34,570
edits
(+1) |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|નંદબત્રીસી}} | {{Heading|નંદબત્રીસી}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
દોહરા | {{gap|8em}}'''દોહરા''' | ||
પશ્ચિમ દિશાએ નન્દનગર, નન્દસેન રાજન; | પશ્ચિમ દિશાએ નન્દનગર, નન્દસેન રાજન; | ||
રાજ્યકાજ અધિકાર છે, વૈલોચન પરધાન; | રાજ્યકાજ અધિકાર છે, વૈલોચન પરધાન; | ||
| Line 31: | Line 31: | ||
ભાર અઢાર ફળે સદા, સુખ પામે સૌ લોક; | ભાર અઢાર ફળે સદા, સુખ પામે સૌ લોક; | ||
વ્યાધિ રોગ વ્યાપે નહિ, નહિ સંકટ નહિ શોક. | વ્યાધિ રોગ વ્યાપે નહિ, નહિ સંકટ નહિ શોક. | ||
ચોપાઈ | {{gap|8em}}'''ચોપાઈ''' | ||
એક સમે પોતે રાજન, મહીપતિએ વિચાર્યું મન; | એક સમે પોતે રાજન, મહીપતિએ વિચાર્યું મન; | ||
તેહ સમે ગઈ છે મધરાત, રાય વિચારે હૃદિયા સાથ. ૩૦ | તેહ સમે ગઈ છે મધરાત, રાય વિચારે હૃદિયા સાથ. ૩૦ | ||
| Line 52: | Line 52: | ||
પરિયટ જાણે કોઈ આવ્યો પ્રેત, કપટે કરવા મુજશું હેત; | પરિયટ જાણે કોઈ આવ્યો પ્રેત, કપટે કરવા મુજશું હેત; | ||
એવો મનમાં સંદેહ પડ્યો, રાજાને મન ક્રોધ જ ચઢ્યો. | એવો મનમાં સંદેહ પડ્યો, રાજાને મન ક્રોધ જ ચઢ્યો. | ||
દોહરો | {{gap|8em}}'''દોહરો''' | ||
રાજા કહે, ‘તું કોણ છે, આ વેળા આ દિશ; | રાજા કહે, ‘તું કોણ છે, આ વેળા આ દિશ; | ||
બોલ સાચું ઉતાવળો, નહિ તો છેદું શીશ. ૫૦ | બોલ સાચું ઉતાવળો, નહિ તો છેદું શીશ. ૫૦ | ||
| Line 61: | Line 61: | ||
રાજા કહે, ‘પ્રથમ કહું, હું તો મારું નામ; ૫૫ | રાજા કહે, ‘પ્રથમ કહું, હું તો મારું નામ; ૫૫ | ||
ત્યાર પછી કહે તાહરું, થાય આપણું કામ. | ત્યાર પછી કહે તાહરું, થાય આપણું કામ. | ||
છપ્પો-સમસ્યા | {{gap|8em}}'''છપ્પો-સમસ્યા''' | ||
કરું રંકને રાય, રાયને રંક કરીજે; | કરું રંકને રાય, રાયને રંક કરીજે; | ||
મારે વશ સહુ કોય, કોઈ વશ અમે ન રહીજે; | મારે વશ સહુ કોય, કોઈ વશ અમે ન રહીજે; | ||
| Line 68: | Line 68: | ||
મારણ પાલણ માનવ અમો, પરદેહી જીવ ઘાલું નહીં; | મારણ પાલણ માનવ અમો, પરદેહી જીવ ઘાલું નહીં; | ||
લક્ષ જીવ સાથે નિત નીસરું, તે એકલો આવ્યો અહીં.’ | લક્ષ જીવ સાથે નિત નીસરું, તે એકલો આવ્યો અહીં.’ | ||
