35,148
edits
(+1) |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
ઘંટના નાદે કાન ફૂટે મારા, | ઘંટના નાદે કાન ફૂટે મારા, | ||
ધૂપથી શ્વાસ રૂંધાય; | {{gap|3em}}ધૂપથી શ્વાસ રૂંધાય; | ||
ફૂલમાળા દૂર રાખ, પૂજારી, | ફૂલમાળા દૂર રાખ, પૂજારી, | ||
અંગ મારું અભડાય; | {{gap|3em}}અંગ મારું અભડાય; | ||
ન નૈવેદ્ય તારું આ! | {{gap|6em}}ન નૈવેદ્ય તારું આ! | ||
પૂજારી, પાછો જા! | {{gap|6em}}પૂજારી, પાછો જા! | ||
પ્રેમનાં આ ભવ્ય મહાલય, | પ્રેમનાં આ ભવ્ય મહાલય, | ||
બંધન થાય મને; | {{gap|3em}}બંધન થાય મને; | ||
ઓ રે પૂજારી! તોડ દીવાલો, | ઓ રે પૂજારી! તોડ દીવાલો, | ||
પાષાણ કેમ ગમે? | {{gap|3em}}પાષાણ કેમ ગમે? | ||
ન પ્રેમનું ચિહ્ન આ! | {{gap|6em}}ન પ્રેમનું ચિહ્ન આ! | ||
પૂજારી, પાછો જા! | {{gap|6em}}પૂજારી, પાછો જા! | ||
એરણ સાથ અફાળે હથોડા | એરણ સાથ અફાળે હથોડા | ||
ઘંટ તણો ઘડનાર; | {{gap|3em}}ઘંટ તણો ઘડનાર; | ||
દિન કે રાત ન નીંદર લેતો, | દિન કે રાત ન નીંદર લેતો, | ||
(ને) નૈવેદ્ય તું ધરનાર? | {{gap|3em}}(ને) નૈવેદ્ય તું ધરનાર? | ||
ખરી તો એની પૂજા! | {{gap|6em}}ખરી તો એની પૂજા! | ||
પૂજારી, પાછો જા! | {{gap|6em}}પૂજારી, પાછો જા! | ||
દ્વાર આ સાંકડાં કોણ પ્રવેશે? | દ્વાર આ સાંકડાં કોણ પ્રવેશે? | ||
બહાર ખડી જનતા; | {{gap|3em}}બહાર ખડી જનતા; | ||
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું, | સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું, | ||
પ્રેમ નહિ પથરા; | {{gap|3em}}પ્રેમ નહિ પથરા; | ||
ઓ તું જોને જરા! | {{gap|6em}}ઓ તું જોને જરા! | ||
પૂજારી, પાછો જા! | {{gap|6em}}પૂજારી, પાછો જા! | ||
માળી કરે ફૂલ મ્હેકતી વાડી, | માળી કરે ફૂલ મ્હેકતી વાડી, | ||
ફૂલને તું અડ કાં? | {{gap|3em}}ફૂલને તું અડ કાં? | ||
ફૂલ ધરે તું : સહવા એને | ફૂલ ધરે તું : સહવા એને | ||
તાઢ અને તડકા! | {{gap|3em}}તાઢ અને તડકા! | ||
એ તે પાપ કે પૂજા? | {{gap|6em}}એ તે પાપ કે પૂજા? | ||
પૂજારી, પાછો જા! | {{gap|6em}}પૂજારી, પાછો જા! | ||
ઓ રે પૂજારી! આ મંદિર કાજે | ઓ રે પૂજારી! આ મંદિર કાજે | ||
મજૂર વ્હે પથરા; | {{gap|3em}}મજૂર વ્હે પથરા; | ||
લોહીનું પાણી તો થાય એનું, | લોહીનું પાણી તો થાય એનું, | ||
ને નામ ખાટે નવરા; | {{gap|3em}}ને નામ ખાટે નવરા; | ||
અરે, તું ના શરમા? | {{gap|6em}}અરે, તું ના શરમા? | ||
પૂજારી, પાછો જા! | {{gap|6em}}પૂજારી, પાછો જા! | ||
ખેડૂતને અંગ માટી ભરાતી, | ખેડૂતને અંગ માટી ભરાતી, | ||
અર્ધ્ય ભર્યો નખમાં; | {{gap|3em}}અર્ધ્ય ભર્યો નખમાં; | ||
ધૂપ ધર્યો પરસેવો ઉતારી, | ધૂપ ધર્યો પરસેવો ઉતારી, | ||
ઘંટ બજે ઘણમાં : | {{gap|3em}}ઘંટ બજે ઘણમાં : | ||
પૂજારી સાચો આ! | {{gap|6em}}પૂજારી સાચો આ! | ||
પૂજારી, પાછો જા! | {{gap|6em}}પૂજારી, પાછો જા! | ||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||