સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા/કાવ્યમય પદાવલિ – શોધપ્રબંધ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
Line 7: Line 7:
કાવ્યનું કોઈ ઘટક આમ જોવા જઈએ તો ઉચ્ચ નથી હોતું કે નિમ્ન કે હલકી કક્ષાનું નથી હોતું. કાવ્યના સંદર્ભે અને આધારે જ તેના વિશે નિર્ણય થઈ શકે. એક ઉદાહરણ લઈ મુદ્દો સ્પષ્ટ કરીએ. વાક્‌છટા અને કવિતાના નિયમો જુદા જુદા છે? હોમરના ‘ઇલિયડ’માંથી એક પંક્તિ જોઈએ.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>“Sing, O Goddess, of the Wrath of Achilles.”</poem>}}
{{Block center|'''<poem>“Sing, O Goddess, of the Wrath of Achilles.”</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પંક્તિની ટીકા કરતાં પ્રોટેગોરાસ કહે છે કે તમે દેવીને આજ્ઞા કરી શકો નહીં. તેને તમે પ્રાર્થના, વિનંતી કે આજીજી કરી શકો. તેના મતે હોમરની આ પંક્તિ ભૂલભરેલી છે. આ પંક્તિ વાક્‌છટાની દૃષ્ટિએ ભલે ભૂલભરેલી હોય પણ તે જે સંદર્ભમાં ઉચ્ચારાઈ, જે વાતાવરણમાં બોલાઈ છે તેને મહાકાવ્યના સમગ્ર સંદર્ભમાં જોવા તપાસવાની હોય એવું એરિસ્ટોટલનું માનવું છે.<ref>Aristotle’s Poetics - Translation by Leon Goldon, Commentary by O.B. Hardison, Jr., p. ૨૪૬. Prentice Hall, Inc. N.J. ૧૯૬૮. :

Line 24: Line 24:
બીજું, વર્ડ્ઝવર્થ જ્યારે real language of men કહે છે ત્યારે એનો અર્થ real language of nature લેવાનો છે અને કવિઓએ કોઈ વિશિષ્ટ ઉન્નતભ્રૂ વર્ગની ભાષા નહીં પણ સમસ્ત માનવજાતને સ્પર્શે એવી ભાષા પોતાની કવિતામાં પ્રયોજવાની છે. આમ કાવ્યની પદાવલિમાં વિશિષ્ટ શું છે કે જે સામાન્ય માણસની વ્યવહારની ભાષાથી તે જુદી પડી જાય છે? એક પક્ષ એવું માને છે કે કળા અને પ્રકૃતિ વચ્ચે વિરોધ નથી માટે સામાન્ય માણસની ભાષા કાવ્યમાં યોજવી જોઈએ તો બીજો પક્ષ એવું માને છે કે કળા અને પ્રકૃતિ ભિન્ન ભિન્ન છે. પ્રકૃતિથી કળાને જુદી પાડવા કવિ સભાનતાપૂર્વક વ્યવહારની ભાષાથી કવિતાની ભાષા જુદી બનાવે છે, જો કે ગદ્ય અને પદ્ય સરખું જ શબ્દભંડોળ ધરાવે છે પણ શબ્દ યોજવાની રીતિ ગદ્ય અને પદ્યમાં એક સરખી છે એમ કેમ માની શકાય? આપણે જાણીએ છીએ કે વ્યુત્ક્રમ અને સ્વરભારને કાવ્યમાં મહત્ત્વનું સ્થાન છે.

{{Block center|<poem> ડાળીએ ડાળીએ ઊડે પંખીના છંદનો રવ
{{Block center|'''<poem> ડાળીએ ડાળીએ ઊડે પંખીના છંદનો રવ
રેખાળી ગતિમાં કેવું સરે સૌંદર્ય સર્પનું
રેખાળી ગતિમાં કેવું સરે સૌંદર્ય સર્પનું
{{right|(રાજેન્દ્ર શાહ)}}</poem>}}
{{right|(રાજેન્દ્ર શાહ)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પંક્તિનો ગદ્યાન્વય કરવાથી, બોલચાલની ભાષામાં મૂકવાથી આનું કાવ્યસૌંદર્ય ખંડિત થાય તે આપણે જાણીએ છીએ, હવે બીજી પંક્તિ જોઈએઃ

{{Block center|<poem>મને ના અંતોનું દરદ કદી યે, અંત સહુનો
{{Block center|'''<poem>મને ના અંતોનું દરદ કદી યે, અંત સહુનો
{{right|(સુંદરમ્‌)}}</poem>}}
{{right|(સુંદરમ્‌)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પંક્તિનો ગદ્યાન્વય કરવાથી, બોલચાલની ભાષામાં મૂકવાથી તેનું કાવ્યસૌંદર્ય ખંડિત થાય છે? અછાંદસમાં પણ સીધાસાદાં વિધાનો, બોલચાલની છટાના શબ્દો યોજવાથી કાવ્ય સિદ્ધ થઈ શકે તેની ના નહીં. છંદોબદ્ધતા આવે તેથી રચના વિકૃત થતી નથી. અલબત્ત, વર્ડ્ઝવર્થ પોતાના કાવ્યપદાવલિના સિદ્ધાંતને વફાદાર રહ્યા હોય તેવું ઓછું બન્યું છે જેની કૉલરિજે ચર્ચા કરી છે, પણ તેથી સિદ્ધાંત તરીકે બોલચાલની કે વ્યવહારની ભાષા અને કાવ્યભાષા વચ્ચેની સમાંતર-અસમાંતર ધ્રુવોની ચર્ચાનો અંત નથી આવતો.

