજવો ઠીક છે. આપણે બોલાતી વાણીના એકમની વાત કરીએ છીએ એટલે ફલિત થાય છે કે બધા સ્વરો અક્ષરો છે, સ્વર વિનાના વ્યંજનને અક્ષર ગણી શકાય નહીં. કારણ કે સ્વર જ સ્વતંત્ર ઉચ્ચારી શકાય છે, સ્વર વિના વ્યંજન સ્વતંત્ર ઉચ્ચારી શકાતો નથી. પણ એક સ્વર એકલો બોલાય તો અક્ષર છે, તે સાથે એ પણ સ્વીકારવું જોઈએ કે એક સ્વરને આધારે જે વ્યંજનો બોલાય તો પણ એ અક્ષરનું જ અંગ છે. અર્થાત્‌ દરેક સ્વર, તે વ્યંજન સિવાય બોલાતો હોય ત્યારે તે એકલો સ્વર, અને વ્યંજનો સાથે બોલાતો હોય ત્યારે તે સ્વરને આધારે જે વ્યંજનો બોલાતા હોય તે સાથેનો આખો ઉચ્ચારપિંડ તે અક્ષર છે. અર્થાત્‌ ‘અક્ષર’ શબ્દમાં પ્રથમ આવતો એકલો ‘અ’ સ્વર એ અક્ષર છે, પછી આવતા ‘અ’ અને તેના આધારે રહેલા બંને વ્યંજનનો ‘કષ્‌’ સાથેનો આખો ઉચ્ચારને ‘ક્ષ’ એ પણ એક અક્ષર છે, અને ‘ર’ પણ એ પ્રમાણે એક અક્ષર છે. એટલે જ નહીં ‘ક્વચિત્‌’ શબ્દમાં ‘ક્વ’ એ પહેલો અક્ષર છે, અને ‘ચિત્‌’ એ પણ એક જ અક્ષર છે, કારણ કે છેલ્લો વ્યંજન ‘ત્‌’ આગલા ‘ઇ’ને આધારે જ બોલાય છે.
સ્વરથી જ ઉચ્ચારણ થાય છે એટલે અક્ષરોમાં રહેલા સ્વરને જ લઘુત્વ-ગુરુત્વ અને માત્રાનું માપ છે. વ્યાકરણમાં આવતા બધા દીર્ઘ સ્વરો, એ ગુરુ છે, એટલે આ ઈ ઊ એ ઐ ઓ ઔ બધા ગુરુ છે. ‘અં’ અને ‘અઃ’ એને પણ પણ આપણે દીર્ઘ સ્વર ગણીએ છીએ એટલે એ પણ ગુરુ છે. હ્રસ્વ સ્વર લઘુ છે પણ તેમાં એવો અપવાદ છે કે હ્રસ્વ સ્વર પછી સંયુક્ત વ્યંજનનો આવે તેનો થડકારો એ હ્રસ્વ સ્વરને લાગે તો તે ગુરુ થાય છે. તેમ જ લઘુ સ્વર પછવાડે કોઈ વ્યંજન આવે તો પણ તે ગુરુ બને છે. દાખલા તરીકે ઉપર આપેલા  ‘ક્વચિત્‌’ શબ્દમાં પહેલો આવતો  ‘ક્વ’ લઘુ છે અને ‘ચિત્‌’નો ‘ઇ’ લઘુ હોવા છતાં વ્યંજનમાં હોવાથી ગુરુ છે. તે જ પ્રમાણે ‘દિક્‌’ શબ્દ પણ એક જ અક્ષરનો છે અને એ પણ ગુરુ છે. પ્રો. ઠાકોર, ગુજરાતી અવ્યય ‘પણ’ના ઉચ્ચારણમાં ‘ણ’નો ‘અ’ દ્રુત બોલાય છે તેથી તેને ‘પણ’ જેવો ગણી તે શબ્દને બે લઘુ અક્ષરનો નહીં પણ એક ગુરુનો ગણી તે આ નિયમ પ્રમાણે, આમાં ણકાર ખોડા ‘ણ્‌’ જેવો છે કે નહીં તે ભાષાના ઉચ્ચારણનો પ્રશ્ન છે, પણ ણકારને ખોડો ગણીએ તો ‘પણ’ એક ગુરુનો જ ગણાય એ બરાબર છે. આ નિયમ ગુજરાતી પિંગલોમાં સાધારણ રીતે આવતો નથી કારણ કે ગુજરાતીમાં ખોડા અક્ષરો લગભગ નહીં જેવા જ વપરાય છે.

પણ અક્ષરને અંતે આવતા આ ખોડો વ્યંજન, તેની પછી કોઈ સ્વર આવે તો તેની સાથે એક થઈ જાય અને ત્યારે પૂર્વના સ્વર એ વ્યંજનથી અલગ બની જાય, એનો ભાર એના માથેથી ઊતરી જાય, અને ત્યારે એ વ્યંજનને લીધેનું એનું જે ગુરુત્વ હતું તે બંધ પડે; જેમ કે ‘ચિત્‌’ શબ્દમાં સ્વર પછી વ્યંજન હોવાથી તે અક્ષર ગુરુ છે પણ તેમાં ‘આકાશ’ શબ્દ ભળી ‘ચિદાકાશ’ શબ્દ બનતાં ‘ચિ’ લઘુ બને છે, તે જ પ્રમાણે ‘દિક્‌’ શબ્દનો અક્ષર પણ વ્યંજનાંત હોઈ ગુરુ છે તે પણ ‘દિગંબર’ શબ્દમાં પાછો લઘુ બને છે. પણ ‘ચિત્તંત્ર’ કે ‘દિક્‌કાલ’ શબ્દોમાં ‘ચિ’ અને ‘દિ’ બંને પાછા તેમની પછીના સંયુક્ત વ્યંજનના થડકારાને લીધે ગુરુ બને છે.