ચોપાઈ | {{gap|8em}}'''ચોપાઈ''' | ||
તે પરિયટે વિચાર્યું મન, ‘એ તો મારો નંદરાજન; | તે પરિયટે વિચાર્યું મન, ‘એ તો મારો નંદરાજન; | ||
ચતુર શિરોમણિ એ છે રાય, હું છું પણ એની પરજાય. | ચતુર શિરોમણિ એ છે રાય, હું છું પણ એની પરજાય. | ||
એણે નામ સમસ્યામાં કહ્યું, લક્ષણ જોતામાં મેં લહ્યું; ૬૫ | એણે નામ સમસ્યામાં કહ્યું, લક્ષણ જોતામાં મેં લહ્યું; ૬૫ | ||
હું પણ રાખું મારી મામ, કહું પટંતરે મારું નામ.’ | હું પણ રાખું મારી મામ, કહું પટંતરે મારું નામ.’ | ||
છપ્પો-સમસ્યા | {{gap|8em}}'''છપ્પો-સમસ્યા''' | ||
‘ધરે અંગ રાય ને રંક, રંક રાજાશો દીસે; | ‘ધરે અંગ રાય ને રંક, રંક રાજાશો દીસે; | ||
શોભે શાહ સુલતાન, માન પામે મન હીસે; | શોભે શાહ સુલતાન, માન પામે મન હીસે; | ||
| Line 81: | Line 81: | ||
અમો સમારું તેહને નામ સમજી લ્યો માહરું.’ | અમો સમારું તેહને નામ સમજી લ્યો માહરું.’ | ||
ચોપાઈ | {{gap|8em}}'''ચોપાઈ''' | ||
અરસ પરસ ઓળખિયા બેય, ભાગ્યો મનતણો સંદેહ; | અરસ પરસ ઓળખિયા બેય, ભાગ્યો મનતણો સંદેહ; | ||
હરખ બેઉના મનમાં થયો, રાજા પરિયટ પાસે ગયો. | હરખ બેઉના મનમાં થયો, રાજા પરિયટ પાસે ગયો. | ||
| Line 95: | Line 95: | ||
પરિયટ કહે, ‘સાંભળીએ રાય, એ સમજી લેજો સમસ્યાય. | પરિયટ કહે, ‘સાંભળીએ રાય, એ સમજી લેજો સમસ્યાય. | ||
કહું સમસ્યા તે મનમાં ધરો, સુણી વાતને પાછા ફરો. ૮૫ | કહું સમસ્યા તે મનમાં ધરો, સુણી વાતને પાછા ફરો. ૮૫ | ||
છપ્પો-સમસ્યા | {{gap|8em}}'''છપ્પો-સમસ્યા''' | ||
લિયે લંક લપેટણ, ઠેઠ નહિ રામ જ રાવણ; | લિયે લંક લપેટણ, ઠેઠ નહિ રામ જ રાવણ; | ||
હરણ સીતાને નામ, કામ નહિ પતિત રાવણ; | હરણ સીતાને નામ, કામ નહિ પતિત રાવણ; | ||
| Line 102: | Line 102: | ||
એક દંતધાવનની બે કરો, તેના નામે નામ છે; ૯૦ | એક દંતધાવનની બે કરો, તેના નામે નામ છે; ૯૦ | ||
નવસેં નવાણું પૂર્યાં હરિ તેહ સમારણ કામ છે.’ | નવસેં નવાણું પૂર્યાં હરિ તેહ સમારણ કામ છે.’ | ||
ચોપાઈ | {{gap|8em}}'''ચોપાઈ''' | ||
નવસેં નવાણું પૂરી સુધ લીધી; તેવું કહી સમસ્યા પૂરી કીધી. | નવસેં નવાણું પૂરી સુધ લીધી; તેવું કહી સમસ્યા પૂરી કીધી. | ||