Line 74: Line 74:
શબ્દો સ્વયં કાવ્યાત્મક કે અકાવ્યાત્મક હોતા નથી. સર્જક અકાવ્યાત્મક કહેવાતા શબ્દોનો પણ કાવ્યમાં વિનિયોગ કરી તેનું આગવું પરિમાણ સિદ્ધ કરી શકતો હોય છે. કાવ્ય તરીકે સિદ્ધ થયેલી ઉત્તમ કૃતિમાં પણ કવિએ તુચ્છ સામાન્ય વપરાશની ભાષાના અકાવ્યાત્મક કહેવાતા શબ્દોનો વિનિયોગ કરી તે શબ્દો દ્વારા કાવ્ય સિદ્ધ થતું દર્શાવ્યું છે. ઉદાહરણ તરીકે ગુલામમોહમ્મદ શેખની ‘શહેર’ રચના જોઈએ.

{{Block center|<poem> ભૂંડા ભખ્ખ ધાન જેવું
{{Block center|'''<poem> ભૂંડા ભખ્ખ ધાન જેવું
કોળિયાની સાથે આંતરડામાં ઊતરી જાય છે.
કોળિયાની સાથે આંતરડામાં ઊતરી જાય છે.
કડવું, કઢંગું
કડવું, કઢંગું
Line 88: Line 88:
બકું,
બકું,
લવું એની કવિતા.
લવું એની કવિતા.
{{right|(‘અથવા’) ૭૩}}</poem>}}
{{right|(‘અથવા’) ૭૩}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કાવ્યમાં માત્ર ‘વિરોધ’ બતાવવા આવા પ્રકારના શબ્દોનો ઉપયોગ થાય છે તે કહેવું રસકીય દૃષ્ટિએ તો બરાબર નથી જ તેમ જ યોગ્ય પણ નથી.

Line 94: Line 94:
કાવ્યાત્મક અસર માટે પદાવલિની અનિવાર્યતા છે તે વાત બરાબર પણ આ નિમિત્તે કેટલાક પ્રશ્નો પણ ઊભા થાય છે. પદાવલિ કાવ્યમાં નિરૂપિત કે વર્ણિત ભાવને કેટલી અસરકારક રીતે મૂર્ત કરી શકે? કાવ્યમાં પ્રયોજાયેલા શબ્દો કઈ રીતે અસરકારક સાબિત થઈ શકે? લય, પ્રાસયોજના, અને શબ્દોની ભાત કવિતામાં એક સાથે કેવી રીતે કામ કરી શકે? નિરંજન ભગતની એક કવિતા ‘એકસૂરીલું’ આ સંદર્ભમાં તપાસીએ.