અહીં સુધી આપણે પરંપરાથી ચાલતી આવેલી વર્ણમાલાના સ્વરો સંયુક્તમાં રીત ઉચ્ચારાઈ લઘુ કે ગુરુ ગણાય છે તેની વાત કરી. પણ ગુજરાતીમાં બધા ઉચ્ચારો સંસ્કૃત પ્રમાણે જ થતા નથી. દાખલા તરીકે ગુજરાતીમાં ‘એ’ ‘ઓ’ હ્રસ્વ બોલી શકાય છે. પ્રાકૃતમાં ‘એ’ ‘ઓ’ના હ્રસ્વ ઉચ્ચારો હતા અને તે ગુજરાતીમાં ઊતરી આવ્યા છે. બીજું, આપણે જોયું કે લઘુ સ્વરને પછીના સંયુક્ત વ્યંજનોનો થડકારો લાગે ત્યારે એ લઘુ ગુરુ થાય છે. પણ ગુજરાતીમાં ઘણી વાર સંયુક્ત વ્યંજનનો થડકારો આગળ સ્વરને લાગતો નથી. એ સંયોગ એવી નિર્બલ રીત બોલાય છે કે તેનો પ્રયત્ન આગલા સ્વરથી શરૂ થતો નથી. એને નિર્બલ સંયોગ કહે છે. ‘કર્યું’ ‘નમ્યો’ વગેરેમાં વ્યંજનોનો આવો નિર્બલ સંયોગ છે. એક દાખલાથી આ તરત સ્પષ્ટ થઈ શકશે. સંસ્કૃત શબ્દ ‘રહસ્ય’નું બહુવચન ગુજરાતીમાં ‘રહસ્યો’ થાય, આમાં સ્પષ્ટ રીતે ‘ર’ની એક માત્રા છે, પણ ‘હ’ની, પછીના સંયુક્ત વ્યંજનોના થડકારાને લીધે બે માત્રા છે, ‘સ્યો’ની બે માત્રા વિશે પ્રશ્ન નથી. હવે ‘રહસ્યો’ એ તત્સમ શબ્દના ઉચ્ચારમાં ‘હ’નો ઉચ્ચાર અને ગુજરાતી ક્રિયાપદ ‘હસ્યો’ના ઉચ્ચારણમાં ‘હ’નો ઉચ્ચાર બંનેને સરખાવી જોતાં તરત જણાશે કે ગુજરાતી ક્રિયાપદના ઉચ્ચારણમાં થડકારો નથી. ગુજરાતીમાં ‘લાવ’ અને ‘લાવ્ય’ એવા આજ્ઞાર્થ એકવચન રૂપે બંને ઉચ્ચારો છે. તે જ પ્રમાણે ‘કર’ અને ‘કર્ય’ (જેમ કે ‘કામ કર્મ’) એવાં બંને ઉચ્ચારણો સાચાં છે. આ ‘કર્ય’ના ઉચ્ચારને સંસ્કૃત ‘સૌર્ક્ય’માંના ‘કર્ય’ના ઉચ્ચાર સાથે સરખાવી જોતાં જણાશે કે ગુજરાતી ‘કર્ય’ના ઉચ્ચારણમાં વ્યંજનસંયોગ નિર્બલ છે, અને તેથી તે થડકાઈને પૂર્વ લઘુને ગુરુ કરતો નથી.