‘દિવસે સમારે નહિ શા માટ? અરધી રાતે કેમ આવ્યો ઘાટ? | ‘દિવસે સમારે નહિ શા માટ? અરધી રાતે કેમ આવ્યો ઘાટ? | ||
એ અચરત તો મુજને ઘણું, સાચું વચન સુણવા તુજ તણું.’ | એ અચરત તો મુજને ઘણું, સાચું વચન સુણવા તુજ તણું.’ | ||
એણી પેરે બોલ્યો રાજન ત્યારે પરિયટે કહ્યું વચન. ૯૫ | એણી પેરે બોલ્યો રાજન ત્યારે પરિયટે કહ્યું વચન. ૯૫ | ||
છપ્પો-સમસ્યા | {{gap|8em}}'''છપ્પો-સમસ્યા''' | ||
‘દો લોચન ખટચરણ, વરણ તો શ્યામ સરીખો; | ‘દો લોચન ખટચરણ, વરણ તો શ્યામ સરીખો; | ||
ઘોર નાદ, મુખ પીત, સ્વાદિયો તે પૂર રસિયો; | ઘોર નાદ, મુખ પીત, સ્વાદિયો તે પૂર રસિયો; | ||
| Line 114: | Line 114: | ||
સુઘડ છેલ નર સ્વાદિયો, મદ પ્રેમલ છે અતિ ઘણું. ૧૦૦ | સુઘડ છેલ નર સ્વાદિયો, મદ પ્રેમલ છે અતિ ઘણું. ૧૦૦ | ||
તેથી આવ્યો છું આ સમે, મુજને ભય છે તે તણું.’ | તેથી આવ્યો છું આ સમે, મુજને ભય છે તે તણું.’ | ||
ચોપાઈ | {{gap|8em}}'''ચોપાઈ | ||
રાજા મનમાં રીઝ્યો ઘણું, વચન સુણીને પરિયટ તણું; | રાજા મનમાં રીઝ્યો ઘણું, વચન સુણીને પરિયટ તણું; | ||
‘અરે ભાઈ! એવી કુણ નાર, મુજને દેખાડો આ વાર. | ‘અરે ભાઈ! એવી કુણ નાર, મુજને દેખાડો આ વાર. | ||
| Line 127: | Line 127: | ||
‘સાંભળજો નરપતિ શ્રીનાથ, આખર તારો ઉપર હાથ; | ‘સાંભળજો નરપતિ શ્રીનાથ, આખર તારો ઉપર હાથ; | ||
જે સમસ્યા અમો કીજીએ તે એંધાણે ઓળખી લીજીએ. | જે સમસ્યા અમો કીજીએ તે એંધાણે ઓળખી લીજીએ. | ||
છપ્પો-સમસ્યા | {{gap|8em}}'''છપ્પો-સમસ્યા''' | ||
વર્ણ સહુથી રંક, રાંક રાજાથી ઝાઝો; | વર્ણ સહુથી રંક, રાંક રાજાથી ઝાઝો; | ||
વરતે અધિકી આણ, લોક માને જશ ઝાઝો; ૧૧૫ | વરતે અધિકી આણ, લોક માને જશ ઝાઝો; ૧૧૫ | ||
| Line 134: | Line 134: | ||
ભોગી તમ સરખો ઘણો, આદ્ય અધિકાર અતિ ઘણે; | ભોગી તમ સરખો ઘણો, આદ્ય અધિકાર અતિ ઘણે; | ||
પરખો જાત પ્રમદા તણી, પદ્મિની નાર ઘર તે તણે. | પરખો જાત પ્રમદા તણી, પદ્મિની નાર ઘર તે તણે. | ||
ચોપાઈ | {{gap|8em}}'''ચોપાઈ''' | ||
આપ ઘરમાં આવે કોએ કામ, તેનું જે કહેવાયે નામ; ૧૨૦ | આપ ઘરમાં આવે કોએ કામ, તેનું જે કહેવાયે નામ; ૧૨૦ | ||