{{Block center|<poem> એ જ તેજ
{{Block center|'''<poem> એ જ તેજ
એ જ ભેજ
એ જ ભેજ
એ જ સેજ
એ જ સેજ
Line 100: Line 100:
એ જ બેપગા
એ જ બેપગા
લગા લગા લગા લગા
લગા લગા લગા લગા
{{right|(‘છંદોલય બૃહત્‌’ પૃ. ૧૫૮)}}</poem>}}
{{right|(‘છંદોલય બૃહત્‌’ પૃ. ૧૫૮)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એકસૂરીલાપણું કાવ્યનો વિષય છે અને કાવ્યના શીર્ષકમાં એકવિધતા, રેઢિયાળ જીવનની ગતિ આદિનો નિર્દેશ પણ જોઈ શકાય છે. કાવ્ય ગુલબંકી છંદમાં લખાયેલું છે. ગુલબંકીનાં ગુરુ લઘુનાં આવર્તનો પ્રથમ પાંચ પંક્તિમાં અને લઘુ ગુરુનાં આવર્તનો કાવ્યની અંતિમ પંક્તિમાં જોઈ શકીએ છીએ. અહીં ભાષાનો વિનિયોગ વર્ણોના આવર્તન દ્વારા એકવિધતા સૂચવવા માટે થયો છે. અહીં માત્ર ‘તેજ’ જેવો તત્સમ શબ્દ છે, બાકી તત્સમ શબ્દનો વિનિયોગ સમગ્ર કાવ્યમાં થયો નથી. કવિને માનવી વિશે જે સંવેદન થયું છે તેને ચુસ્તપણે, શબ્દની કરકસર દ્વારા મૂકવાનો ઉપક્રમ છે. નવ વર્ણોના ઉપયોગ વડે સમગ્ર જીવનનું વર્તુળ કવિ દોરી આપે છે. પ્રથમ પાંચ પંક્તિમાં આવતાં ગાલગાલનાં આવર્તનો માનવજીવનની એકવિધતા સૂચવે છે. તેજ, ભેજ, સેજ, એજ-માં આવતી પ્રાસની સાંકળી અને છેલ્લી બે પંક્તિમાં આવતો પગા-લગાનો વિરોધ તે પણ પ્રાસ દ્વારા જ સૂચવાયો છે. વર્ણરચનાની દૃષ્ટિએ છંદની પ્રત્યેક પંક્તિ પરસ્પર બિબંપ્રતિબિંબ ભાવે સંકળાયેલી જોવા મળે છે, તેથી ‘એ’ ‘જ’ શબ્દનાં પાંચ પુનરાવર્તનો, તેજ, ભેજ, સેજ, એજ જેવાં અંત્યાનુપ્રાસની સાંકળી તથા ‘પગા’ ને ‘લગા’ દ્વારા માણસ જાતની સતત લડતા-ઝઘડતા રહેવાની, એકવિધતાનું સૂચન, તથા નવતાનો, સર્જનાત્મકતાનો અભાવ અત્યંત માર્મિકતાથી થયો છે. આ વર્ણરચના અર્થસમર્થક છે અને એકવિધતાના ભાવને પુનરાવૃત્ત કરી અભિવ્યક્તિને પ્રબળતા આપે છે. અહીં છંદના અને પંક્તિના પુનરાવર્તન દ્વારા લયની નિયમિતતા સચવાઈ છે. લય પણ કાવ્યમાં અભિવ્યક્ત એકવિધતાના ભાવ સાથે ઓતપ્રોતતા જાળવે છે અને તે દ્વારા કાવ્યની લાક્ષણિકતા વ્યંજિત થાય છે. બીજું, એ નોંધવાનું કે ‘તેજ’ ‘ભેજ’ ‘સેજ’ જેવા શબ્દોના સંયોજનો પ્રાસ દ્વારા જે રીતે પંક્તિમાં ગોઠવાયાં છે તેમાં લયનો ફાળો વિશેષ જોવા મળે છે. એ ઉપરાંત ‘તેજ’ ‘ભેજ’ ‘સેજ’ શબ્દોમાં માનવજીવનની જીવવાની, ટકી રહેવાની, કામક્રીડા જેવી ક્રિયાઓની એકવિધતા સૂચવાય છે. વળી, ‘બે પગા’ શબ્દ દ્વારા કવિ માનવની વાત કરે છે તેનું સૂચન કરે છે. દાંપત્યજીવનમાં એકસૂરીલાપણું છે તેમાંથી બચવા માનવીએ સર્જન કર્યું તેમાં પણ એકસૂરીલાપણું આવ્યું તે લગા લગાનાં પુનરાવર્તનો દ્વારા સૂચવ્યું છે, આથી આગળ વધવાની કોઈ શક્યતા કવિને દેખાતી નથી. કવિ માનવીની કોઈ વિશિષ્ટતા બતાવવા માગતા નથી, ચોપગા પશુથી જુદા પાડવા માટે બે પગા મૂક્યું. લગામાં છંદોરચનાનું સૂચન છે, પણ પછી એ જ સર્જનાત્મકતા પણ રેઢિયાળ બની ગઈ માટે કવિ લગા લગાનાં પુનરાવર્તનો કરે છે. આખી કવિતામાં ક્રિયાપદોનાં રૂપો નથી, કોઈ પ્રવૃત્તિ નથી, કોઈ ક્રિયા કરવાની રહી નથી. આરંભ, મધ્ય, અંત સર્વ ‘લગા’નાં આવર્તનો દ્વારા પૂર્ણ થઈ ગયું, બે પગાથી ‘લગા’માં સર્જન કર્યું પણ તરત જ એ સર્જનમાં પણ અર્થ રહ્યો નહીં ને તેનું પણ પુનરાવર્તન થઈ ગયું. આમ માણસની એકવિધતા, રેઢિયાળપણું અંતિમ પંક્તિમાં ‘લગા લગા લગા લગા’નાં પુનરાવર્તનોમાં જ કાવ્યનું શીર્ષક વ્યંજિત થતું જોઈ શકાય છે. અહીં ‘લય’ એટલે છંદોલય સમજવાનું છે કેમકે આપણાં વિવેચનમાં ‘લય’ સંજ્ઞા વિશેની સંદિગ્ધતા ઘણી જ પ્રવર્તે છે, માટે આપણે ‘વર્ણસંવાદ’, ‘શબ્દસંવાદ’, ‘અર્થસંવાદ’ જેવા પ્રયોગો કરવા જોઈએ એવું હરિવલ્લભ ભાયાણીનું સૂચન સ્વીકારવું રહ્યું.<ref>કાવ્યમાં શબ્દ - હરિવલ્લભ ભાયાણી, પૃ. ૯૫–૯૬, ઉપરની ચર્ચા જુઓ.</ref>

Line 109: Line 109:
દિવસ દરમિયાન અનેક ભાષાઆક્રમણો આપણાં પર થતાં હોય છે, અપભાષાથી આર્ષ બાની સુધી ભાષાનું સ્તર વિસ્તરેલું છે. આમાંથી કવિ પોતાની સ્વકીયતા તથા સર્જનાત્મકતા વડે આગવો કળાત્મક સંદર્ભ ઉપજાવી પોતાની કાવ્યરચના કરી શકે. તેને માટે કોઈ પણ ભાષાનો છોછ નથીઃ આપણે આગળ જોયું તે પ્રમાણે ભાષા સંસ્કૃતિની પરંપરા છે, સમાજની સંપત્તિ છે, તે અનેક સ્તરે કાવ્યમાં આવી શકે છે. આ માટે કાવ્યની પદાવલિ અને તેનો સામાજિક સંદર્ભ આ બંને વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હોય છે તે પ્રશ્ન પણ સાથે સાથે થઈ શકે. શબ્દોની જોડે સંકળાયેલાં જે સાહચર્યો છે, અથવા શબ્દો જોડે સંકળાયેલા જે સંદર્ભો છે તે જ કવિએ કાવ્યમાં પ્રયુક્ત કરેલા શબ્દો જોડે આવે તો કોઈ નવું પરિમાણ સિદ્ધ થઈ શકે? ઉદાહરણ તરીકે કાન્તના ‘અતિજ્ઞાન’ કાવ્યનો પ્રારંભ જુઓ :

