35,046
edits
No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|નરસિંહ}} | {{Heading|ઝમકાર|નરસિંહ મહેતા}} | ||
{{Block center|<poem>સખી તારાં નેપૂર રે સુંદર વાગતાં રે, વાગ્યાં વાગ્યાં માઝમ રાત; | {{Block center|<poem>સખી તારાં નેપૂર રે સુંદર વાગતાં રે, વાગ્યાં વાગ્યાં માઝમ રાત; | ||
નાનું સરખું નગર રે, સુતેલું જાગિયું રે, જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર. {{right|સખી૦}} | નાનું સરખું નગર રે, સુતેલું જાગિયું રે, જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર. {{right|સખી૦}} | ||
| Line 7: | Line 7: | ||
કામિની વેડાવે રે, આરોગવા રે, મારા હરિને કહું કે ચાખ. {{right|સખી૦}} | કામિની વેડાવે રે, આરોગવા રે, મારા હરિને કહું કે ચાખ. {{right|સખી૦}} | ||
આંગણિયે રોપાવું રે, સુંદર એલચી રે, ઠામઠામ રોપાવું નાગરવેલ; | આંગણિયે રોપાવું રે, સુંદર એલચી રે, ઠામઠામ રોપાવું નાગરવેલ; | ||
નરસૈંયાચો સ્વામી રે, બાઈ મને ત્યાં મલ્યો રે, હરિ મારો શોભે ઉરની વેલ. {{gap}}{{right|સખી૦}} | નરસૈંયાચો સ્વામી રે, બાઈ મને ત્યાં મલ્યો રે, હરિ મારો શોભે ઉરની વેલ. {{gap}}{{right|સખી૦}} | ||
</poem>}} | </poem>}} | ||