પ્રતિપદા/ચાર કવિઓ – થોડીક રેખાઓ – રમણ સોની: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 126: Line 126:
{{Poem2Open}}કલ્પનની આવી થોડીક અ-સુગમ ગલીઓ કમલ વોરાની કવિતામાં પણ દેખાય છે પરંતુ એમનામાં જે ગમ્ય અને રમણીય છે ત્યાંથી શરૂ કરીએ. કમલભાઈ પૂરા સૌમ્ય ને નમ્ર, એમની કવિતા જેવા જ મિતભાષી. (પણ એમની કલ્પનાવલી જેવા દુર્ગમ નહીં, સહજ અને સુગમ છે). વિદ્યાજગતમાંથી નહીં પણ વ્યવસાયજગતમાંથી આવે છે, છતાં – કદાચ એથી જ? – એ પારદર્શક વ્યક્તિત્વવાળા છે.

કમલ મુખ્યત્વે કલ્પનોના, દૃશ્ય કલ્પનોના કવિ છે. ક્યારેક કોઈ ઍબસ્ટ્રેક્ટ ચિત્રકૃતિના કળાકાર જેવા. કોઈ એક વસ્તુવિષયને કે પદાર્થને કે ઘટકને કેન્દ્રમાં રાખતી ગુચ્છવાહી કવિતા એમનો વિશેષ છે. એમ પણ કહી શકાય કે કલ્પનોની શિલ્પશ્રેણીથી રચાતાં કાવ્યસ્થાપત્યો એમની કવિતાનો વિશેષ છે. એમના પહેલા કાવ્યસંગ્રહ ‘અરવ’(૧૯૯૧)માંની ‘પતંગિયું’ ગુચ્છ, ‘કાગડો’ ગુચ્છ જેવી રચનાઓથી એ ધ્યાનપાત્ર બનેલા.

