પ્રતિપદા/પોતાની કેડી કંડારનારા કવિઓ – શિરીષ પંચાલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પોતાની કેડી કંડારનારા કવિઓ| શિરીષ પંચાલ}}
{{Heading|પોતાની કેડી કંડારનારા કવિઓ| શિરીષ પંચાલ}}
{{Poem2Open}}
:''મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સુરેશ હ. જોષીના વિદ્યાર્થી. ત્યાં જ અધ્યાપક રહ્યા, નિવૃત્ત થયા. વિદ્યાર્થીઓ અને વર્ગ મળે એટલે રાજી રાજી થનારા. ઉત્તમ સાહિત્યનું અઢળક વાંચન. મહત્ત્વના વિવેચક તરીકે સુખ્યાત. નવલકથા-નિબંધ-વાર્તા-નાટક પણ લખ્યાં. વિભાષી કૃતિઓના અનુવાદો કરીને સર્જન-ભાવનનો આનંદ વ્હેંચવામાં ખુશી મેળવે છે. સુ. જો.ની નિશ્રામાં રહીને ય પરંપરાગત વિવેચનનાં ધ્યાનપાત્ર વલણોના પુરસ્કર્તા. ‘વાત આપણા વિવેચનની’(૧-૨)માં આધુનિક અને તે પૂર્વેની ગુજરાતી વિવેચનાનું મૂળગામી અને તત્ત્વલક્ષી મૂલ્યાંકન કરીને પૂર્વજોને અજવાળે આપણને ઊભા રાખ્યા. રા. વિ. પાઠક, ઉ. જો. અને સુન્દરમ્‌ વિશેની એમની વિવેચના એમની વિદ્વત્તાની દ્યોતક છે. સાહિત્યના સામાજિક સન્દર્ભને અનિવાર્ય ગણનારા આ નોખા વિવેચકે સુ.જો.ના માર્ગદર્શનમાં ‘કાવ્યવિવેચનની સમસ્યાઓ’ વિશે શોધપ્રબંધ તૈયાર કર્યો હતો... જે હવે પ્રકાશિત છે. બધાં સાહિત્યસ્વરૂપો અને સર્જનો તથા વિવેચનોમાં રસરુચિ ધરાવે છે. સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પરિસ્થિતિઓ વિશે સજાગ રહીને વિચારનારા આ વિવેચકને એકાધિક કળાઓમાં રસ છે. ભાષા-સાહિત્ય-શિક્ષણની ચિંતા કરવા સાથે વર્તમાનપત્રમાં એ વિશે કોલમ લખે છે. ત્રૈમાસિક ‘સમીપે’ના ત્રણ પૈકીના એક સંપાદક છે. પૂર્વે ‘એતદ્‌’નું સહસંપાદન કર્યું છે. સિંગાપુરનો પ્રવાસ.''{{Poem2Close}}