આપણે આગળ ‘અં’ અને ‘અઃ’ને દીર્ઘ અને તેથી ગુરુ સ્વીકારી લીધા. પણ એ સ્વીકાર પણ પરીક્ષા જેવો છે. સંસ્કૃતમાં અનુસ્વારને, પછી આવતા વ્યંજનના અનુનાસિકનું રૂપ આપી શકાય છે, જેમ કે ‘સંપત્તિ’ કે ‘સમ્પત્તિ’. એટલે આ અનુસ્વારનું ગુરુત્વ એક રીતે સંયુક્ત વ્યંજનના નિયમનો જ અમલ છે. અલબત્ત સંસ્કૃત અનુસ્વારો સર્વત્ર અનુનાસિકનું રૂપ નથી પામી શકતાં, જેમ કે ‘અંશ’ ‘કંસ’ ‘સંવરણ’. પણ ત્યાં સર્વત્ર અનુસ્વારની તીવ્રતા એકસરખી જ છે. ગુજરાતીમાં જેમ વ્યંજનસંયોગ નિર્બલ છે, તેમ ક્યારેક અનુસ્વારનો રક્ષક પણ મંદ હોય છે, અનુસ્વારો કોમલ હોય છે, અને એવા અનુસ્વારો નિર્બલ વ્યંજનસંયોગની પેઠે લઘુ સ્વરને દીર્ઘ કરી શકે નહીં. દાખલા તરીકે ગુજરાતી તદ્‌ભવ ‘પાંચ’ના ઉચ્ચારણમાં અનુસ્વાર કોમલ છે, તે પછીના વ્યંજનનો અનુનાસિક બની શકશે નહીં, એટલે કે તેનો ઉચ્ચાર ‘પાગ્-ચ’ એવો કરી શકાશે નહીં. સંસ્કૃત ‘પાંચજન્ય’ શબ્દના ‘પાંચ’ જેવો તેનો ઉચ્ચાર નથી. ‘વાંધો’ ‘ગાંધી’ એ બધા ‘વાન્ધો’ ‘ગાન્ધી’ જેવા ઉચ્ચારો નથી. આ પ્રમાણે ગુજરાતીમાં અનુસ્વાર કોમલ છે છતાં વાણીપઠનમાં આવા અનુસ્વારથી ગુરુત્વ નિષ્પન્ન નથી થતું, એવું ચેતાવવાની વ્યાવહારિક રીત જરૂર પડતી નથી, કારણ કે આ કોમલ અનુસ્વાર લગભગ નિયમ તરીકે દીર્ઘ સ્વર ઉપર જ આવે છે. બેત્રણ જ તેના અપવાદો છે, જેમ કે ‘સુંવાળું’, ‘કુંવારો’. હિંદીમાં હ્રસ્વ ઉપર પણ કોમલ અનુસ્વાર આવી શકે છે, જેમ કે ‘રઁગ’. હિંદીમાં તે અહીં દર્શાવ્યું તે પ્રમાણે અર્ધચંદ્રાકારથી દર્શાવાય છે. પણ વ્યાવહારિક જરૂરની જુદી વાત છે. સિદ્ધાંત તરીકે આપણે સ્વીકારવું જોઈ એ કે ગુજરાતી શબ્દોના ઉચ્ચારણમાં જ્યાં કોમલ અનુસ્વાર આવે ત્યાં, આગળનો સ્વર, એ અનુસ્વારને કારણે, સંસ્કૃતમાં થાય છે તેમ, ગુરુ થતો નથી.