{{Block center|<poem> ઉદ્‌ગ્રીવ દૃષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે
{{Block center|'''<poem> ઉદ્‌ગ્રીવ દૃષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે
ઝાંખી દિશા પણ જણાય, અનિષ્ટ પાસે;<ref>પૂર્વાલાપ ‘અતિજ્ઞાન’ - ‘કાન્ત’ પૃ. ૯૭, આર. આર. શેઠ, મુંબઈ, પાંચમી આવૃત્તિ, ૧૯૪૮.</ref></poem>}}
ઝાંખી દિશા પણ જણાય, અનિષ્ટ પાસે;<ref>પૂર્વાલાપ ‘અતિજ્ઞાન’ - ‘કાન્ત’ પૃ. ૯૭, આર. આર. શેઠ, મુંબઈ, પાંચમી આવૃત્તિ, ૧૯૪૮.</ref></poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં ઉદ્‌ગ્રીવનો અર્થ માત્ર ઊંચી ડોક કરીને જોયું તે લેવાથી નહીં ચાલે, સમગ્ર કાવ્યના સંદર્ભમાં આ શબ્દનું આગવું મૂલ્ય છે, ઉદ્‌ગ્રીવ દૃષ્ટિ કરવી એટલે કે જે જાગૃત, સંવેદનશીલ વ્યક્તિ તરીકે જુદા, એકાકી પડવાનો શાપ વ્હોરી લેવો. આ જાગૃતિ એ જ શાપ અને એ જ અતિજ્ઞાન તેનું સૂચન સમગ્ર કવિતાના સંદર્ભમાંથી ફલિત થાય છે. ‘ભાસે’ ‘પાસે’ના પ્રાસ, શૂન્ય અને અનિષ્ટનો સંબંધ આ બધામાં આવનાર કરુણતાનું સૂચન રહેલું જોઈ શકાય છે. એટલે જ શબ્દો જોડેનાં સાહચર્યોને જાળવી રાખીને, મુખ્યાર્થબાધ કરીને કવિ વ્યંજનાની શક્તિ પણ શબ્દસાહચર્ય દ્વારા પ્રગટાવી શકે છે. અને નિરૂપિત ભાવ-વિષયને ઉત્કટ બનાવવા શબ્દનાં અનેક પરિણામો સિદ્ધ કરે છે. આ રીતે શબ્દોની સમ્યક્‌યોજના, પછી એ પરંપરાપ્રાપ્ત શબ્દ હોય, કે રોજબરોજની જિંદગીમાંથી આવેલો શબ્દ હોય તે નવું પરિમાણ સિદ્ધ કરે છે. એક અંગ્રેજી કવિતાનું ઉદાહરણ આ સંદર્ભમાં જોઈએ.

{{Block center|<poem> Thirty days hath September,
{{Block center|'''<poem> Thirty days hath September,
April, June and November :
April, June and November :
All the rest have thirty one,
All the rest have thirty one,
Excepting February alone,
Excepting February alone,
Which has only eight and a score
Which has only eight and a score
Till leap-year gives it one day more.<ref>The Critical Twilight - John Fekete, આ પુસ્તકમાં How to criticise a poem, Appendix-Abtk, Theodore Spencer આ કવિતાની વિગતે ચર્ચા કરે છે તેનો અહીં આધાર લીધો છે. pp. ૨૦૯–૨૧૨, Routledge & Kegan Paul, ૧૯૭૮.</ref></poem>}}
Till leap-year gives it one day more.<ref>The Critical Twilight - John Fekete, આ પુસ્તકમાં How to criticise a poem, Appendix-Abtk, Theodore Spencer આ કવિતાની વિગતે ચર્ચા કરે છે તેનો અહીં આધાર લીધો છે. pp. ૨૦૯–૨૧૨, Routledge & Kegan Paul, ૧૯૭૮.</ref></poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ અજાણ્યા કવિની કવિતા વાંચતાં પ્રથમ દૃષ્ટિએ કશું જ વિશિષ્ટ આપણને અહીં લાગશે નહીં. અંગ્રેજી વર્ષના બાર મહિનાની માત્ર યાદી આપી હોય તેવું લાગશે. તેમજ કયા કયા મહિનામાં ત્રીસ, એકત્રીસ, અઠ્ઠાવીસ કે ઓગણત્રીસ દિવસો આવે છે તેની વિગતો નરી નિર્મમતાથી નિર્દેશેલી લાગશે. અને અહીં તો માત્ર હકીકતો જ વર્ણવી છે એવું લાગવા પણ સંભવ છે.

Line 127: Line 127:
આ ઉપરાંત સામાન્ય રોજબરોજની જિંદગીમાં જે અભિવ્યક્તિ સાધારણ રીતે નિષિદ્ધ ગણાય છે, અનૈતિક ગણાય છે અને એ નિષિદ્ધ ભાષા બોલી શકાતી નથી, તેનો ઉપયોગ કાવ્યમાં કલાત્મક કક્ષાએ થઈ શકે છે. ‘હું’ વિશેનાં કાવ્યો, ઈશ્વરને પોતાના આક્રોશનું સાધન બનાવી તેની હદપારીની વાતો સામાન્ય રીતે સામાજિક જીવનમાં નિષેધાત્મક લાગે પણ કવિતામાં તો એક કપોલકલ્પિત ‘હું’ હોય છે, તે કાવ્યના જ વિશિષ્ટ વિશ્વ જોડે સંકળાયેલો હોય છે. આ ‘હું’ આગલા સંદર્ભથી પોતાના કાવ્યનું વિશિષ્ટ વાતાવરણ સર્જે છે, જેમાં સામાજિક નીતિ-નિયમો, નિષિદ્ધ ગણાતાં ઉચ્ચારણો, અપભાષા, બધું કાવ્યના ભાવને વર્ણવતી રસસામગ્રી તરીકે આવે. કાવ્યના સંદર્ભની બહાર તેનું કોઈ મૂલ્ય નથી. કેટલાંક ઉદાહરણો જોઈએ :

