સાહિત્ય પલ્લવ – ભાગ ૨/જનાવરની જાન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|જનાવરની જાન|નવલરામ}}
{{Heading|જનાવરની જાન|નવલરામ}}


{{Block center|<poem>જાન જનાવરની મળી, મેઘાડંબર ગાજે;  
{{Block center|
<poem>
જાન જનાવરની મળી, મેઘાડંબર ગાજે;  
બકરીબાઈને બેટડો પરણે છે આજે.  
બકરીબાઈને બેટડો પરણે છે આજે.  
ઢોલ, નગારાં, ભેર ને સૂર સરણાઈ તીણાં;  
ઢોલ, નગારાં, ભેર ને સૂર સરણાઈ તીણાં;  
Line 45: Line 47:
ધન ધન બકરી! ન કોઈની જાન તારા તે જેવી!
ધન ધન બકરી! ન કોઈની જાન તારા તે જેવી!
ચારપગાંની જાન આ જોડી બેપગાં સારુ;
ચારપગાંની જાન આ જોડી બેપગાં સારુ;
સમજે તો સાર નવલ બહુ, નહિ તો હસવું વારુ.</poem>}}
સમજે તો સાર નવલ બહુ, નહિ તો હસવું વારુ.
</poem>}}
{{center|'''સ્વાધ્યાય'''}}
{{center|'''સ્વાધ્યાય'''}}
{{Hi|1em|૧. બકરીબાઈના બેટાનું અને એ બેટાની જાનમાં જે જે આવ્યાં તે સહુનું વર્ણન કરો.}}
{{Hi|1em|૧. બકરીબાઈના બેટાનું અને એ બેટાની જાનમાં જે જે આવ્યાં તે સહુનું વર્ણન કરો.}}

Navigation menu