ગુજરાતીમાં તત્સમ શબ્દોના ઉચ્ચારણમાં સંયોગની અને અનુસ્વારની તીવ્રતા જળવાઈ રહે છે એવો સામાન્ય નિયમ કરી શકાય પણ તેમાં પણ એક શબ્દના પ્રારંભમાં આવતા સંયોગથી આગલા શબ્દનો અંત્ય લઘુ ગુરુ થતો નથી. જેમ કે ‘તેને એક કૂતરા ઉપર પ્રેમ હતો’ એ વાક્યમાં ‘પ્ર’ના સંયોગનો થડકારો ‘ઉપર’ના અંત્ય ‘ર’ને આપી શકાય નહીં. એટલું જ નહીં આગલો શબ્દ સંસ્કૃત હોય તોપણ તેને થડકારો અપાતો નથી. જેમ કે ‘તેણે સકલ દ્રવ્ય દાનમાં આપ્યું’ એમાં ‘સકલ’ના છેલ્લા ‘લ’ને થડકારો અપાતો નથી. તત્સમ સમાસમાં થડકારો અપાય છે, જેમ કે ‘રણક્ષેત્ર’, ‘લોકપ્રિય’, ‘શસ્ત્રક્રિયા’. આમાં સમાસના અંતિમ શબ્દના આદ્યસંયોગને લીધે આગલા શબ્દના અંત્ય સ્વરને સામાન્ય રીતે થડકારો અપાય છે. પણ ‘લોકપ્રિય’ શબ્દના ઉચ્ચારણમાં થડકારાનો અભાવ ઘણી વાર દેખાશે, કેટલાંક એના થડકારાને પાંડિત્ય-પ્રદર્શન પણ કહેશે. ઘણી વાર આ ફરક સંસ્કૃત શબ્દના શુદ્ધ ઉચ્ચારણના પક્ષપાતને લઈને થાય છે, અને છતાં પ્રાકૃત ભાષાઓનું વલણ થડકારો લુપ્ત કરવા તરફ છે એ સ્વીકારવું જોઈએ. ‘શંકરપ્રસાદ’ નામના ઉચ્ચારણમાં તો સંસ્કૃત પક્ષપાતી પણ ‘ર’ને થડકારો નહીં આપે. જેમ ગુજરાતી ભાષામાં ઘણી જગ્યાએ જેમ હ્રસ્વદીર્ઘનો અનિર્ણય છે તેમ આ થડકારાનો પણ અનિર્ણય પ્રવર્તે છે.<ref>૨. જુઓ આ પ્રકરણનું પરિશિષ્ટ ૨.</ref>
ગુજરાતીમાં તત્સમ શબ્દોના ઉચ્ચારણમાં સંયોગની અને અનુસ્વારની તીવ્રતા જળવાઈ રહે છે એવો સામાન્ય નિયમ કરી શકાય પણ તેમાં પણ એક શબ્દના પ્રારંભમાં આવતા સંયોગથી આગલા શબ્દનો અંત્ય લઘુ ગુરુ થતો નથી. જેમ કે ‘તેને એક કૂતરા ઉપર પ્રેમ હતો’ એ વાક્યમાં ‘પ્ર’ના સંયોગનો થડકારો ‘ઉપર’ના અંત્ય ‘ર’ને આપી શકાય નહીં. એટલું જ નહીં આગલો શબ્દ સંસ્કૃત હોય તોપણ તેને થડકારો અપાતો નથી. જેમ કે ‘તેણે સકલ દ્રવ્ય દાનમાં આપ્યું’ એમાં ‘સકલ’ના છેલ્લા ‘લ’ને થડકારો અપાતો નથી. તત્સમ સમાસમાં થડકારો અપાય છે, જેમ કે ‘રણક્ષેત્ર’, ‘લોકપ્રિય’, ‘શસ્ત્રક્રિયા’. આમાં સમાસના અંતિમ શબ્દના આદ્યસંયોગને લીધે આગલા શબ્દના અંત્ય સ્વરને સામાન્ય રીતે થડકારો અપાય છે. પણ ‘લોકપ્રિય’ શબ્દના ઉચ્ચારણમાં થડકારાનો અભાવ ઘણી વાર દેખાશે, કેટલાંક એના થડકારાને પાંડિત્ય-પ્રદર્શન પણ કહેશે. ઘણી વાર આ ફરક સંસ્કૃત શબ્દના શુદ્ધ ઉચ્ચારણના પક્ષપાતને લઈને થાય છે, અને છતાં પ્રાકૃત ભાષાઓનું વલણ થડકારો લુપ્ત કરવા તરફ છે એ સ્વીકારવું જોઈએ. ‘શંકરપ્રસાદ’ નામના ઉચ્ચારણમાં તો સંસ્કૃત પક્ષપાતી પણ ‘ર’ને થડકારો નહીં આપે. જેમ ગુજરાતી ભાષામાં ઘણી જગ્યાએ જેમ હ્રસ્વદીર્ઘનો અનિર્ણય છે તેમ આ થડકારાનો પણ અનિર્ણય પ્રવર્તે છે.<ref>જુઓ આ પ્રકરણનું પરિશિષ્ટ ૨.</ref>
સંસ્કૃત વર્ણમાલામાં આવતા ‘ઋ’ સ્વરનો ઉચ્ચાર ચર્ચા માગે છે. ગુજરાતીઓ સંસ્કૃત વાંચતાં પણ ‘ઋ’નો ઉચ્ચાર ‘રુ’ કે ‘ર’ જેવો કરે છે. ‘અમૃત’નો ઉચ્ચાર ‘અમ્રુત’ કે ‘અમ્રત’ જેવો કરે છે. ત્યાં સંયોગ નથી અને તેની આગળનો સ્વર ગુરુ ન બોલાય એની સંભાળ રાખવા આ ‘મ્રુ’ કે ‘મ્ર’નો સંયોગ નિર્બલ બોલાય છે. પણ ઉચ્ચાર તો રકારનો જ થાય છે. અને તેથી ઘણી વાર આગળના સ્વરને તેનો થડકારો પણ લાગે છે. સંસ્કૃત તત્સમને ઉચ્ચાર અણીશુદ્ધ રાખનાર કાન્તે પણ ક્યાંક રકારસંયોગનો ઉચ્ચાર કરી થડકારો આપ્યો છે. જેમ કે –

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 46: Line 46:
{{right|—‘અતિજ્ઞાન’, પૂર્વાલાપ}}</poem>'''}}
{{right|—‘અતિજ્ઞાન’, પૂર્વાલાપ}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં ‘ગૃ’ના થડકારાથી ‘જ’ ગુરુ બોલાય છે.<ref>૩. સંસ્કૃતમાં પણ આવા દાખલા મળે છે :

અહીં ‘ગૃ’ના થડકારાથી ‘જ’ ગુરુ બોલાય છે.<ref>સંસ્કૃતમાં પણ આવા દાખલા મળે છે :