{{Block center|<poem> સ્વર્ગમાં જેના નામથી બધા દેવો ધ્રૂજતા હશે
{{Block center|'''<poem> સ્વર્ગમાં જેના નામથી બધા દેવો ધ્રૂજતા હશે
એ બાબરદેવા છાપ ભગવાન
એ બાબરદેવા છાપ ભગવાન
દાઢી કર્યા પછી ફટકડી લગાવતાં લગાવતાં
દાઢી કર્યા પછી ફટકડી લગાવતાં લગાવતાં
એના પાપનું પ્રાયશ્ચિત્ત કરતો હશે.<ref>નવોન્મેષ : મણિલાલ દેસાઈની કવિતા, ૨૬ : સં. : સુરેશ જોષી : સાહિત્યસંસદ, સાંતાક્રુઝ, ૧૯૭૧</ref></poem>}}
એના પાપનું પ્રાયશ્ચિત્ત કરતો હશે.<ref>નવોન્મેષ : મણિલાલ દેસાઈની કવિતા, ૨૬ : સં. : સુરેશ જોષી : સાહિત્યસંસદ, સાંતાક્રુઝ, ૧૯૭૧</ref></poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અથવા
અથવા
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> ભાષા બાયડી
{{Block center|'''<poem> ભાષા બાયડી
ભાષાને ભડવા રંડી કરે
ભાષાને ભડવા રંડી કરે
ભાષા બોડીબામણી, ભાષા વેશ્યા, ભાષા ઢોર
ભાષા બોડીબામણી, ભાષા વેશ્યા, ભાષા ઢોર
Line 142: Line 142:
કવિતામાં હિરોશીમા દીઠું ત્યારે
કવિતામાં હિરોશીમા દીઠું ત્યારે
બીજું શહેર ડબા જેવું ખખડીને કોરે ખસ્યાં
બીજું શહેર ડબા જેવું ખખડીને કોરે ખસ્યાં
બુદ્ધ જેવો બુદ્ધ પણ નયન ઢાળીને સાલો ઢોંગ કરે.<ref>અંગત - રાવજી પટેલ, પૃ. ૧૨૪.</ref></poem>}}
બુદ્ધ જેવો બુદ્ધ પણ નયન ઢાળીને સાલો ઢોંગ કરે.<ref>અંગત - રાવજી પટેલ, પૃ. ૧૨૪.</ref></poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ ત્રણે કવિતાની ભાષામાં આક્રોશ, આક્રમકતા તથા તારસ્વરે અભિવ્યક્તિ પામતી અકળામણ કવિના કાકુમાં જોઈ શકાય છે. જે સામાજિક જીવનમાં વ્યક્ત કરતાં ક્ષોભ-સંકોચની લાગણી અનુભવાય તેને કવિ આવી આક્રોશમય, ઉપાલંભયુક્ત તથા આક્રમક ભાષામાં વર્ણવે છે. આ રીતે સામાજિક નિષેધોને કવિની પદાવલિ ઓળંગે છે. એ રીતે કવિતામાં કાવ્યમય અકાવ્યમય પદાવલિ જેવું કશું વિભાગીકરણ હોતું નથી. ફરીથી ભાર મૂકી કહેવું હોય તો કાવ્યને કાવ્ય બનાવવા માટે શબ્દોની સમુચિત, કળાત્મક ગોઠવણી જ મહત્ત્વની બની રહે છે.

Line 148: Line 148:
માણસ છીએ તેથી જીવાતા જીવનના સંદર્ભોથી પલાયન થઈ શકતા નથી. આપણે કોઈ ને કોઈ પ્રકારનું ભાષાકીય વર્તન, પ્રસંગે પરિસ્થિતિએ બતાવતા જ હોઈએ છીએ. જે પ્રકારના લોકો જોડે વાતચીત કરીએ છીએ, સભામાં ઉદ્‌બોધન કે ભાષણ કરીએ છીએ, ટેલિફોન પર જે રીતે બોલીએ છીએ, ઝઘડો કરતાં, ગુસ્સો કરતાં, અંગત મિત્રો જોડે, વ્યવહારમાં વાતચીત કરીએ છીએ ત્યારે આપણી ભાષાકીય વર્તણૂક અલગ અલગ હોય છે. કોઈ વિષય પર બોલવાનું હોય ત્યારે આપણે તે વિષયની જે રીતે રજૂઆત કરીએ છીએ, અવતરણો ટાંકીએ છીએ. વાગ્મિતાથી સમુદાયને આંજવાનો પ્રયત્ન કરીએ છીએ, આ બધાંનો કવિ સંવાદ રૂપે, નિવેદન રૂપે, ઉદ્‌બોધન રૂપે, પ્રશ્નો રૂપે, પોતાની કવિતામાં પ્રયુક્તિઓ તરીકે વિનિયોગ કરે છે. જાહેરખબરની, પ્રવચનની, મૂલ્યોની, વિવેચનની શિષ્ટ, તળપદી આવી અનેક ભાષાઓનો વિનિયોગ કરીને પોતાના વક્તવ્યને કળાત્મકતા આપવાનું ભાષાકર્મ કવિ કરતો હોય છે. આ સંદર્ભમાં કેટલાંક ઉદાહરણો સંક્ષેપમાં જોઈએ. વાગાડમ્બરને સામાન્યપણે દોષયુક્ત ગણવામાં આવે છે પણ અમુક ભાવની ઉત્કટ અભિવ્યક્તિ માટે કવિ વાગાડમ્બરની પ્રયુક્તિનો વિનિયોગ પણ કરે છે. લાભશંકર ઠાકરકૃત ‘માણસની વાત’ આ સંદર્ભમાં જોઈ શકાય :ref>માણસની વાત - લાભશંકર ઠાકર, પૃ. ૩૦</ref>

