સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/મહાભારતમાં માનવતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 25: Line 25:
યુદ્ધ શરૂ થાય છે એ અગાઉ કુંતી કર્ણ પાસે જાય છે. ગંગાતીરે કર્ણ સૂર્યનું ઉપસ્થાન કરે છે. એના ઊંચા શરીરના ખભા પરથી ઉપરણાનો છેડો પાછળ ફરફર ફરફર ઊડી રહ્યો છે. એની છાયામાં જતી કુંતી ઊભી છે. જપ પૂરા થતાં કર્ણ ઘર તરફ ફરે છે ને જુએ છે તો કુંતી. તત્કાલ બંનેના ઉદ્‌ગાર નીકળે છે તે જોઈએ :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>કર્ણ – રાધેય હું આધિરથિ કર્ણ કરું છું વંદન.
{{Block center|'''<poem>કર્ણ – રાધેય હું આધિરથિ કર્ણ કરું છું વંદન.
{{gap}}પધાર્યાં આપ શે કાજે? કહો, જો કૈં કરી શકું.

કુંતી – કૌન્તેય તું, ન રાધેય; પિતા અધિરથ નહીં;

{{gap}}નથી સૂતકુળે જન્મ્યો; કહું તે માન, કર્ણ તું.</poem>}}
{{gap}}નથી સૂતકુળે જન્મ્યો; કહું તે માન, કર્ણ તું.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કર્ણની ઉક્તિની શરૂઆત જ ‘રાધેય’ શબ્દથી થાય છે. ‘હું રાધાપુત્ર છું’ એ વાત જ એનાથી કુંતીને પહેલી કહેવાઈ ગઈને કુંતી? ‘કૌન્તેય તું, ન રાધેય” એમ બોલી જાણે કર્ણનો શબ્દદોષ સુધારતી હોય એટલી સરળતાથી પોતે જે વાત કહેવા આવી છે એ કહી દે છે. જો આવી તક મળી ન હોત તો કદાચ બીજી કોઈ પણ રીતે પોતે વાતની શરૂઆત આખી મુલાકાત દરમ્યાન પણ ન કરી શકત. કવિએ આ સંવાદની રચનામાં જે લાઘવ વાપર્યું છે અને લીલામાત્રથી મહાન ગંભીર વસ્તુનો પણ પ્રસ્તાવ રજૂ કરી બતાવ્યો છે એ એક અસાધારણ સિદ્ધિ છે. ઉપરાંત કર્ણ પોતાને ‘રાધેય’ તરીકે જ ઓળખાવે અને એના પડઘામાં કે પ્રતિવાદમાં કુંતી જ પોતે આટલે વરસે પોતાને મોંએ ‘કૌન્તેય’ સંભળાવે એમાં જે કટાક્ષ – Irony છે, તે ગ્રીક નાટ્યકારોની કળાની યાદ આપે એવી છે.

Line 35: Line 35:
સાવકાં બાળકો માટેની આ લાગણી હૃદયને સ્પર્શે એવી છે. વનવાસ ભોગવતાં, પાણી લેવા જતાં એક પછી એક બધા ભાઈ યક્ષના શાપથી મરી ગયા ને યુધિષ્ઠિરના ઉત્તરોથી ખુશ થઈ યક્ષે વરદાન માગવા કહ્યું ત્યારે યુધિષ્ઠિર પણ એવી જ લાગણી બતાવે છે. એક જ ભાઈને જિવાડવાનું યક્ષ કહે છે. યુધિષ્ઠિર કહે છે :

{{Block center|<poem>{{right|...યક્ષ, જીવો નકુલ તો.}}
{{Block center|'''<poem>{{right|...યક્ષ, જીવો નકુલ તો.}}
કુંતી ને માદ્રી એ રીતે ભાર્યા બે મુજ તાતની,

પુત્રવંતી રહો બંને, એવી મારી થતી મતિ.</poem>}}
પુત્રવંતી રહો બંને, એવી મારી થતી મતિ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મહાભારત યુદ્ધ પછી બધા મૃત વીરોને પાણીની અંજલિ અર્પતા હતા ત્યારે યુધિષ્ઠિર વગેરેને કુંતીએ કહ્યું કે કર્ણને પણ અંજલિ આપો અને કર્ણની ઓળખાણ એણે આપી ત્યારથી યુધિષ્ઠિરનું જીવ્યું ઝેર થઈ જાય છે. પોતાના સહોદરને માર્યાનો ડંખ એના દિલમાંથી કેમે જતો નથી. પોતે, કર્ણ સાથે જે જે પ્રસંગો પડ્યા હતા તે યાદ કરે છે. સભામાં દ્રૌપદીને ‘તું અપતિ છે, નવો પતિ પસંદ કર’ એમ કર્ણ દુર્યોધનના પક્ષમાં બોલતો હતો એની સ્મૃતિ તાજી થાય છે. પણ કર્ણને શબ્દે પોતાનો ગુસ્સો ઊડી જતો એ વિચિત્ર ઘટના સાંભરે છે.

{{Block center|<poem> સભામાં બોલતો દ્યૂતે દુર્યોધન હિતસ્વી, ત્યાં
{{Block center|'''<poem> સભામાં બોલતો દ્યૂતે દુર્યોધન હિતસ્વી, ત્યાં
રોષ મારો જતો ઊડી, જોઈ ચરણ એહના.
રોષ મારો જતો ઊડી, જોઈ ચરણ એહના.
કુંતીનાં ચરણો જેવાં હતાં એહ અસંશય.</poem>}}
કુંતીનાં ચરણો જેવાં હતાં એહ અસંશય.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કેટલું યથાર્થ અને દ્રાવક દર્શન છે! સર્વસ્વ હારેલા, ભીમ જેવા ભાઈઓના પણ ક્રોધને પાત્ર થનાર, યુધિષ્ઠિરની આંખો સામાવાળાના મોઢા સુધી તો શી રીતે પહોંચે? એ તો નીચી જ નમી હોય. એમાં એ કર્ણનાં ચરણ પર જતી પણ ભટકાઈ અને એ ચરણોમાં એવો તે શો પ્રભાવ હતો કે આ અજાતશત્રુ રાજાના મનમાં જે કંઈ ક્રોધ ઘૂસી શક્યો હોય તે પણ શમી જતો? કારણ આજે આટલે વરસે જતું સમજાયું. એ ચરણ વડા સહોદર કર્ણના હતા, પૂજાર્હ હતા. જોકે એ વખતે પણ મનમાં ક્યાંક એકાદ તર્ક તો સ્ફુરી ગયો હતો કે, અરે આ ચરણો કુંતીમાતાના સુપરિચિત ચરણો જેવા કેમ લાગતા હશે? એ કપરું રહસ્ય હવે આજે સમજાયું.

Line 50: Line 50:
ઉત્તરાનો મૃત બાલક જન્મતાં કેવી સ્થિતિ હશે તે સહેજે કલ્પી શકાશે. અભિમન્યુ રણમાં હણાયો હતો. આ બાલક ઉપર આખા વંશના સાતત્યનો આધાર હતો. એ ન જીવી શકે તો મહાભારતની આખી લડાઈ ફોગટ થઈ લેખાય. દ્રૌપદીના પાંચ પુત્રો અશ્વત્થામાએ વિજયની રાત્રિએ કરેલા સંહારમાં ખપી ગયા હતા. અર્જુનની એક બીજી સ્ત્રી ચિત્રાંગદાને બભ્રુવાહન કરીને પુત્ર હતો, પણ તે તો વિવાહ પહેલાં કન્યાના પિતા જોડે કરેલી શરત પ્રમાણે રાજાને સોંપી દીધો હતો અને એ અત્યારે મણલૂરમાં રાજપદે હતો. આ મૃત બાલક ઉપર જ કુરુઓનો વેલો અવલંબતો હતો. એને કોઈ જિવાડી શકે એમ હોય તો તે એકમાત્ર કૃષ્ણ. કુંતી, સુભદ્રા વગેરેની રોકકળને અંતે કૃષ્ણ પ્રસૂતિગૃહ તરફ જાય છે. દ્રૌપદી વહેલી વહેલી આગળ જઈ ઉત્તરાને, તારા મામાસસરા કૃષ્ણ આવે છે એમ કહેવા દોડે છે. એ સ્ત્રીસુલભ અભિનય આપણે જોઈએ છીએ ત્યાં કૃષ્ણ પ્રવેશે છે. ઉત્તરા, એવી સ્થિતિમાં મુકાયેલું માનવી કદાચ જ બતાવી શકે એટલી સંયમશક્તિથી, મનને વાળી લે છે. જાણે કાંઈ મોટી વાત ન હોય એમ ડાહી બની જઈને પોતાના મૃત પુત્રને ઉદ્દેશીને બોલે છે :

{{Block center|<poem> પુત્ર ધર્મજ્ઞનો થૈને ધર્મને તું ન જાણતો,
{{Block center|'''<poem> પુત્ર ધર્મજ્ઞનો થૈને ધર્મને તું ન જાણતો,
યદુવીર ઊભા છે, ને કરતો નથી વંદન!</poem>}}
યદુવીર ઊભા છે, ને કરતો નથી વંદન!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉત્તરા અનંતકાળ સુધી રડી હોત તોપણ કૃષ્ણને પોતાના દુઃખનો જે ખ્યાલ ન આપી શકત તે માત્ર આટલાક શબ્દોમાં એ આપી શકી. કંઈક લોકોત્તર તત્ત્વ આવી ઉક્તિઓમાં વરતાય છે, છતાં કેવી તો એ સ્વાભાવિક છે! ઉત્તરા વાંક કાઢે છે મૃત પુત્રનો; પણ પરોક્ષ રીતે તો ધર્મિષ્ઠોના કુળમાં, કૃષ્ણ જેવા ધર્મગોપ્તાની છત્રછાયા નીચે પણ, આવો અત્યાચાર બની શકે છે એ હકીકતનો જ એ ઇશારો કરે છે. મનુષ્યસ્વભાવનું કવિએ કેવું અવગાહન કરેલું હશે તેનો આવાં અપૂર્વ માનવતાભર્યાં વચનોથી આપણને અનુભવ થાય છે.  

Line 60: Line 60:
પુત્રનો માતા પ્રત્યેનો ભાવ તેમાં પણ કવિએ માનવતાના અજબ અંશોનું દર્શન કરાવ્યું છે. પરશુરામ ભાર્ગવનું દૃષ્ટાંત જ બસ થશે. રેણુકાનું મન નદીએ નાહવા ગયેલી ત્યાં કોઈને જોઈ ચળ્યું. તપસ્વી પતિ જમદગ્નિને ખબર પડી. પુત્રોને આજ્ઞા કરી કે એનો શિરચ્છેદ કરો! કોઈએ આજ્ઞા માથે ઉઠાવી નહિ. તેઓ બધા નિશ્ચેતન થઈ ગયા. એક પરશુરામે આજ્ઞા પાળી. પિતા પ્રસન્ન થઈ ગયા. જે માગે તે આપવાનું કહ્યું. પરશુરામે શું માગ્યું?

{{Block center|<poem> માગ્યું માતાનું ઉત્થાન, માગી વધની અસ્મૃતિ,
{{Block center|'''<poem> માગ્યું માતાનું ઉત્થાન, માગી વધની અસ્મૃતિ,
સ્પર્શે ના પાપ એ માગ્યું, માગી ભ્રાતાની ચેતના.</poem>}}
સ્પર્શે ના પાપ એ માગ્યું, માગી ભ્રાતાની ચેતના.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જમદગ્નિએ રેણુકાને જીવતી કરી ને ભાઈઓને પણ સચેતન કર્યા. પણ એ બધાંમાં જોવાનું એ છે કે માતા જીવતી થાય એ જ પરશુરામની ઇચ્છા નથી. જીવતી થાય ને પતિએ મરાવી નાખી ને પુત્રે મારી એવી એની સ્મૃતિ રહે તો એના જીવવામાં સ્વાદ શો રહે? એથી પણ વધારે ગંભીર મુદ્દો તો બીજો એ કે રેણુકા પાપિણી હતી એ વસ્તુ તો એના પુનર્જીવિત થવા છતાંયે મરવાની નહિ. માટે પ્રથમ આવશ્યકતા તો એ કે એ પાપનો એને સ્પર્શ પણ ન થાય એવું થવું જોઈએ. આનું મહત્ત્વ તો નીતિમાનોને માટે જ છે, પણ ‘માગી વધની અસ્મૃતિ’ એમાં જે માનવતાનો ભાવ છે તે સૌને સ્પર્શે એવો છે. ‘વિસ્મૃતિ’ નથી માગી એ લક્ષમાં લેવાનું છે. વિસ્મૃતિ તો પ્રથમ સ્મૃતિ હોય તે પછી તેના વિરોધરૂપે આવે, સ્મૃતિના અને વિસ્મૃતિના એમ બંને અંકોરા ચિત્તની સપાટી ઉપર તો તો અંકાય. પરશુરામે તો માગી ‘અસ્મૃતિ’. કંઈ થયું જ ન હોય અને ચિત્તની જે સ્થિતિ હોય તે સ્થિતિ માગી.

Line 70: Line 70:
મહાભારતમાં યુદ્ધને લગતી જ વિગતો આપવામાં આવી છે. પછીથી ઉમેરા થયા તેમાં માત્ર સ્માર્ત વસ્તુ છે, ધર્મબોધ અને બ્રાહ્મણમહિમા છે. જે પાત્રો પડદા પાછળ છે તેમને કદી કોઈ કવિએ આગળ આણવા પ્રયાસ કર્યો નથી. રવીન્દ્રનાથ જેને ‘કાવ્યેર ઉપેક્ષિતા’ કહે છે તે મહાભારતમાં ભરપૂર છે. ઘણાં ઘણાં પાત્રોની ઉપેક્ષા થઈ છે, એટલે કે તે વિસારે મુકાયાં છે; પણ ઉત્તરાને કવિએ સાવ અન્યાય કર્યો નથી. હમણાં જ આપણે એક પ્રસંગ તો જોયો. રણક્ષેત્રમાં સ્ત્રીવર્ગ જાય છે ત્યારે મૃત પતિ અભિમન્યુને એ ચુંબન દે છે એ કરુણ પ્રસંગમાં પણ ઉત્તરાને પસાર થતી આપણે જોઈએ છીએ; પણ એ જ્યારે નાની બાળકી હતી, ભાવિ સસરો અર્જુન જ્યારે એનો નૃત્યાચાર્ય હતો, ત્યારે એના જીવનનું પ્રભાત કેવું તો ખુશનુમા હતું એ આપણે જોઈએ. સૈરન્ધ્રીએ ઉત્તરા દ્વારા વ્યવસ્થા કરી કે કૌરવોના સૈન્ય સામે રાજકુમાર ઉત્તર લડવા જાય ત્યારે એનું સારથિપદ બૃહન્નલા સંભાળે. એમાં એ કુશળ છે એવું એણે ઉત્તરાને ભરમાવ્યું હતું. ઉત્તરાનો આગ્રહ ફાવે છે. બૃહન્નલા તૈયાર થાય છે. બૃહન્નલા પહેરવા માટે બખ્તર ઉપાડે છે ને ઊંધેથી અથવા અવળું પહેરવા કરે છે ને સામે ઉત્તરા અને સખીવૃંદ ખડખડાટ હસે છે એ ચિત્ર હાસ્યથી ભરપૂર છે. સ્ત્રીવેશમાં ઊભેલો અર્જુન આ બાળાઓનાં નિર્દોષ હાસ્યનો ઉત્પાદક છે એ સંભારીએ છીએ ત્યારે એ હાસ્ય પાછળ ઝઝૂમતું અશ્રુ પણ આપણને દેખાય છે. અર્જુન તૈયાર થઈને નીકળે છે ત્યારે ઉત્તરા એક બાળસુલભ માગણી કરે છે એ જોવાથી કવિ મર્મસ્થાનને સ્પર્શે એવો એક પણ પ્રસંગ જતો કરતા નથી એની પ્રતીતિ થશે. નાનાં બાળકોને યુદ્ધમાં કેટલો રસ? એમને મન તો કોઈ પરદેશી આવ્યા છે, એટલો જ ખ્યાલ છે. એમને આપણા માણસો કાઢી મૂકવા જાય છે એટલું એ સમજે. એ લોકોનાં અવનવીન લૂગડાં હશે તેમાંથી થોડા ટુકડા આપણને ઢીંગલીઓ માટે મળે તો કેવું? આવા ખ્યાલથી ઉત્તરા બૃહન્નલાને કહે છે :

{{Block center|<poem> લાવજે શોભતાં વસ્ત્ર, અમો માટે, બૃહન્નલા,
{{Block center|'''<poem> લાવજે શોભતાં વસ્ત્ર, અમો માટે, બૃહન્નલા,
ઝીણાં ઢીંગલીઓ કાજે, ને રત્નો જાતજાતનાં.</poem>}}
ઝીણાં ઢીંગલીઓ કાજે, ને રત્નો જાતજાતનાં.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સર્વનાશનું આલેખન કરનાર મહાભારતના કવિએ ક્યાંક ક્યાંક આવો ખુશનુમા સૂર્યપ્રકાશ પણ બતાવ્યો છે.

Line 77: Line 77:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Block center|<poem>મહાભારતમાં સ્ત્રીપુરુષ સંબંધો વિશે અનેક વાર અને અનેક દૃષ્ટિએ લખવામાં આવ્યું છે. અલબત્ત, પ્રથમ દૃષ્ટિએ તો સ્ત્રીવિરોધી મંતવ્યો જ આપણી સામે ભટકાય છે. સ્ત્રીના દોષનો ખ્યાલ આપણને મળે છે :</poem>}}
{{Poem2Open}}
{{Block center|<poem> સહસ્ર હોય જો જિહ્વા, ને આયુ વર્ષ સો તણું.
મહાભારતમાં સ્ત્રીપુરુષ સંબંધો વિશે અનેક વાર અને અનેક દૃષ્ટિએ લખવામાં આવ્યું છે. અલબત્ત, પ્રથમ દૃષ્ટિએ તો સ્ત્રીવિરોધી મંતવ્યો જ આપણી સામે ભટકાય છે. સ્ત્રીના દોષનો ખ્યાલ આપણને મળે છે :
ધંધો અન્ય ન, તોયે સ્ત્રીદોષો વર્ણ્યા વિના મરે.</poem>}}
{{Poem2Close}}
{{Block center|'''<poem> સહસ્ર હોય જો જિહ્વા, ને આયુ વર્ષ સો તણું.
ધંધો અન્ય ન, તોયે સ્ત્રીદોષો વર્ણ્યા વિના મરે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
છતાં સ્ત્રીઓ માટે બહુમાન પણ સ્પષ્ટ દેખાય છે. કન્યાઓ માટેની કાળજી પણ પ્રશંસાપાત્ર છે.
છતાં સ્ત્રીઓ માટે બહુમાન પણ સ્પષ્ટ દેખાય છે. કન્યાઓ માટેની કાળજી પણ પ્રશંસાપાત્ર છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> મહાકુલોની ચારિત્ર્ય કરી મોટી કસોટી જે,</poem>}}
{{Block center|'''<poem> મહાકુલોની ચારિત્ર્ય કરી મોટી કસોટી જે,</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
– એવી ઉક્તિઓ ઉપરથી મહાકુલોની સંસ્કારિતા માપવાનું એ યુગનું એક અમોઘ સાધન પણ આપણને સમજાય છે. ભીષ્મ યુધિષ્ઠિરને કહે છે કે જ્યાં રાજકુમાર ન હોય ત્યાં રાજકન્યાને ગાદીએ બેસાડજે એટલે સ્ત્રીઓ પ્રત્યે આપણે પહેલી દૃષ્ટિએ જોઈએ છીએ એટલી અપમાનવૃત્તિ એ વખતે નહિ હોય એમ માનવા કારણ મળે છે; પણ મહાભારતમાંની સમાજવ્યવસ્થાનું અહીં પર્યાલોચન કરવા આપણે રોકાઈ શકીએ નહિ. આપણે તો એમાંનાં પાત્રો દ્વારા સહેજે સમજાઈ જતાં સત્યોની જ ઝાંખી કરવી છે.

