સુરેશ જોષી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 81: Line 81:
મને ખાતરી છે કે he loved me. અને એને હું મારી કારકિર્દીનું મહામૂલું સંભારણું ગણું છું.

++
♦ ♦

સુરેશભાઈને મેં કલામર્મજ્ઞ કહ્યા છે. સાહિત્યકલાના કેટલાક મર્મ મારું માનવું છે કે આપણે ત્યાં, એ પહેલાં, એટલી સારી રીતે ન્હૉતા ખૂલ્યા.  

Line 87: Line 87:
જેમકે  —
જેમકે  —

૧ : સાહિત્યને આપણે એક સાંસ્કૃતિક આવિષ્કાર કહેતા આવ્યા છીએ, બ્રૉડ સેન્સમાં એ સાચું છે પણ એથી કરીને સાહિત્યકલાની પોતાની વિશેષતા પર કશો પ્રકાશ નથી પડતો. આપણામાંના ઘણા વિદ્વાનો એમ જ કહેતા કે સાહિત્ય જીવનનું પ્રતિબિમ્બ છે, રીફ્લૅક્શન છે, રીપ્રેઝન્ટેશન છે. પણ એનું કઢંગું પરિણામ એ આવેલું કે લેખકોથી જીવનની બિલકુલ જ નજીક રહીને લખવાનું ચાલ્યા કરેલું - ઇટ વૉઝ અ સોર્ટ ઑફ કૉપિઇન્ગ, અ કાઇન્ડ ઑફ ટ્રાન્સલેશન, ઑર રીપોર્તાજ.  
૧ :  
સાહિત્યને આપણે એક સાંસ્કૃતિક આવિષ્કાર કહેતા આવ્યા છીએ, બ્રૉડ સેન્સમાં એ સાચું છે પણ એથી કરીને સાહિત્યકલાની પોતાની વિશેષતા પર કશો પ્રકાશ નથી પડતો. આપણામાંના ઘણા વિદ્વાનો એમ જ કહેતા કે સાહિત્ય જીવનનું પ્રતિબિમ્બ છે, રીફ્લૅક્શન છે, રીપ્રેઝન્ટેશન છે. પણ એનું કઢંગું પરિણામ એ આવેલું કે લેખકોથી જીવનની બિલકુલ જ નજીક રહીને લખવાનું ચાલ્યા કરેલું - ઇટ વૉઝ અ સોર્ટ ઑફ કૉપિઇન્ગ, અ કાઇન્ડ ઑફ ટ્રાન્સલેશન, ઑર રીપોર્તાજ.  

સુરેશભાઈએ જ્યારે form-નો આગ્રહ આગળ કર્યો ત્યારે સાહિત્યકલા રૂપાન્તરણ છે, ટ્રાન્સફર્મેશન છે, એ હકીકત પર પ્રકાશ પડ્યો. સમજાયું કે જીવન તો સામગ્રી છે. એ પર કામ કરીને એને નવ્ય રૂપ આપવું એ કવિકર્મ છે. એમને માત્રરૂપવાદી કે આકારવાદી ગણનારાઓ આ મર્મને ન્હૉતા પામી શક્યા.  

Line 141: Line 142:
મારે સૂચવવું છે એમ કે પશ્ચિમનું કહો કે વિશ્વનું સાહિત્ય કહો, એનું એક ગુજરાતી થાણું સુરેશભાઈએ ઊભું કર્યું. ‘ઘરદીવડા શા ખોટા’ જેવા સીમિત ખયાલોથી મુક્ત થવા સૂચવ્યું અને વિશ્વસાહિત્યની ક્ષિતિજો બતાવી. આજે એ ક્ષિતિજો અળપાઈ ગઈ છે. એ વાતનું દુ:ખ જેણે એ ક્ષિતિજોને વિસ્તરતી જોઈ હોય તેને તો થાય કે નહીં?  

જે શબ્દમાં કળાબળ હોય છે એની પાસે કાળબળ પાછું પડી જાય છે. એ શબ્દનાં આસ્વાદન, ભાવન અને અધ્યયનથી જ સંસારમાં સાહિત્યકલા ટકી છે. એ અર્થમાં માનવસંસ્કૃતિ માં સાહિત્યકલા એક ગ્રાન્ડ નૅરેટિવ બની રહે છે -નિરન્તર વિકસીને અખિલ રૂપ પામતી સાહિત્યવારતા.  

Line 223: Line 224:
= = =
= = =

<right>(July 7, 2021 : USA)
{{Right|(July 7, 2021 : USA)}}
   
Navigation menu