{{Block center|<poem> બુદ્ધિને કારણે તમે
{{Block center|'''<poem> બુદ્ધિને કારણે તમે
સોલંકી યુગમાં પાંગરેલી
સોલંકી યુગમાં પાંગરેલી
દેવાલયની સ્થાપત્ય રચનાનું મૂળ
દેવાલયની સ્થાપત્ય રચનાનું મૂળ
શોધી શકો છો.</poem>}}
શોધી શકો છો.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તો બીજી બાજુ સિતાંશુ યશશ્ચન્દ્ર મગનકાવ્યોમાં મગન કોણ છે તે દર્શાવવા આખી વિશેષણોની યાદી આપે છે અને વક્રતા સિદ્ધ કરે છે :

{{Block center|<poem> મગનને મૂત્રાશયનો રોગ છે કે કોઈ ભળતો જ
{{Block center|'''<poem> મગનને મૂત્રાશયનો રોગ છે કે કોઈ ભળતો જ
એ બાબતે સન્નારીઓમાં એકમતિ નથી.
એ બાબતે સન્નારીઓમાં એકમતિ નથી.
મગન મુન્સીપાલટી છે.
મગન મુન્સીપાલટી છે.
મગન મહંત છે, મગન મવલો છે, મહાત્મા મગન
મગન મહંત છે, મગન મવલો છે, મહાત્મા મગન
મોદીનો માલ નથી મંગાવતા, પોતે જ કરિયાણાની હાટડી

ચલાવે છે.<ref>ઓડિસ્યુસનું હલેસું - સિતાંશુ યશશ્ચન્દ્ર, પૃ. ૬૫</ref></poem>}}
ચલાવે છે.<ref>ઓડિસ્યુસનું હલેસું - સિતાંશુ યશશ્ચન્દ્ર, પૃ. ૬૫</ref></poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં ઊંચા આભાસવાળા શબ્દોના ઉપયોગ વડે કવિ મગનના વ્યક્તિત્વને શબ્દબદ્ધ કરે છે. તો બીજી બાજુ, જાહેરખબરની ભાષાનો વિનિયોગ પણ કવિ કરે છે અને તે દ્વારા પોતાના વક્તવ્યને નવું પરિમાણ આપે છે. સિતાંશુ યશશ્ચન્દ્ર, લાભશંકર ઠાકર, રાવજી પટેલ જેવા કવિઓએ ઘણી વાર એક જ કાવ્યમાં વિવિધ પ્રકારની શૈલીઓનો વિનિયોગ કર્યો છે. સિત્તાંશુના ‘દા.ત. મુંબઈ : હયાતીની તપાસનો એક સર્‌રિયલ અહેવાલ’ કાવ્યમાં અંગત સંવેદનની ભાષાથી માંડીને જાહેરખબરની ભાષા સુધી સમૂહમાધ્યમોની અનેક તરાહો યોજાઈ છે. બાળકથાઓ, જોડકણાં, લોકગીતોની ભાષા પણ પ્રયોજાયેલી છે.<ref>એજન - પૃ. ૭૮થી ૧૦૩.</ref>

Line 168: Line 168:
ઘણી વાર કવિ પોતાના ભાવને મૂર્તતા આપવા માટે રવાનુકારી શબ્દોનો વિનિયોગ પણ પોતાનાં કાવ્યોમાં કરતો હોય છે. આ રવાનુકારી શબ્દો કવિતામાં બે રીતે પ્રયુક્ત થાય છે. એક સંકુચિત અર્થમાં અને બીજી રીતે બૃહદ્‌ અર્થમાં. રવાનુકારી શબ્દ એ શબ્દગુચ્છને, વાક્યના ટુકડાને જોડતો પ્રાસાનુપ્રાસ ધરાવતો શબ્દ છે, ઉદાહરણ તરીકે રવરવતી, હણહણતી, ટગરટગર, અહીં શબ્દ શબ્દનું અનુકરણ કરે અને તેના ધ્વનિમાંથી, આ રવાનુકારી શબ્દ સર્જાય. આથી એક શબ્દનું પુનરાવર્તન વાક્યમાં કે શબ્દગુચ્છમાં વારંવાર આવે. આને આપણે રવાનુકારી શબ્દનો સંકુચિત અર્થ કહી શકીએ. તો બૃહદ્‌ અર્થમાં જ્યારે કવિતામાં રવાનુકારી શબ્દો પ્રયોજાય ત્યારે આખા વાક્યખંડમાં આવતા રવાનુકારી શબ્દો સમગ્ર કાવ્યને ગતિ આપે અને એ દ્વારા કાવ્યના પંક્તિવિભાગો, અને ધ્વનિ વચ્ચે સંબંધ સ્થપાતો જાય. આ ‘verbal mimicry’ દ્વારા ‘Sound should seem an echo of the sense’,<ref>Princeton Encyclopedia of poetry and poetics, pp. ૫૯૦ and ૫૯૧. (Onomatto poeia)</ref> ટૂંકમાં રવાનુકારી શબ્દો sound & sense બંનેનો સંવાદ કરે, ધ્વનિ, ગતિ અને મિજાજ આ ત્રણેને રવાનુકારી શબ્દો પ્રગટ કરે. ઘણી વાર આ રવાનુકારી શબ્દો મર્યાદિત અર્થ પ્રગટ કરે, તેમાં ઘણી વાર Nonsense words પણ આવે. રવાનુકારી શબ્દના વ્યર્થ લંબાણ દ્વારા કાવ્યને હાનિ પણ થાય. પ્રાસની સાંકળીમાં જ્યારે આવું થતું જોવામાં આવે ત્યારે કવિમાત્ર શબ્દરમત કરતો હોય તેવું લાગે. રવાનુકારીમાં ‘રસ-ધ્વનિ’નું જ પ્રાધાન્ય હોય છે. આપણી ભાષામાં રવાનુકારી શબ્દો ઘણા પ્રમાણમાં છે અને તેમાં વૈવિધ્ય જોઈ શકાય છે.