એમની આખી કૃતિ આપણને પકડાય નહીં કે આપણી ઊંડણમાં આવે નહીં તો પણ એમાંનું તરલ મૂર્તિકરણ તો આસ્વાદ્ય રહે જ છે. ‘પતંગિયું’ ગુચ્છમાં અમૂર્તનું પણ મૂર્તિકરણ છે ને જે મૂર્ત છે એનું નવેસર મૂર્તિકરણ છે. જુઓ : ‘પતંગિયાની રંગબેરંગી ઊડાઊડ’ રંગબેરંગી પતંગિયું એમ નહીં, પણ એની ઊડવાની ક્રિયા રંગબેરંગી – અવકાશના કૅન્વાસ પર તરલ રંગપટ્ટા-સ્ટ્રોક્સ-આલેખાય છે ને એટલે જ પવન પણ અમૂર્ત રહી શકતો નથી – ‘પવનના એક પછી એક દરવાજા ઊઘડતા જાય છે’. કોઈ વિદ્યાર્થી પૂછી બેસે કે આ ‘રાતું પતંગિયું’ કાવ્ય એ ઊઘડતા પ્રભાતનો સંકેત કરે છે? તો જવાબ આપ્યા વગર આગળ વધવાની છૂટ છે. કેમકે આગળ, સ્પર્શનો અનુભવ પણ દૃશ્ય રૂપે જ સાક્ષાત્‌ થયેલો જોવા મળવાનો છેઃ  
એમની આખી કૃતિ આપણને પકડાય નહીં કે આપણી ઊંડણમાં આવે નહીં તો પણ એમાંનું તરલ મૂર્તિકરણ તો આસ્વાદ્ય રહે જ છે. ‘પતંગિયું’ ગુચ્છમાં અમૂર્તનું પણ મૂર્તિકરણ છે ને જે મૂર્ત છે એનું નવેસર મૂર્તિકરણ છે. જુઓ : ‘પતંગિયાની રંગબેરંગી ઊડાઊડ’ રંગબેરંગી પતંગિયું એમ નહીં, પણ એની ઊડવાની ક્રિયા રંગબેરંગી – અવકાશના કૅન્વાસ પર તરલ રંગપટ્ટા-સ્ટ્રોક્સ-આલેખાય છે ને એટલે જ પવન પણ અમૂર્ત રહી શકતો નથી – ‘પવનના એક પછી એક દરવાજા ઊઘડતા જાય છે’. કોઈ વિદ્યાર્થી પૂછી બેસે કે આ ‘રાતું પતંગિયું’ કાવ્ય એ ઊઘડતા પ્રભાતનો સંકેત કરે છે? તો જવાબ આપ્યા વગર આગળ વધવાની છૂટ છે. કેમકે આગળ, સ્પર્શનો અનુભવ પણ દૃશ્ય રૂપે જ સાક્ષાત્‌ થયેલો જોવા મળવાનો છેઃ {{Poem2Close}}
::હું
<poem>હું
::::પતંગિયું પકડું
પતંગિયું પકડું
::::::ને
ને
::::::::મારા હાથમાં આવે છે  
મારા હાથમાં આવે છે  
::::::::::તારી આંગળીઓ.      (ગુલાબી પતંગિયું)  
તારી આંગળીઓ.      (ગુલાબી પતંગિયું) </Poem>
પણ આ આખા કાવ્યગુચ્છની ગતિ જુઓ : રંગો લુપ્ત થવા માંડે છે, ક્રમશઃ શ્વેત પતંગિયું અને રંગ વગરનું પતંગિયું. એટલું જ નહીં, ગુચ્છના છેલ્લા કાવ્યનું શીર્ષક છે : ‘આ પતંગિયું નથી’ ને એ પછી કોઈ પંક્તિ વિનાનો નર્યો અવકાશ છે. કવિ આપણને રંગદૃશ્યવૈવિધ્યમાંથી આવી રંગદૃશ્યવિલુપ્તિમાં લઈ જાય છે. કવિતા પાસેથી આથી વધારે આપણે શું માંગીએ?
{{Poem2Open}}પણ આ આખા કાવ્યગુચ્છની ગતિ જુઓ : રંગો લુપ્ત થવા માંડે છે, ક્રમશઃ શ્વેત પતંગિયું અને રંગ વગરનું પતંગિયું. એટલું જ નહીં, ગુચ્છના છેલ્લા કાવ્યનું શીર્ષક છે : ‘આ પતંગિયું નથી’ ને એ પછી કોઈ પંક્તિ વિનાનો નર્યો અવકાશ છે. કવિ આપણને રંગદૃશ્યવૈવિધ્યમાંથી આવી રંગદૃશ્યવિલુપ્તિમાં લઈ જાય છે. કવિતા પાસેથી આથી વધારે આપણે શું માંગીએ?
‘કાગડો’ ગુચ્છમાં પહેલો કાગડો તો બિલકુલ શિલ્પાવસ્થામાં છે :
‘કાગડો’ ગુચ્છમાં પહેલો કાગડો તો બિલકુલ શિલ્પાવસ્થામાં છે :{{Poem2Close}}
::શ્વેત
<poem>શ્વેત
::::હિમાચ્છાદિતશૈલમાળઉન્નત શિખરે
હિમાચ્છાદિતશૈલમાળઉન્નત શિખરે
:::::::::: સ્થિર
:::::::: સ્થિર
:::::::::::::::::   નિષ્કંપ
::::::::   નિષ્કંપ
:::::::::::::::::::::::     એક  
::::::::::::::::::     એક  
::::::::::::::::::::::::::::::       કાળો
::::::::::::::::::       કાળો
:::::::::::::::::::::::::::::::::કાગડો
:::::::::::::::કાગડો</poem>
– કેવું નક્કર નિષ્કંપ શિલ્પ. જે સકંપ છે તે તો આકાશ અને વાદળો છે, જે પેલા શ્વેત હિમશિખરને ‘શ્વેતનું ભૂરું થવું અને ભૂરાનું શ્વેત’ એવાં રૂપાંતરોમાં પલટે છે પણ કાગડો રંગ-નિર્લિપ્ત પણ છે – એટલે કાવ્યમાં એ પ્રભાવક કલ્પનરૂપે ઊપસે છે. પણ છેલ્લે જતાં એ પ્રવાહી બનીને ‘ઢોળાઈ રહ્યો છે.’ આ ક્રિયાપદ જ નહીં, રૂપાંતરની ગતિ પણ જુઓ : ‘કાગડો/ ઢોળાઈ ગયો છે કાગળમાં’ જાણે કે શાહીના ટીપા રૂપે, અક્ષર થઈને. પણ છેવટે તો ‘સફેદ ઉજાસે/ છેક છેલ્લું કાળું બુંદ/ ભૂંસી લીધું છે.’ નક્કર શિલ્પ જેવા દૃશ્યથી લઈને દૃશ્યવિલુપ્તિ સુધીની ગતિ – એ આ ગુચ્છની પણ ઓળખ બને છે, એ મારું વાચન છે.

એક બીજી વાત. કમલની સર્વાધિક કવિતામાં સંવેદનનો ઉદ્‌ગાર નથી પણ સંવેદનનો દૃશ્યાવતાર છે. જેમકે ‘કોરા કાગળ’ ગુચ્છની રચનાઓ. અહીં સર્જનેચ્છા અને સર્જનક્રિયાની એક તાણભરી – ટૅન્શન આલેખતી – કવિસંવેદના છે, એમાં સર્જનની અનિવાર્યતાની સાથે જ એની વિતથતા પણ નિરૂપણ પામી છે. એક તરફ, કવિ આલેખે છે કે જો ‘કાળ/ લુપ્ત કરે છે જ્ઞાનને/ અજ્ઞાનને/.../ નામને /.../ વસાહતોને’ તો પછી ‘હું કાગળ કોરો રાખું છું’ તો બીજી બાજુ સર્જનની અનિવાર્યતા આ રીતે આલેખન પામી છેઃ  

26,604

edits

Navigation menu