પ્રતિપદા/ચાર કવિઓ – થોડીક રેખાઓ – રમણ સોની: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 137: Line 137:
હિમાચ્છાદિતશૈલમાળઉન્નત શિખરે
હિમાચ્છાદિતશૈલમાળઉન્નત શિખરે
:::::::: સ્થિર
:::::::: સ્થિર
::::::::   નિષ્કંપ
:::::::::   નિષ્કંપ
::::::::::     એક  
::::::::::     એક  
:::::::::::       કાળો
:::::::::::       કાળો
::::કાગડો</poem>
::::કાગડો</poem>
– કેવું નક્કર નિષ્કંપ શિલ્પ. જે સકંપ છે તે તો આકાશ અને વાદળો છે, જે પેલા શ્વેત હિમશિખરને ‘શ્વેતનું ભૂરું થવું અને ભૂરાનું શ્વેત’ એવાં રૂપાંતરોમાં પલટે છે પણ કાગડો રંગ-નિર્લિપ્ત પણ છે – એટલે કાવ્યમાં એ પ્રભાવક કલ્પનરૂપે ઊપસે છે. પણ છેલ્લે જતાં એ પ્રવાહી બનીને ‘ઢોળાઈ રહ્યો છે.’ આ ક્રિયાપદ જ નહીં, રૂપાંતરની ગતિ પણ જુઓ : ‘કાગડો/ ઢોળાઈ ગયો છે કાગળમાં’ જાણે કે શાહીના ટીપા રૂપે, અક્ષર થઈને. પણ છેવટે તો ‘સફેદ ઉજાસે/ છેક છેલ્લું કાળું બુંદ/ ભૂંસી લીધું છે.’ નક્કર શિલ્પ જેવા દૃશ્યથી લઈને દૃશ્યવિલુપ્તિ સુધીની ગતિ – એ આ ગુચ્છની પણ ઓળખ બને છે, એ મારું વાચન છે.
{{Poem2Open}}– કેવું નક્કર નિષ્કંપ શિલ્પ. જે સકંપ છે તે તો આકાશ અને વાદળો છે, જે પેલા શ્વેત હિમશિખરને ‘શ્વેતનું ભૂરું થવું અને ભૂરાનું શ્વેત’ એવાં રૂપાંતરોમાં પલટે છે પણ કાગડો રંગ-નિર્લિપ્ત પણ છે – એટલે કાવ્યમાં એ પ્રભાવક કલ્પનરૂપે ઊપસે છે. પણ છેલ્લે જતાં એ પ્રવાહી બનીને ‘ઢોળાઈ રહ્યો છે.’ આ ક્રિયાપદ જ નહીં, રૂપાંતરની ગતિ પણ જુઓ : ‘કાગડો/ ઢોળાઈ ગયો છે કાગળમાં’ જાણે કે શાહીના ટીપા રૂપે, અક્ષર થઈને. પણ છેવટે તો ‘સફેદ ઉજાસે/ છેક છેલ્લું કાળું બુંદ/ ભૂંસી લીધું છે.’ નક્કર શિલ્પ જેવા દૃશ્યથી લઈને દૃશ્યવિલુપ્તિ સુધીની ગતિ – એ આ ગુચ્છની પણ ઓળખ બને છે, એ મારું વાચન છે.
એક બીજી વાત. કમલની સર્વાધિક કવિતામાં સંવેદનનો ઉદ્‌ગાર નથી પણ સંવેદનનો દૃશ્યાવતાર છે. જેમકે ‘કોરા કાગળ’ ગુચ્છની રચનાઓ. અહીં સર્જનેચ્છા અને સર્જનક્રિયાની એક તાણભરી – ટૅન્શન આલેખતી – કવિસંવેદના છે, એમાં સર્જનની અનિવાર્યતાની સાથે જ એની વિતથતા પણ નિરૂપણ પામી છે. એક તરફ, કવિ આલેખે છે કે જો ‘કાળ/ લુપ્ત કરે છે જ્ઞાનને/ અજ્ઞાનને/.../ નામને /.../ વસાહતોને’ તો પછી ‘હું કાગળ કોરો રાખું છું’ તો બીજી બાજુ સર્જનની અનિવાર્યતા આ રીતે આલેખન પામી છેઃ  
એક બીજી વાત. કમલની સર્વાધિક કવિતામાં સંવેદનનો ઉદ્‌ગાર નથી પણ સંવેદનનો દૃશ્યાવતાર છે. જેમકે ‘કોરા કાગળ’ ગુચ્છની રચનાઓ. અહીં સર્જનેચ્છા અને સર્જનક્રિયાની એક તાણભરી – ટૅન્શન આલેખતી – કવિસંવેદના છે, એમાં સર્જનની અનિવાર્યતાની સાથે જ એની વિતથતા પણ નિરૂપણ પામી છે. એક તરફ, કવિ આલેખે છે કે જો ‘કાળ/ લુપ્ત કરે છે જ્ઞાનને/ અજ્ઞાનને/.../ નામને /.../ વસાહતોને’ તો પછી ‘હું કાગળ કોરો રાખું છું’ તો બીજી બાજુ સર્જનની અનિવાર્યતા આ રીતે આલેખન પામી છેઃ {{Poem2Close}}
::શ્વેત ઝંઝાવાતોને  