{{Block center|<poem> શબ્દો તારા થરથર થથરે
{{Block center|'''<poem> શબ્દો તારા થરથર થથરે
ફફડાટોની કરે કવિતા
ફફડાટોની કરે કવિતા
કકળાટોની કરે કવિતા.<ref>મારે નામને દરવાજે - લાભશંકર ઠાકર, પૃ. ૯૭</ref></poem>}}
કકળાટોની કરે કવિતા.<ref>મારે નામને દરવાજે - લાભશંકર ઠાકર, પૃ. ૯૭</ref></poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં લાભશંકર ઠાકર રવાનુકારીની મદદથી ધ્વનિની સૃષ્ટિ ઊભી કરે છે. ભાષાકીય ઘટકોને બદલે ઘણી વાર માત્ર ધ્વનિની મદદથી ભાવને વ્યક્ત કરવા રવાનુકારી પ્રયોગ થાય છે તે ઉપરના ઉદાહરણમાં જોઈ શકાય છે.

Line 179: Line 179:
કાવ્યની પદાવલિની તપાસમાં અન્વયની ઉપેક્ષા ન કરી શકાય. અન્વયની લાક્ષણિકતાઓ ઢંકાઈ રહેલી હોય છે ત્યાં સુધી એના પ્રભાવને આપણે જાણી શકતા નથી. આપણે વિચારનું પ્રત્યાયન કરવા માંગીએ છીએ. વિચાર સ્વયં તો અમૂર્ત છે તેથી તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી સીધી રીતે તો પહોંચાડી શકાતો નથી. આથી મૂર્ત શબ્દોની મધ્યસ્થી જરૂરી બને છે. આ અર્થને મૂર્તતા સમય અને અવકાશના સંદર્ભમાં આપી શકાય. આથી બોલનાર, સાંભળનાર, લેખક-વાચક બધા માટે અર્થ મૂર્તતા ધારણ કરે. આમ અન્વય સમય અવકાશના પરિમાણને મૂર્ત શબ્દ દ્વારા અર્થવત્તા આપે અને આ રીતે શૈલીની તપાસમાં અન્વય મહત્ત્વનો બની રહે. અન્વય દ્વારા માત્ર કાવ્યનું કથયિતવ્ય રજૂ થતું નથી પણ કાવ્યની વ્યંજના સિદ્ધ કરવામાં પણ અન્વયનો ફાળો મહત્ત્વનો બની રહે છે. વાક્યમાં શબ્દનું સ્થાન, વિશેષણ-વિશેષ્ય વચ્ચેનું અંતર, વ્યુત્ક્રમ, ક્રિયાપદ આ બધાંની કાવ્યપંક્તિમાં થયેલી યોજના કાવ્યને કાવ્ય બનાવવામાં કેટલી અનિવાર્ય તેમ જ ઉપકારક છે તે આપણે અન્વયની યોજનાથી જાણી શકીએ છીએ. કવિતામાં શબ્દો અન્વય દ્વારા એકબીજાથી પ્રભાવિત થાય છે. કાવ્યના વિષય પ્રમાણે અન્વય હોઈ શકે. સ્વપ્નને, પ્રેમને, વિફળતાને, ઉપદેશને કે માહિતીને વિષય બનાવતી દરેક કવિતાનો અન્વય અલગ અલગ રહેવાનો. અન્વયમાં નામને વિશેષણ તરીકે, વિશેષણને નામ તરીકે, નામ પરથી ક્રિયાપદ બનાવીને, નવી સમાસરચના દ્વારા વિસરાઈ ગયેલા શબ્દને નવા સંદર્ભમાં પ્રયોજીને ભાષાની ક્ષમતા પ્રગટ કરવાનું કામ અન્વય કરે છે. ડોનાલ્ડ ડેવીએ તેના પુસ્તક ‘આર્ટિક્યુલેટ એનર્જી’માં વિવિધ પ્રકારના અન્વયોની ચર્ચા કરી છે. તેના મતે અન્વય આત્મલક્ષી, નાટ્યાત્મક, વસ્તુલક્ષી, સંગીતમય તથા ગાણિતિક હોઈ શકે છે.<ref>Articulate Energy - Donald Davie અન્વયના પ્રકારોની ચર્ચા માટે જુઓ પ્ર. ૧</ref> આ જ પુસ્તકમાં ડેવીએ કલ્પનવાદી, પ્રતીકવાદી કવિતા સામે ઊહાપોહ કરતાં કહ્યું કે અન્વય માત્ર કલ્પન વચ્ચે જ હોવો જોઈએ તે જરૂરી નથી. અન્વય વડે જ કાવ્યની આગવી પરિપાટીની, કવિની તેના સમયની, તેની આજુબાજુની ભાષાની, ભૂતકાળની ભાષાની જાણકારી મેળવી શકાય. તેનો પ્રતીકવાદી સામે વાંધો એ જ છે કે પ્રતીકવાદીઓ ‘human smell’ની જ, અન્વયની જ ઉપેક્ષા કરી, બાદબાકી કરી કવિતાને ઘણી વાર નુકસાન પહોંચાડે છે.<ref>એજન પૃ. ૧૬૫</ref> ઉદાહરણ તરીકે લાભશંકર ઠાકરની એક કવિતાની થોડી પંક્તિઓમાં અન્વયની લાક્ષણિકતા જોઈએ :