રાંધ્યું અંન જેને કહેવાય તેનું નામ વિચારો રાય. | રાંધ્યું અંન જેને કહેવાય તેનું નામ વિચારો રાય. | ||
| Line 222: | Line 222: | ||
ઘણું જરૂરનું મારે કામ, તે માટે આવ્યો આ ઠામ. ૨૦૫ | ઘણું જરૂરનું મારે કામ, તે માટે આવ્યો આ ઠામ. ૨૦૫ | ||
શીઘ્ર ઉઘાડી ચરણે લાગ, જે જોઈએ તે મુજ પાસે માગ. | શીઘ્ર ઉઘાડી ચરણે લાગ, જે જોઈએ તે મુજ પાસે માગ. | ||
દોહરા | {{gap|8em}}'''દોહરા''' | ||
રાય પ્રત્યે કહે પોળિયો, ‘સાંભળીએ રાજન, | રાય પ્રત્યે કહે પોળિયો, ‘સાંભળીએ રાજન, | ||
બાર તો નહિ ઉઘાડીએ, વરત્યું તારું મન; | બાર તો નહિ ઉઘાડીએ, વરત્યું તારું મન; | ||
પ્રધાન ઘેર નહિ માહરો, સ્ત્રી સાથે શું કામ! | પ્રધાન ઘેર નહિ માહરો, સ્ત્રી સાથે શું કામ! | ||
અરધી રાતે એકલા ક્યમ આવ્યા આ ઠામ? ૨૧૦ | અરધી રાતે એકલા ક્યમ આવ્યા આ ઠામ? ૨૧૦ | ||
ચોપાઈ | {{gap|8em}}'''ચોપાઈ''' | ||
ઉંદર બિલાડીને શાનો મેળ, અજા વાઘતણો શો ખેલ; | ઉંદર બિલાડીને શાનો મેળ, અજા વાઘતણો શો ખેલ; | ||
સિંહ ગજ એકઠાં કેમ રમે, ગરુડ સરપ એકઠાં કેમ ગમે. | સિંહ ગજ એકઠાં કેમ રમે, ગરુડ સરપ એકઠાં કેમ ગમે. | ||
| Line 243: | Line 243: | ||
મનમાં ડહાપણ હોયે આજ, ઉઘાડ તુજનાં સરશે કાજ. | મનમાં ડહાપણ હોયે આજ, ઉઘાડ તુજનાં સરશે કાજ. | ||
આવડો શો રાખે છે અંક, આખર હું રાજા, તું રંક.’ ૨૨૫ | આવડો શો રાખે છે અંક, આખર હું રાજા, તું રંક.’ ૨૨૫ | ||
દોહરા | {{gap|8em}}'''દોહરા''' | ||
કહે પ્રતિહાર, ‘રાજા સુણો, હું બિવરાવ્યો નહિ જાઉં; | કહે પ્રતિહાર, ‘રાજા સુણો, હું બિવરાવ્યો નહિ જાઉં; | ||
મન સમજી લાલચ દિયો, કાંઈક પ્રસન્ન થાઉં.’ | મન સમજી લાલચ દિયો, કાંઈક પ્રસન્ન થાઉં.’ | ||
| Line 250: | Line 250: | ||
કુંડળ કાઢ્યાં કાનથી, મૂલ જેનું નવ ક્રોડ; ૨૩૦ | કુંડળ કાઢ્યાં કાનથી, મૂલ જેનું નવ ક્રોડ; ૨૩૦ | ||
આપ્યાં રાયે પ્રતિહારને, જેહ અમૂલખ જોડ. | આપ્યાં રાયે પ્રતિહારને, જેહ અમૂલખ જોડ. | ||
ચોપાઈ | {{gap|8em}}'''ચોપાઈ''' | ||
દ્રવ્ય દેખી સહુ કરે પ્રીત, દ્રવ્ય દેખીને કરે વિપરીત; | દ્રવ્ય દેખી સહુ કરે પ્રીત, દ્રવ્ય દેખીને કરે વિપરીત; | ||
દ્રવ્ય દેખીને નારી ચળે, દ્રવ્ય દેખીને લોભી ભૂલે. | દ્રવ્ય દેખીને નારી ચળે, દ્રવ્ય દેખીને લોભી ભૂલે. | ||