<center><small>(ભરત નાયક, યજ્ઞેશ દવે, નીરવ પટેલ, મનોહર ત્રિવેદી તથા જયેન્દ્ર શેખડીવાળાની કવિતા વિશે)</small>
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સુરેશ હ. જોષીના વિદ્યાર્થી. ત્યાં જ અધ્યાપક રહ્યા, નિવૃત્ત થયા. વિદ્યાર્થીઓ અને વર્ગ મળે એટલે રાજી રાજી થનારા. ઉત્તમ સાહિત્યનું અઢળક વાંચન. મહત્ત્વના વિવેચક તરીકે સુખ્યાત. નવલકથા-નિબંધ-વાર્તા-નાટક પણ લખ્યાં. વિભાષી કૃતિઓના અનુવાદો કરીને સર્જન-ભાવનનો આનંદ વ્હેંચવામાં ખુશી મેળવે છે. સુ. જો.ની નિશ્રામાં રહીને ય પરંપરાગત વિવેચનનાં ધ્યાનપાત્ર વલણોના પુરસ્કર્તા. ‘વાત આપણા વિવેચનની’(૧-૨)માં આધુનિક અને તે પૂર્વેની ગુજરાતી વિવેચનાનું મૂળગામી અને તત્ત્વલક્ષી મૂલ્યાંકન કરીને પૂર્વજોને અજવાળે આપણને ઊભા રાખ્યા. રા. વિ. પાઠક, ઉ. જો. અને સુન્દરમ્‌ વિશેની એમની વિવેચના એમની વિદ્વત્તાની દ્યોતક છે. સાહિત્યના સામાજિક સન્દર્ભને અનિવાર્ય ગણનારા આ નોખા વિવેચકે સુ.જો.ના માર્ગદર્શનમાં ‘કાવ્યવિવેચનની સમસ્યાઓ’ વિશે શોધપ્રબંધ તૈયાર કર્યો હતો... જે હવે પ્રકાશિત છે. બધાં સાહિત્યસ્વરૂપો અને સર્જનો તથા વિવેચનોમાં રસરુચિ ધરાવે છે. સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પરિસ્થિતિઓ વિશે સજાગ રહીને વિચારનારા આ વિવેચકને એકાધિક કળાઓમાં રસ છે. ભાષા-સાહિત્ય-શિક્ષણની ચિંતા કરવા સાથે વર્તમાનપત્રમાં એ વિશે કોલમ લખે છે. ત્રૈમાસિક ‘સમીપે’ના ત્રણ પૈકીના એક સંપાદક છે. પૂર્વે ‘એતદ્‌’નું સહસંપાદન કર્યું છે. સિંગાપુરનો પ્રવાસ.

{{Poem2Open}}વીસમી સદીના ઉત્તરાર્ધની શરૂઆતમાં યોજાતાં કાવ્યસત્રો, વાર્તાસત્રોની યાદ અપાવતું આ અનોખું કાવ્યસત્ર છે. આધુનિક ગુજરાતી કવિતાના મુખ્ય કવિઓના અર્પણ પછી ગુજરાતી કવિતામાં કેવાં પરિવર્તનો આવ્યાં છે તેની વાત ઝાઝી થતી નથી, વિદ્યાપીઠોમાં સાહિત્યનો ઇતિહાસ ભણાવતી વખતે ઘણું કરીને ૧૯૫૦થી આગળ વધવામાં આવતું નથી. આ સંજોગોમાં આવો ઉપક્રમ આમે પ્રશંસનીય છે અને પેલાં કાવ્યસત્રો ગુજરાતમાં ગાજ્યાં હતાં તેવું આ કાવ્યસત્ર પણ એની ગુણવત્તાથી અને આયોજનાથી બોલી ઊઠશે.
<small>(ભરત નાયક, યજ્ઞેશ દવે, નીરવ પટેલ, મનોહર ત્રિવેદી તથા જયેન્દ્ર શેખડીવાળાની કવિતા વિશે)</small>
અત્યારે આ નિબંધમાં પસંદ કરેલા કવિઓ ભરત નાયક, યજ્ઞેશ દવે, મનોહર ત્રિવેદી, નીરવ પટેલ અને જયેન્દ્ર શેખડીવાળા – પોતપોતાની રીતે આગવી કેડી કંડારનારા છે, જે સ્થળ અને સમયમાં તેઓ કાવ્યસર્જન કરી રહ્યા છે તેની અભિજ્ઞતા તેમની રચનાઓમાં વરતાય છે; તેમણે પરંપરાગત કાવ્યરીતિઓ, કાવ્યપ્રકારો પર પ્રભુત્વ મેળવેલું છે અને સાથે જ પોતાનો નોખો અવાજ પ્રગટાવ્યો છે.
 