प्राप्ते संनिहिते मरणे

प्राप्ते संनिहिते मरणे

नहि नहि रक्षति डुकृकञरणे ।

नहि नहि रक्षति डुकृकञरणे ।

Line 71: Line 71:
મારા વખતમાં નિશાળમાં આ કવિતા પઠતાં ‘જૂ’ દીર્ઘ જ પઠાતો એ પ્રમાણે પઠતાં ‘ભાઈ’ને એક ગુરુ અક્ષરવાળો શબ્દ ગણવો જોઈએ.
મારા વખતમાં નિશાળમાં આ કવિતા પઠતાં ‘જૂ’ દીર્ઘ જ પઠાતો એ પ્રમાણે પઠતાં ‘ભાઈ’ને એક ગુરુ અક્ષરવાળો શબ્દ ગણવો જોઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>ચાર ચાર ગાઉ ચાલતાં, લાંબા પંથ કપાય૪<ref>૪. હોપ વાચનમાળામાં હું આ પાઠ ભણેલો.</ref></poem>'''}}
{{Block center|'''<poem>ચાર ચાર ગાઉ ચાલતાં, લાંબા પંથ કપાય<ref>હોપ વાચનમાળામાં હું આ પાઠ ભણેલો.</ref></poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ દોહરામાં પણ ‘ગાઉ’ને એક ગુરુ અક્ષરવાળો શબ્દ ગણવો જોઈએ. કવિઓના પ્રયોગમાં આવતા આવા ઉચ્ચારોને પણ સ્વીકારવા જોઈએ.
આ દોહરામાં પણ ‘ગાઉ’ને એક ગુરુ અક્ષરવાળો શબ્દ ગણવો જોઈએ. કવિઓના પ્રયોગમાં આવતા આવા ઉચ્ચારોને પણ સ્વીકારવા જોઈએ.
Line 99: Line 99:
{{center|'''અક્ષર'''}}
{{center|'''અક્ષર'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પ્રકરણમાં ભાષાના ઉચ્ચારણના એકમને માટે અક્ષર શબ્દ વાપરેલો છે તે અંગ્રેજી સિલેબલ (syllable)ના સમાનાર્થી શબ્દ તરીકે વાપર્યો છે. આ અર્થમાં પિંગલમાં વર્ણ શબ્દ પણ વપરાયો છે. અહીં જેને અક્ષરમેળ કહેલો છે તેને ઘણા વર્ણમેળ પણ કહે છે. ‘વૃત્તરત્નાકર’ પણ છંદોને માત્રાછંદ અને વર્ણછંદ એમ વિભેદ૫<ref>૫. पिंगलदिभिराचार्यैर्यदुक्त लौकिकं द्विधा ।

આ પ્રકરણમાં ભાષાના ઉચ્ચારણના એકમને માટે અક્ષર શબ્દ વાપરેલો છે તે અંગ્રેજી સિલેબલ (syllable)ના સમાનાર્થી શબ્દ તરીકે વાપર્યો છે. આ અર્થમાં પિંગલમાં વર્ણ શબ્દ પણ વપરાયો છે. અહીં જેને અક્ષરમેળ કહેલો છે તેને ઘણા વર્ણમેળ પણ કહે છે. ‘વૃત્તરત્નાકર’ પણ છંદોને માત્રાછંદ અને વર્ણછંદ એમ વિભેદ<ref>पिंगलदिभिराचार्यैर्यदुक्त लौकिकं द्विधा ।