| Line 286: | Line 286: | ||
એમ કરતાં તે બોલ્યો વાણી, અધિક ચાતુરી મનમાં આણી: | એમ કરતાં તે બોલ્યો વાણી, અધિક ચાતુરી મનમાં આણી: | ||
‘તું મુજને જાણે છે અજાણ, આજ થઉં હું ચતુરસુજાણ.’ | ‘તું મુજને જાણે છે અજાણ, આજ થઉં હું ચતુરસુજાણ.’ | ||
દોહરા | {{gap|8em}}'''દોહરા''' | ||
કહે પોપટ, ‘ભલે આવિયા, પૃથ્વીપતિ ભૂપાળ; | કહે પોપટ, ‘ભલે આવિયા, પૃથ્વીપતિ ભૂપાળ; | ||
આનંદકંદ નંદરાયજી, પ્રજાતણા પ્રતિપાળ. | આનંદકંદ નંદરાયજી, પ્રજાતણા પ્રતિપાળ. | ||
| Line 303: | Line 303: | ||
આપણ એનાં છોકરાં, એહ આપણો તાત; | આપણ એનાં છોકરાં, એહ આપણો તાત; | ||
પિતા પાસ બેસો સુખે, કહો મનની સૌ વાત.’ | પિતા પાસ બેસો સુખે, કહો મનની સૌ વાત.’ | ||
ચોપાઈ | {{gap|8em}}'''ચોપાઈ'''; | ||
નારી બોલી આણી ધીર, ‘સાંભળ પોપટ મારા વીર; | નારી બોલી આણી ધીર, ‘સાંભળ પોપટ મારા વીર; | ||
અધિક બોલ તું ના બોલીશ, ચઢશે નંદ રાજાને રીસ. | અધિક બોલ તું ના બોલીશ, ચઢશે નંદ રાજાને રીસ. | ||
| Line 330: | Line 330: | ||
તેને વશ વરતે સહુ લોક, તે આગળ ડહાપણ સહુ ફોક.’ | તેને વશ વરતે સહુ લોક, તે આગળ ડહાપણ સહુ ફોક.’ | ||
નારી કહે—‘સુણ પોપટ સહી, એ સરખો કો ભૂતળમાં નહિ.’ | નારી કહે—‘સુણ પોપટ સહી, એ સરખો કો ભૂતળમાં નહિ.’ | ||
દોહરા | {{gap|8em}}'''દોહરા''' | ||
ત્યારે પોપટ બોલિયો, ‘સાંભળ મારી બહેન; | ત્યારે પોપટ બોલિયો, ‘સાંભળ મારી બહેન; | ||
માબાપ આગળ ચાલે સહી, જે કરીએ તે ચેન. ૩૧૦ | માબાપ આગળ ચાલે સહી, જે કરીએ તે ચેન. ૩૧૦ | ||
| Line 337: | Line 337: | ||
ગાંડું ઘેલું બોલવું, મનમાં ન આણે સોય; | ગાંડું ઘેલું બોલવું, મનમાં ન આણે સોય; | ||
તેમ હું રાજાને કહું, ખેદ ન ધરશો કોય. | તેમ હું રાજાને કહું, ખેદ ન ધરશો કોય. | ||
ચોપાઈ | {{gap|8em}}'''ચોપાઈ''' | ||
વાડ થઈને ચીભડાં ગળે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે? ૩૧૫ | વાડ થઈને ચીભડાં ગળે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે? ૩૧૫ | ||
ખળું ખાતું હોય જો અન્ન, તો જીવે નહિ એકે જન. | ખળું ખાતું હોય જો અન્ન, તો જીવે નહિ એકે જન. | ||