વીસમી સદીના ઉત્તરાર્ધની શરૂઆતમાં યોજાતાં કાવ્યસત્રો, વાર્તાસત્રોની યાદ અપાવતું આ અનોખું કાવ્યસત્ર છે. આધુનિક ગુજરાતી કવિતાના મુખ્ય કવિઓના અર્પણ પછી ગુજરાતી કવિતામાં કેવાં પરિવર્તનો આવ્યાં છે તેની વાત ઝાઝી થતી નથી, વિદ્યાપીઠોમાં સાહિત્યનો ઇતિહાસ ભણાવતી વખતે ઘણું કરીને ૧૯૫૦થી આગળ વધવામાં આવતું નથી. આ સંજોગોમાં આવો ઉપક્રમ આમે પ્રશંસનીય છે અને પેલાં કાવ્યસત્રો ગુજરાતમાં ગાજ્યાં હતાં તેવું આ કાવ્યસત્ર પણ એની ગુણવત્તાથી અને આયોજનાથી બોલી ઊઠશે.
 
{{Poem2Open}}અત્યારે આ નિબંધમાં પસંદ કરેલા કવિઓ ભરત નાયક, યજ્ઞેશ દવે, મનોહર ત્રિવેદી, નીરવ પટેલ અને જયેન્દ્ર શેખડીવાળા – પોતપોતાની રીતે આગવી કેડી કંડારનારા છે, જે સ્થળ અને સમયમાં તેઓ કાવ્યસર્જન કરી રહ્યા છે તેની અભિજ્ઞતા તેમની રચનાઓમાં વરતાય છે; તેમણે પરંપરાગત કાવ્યરીતિઓ, કાવ્યપ્રકારો પર પ્રભુત્વ મેળવેલું છે અને સાથે જ પોતાનો નોખો અવાજ પ્રગટાવ્યો છે.
ભરત નાયકને કેટલીક ગુજરાતી કવિતામાં કૃતક કાવ્યબાની વરતાઈ છે, રૂપરચના વિશેની સભાનતાએ, સુરેશ જોષીએ ઉઘાડેલી નવી દિશાએ ગુજરાતી કવિતાનો ચહેરોમહેરો બદલી નાખ્યો તેનો સ્વીકાર અહીં છે. ૧૯૬૦ના સમયે સુરેશ જોષીએ ગુજરાતી કવિના ‘હું’ની અતિ માત્રાની આકરી ટીકા કરી હતી, ભરત નાયક પણ માને છે કે આધુનિક સમયમાં કવિની આત્મરતિ વધી છે. અહીં આવી કશી આત્મરતિ જોવા મળશે નહીં, આપણે કૈંક અંશે ગુમાવેલા સહઅસ્તિત્વની ઝાંખી અહીં જોવા મળશે. આપણા સમયમાં બહુમુખી સંવેદના વિના, તેની અભિવ્યક્તિ વિના બીજો કોઈ વિકલ્પ આપણી પાસે રહ્યો નથી.

સાંપ્રત ગુજરાતી કવિતામાં પ્રતિબદ્ધતા, નારી ચેતના, દલિત ચેતનાની વાતો થાય છે, એવી કવિતા પણ ખાસ્સી રચાઈ છે. ભરત નાયકની કવિતા આ બધાથી થોડી દૂર રહે છે, સાથે જ એક જુદા જ જગતને આપણી સામે  ધરે છે.
સાંપ્રત ગુજરાતી કવિતામાં પ્રતિબદ્ધતા, નારી ચેતના, દલિત ચેતનાની વાતો થાય છે, એવી કવિતા પણ ખાસ્સી રચાઈ છે. ભરત નાયકની કવિતા આ બધાથી થોડી દૂર રહે છે, સાથે જ એક જુદા જ જગતને આપણી સામે  ધરે છે.
નગરજીવનની ત્રસ્તતાની આપણે બધા વાતો કરીએ છીએ, પણ ભરત નાયક શહેરી જીવનથી દૂર દૂર પ્રદેશને પોતાનો કરવાની રટ લઈને બેઠા છે. રહસ્યમય જીવન અને જંગલના અંધકારમાં ઘર ઉભું કરવાની હઠ લઈને બેઠેલા કવિએ અંધારામાં ઘરની હોડી તરતી મેલી છે(રાત્રિ). સિંહ દ્વારા સૂચવાતી ભૂમિ અને માછલી દ્વારા સૂચવાતી જળસૃષ્ટિ – કવિમાં એકાકાર થઈ ગયાં હોય એમ આલેખાય છે.