{{Block center|<poem> ઉફ કરી આંખોની સામે વસ્ત્ર વગર સૂતી છે ભાષા?
{{Block center|'''<poem> ઉફ કરી આંખોની સામે વસ્ત્ર વગર સૂતી છે ભાષા?
એને રગદોળું, ચૂંથું
એને રગદોળું, ચૂંથું
ચૂર બનીને ચઢું
ચૂર બનીને ચઢું
અને એ જ નરી યાંત્રિકતા યાંત્રિકતા
અને એ જ નરી યાંત્રિકતા યાંત્રિકતા
યાન્‌ ત્રિકતા યાન્‌ ત્રિક તા.<ref>બૂમ કાગળમાં કોરા - લાભશંકર ઠાકર, રચના ૩૦, પૃ. ૪૭–૪૮</ref></poem>}}
યાન્‌ ત્રિકતા યાન્‌ ત્રિક તા.<ref>બૂમ કાગળમાં કોરા - લાભશંકર ઠાકર, રચના ૩૦, પૃ. ૪૭–૪૮</ref></poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં પરંપરાપ્રાપ્ત રૂઢ ભાષાની જડતા તથા યાંત્રિકતા કવિને અકળાવે છે. શબ્દો નવી અર્થક્ષમતા પ્રાપ્ત કરે તે પહેલાં તો વેશ્યા જેવા બની જાય છે અને રેઢિયાળ પ્રતિભાઓથી વિશેષ કશું બની રહેતા નથી. તે પ્રકારનું સંવેદન સમગ્ર કવિતામાંથી વ્યંજિત થાય છે. હવે આ પંક્તિનો અન્વય તપાસીએ તો કવિની સામે નિર્વસ્ત્ર ભાષા સૂતી છે, ભાષા ખુલ્લી છે, વપરાયેલી છે, એ જ ભાષાને ચકચૂર બની કવિ રગદોળે છે, ચૂંથે છે અને તેની યાંત્રિકતાનો અનુભવ કરે છે. ખરેખર તો લેખનમાં યાંત્રિકતા આવી ગઈ છે તેનું સૂચન છે. આ તો તેનો ગદ્યાન્વય થયો. પ્રથમ પંક્તિમાં થયેલો વ્યુત્ક્રમ ક્રિયાપદ ‘છે’ દ્વારા વર્તમાનમાં તેના અસ્તિત્વની હાજરીનો નિર્દેશ કરે છે. ઉફ શબ્દમાં કંટાળો અને એ જ રોજબરોજની વપરાયેલી નિર્લજ્જ ભાષાની વાત કવિ નિર્દેશે છે. ‘રગદોળું’ ‘ચૂંથું’ ‘ચઢું’ ક્રિયાપદોમાં રેઢિયાળ સંભોગ ક્રિયાનો ધ્વનિ જાગે છે. આ સંભોગ યાંત્રિક છે તેનાથી કવિ સભાન છે. પ્રથમપુરુષ એકવચનમાં આખી કવિતા લખાઈ છે. કવિ વારંવાર સાદા વર્તમાનનાં ક્રિયાપદોનું પુનરાવર્તન કરે છે. આ યાંત્રિકતાનો ભાર તોડવા કવિ અંતિમ પંક્તિમાં શબ્દને તેના નિજી ઉચ્ચારણથી તોડે છે, ઢોલના અવાજની યાદ આપે એ રીતે ‘યાન્‌ ત્રિકતા’ શબ્દનું પુનરાવર્તન કર્યું છે અને તે દ્વારા ઉપહાસ, રોષ, નિરર્થકતાનો ટોન ક્રમશઃ પ્રગટ થાય છે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે કાવ્યમાં અન્વય કેટલું મહત્ત્વનું કામ કરે છે. ક્રિયાપદોનો સમુચિત વિનિયોગ કાવ્યની ગતિને ચક્રાકારે, થાકની, કંટાળાની એકવિધતાની માત્રા દર્શાવવા કેટલો સાર્થક નીવડી શકે છે તે કાવ્યમાં જોઈ શકાય છે. આ સાથે હર્ષદ ત્રિવેદીએ ભાષાની દૃષ્ટિએ આ કાવ્યની ચર્ચા કરી છે તે પણ જોઈ શકાય.<ref>અધીત-બે, અદ્યતન કવિતા : કૃતિલક્ષી વિશ્લેષણ : ૨ ‘ગોળ ગોળ કરતી’... હર્ષદ ત્રિવેદી પૃ. ૬૮થી ૭૧ - સંપાદક જયંત કોઠારી, સોમાભાઈ પટેલ, ગુર્જર ૧૯૭૮</ref> આ રીતે અન્વય દ્વારા કવિનું ભાવજગત ઉત્ક્રાંત થતું આવે છે અને અન્વય કાવ્યપદાવલિની વિવિધ યોજનાનાં અનેક ક્ષેત્રો ખુલ્લાં કરી આપે છે.

Navigation menu