मात्रावर्णविभेदेने छन्दस्तदिह कथ्यते ।।

मात्रावर्णविभेदेने छन्दस्तदिह कथ्यते ।।

- ८. र. नि., १, ४</ref> છે. પણ વર્ણ એ સ્વરવ્યંજન બંનેનો સામાન્યવાચક શબ્દ છે. વર્ણમાલામાં સ્વરવ્યંજન બંનેનો સમાવેશ થાય છે. એટલે વર્ણ શબ્દ ઉચ્ચારણના એકમ માટે કામ આવે એવો નથી. ‘ઋક્‌પ્રાતિશાખ્ય’ એને માટે અક્ષર શબ્દ વાપરે છે. અક્ષર શબ્દના અર્થમાં અંગ્રેજી સિલેબલનો અર્થ આવી જાય છે, પણ શબ્દોચ્ચારણમાં એકમો છૂટા પાડવાની પ્રાતિશાખ્યની પદ્ધતિ અંગ્રેજી સિલેબલ છૂટા પાડવાની પદ્ધતિથી જરા ભિન્ન છે. એટલે પ્રાતિશાખ્યનો મત તેનાં સૂત્રો ટાંકીને જ નીચે દર્શાવું છું. પહેલાં પટલનાં ૧૬ સૂત્રોમાં વર્ણમાલા આપ્યા પછી કહે છે : ओजा ह्रस्वाः सप्तमान्ताः स्वराणाम्। ।१७ ।।  પહેલાં આઠ સમાનાક્ષરો અ આ ઋ ઋૃ ઇ ઈ ઉ ઊ માંથી ઓજ એટલે એકી અક્ષરો હ્રસ્વ છે. 'अन्य दीर्घाः । ।१८ ।। બાકીના દીર્ઘ છે. उभये त्वक्षराणि । । १९ ।। બંને અક્ષરો કહેવાય છે. गुरूणि दीर्घाणि ।।२० ।। — દીર્ઘ સ્વરો ગુરુ ગણાય છે. तथेतरेषां संयोगानुस्वारपाणि यानि ।। २१ ।। દીર્ઘ સિવાયના બીજા એટલે હ્રસ્વો, જેની પછી સંયોગ કે અનુસ્વાર આવતો હોય તે પણ ગુરુ કહેવાય છે. સંયોગ એટલે વ્યંજનોનો સંયોગ : અર્થાત્‌ સંયુક્ત વ્યંજનો; અને અનુસ્વાર પહેલાંનો હ્રસ્વ પણ ગુરુ ગણાય છે. अनुस्वारो व्यंजनं चाक्षराङ्गम् ।। २२ ।। અનુસ્વાર અને વ્યંજન અક્ષરનું અંગ છે. નીચે ભાષ્યકાર ઉવટ કહે છે, અક્ષરનું અંગ એટલે સ્વરનું અંગ. જે વ્યંજનો સ્વરોની વચ્ચે ન આવતા હોય તે અહીં ઉદાહરણ બને છે. જેમ કે ‘પ્ર’ માં ‘પ્‌’ ‘ર્‌’  ‘અ’નું અંગ છે. ‘વર્ક્‌’માં ‘વ્‌’ ‘ર્‌’ અને ‘ક્‌’ ત્રણેય ‘અ’નું અંગ છે.
- ८. र. नि., १, ४</ref> છે. પણ વર્ણ એ સ્વરવ્યંજન બંનેનો સામાન્યવાચક શબ્દ છે. વર્ણમાલામાં સ્વરવ્યંજન બંનેનો સમાવેશ થાય છે. એટલે વર્ણ શબ્દ ઉચ્ચારણના એકમ માટે કામ આવે એવો નથી. ‘ઋક્‌પ્રાતિશાખ્ય’ એને માટે અક્ષર શબ્દ વાપરે છે. અક્ષર શબ્દના અર્થમાં અંગ્રેજી સિલેબલનો અર્થ આવી જાય છે, પણ શબ્દોચ્ચારણમાં એકમો છૂટા પાડવાની પ્રાતિશાખ્યની પદ્ધતિ અંગ્રેજી સિલેબલ છૂટા પાડવાની પદ્ધતિથી જરા ભિન્ન છે. એટલે પ્રાતિશાખ્યનો મત તેનાં સૂત્રો ટાંકીને જ નીચે દર્શાવું છું. પહેલાં પટલનાં ૧૬ સૂત્રોમાં વર્ણમાલા આપ્યા પછી કહે છે : ओजा ह्रस्वाः सप्तमान्ताः स्वराणाम्। ।१७ ।।  પહેલાં આઠ સમાનાક્ષરો અ આ ઋ ઋૃ ઇ ઈ ઉ ઊ માંથી ઓજ એટલે એકી અક્ષરો હ્રસ્વ છે. 'अन्य दीर्घाः । ।१८ ।। બાકીના દીર્ઘ છે. उभये त्वक्षराणि । । १९ ।। બંને અક્ષરો કહેવાય છે. गुरूणि दीर्घाणि ।।२० ।। — દીર્ઘ સ્વરો ગુરુ ગણાય છે. तथेतरेषां संयोगानुस्वारपाणि यानि ।। २१ ।। દીર્ઘ સિવાયના બીજા એટલે હ્રસ્વો, જેની પછી સંયોગ કે અનુસ્વાર આવતો હોય તે પણ ગુરુ કહેવાય છે. સંયોગ એટલે વ્યંજનોનો સંયોગ : અર્થાત્‌ સંયુક્ત વ્યંજનો; અને અનુસ્વાર પહેલાંનો હ્રસ્વ પણ ગુરુ ગણાય છે. अनुस्वारो व्यंजनं चाक्षराङ्गम् ।। २२ ।। અનુસ્વાર અને વ્યંજન અક્ષરનું અંગ છે. નીચે ભાષ્યકાર ઉવટ કહે છે, અક્ષરનું અંગ એટલે સ્વરનું અંગ. જે વ્યંજનો સ્વરોની વચ્ચે ન આવતા હોય તે અહીં ઉદાહરણ બને છે. જેમ કે ‘પ્ર’ માં ‘પ્‌’ ‘ર્‌’  ‘અ’નું અંગ છે. ‘વર્ક્‌’માં ‘વ્‌’ ‘ર્‌’ અને ‘ક્‌’ ત્રણેય ‘અ’નું અંગ છે.