35,148
edits
No edit summary |
No edit summary |
||
| Line 9: | Line 9: | ||
{{gap|6em}}ન નૈવેદ્ય તારું આ! | {{gap|6em}}ન નૈવેદ્ય તારું આ! | ||
{{gap|6em}}પૂજારી, પાછો જા! | {{gap|6em}}પૂજારી, પાછો જા! | ||
પ્રેમનાં આ ભવ્ય મહાલય, | પ્રેમનાં આ ભવ્ય મહાલય, | ||
{{gap|3em}}બંધન થાય મને; | {{gap|3em}}બંધન થાય મને; | ||
| Line 15: | Line 16: | ||
{{gap|6em}}ન પ્રેમનું ચિહ્ન આ! | {{gap|6em}}ન પ્રેમનું ચિહ્ન આ! | ||
{{gap|6em}}પૂજારી, પાછો જા! | {{gap|6em}}પૂજારી, પાછો જા! | ||
એરણ સાથ અફાળે હથોડા | એરણ સાથ અફાળે હથોડા | ||
{{gap|3em}}ઘંટ તણો ઘડનાર; | {{gap|3em}}ઘંટ તણો ઘડનાર; | ||
| Line 21: | Line 23: | ||
{{gap|6em}}ખરી તો એની પૂજા! | {{gap|6em}}ખરી તો એની પૂજા! | ||
{{gap|6em}}પૂજારી, પાછો જા! | {{gap|6em}}પૂજારી, પાછો જા! | ||
દ્વાર આ સાંકડાં કોણ પ્રવેશે? | દ્વાર આ સાંકડાં કોણ પ્રવેશે? | ||
{{gap|3em}}બહાર ખડી જનતા; | {{gap|3em}}બહાર ખડી જનતા; | ||
| Line 27: | Line 30: | ||
{{gap|6em}}ઓ તું જોને જરા! | {{gap|6em}}ઓ તું જોને જરા! | ||
{{gap|6em}}પૂજારી, પાછો જા! | {{gap|6em}}પૂજારી, પાછો જા! | ||
માળી કરે ફૂલ મ્હેકતી વાડી, | માળી કરે ફૂલ મ્હેકતી વાડી, | ||
{{gap|3em}}ફૂલને તું અડ કાં? | {{gap|3em}}ફૂલને તું અડ કાં? | ||
| Line 33: | Line 37: | ||
{{gap|6em}}એ તે પાપ કે પૂજા? | {{gap|6em}}એ તે પાપ કે પૂજા? | ||
{{gap|6em}}પૂજારી, પાછો જા! | {{gap|6em}}પૂજારી, પાછો જા! | ||
ઓ રે પૂજારી! આ મંદિર કાજે | ઓ રે પૂજારી! આ મંદિર કાજે | ||
{{gap|3em}}મજૂર વ્હે પથરા; | {{gap|3em}}મજૂર વ્હે પથરા; | ||
| Line 39: | Line 44: | ||
{{gap|6em}}અરે, તું ના શરમા? | {{gap|6em}}અરે, તું ના શરમા? | ||
{{gap|6em}}પૂજારી, પાછો જા! | {{gap|6em}}પૂજારી, પાછો જા! | ||
ખેડૂતને અંગ માટી ભરાતી, | ખેડૂતને અંગ માટી ભરાતી, | ||
{{gap|3em}}અર્ધ્ય ભર્યો નખમાં; | {{gap|3em}}અર્ધ્ય ભર્યો નખમાં; | ||