ભરત નાયકનું પદાર્થ જગત વિલક્ષણ છે, અને એને એવાં જ વિલક્ષણ ઇન્દ્રિયજન્ય સંવેદનો છે એટલે જ તેઓ દીવેલીના છોડની કડક વાસ પામી શકે છે. આપણને અતિપરિચિત ડુંગળી તેમની ચેતના દ્વારા કેવાં નૂતન પરિમાણો પામે છે તે જોવા જેવું છે. અહીં સ્થૂળ વર્ણન નથી, ‘પડ પહેલાં પવનભર્યાં સઢ બને’ કહીને ડુંગળીના પરિમાણને અતિ વિસ્તૃત કરવામાં આવ્યું છે, વળી ડુંગળીનાં ઉકેલાતાં પડ કયા કયા પદાર્થોમાં ફેરવાતાં જાય છે –
ભરત નાયકનું પદાર્થ જગત વિલક્ષણ છે, અને એને એવાં જ વિલક્ષણ ઇન્દ્રિયજન્ય સંવેદનો છે એટલે જ તેઓ દીવેલીના છોડની કડક વાસ પામી શકે છે. આપણને અતિપરિચિત ડુંગળી તેમની ચેતના દ્વારા કેવાં નૂતન પરિમાણો પામે છે તે જોવા જેવું છે. અહીં સ્થૂળ વર્ણન નથી, ‘પડ પહેલાં પવનભર્યાં સઢ બને’ કહીને ડુંગળીના પરિમાણને અતિ વિસ્તૃત કરવામાં આવ્યું છે, વળી ડુંગળીનાં ઉકેલાતાં પડ કયા કયા પદાર્થોમાં ફેરવાતાં જાય છે –{{Poem2Close}}
::પડ પહેલાં પવન ભર્યા સઢ બને
<poem>પડ પહેલાં પવન ભર્યા સઢ બને
::::પછી ચકચકતી છીપ
પછી ચકચકતી છીપ
::::::પછી મોગરાની પાંદડી
પછી મોગરાની પાંદડી
::::::::પછી બરકતી કોડી
પછી બરકતી કોડી
::::::::::અંતે બી જેવું મોતી જડે.
અંતે બી જેવું મોતી જડે.</poem>
આ ડુંગળીમાં બિલાડી અને મૃત પીણું પણ આવ્યાં.
{{Poem2Open}}આ ડુંગળીમાં બિલાડી અને મૃત પીણું પણ આવ્યાં.
પદાર્થોને તેમની સાથે સંકળાયેલા તમામ સંદર્ભોથી મુક્ત કરીને જોઈએ તો કેવા લાગે? ‘પીંછું’, ‘પથ્થર’ જેવી રચનાઓ આપણા અતિપરિચિત પદાર્થજગતને સાવ અપરિચિત બનાવી દે છે. આ પ્રકારની રચનાઓમાં ચિંતનનો ભાર નથી, ઇતિહાસ – સંસ્કૃતિ બાજુ પર મુકાયેલાં છે. હા, ક્યારેક ‘કવિની કવિતા’માં ઈશ્વર વિશે થોડી વાતો આવશે. એનો રઝળપાટ, એની આસપાસની હિંસા, પ્રકૃતિનો વિનાશ – આ બધું આલેખાતું જાય છે – આ ઈશ્વરની પડછે એક બીજો ઈશ્વર (અમારે કાવ્યસંચારે કવિરેકઃ પ્રજાપતિ) મનાતો કવિ છે. સમગ્ર બ્રહ્માંડને સર્જનારો ઈશ્વર અને એ ઈશ્વરને સર્જનાર કવિ – આ બંનેની નિયતિમાં મૃત્યુ અને દેશવટો જ લખાયાં છે એવી એક ભૂમિકા અહીં આલેખાઈ છે.

