હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/કૃતિ-પરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 4: Line 4:
હું ગુજરાતી ગઝલ માટે દીવાને-ખાસ લાવ્યો છું.</poem>'''}}  
હું ગુજરાતી ગઝલ માટે દીવાને-ખાસ લાવ્યો છું.</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
આ શેરના રચયિતા ડૉ. હેમેન શાહ ગુજરાતી ગઝલના વર્તમાન સમયનું એક જવલંત દૈદિપ્યમાન નામ છે. ગુજરાતી ગઝલને આધુનિક મિજાજ સાથે રજૂ કરનારા ગઝલકારોમાં તેમનું નામ મોખરે છે. એમની ગઝલો વિચાર અને અભિવ્યક્તિ બન્ને દૃશ્ટિએ સંતર્પક છે. ડો.હેમેન શાહની તત્સમ, તદભવ અને ઉર્દૂ મિશ્રિત વિલક્ષણ ભાષા એમની ઓળખાણ બની ગઈ છે. તેમની ગઝલોમાં શબ્દોનું માધુર્ય અને જીવનના ઊંડા અનુભવોનો સમન્વય જોવા મળે છે. પરંપરા અને આધુનિકતાની વચ્ચે પોતાનો આગવો મુકામ બનાવીને નિસ્બતપૂર્વક, યુગચેતનાથી અલિપ્તતા સેવ્યા વગર ડો. હેમેન શાહે નિતાંત સુંદર ગઝલો ગિરાગુર્જરીને ચરણે ધરી છે.
આ શેરના રચયિતા ડૉ. હેમેન શાહ ગુજરાતી ગઝલના વર્તમાન સમયનું એક જવલંત દૈદિપ્યમાન નામ છે. ગુજરાતી ગઝલને આધુનિક મિજાજ સાથે રજૂ કરનારા ગઝલકારોમાં તેમનું નામ મોખરે છે. એમની ગઝલો વિચાર અને અભિવ્યક્તિ બન્ને દૃશ્ટિએ સંતર્પક છે. ડૉ. હેમેન શાહની તત્સમ, તદભવ અને ઉર્દૂ મિશ્રિત વિલક્ષણ ભાષા એમની ઓળખાણ બની ગઈ છે. તેમની ગઝલોમાં શબ્દોનું માધુર્ય અને જીવનના ઊંડા અનુભવોનો સમન્વય જોવા મળે છે. પરંપરા અને આધુનિકતાની વચ્ચે પોતાનો આગવો મુકામ બનાવીને નિસ્બતપૂર્વક, યુગચેતનાથી અલિપ્તતા સેવ્યા વગર ડો. હેમેન શાહે નિતાંત સુંદર ગઝલો ગિરાગુર્જરીને ચરણે ધરી છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Right|'''–રઈશ મનીઆર'''}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu