સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – પ્રમોદકુમાર પટેલ/ગુજરાતી દીર્ઘકવિતા : ૧૯૫૦ પછીની: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 141: Line 141:
અંગત સંવેદનચિંતનમાંથી જન્મેલી દીર્ઘરચનાઓમાં પણ સર્જકતાની ભિન્નભિન્ન ભૂમિકાઓ જોવા મળે છે. જેમ કે, ઉમાશંકરની જાણીતી કૃતિ ‘પંખીલોક’માં તેમની કવિચેતના અમુક બૌદ્ધિક સંપ્રજ્ઞતાના દબાવ નીચે ગતિ કરતી જણાશે. ઉમાશંકર એમાં વિશ્વજીવનની ગહન ગતિવિધિને જાણે કે તાગ લેવા મથ્યા છે. એથી પ્રકૃતિનાં સત્ત્વો પર તેમની દૃષ્ટિ ઠરી છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘પશુપંખીમાનવીની બિડાયેલી આંખોની ચોકી  
{{Block center|'''<poem>‘પશુપંખીમાનવીની બિડાયેલી આંખોની ચોકી  
આકાશનાં પલપલતાં નક્ષત્રો કર્યાં કરે જાગૃત
આકાશનાં પલપલતાં નક્ષત્રો કર્યાં કરે જાગૃત
{{gap|7em}}નિતાન્ત નિઃશબ્દ.
{{gap|7em}}નિતાન્ત નિઃશબ્દ.
Line 152: Line 152:
પૃથ્વીના ભીતરી મૌનનો ભાસ્વત ઉત્સવ
પૃથ્વીના ભીતરી મૌનનો ભાસ્વત ઉત્સવ
{{gap}}જાણે સ્તોત્રછોળે
{{gap}}જાણે સ્તોત્રછોળે
પ્રત્યેક પરોઢે પંખીલોકમાં અંતરિક્ષે ઊજવાય.</poem>}}
પ્રત્યેક પરોઢે પંખીલોકમાં અંતરિક્ષે ઊજવાય.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉમાશંકરની સર્જકકલ્પના અહીં જાણે કે વૈશ્વિક ચેતનાને આશ્લેષમાં લેવા મથી રહી છે, પણ અહીં સાક્ષાત્કાર કોટિની અનુભૂતિ કદાચ રણકતી નથી.
ઉમાશંકરની સર્જકકલ્પના અહીં જાણે કે વૈશ્વિક ચેતનાને આશ્લેષમાં લેવા મથી રહી છે, પણ અહીં સાક્ષાત્કાર કોટિની અનુભૂતિ કદાચ રણકતી નથી.

Navigation menu