આપણી એક ઇન્દ્રિયનો અનુભવ જો અતિ ઉત્કટ હોય તો તે માત્ર એકનો અનુભવ ન બની રહેતાં બધી ઇન્દ્રિયોનો ઉત્સવ બની રહે છે. ‘સોડમ’ કાવ્યમાં વિવિધ ભોજ્ય પદાર્થોની વિવિધ સોડમો કેવી રીતે આલેખાઈ છે તે જોવા જેવું છે. એમાં માત્ર સોડમની વાત નથી આવતી, સમગ્ર કૌટુંબિક પરંપરાનું આલેખન થાય છે.
આપણી એક ઇન્દ્રિયનો અનુભવ જો અતિ ઉત્કટ હોય તો તે માત્ર એકનો અનુભવ ન બની રહેતાં બધી ઇન્દ્રિયોનો ઉત્સવ બની રહે છે. ‘સોડમ’ કાવ્યમાં વિવિધ ભોજ્ય પદાર્થોની વિવિધ સોડમો કેવી રીતે આલેખાઈ છે તે જોવા જેવું છે. એમાં માત્ર સોડમની વાત નથી આવતી, સમગ્ર કૌટુંબિક પરંપરાનું આલેખન થાય છે.{{Poem2Close}}
::દાદીમા સીસમના મસમોટા કોઠારનું બારણું ઉઘાડી
<Poem>
::::અંદરના છાશ, માખણ, હવેજિયાનાં અથાણાં
દાદીમા સીસમના મસમોટા કોઠારનું બારણું ઉઘાડી
::::::ભેગો છેટેનાં પિયેરિયાંનો પમરાટ સૂંધી રહ્યાં છે
અંદરના છાશ, માખણ, હવેજિયાનાં અથાણાં
::::::::પછી મઘમઘ એ દાદીમા બધાનાં ભાણાં ફરતે ફરી વળે છે!
ભેગો છેટેનાં પિયેરિયાંનો પમરાટ સૂંધી રહ્યાં છે
પછી મઘમઘ એ દાદીમા બધાનાં ભાણાં ફરતે ફરી વળે છે!
</Poem>
અપરોક્ષાનુભૂતિ, વ્યવધાન રહિત ચેતના જેવા શબ્દપ્રયોગો તો હવે ખૂબ જ જાણીતા થઈ ગયા છે. આવા પ્રયોગોને બાજુએ રાખીએ અને માત્ર કાવ્ય ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીશું તો પણ આપણને કાવ્ય દ્વારા એ બધું પામવાનો અવકાશ મળી રહે છે. આપણા કવિઓએ ઉનાળુ બપોરનાં આસ્વાદ્ય રૂપો કંડાર્યા છે, ભરત નાયક ઉનાળુ બપોરનું આપણે ન અનુભવેલું, ન કલ્પેલું વિશ્વ મૂકે છે. ‘સૂરજ ઊગ્યો’ને બદલે ‘સૂરજ ફૂટ્યો’થી આરંભાતી રચના પ્રકૃતિ અને માનવી પર જે અસર જન્માવે છે તેની વાત કરે છે. એમાં કવિ કયા કયા માણસોની વાત કરે છે! માછીમાર, ખેડૂત, ડાઘુ, લુહાર, સોની, દરજી, ખાણિયા, મારા વગેરે પર વરતાતા સૂરજના દાબનું વર્ણન છે.

રંજાડ તરીકે ઓળખાતા વાંદરાઓના છેલ્લા અવશેષ સમા ‘કપિરાજ ઉપર શા માટે કાવ્ય રચાય છે?’
રંજાડ તરીકે ઓળખાતા વાંદરાઓના છેલ્લા અવશેષ સમા ‘કપિરાજ ઉપર શા માટે કાવ્ય રચાય છે?’
26,604

edits

Navigation menu