<ref>આ ‘વકર્‌’ ધાતુ પરિચિત નથી. તો દૃષ્ટાંતની ખાતર ‘તકર્‌’ કે એવો કોઈ બીજોે લઈ શકાય. અહીં ‘અ’ પહેલાં આવતો ‘ત્‌’ અ ‘અને’ પછી આવતો ‘ર્‌’ અને ‘ક’ ત્રણેય વ્યંજનો ‘અ’નું અંગ છે. </ref> स्वरान्तरे व्यंजनान्युत्तरस्य । । २३ ।। બે સ્વર વચ્ચે આવતા વ્યંજનો બેમાંથી પાછળ આવતા સ્વરનું અંગ ગણાય, આગળ આવતા સ્વરનું નહીં. દૃષ્ટાંત તરીકે : ‘દેવ’ શબ્દમાં ‘વ્‌’ વ્યંજન ‘એ’ અને ‘અ’ સ્વરોની વચ્ચે આવે છે, તે ‘વ્‌’ પાછળ આવતા ‘અ’નું અંગ ગણાય, અર્થાત્‌ ‘વ’ સવ્યંજન એક આખો અક્ષર થયો. ૨૨મા સૂત્રમાં ‘વકર્‌’માં ‘અ’ પછી આવતા વ્યંજનો પૂર્વના ‘અ’નું અંગ ગણાતા હતા, માટે અહીં સ્પષ્ટ કર્યું.  पूर्वस्यानुस्वारविसर्ज नीयौ।।२४ ।। અનુસ્વાર અને વિસર્ગ બંને પૂર્વસ્વરનું અંગ ગણાય. અનુસ્વાર માટે અલગ સૂત્ર મૂકવાનું કારણ એ છે કે આ ‘પ્રાતિશાખ્ય’ અનુસ્વારને સ્વર અને વ્યંજન એમ બંને વર્ગમાં મૂકે છે (अनुस्वारो व्यंजनं वा स्वरो वा। આ જ પટલનું પાંચમું સૂત્ર). આથી અનુસ્વાર અને વિસર્ગ આગળના સ્વરનું અંગ બને છે. આગળ ૨૧મા સૂત્રમાં આવી ગયું કે અનુસ્વારની આગળનો હ્રસ્વ ગુરુ ગણાય. અહીં એટલું ઉમેર્યું કે અનુસ્વાર આગળના સ્વરનું અંગ બને છે. અલબત્ત, સૂત્રમાં કહ્યા પ્રમાણે વિસર્ગનું પણ એમ જ થાય છે. संयोगादिर्वा ।। २५ ।। સંયોગમાં આદિવ્યંજન વિકલ્પે આગલા સ્વરનો ગણાય. એનો અર્થ એ થયો કે સંયુક્ત વ્યંજનોનો પહેલો વ્યંજન આગલા સ્વરનો પણ ગણાય, પાછલા સ્વરનો પણ ગણાય. અર્થાત્‌ ‘અગ્ને’ શબ્દના અક્ષરો બે રીતે જુદા પાડી શકાય. અ+ગ્ને એ રીતે, તેમ જ, આ સૂત્ર પ્રમાણે, અગ્‌ + ને. અક્ષરમાં સિલેબલો માત્ર આ બીજી રીત જ છૂટી પડે છે. દાખલા તરીકે, magnate શબ્દમાં સિલેબલો magnate મૅગ + નેટ્‌ એ પ્રમાણે જ પડી શકે છે. ma-gnate મૅ-ગ્નેટ એ પ્રમાણે પડતાં નથી, એ નોંધવા જેવું છે. આ ઉપરથી સ્પષ્ટ થયું હશે કે ‘પ્રાતિશાખ્યે’ એને અક્ષર કહ્યો છે તેમાં ‘સિલેબલ’નો અર્થ સંપૂર્ણપણે આવી જાય છે. હજી ‘પ્રાતિશાખ્ય’ને સંયુક્ત વ્યંજન સંબંધી થોડું કહેવાનું છે. "च परक्रमे द्वे" ॥ २६ ॥ અને જ્યાં ક્રમ હોય ત્યાં બંને વ્યંજનનો પણ પૂર્વસ્વરના અથવા ઉત્તર-સ્વરના અંગભૂત થઈ શકે. અહીં ‘ક્રમ’ શબ્દ પારિભાષક છે. વેદમાં ઘણી વાર વ્યંજનો બેવડાતાં. જેમ કે ‘અગ્નિ’ને બદલે ‘અગ્ગ્નિ’ એમ બોલાતું. આ બેવડા વર્ણને ‘ક્રમ’ કહેલો છે. આવો ‘ક્રમ’ આવે ત્યારે તે બેવડાયેલો વ્યંજન આગલા અથવા પાછલાનું અંગ વિકલ્પે બની શકે. એટલે કે અ + ગ્ગ્ને એમ અક્ષરો જુદા કરાય અથવા અગ્‌ગ્‌ + ને એમ પણ કરાય.
<ref>૬. આ ‘વકર્‌’ ધાતુ પરિચિત નથી. તો દૃષ્ટાંતની ખાતર ‘તકર્‌’ કે એવો કોઈ બીજોે લઈ શકાય. અહીં ‘અ’ પહેલાં આવતો ‘ત્‌’ અ ‘અને’ પછી આવતો ‘ર્‌’ અને ‘ક’ ત્રણેય વ્યંજનો ‘અ’નું અંગ છે. </ref> स्वरान्तरे व्यंजनान्युत्तरस्य । । २३ ।। બે સ્વર વચ્ચે આવતા વ્યંજનો બેમાંથી પાછળ આવતા સ્વરનું અંગ ગણાય, આગળ આવતા સ્વરનું નહીં. દૃષ્ટાંત તરીકે : ‘દેવ’ શબ્દમાં ‘વ્‌’ વ્યંજન ‘એ’ અને ‘અ’ સ્વરોની વચ્ચે આવે છે, તે ‘વ્‌’ પાછળ આવતા ‘અ’નું અંગ ગણાય, અર્થાત્‌ ‘વ’ સવ્યંજન એક આખો અક્ષર થયો. ૨૨મા સૂત્રમાં ‘વકર્‌’માં ‘અ’ પછી આવતા વ્યંજનો પૂર્વના ‘અ’નું અંગ ગણાતા હતા, માટે અહીં સ્પષ્ટ કર્યું.  