સંચયન-૧૧: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 369: Line 369:


{{Right|<small>દિવ્યભાસ્કર.. ૩/૩/૨૦૨૬</small>}}
{{Right|<small>દિવ્યભાસ્કર.. ૩/૩/૨૦૨૬</small>}}
</poem>
}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Img float | style    = | above    = | file    = Harshad Trivedi 4.jpg | class    =  | width    = 175px | align    = left | polygon  =  | cap      = <small>જન્મ : ૧૭ જુલાઈ, ૧૯૫૮</small> | capalign = center  | alt      = }}
{{Block center|<center><big><big>{{color|#DC143C|અવકાશની ઝાંખી}}</big></big></center>
<center><big>{{color|#DC143C|હર્ષદ ત્રિવેદી}}</big></center>
<poem>
ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી,
પલકવારમાં અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી.
{{gap|3em}}ઘેન ગુલાબી અંધારું
{{gap|6em}}ને સહજ મદિલી ગંધ,
{{gap|3em}}રોમ રોમ લગ પ્હોંચ્યાં કંપન
{{gap|6em}}સરી પડ્યા સૌ બંધ;
જાત રહી ઓગળતી એણે મણા કશી ના રાખી,
ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી!
{{gap|3em}}ક્યાંક ઊતરતું ધુમ્મસ
{{gap|6em}}ચડતું ક્યાંક અમસ્થું વાદળ,
{{gap|3em}}સરી રહ્યું છે પર્ણ ઉપરથી
{{gap|6em}}બુંદ બુંદમાં ઝાકળ;
અઢળક મોતી ઢળ્યાં જણાતી ધરા ય ઝાંખીપાંખી!
પલકવારમાં અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી!
{{Right|<small>૧૭-૨-૯૭</small>}}
</poem>
</poem>
}}
}}

Navigation menu