<poem>શ્વેત ઝંઝાવાતોને  
::::સ્યાહીના ઉત્કંઠ ઉન્માદોને  
સ્યાહીના ઉત્કંઠ ઉન્માદોને  
::::::અંગુલિનાં અવશ કંપનોને આંતરી
અંગુલિનાં અવશ કંપનોને આંતરી
::::::::હાથમાં લીધેલા કાગળને એવો ને એવો
હાથમાં લીધેલા કાગળને એવો ને એવો
::::::::::કોરો રાખવો  
કોરો રાખવો  
::::::::::::કપરું છે    (કૃતિ ૮)  
કપરું છે    (કૃતિ ૮) </poem>
અહીં કવિ તરીકે કમલની શોધ ‘તસુ કોરી જગા’ની, એટલે કે અવકાશની, સ્પેસની છે. જુઓ :
અહીં કવિ તરીકે કમલની શોધ ‘તસુ કોરી જગા’ની, એટલે કે અવકાશની, સ્પેસની છે. જુઓ :
::શબ્દો ઘોંઘાટિયા અરાજક બેકાબૂ
<Poem>શબ્દો ઘોંઘાટિયા અરાજક બેકાબૂ
::::ઊપસી આવ્યા છે કાગળમાં
ઊપસી આવ્યા છે કાગળમાં
::::::હું  
હું  
::::::::ખચ્ચ્‌ ખેચું છું
ખચ્ચ્‌ ખેચું છું
::::::::::તસુ કોરી જગા મળી આવે.
તસુ કોરી જગા મળી આવે.</poem>
પૂરાં વાક્યોનો તો શું, ક્યારેક તો વિશેષણો કે સંયોજકોનો પણ ઉપયોગ કર્યા વિના અર્ધવિલુપ્ત દૃશ્યરચના કે કલ્પનરચના જ આપણી સામે મૂકતા આ કવિ આપણને વાચક તરીકે ઘણીવાર મૂંઝવે છે – કાનજીથી જુદી રીતે પણ એટલી જ માત્રામાં પજવે છે. સંદિગ્ધ અને દુર્બોધનો આ વિકટ માર્ગ છે. ને એ રીતે કમલની કેટલીક કવિતા દુર્ગમ રહી જાય છે.
{{Poem2Open}}પૂરાં વાક્યોનો તો શું, ક્યારેક તો વિશેષણો કે સંયોજકોનો પણ ઉપયોગ કર્યા વિના અર્ધવિલુપ્ત દૃશ્યરચના કે કલ્પનરચના જ આપણી સામે મૂકતા આ કવિ આપણને વાચક તરીકે ઘણીવાર મૂંઝવે છે – કાનજીથી જુદી રીતે પણ એટલી જ માત્રામાં પજવે છે. સંદિગ્ધ અને દુર્બોધનો આ વિકટ માર્ગ છે. ને એ રીતે કમલની કેટલીક કવિતા દુર્ગમ રહી જાય છે.
પણ એ બધાની વચ્ચે ‘બજારમાં’ કમલની વિલક્ષણ રચના છે – પૂરેપૂરાં વાક્યો જ નહીં, અહીં તો નિરાંતવું વર્ણન પણ છેઃ  
પણ એ બધાની વચ્ચે ‘બજારમાં’ કમલની વિલક્ષણ રચના છે – પૂરેપૂરાં વાક્યો જ નહીં, અહીં તો નિરાંતવું વર્ણન પણ છેઃ {{Poem2close}}
::::    બોરાં લઈ બેઠો છું બજારમાં
::::    બોરાં લઈ બેઠો છું બજારમાં
::::::ગામ નાનું માણસ ઝાઝું
<Poem>ગામ નાનું માણસ ઝાઝું
::::::::તે બોરીઓ ભરી ભરીને
તે બોરીઓ ભરી ભરીને
::::::::::ઠલવાયાં છે બોર ખચોખચ સૂંડલાઓમાં.
ઠલવાયાં છે બોર ખચોખચ સૂંડલાઓમાં.</Poem>
પછી મરમાળી વાત પણ મુખર થઈને હારબંધ પંક્તિઓમાં આવી છે. એ બધી વાંચતો નથી – કેટલીક જ જોઈએ : ‘બૂમો પાડે તે વધુ બોર વેચે છે, / ગાઈવગાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે / [...] / કોઈ જોડકણાંનો શોર મચાવે છે / કોઈ ટુચકાઓ વેરે છે.’
પછી મરમાળી વાત પણ મુખર થઈને હારબંધ પંક્તિઓમાં આવી છે. એ બધી વાંચતો નથી – કેટલીક જ જોઈએ : ‘બૂમો પાડે તે વધુ બોર વેચે છે, / ગાઈવગાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે / [...] / કોઈ જોડકણાંનો શોર મચાવે છે / કોઈ ટુચકાઓ વેરે છે.’
પણ છેલ્લો અંશ જરાક લાક્ષણિક છે :  
પણ છેલ્લો અંશ જરાક લાક્ષણિક છે :  
26,604

edits

Navigation menu