पूर्वस्यानुस्वारविसर्ज नीयौ।।२४ ।। અનુસ્વાર અને વિસર્ગ બંને પૂર્વસ્વરનું અંગ ગણાય. અનુસ્વાર માટે અલગ સૂત્ર મૂકવાનું કારણ એ છે કે આ ‘પ્રાતિશાખ્ય’ અનુસ્વારને સ્વર અને વ્યંજન એમ બંને વર્ગમાં મૂકે છે (अनुस्वारो व्यंजनं वा स्वरो वा। આ જ પટલનું પાંચમું સૂત્ર). આથી અનુસ્વાર અને વિસર્ગ આગળના સ્વરનું અંગ બને છે. આગળ ૨૧મા સૂત્રમાં આવી ગયું કે અનુસ્વારની આગળનો હ્રસ્વ ગુરુ ગણાય. અહીં એટલું ઉમેર્યું કે અનુસ્વાર આગળના સ્વરનું અંગ બને છે. અલબત્ત, સૂત્રમાં કહ્યા પ્રમાણે વિસર્ગનું પણ એમ જ થાય છે. संयोगादिर्वा ।। २५ ।। સંયોગમાં આદિવ્યંજન વિકલ્પે આગલા સ્વરનો ગણાય. એનો અર્થ એ થયો કે સંયુક્ત વ્યંજનોનો પહેલો વ્યંજન આગલા સ્વરનો પણ ગણાય, પાછલા સ્વરનો પણ ગણાય. અર્થાત્‌ ‘અગ્ને’ શબ્દના અક્ષરો બે રીતે જુદા પાડી શકાય. અ+ગ્ને એ રીતે, તેમ જ, આ સૂત્ર પ્રમાણે, અગ્‌ + ને. અક્ષરમાં સિલેબલો માત્ર આ બીજી રીત જ છૂટી પડે છે. દાખલા તરીકે, magnate શબ્દમાં સિલેબલો magnate મૅગ + નેટ્‌ એ પ્રમાણે જ પડી શકે છે. ma-gnate મૅ-ગ્નેટ એ પ્રમાણે પડતાં નથી, એ નોંધવા જેવું છે. આ ઉપરથી સ્પષ્ટ થયું હશે કે ‘પ્રાતિશાખ્યે’ એને અક્ષર કહ્યો છે તેમાં ‘સિલેબલ’નો અર્થ સંપૂર્ણપણે આવી જાય છે. હજી ‘પ્રાતિશાખ્ય’ને સંયુક્ત વ્યંજન સંબંધી થોડું કહેવાનું છે. "च परक्रमे द्वे" ॥ २६ ॥ અને જ્યાં ક્રમ હોય ત્યાં બંને વ્યંજનનો પણ પૂર્વસ્વરના અથવા ઉત્તર-સ્વરના અંગભૂત થઈ શકે. અહીં ‘ક્રમ’ શબ્દ પારિભાષક છે. વેદમાં ઘણી વાર વ્યંજનો બેવડાતાં. જેમ કે ‘અગ્નિ’ને બદલે ‘અગ્ગ્નિ’ એમ બોલાતું. આ બેવડા વર્ણને ‘ક્રમ’ કહેલો છે. આવો ‘ક્રમ’ આવે ત્યારે તે બેવડાયેલો વ્યંજન આગલા અથવા પાછલાનું અંગ વિકલ્પે બની શકે. એટલે કે અ + ગ્ગ્ને એમ અક્ષરો જુદા કરાય અથવા અગ્‌ગ્‌ + ને એમ પણ કરાય.
અક્ષરો છૂટા પાડવાની આ બે ભિન્ન પદ્ધતિથી અક્ષરોના લઘુ-ગુરુ માપમાં કશો ફરક પડતો નથી. ‘અગ્ને’ને અ+ગ્ને એમ છૂટા પાડીએ કે અગ્‌+ને એમ છૂટા પાડીએ તોય બંને રીતે ‘અ’ ગુરુ જ રહે છે. પહેલા વિકલ્પમાં ‘ગ્ને’ના સંયુક્ત વ્યંજનના થડકારાને લીધે ‘અ’ ગુરુ થાય છે, બીજા વિકલ્પમાં ‘અગ્‌’ વ્યંજનાંત હોવાથી ગુરુ થાય છે. અહીં એ પણ સ્પષ્ટ થશે કે જો સંયુક્ત વ્યંજનના પહેલાને આગલા સ્વરનું અંગ જ એક નિયમ તરીકે ગણીએે તો સંયુક્ત વ્યંજનથી ગુરુ કરવાના નિયમની જરૂર જ ન રહે. એક વ્યંજનાંતના નિયમથી જ સર્વ ગુરુકરણનો ખુલાસો થઈ જાય. પણ આખું પિંગલ આટલી લાંબી પરંપરાથી સંયોગપરના નિયમ પર જ વિશેષ કરીને ચાલ્યું છે. વ્યંજનાંતનો નિયમ તો ઘણાને અજાણ્યો છે. અને ગુજરાતીમાં તો એથી મુશ્કેલી વધશે. કારણ કે ‘કર્યું’ શબ્દમાં ‘ર્યું’ નો સંયોગ મંદ છે. તેથી ‘ક’ થડકાતો નથી અને તેથી ‘ક’ ગુરુ થતો નથી એમ કહેવું સરલ છે, પણ ‘કર્‌ + યું’ એમ કર્યા પછી અહીં ‘કર્‌’ ગુરુ નથી, અને માટે નવો ખુલાસો શોધવો પડશે. એનો ખુલાસો છે, અહીં ‘કર્‌’  અને ‘યું’ એ રીતે પૃથક્કરણ જ નથી થતું એમ કહેવું જોઈએ. પણ એમ પિંગલના શાસનને વધારે જટિલ કરવું યોગ્ય નથી. એટલે વ્યંજનાંત અને સંયોગ બંનેના નિયમો તત્ત્વતઃ એક હોવા છતાં બંને ભિન્ન રહે તે ઇષ્ટ છે.

Navigation menu