સ્ત્રી-પુરુષ-સંબંધમાં એ સમાજ બહુ ચોખલિયો લાગતો નથી. વ્યાસ, શાન્તનુ પાછળથી જેને પરણ્યા તે મત્સ્યગંધાના પરાશર મુનિથી થયેલ પુત્ર છે. નિયોગવિધિ તો સ્વીકૃત જ છે. અગિયાર જાતના પુત્રો મહાભારત ગણાવે છે. કર્ણનાં માતાપિતા અજ્ઞાત હોવા છતાં એ ઠીક ઠીક ઊંચી પદવીએ પહોંચી શકે છે. પાંડવો વિશે અસ્ત્રવિદ્યાપરીક્ષણ વખતે જ ભીમને દુર્યોધને સંભળાવેલું કે તમે કેમ જન્મ્યા છો એ પણ કાંઈ અમારી જાણમાં નથી એમ ન માનશો. પાંચ પુત્રોને લઈ કુંતી પાંડુના મૃત્યુ પછી નગરમાં આવી ત્યારે કવિ કહે છે : કેટલાકે કહ્યું પુત્રો પાંડુના છે ને કેટલાકે કહ્યું કે પાંડુના નથી. છતાં પાંડવોને પક્ષે ધર્મ છે એમ જ સૌએ ગણ્યું લાગે છે. જાતીયવૃત્તિ વિશે એ સમયની ઉદારતાનો એક જ દૃષ્ટાંતથી પૂરો પરિચય થાય છે. પાંડુને શાપ હતો કે વિહાર કરતાં કરતાં તેનું મૃત્યુ થશે. વનમાં એ તપસ્વી થઈને રહે છે, પણ વસંતમાં એક વખતે એ રાણી માદ્રીના સંયોગમાં આવે છે ને મૃત્યુ પામે છે. કુંતી પાસે આપણે માદ્રી માટે શાપવાણીની જ આશા રાખીએ. બધું જાણવા છતાં એણે આ પ્રસંગ શા માટે આવવા દીધો? પણ કુંતી કંઈ જ કડવું બોલતી નથી. બોલે છે માત્ર પરમ સહાનુભવના બે શબ્દ :

માદ્રી, તું ધન્ય મારાથી, ભાગ્ય ઝાઝેરું તાહરું,
{{Poem2Close}}
કે જોવા પામી, આનંદે ખીલેલું સ્વામીમુખ, તું.
{{Block center|'''<poem> માદ્રી, તું ધન્ય મારાથી, ભાગ્ય ઝાઝેરું તાહરું,
કે જોવા પામી, આનંદે ખીલેલું સ્વામીમુખ, તું.</poem>'''}}
{{Poem2Open}}
અવશ માદ્રી જેનું નિવારણ ન જ કરી શકી તે વિનાશનાં રોદણાં કુંતી રડવા બેસતી નથી, અને છતાં એ દુઃખી તો થતી દેખાય છે; પણ દુઃખ શાનું છે? સહજીવનની અંતિમ સુખક્ષણ માદ્રીએ ચોરી લીધી તેનું? ના. અરે, આનંદથી પ્રફુલ્લિત એવું પતિનું મુખ પોતાને એક પળ પણ જેવા મળ્યું હોત ને તો... પણ એ ન બન્યું એનું જ કુંતીને વસમું લાગે છે. ભીષણ પ્રણાશના મહાર્ણવ ઉપર કવિએ સહાનુકંપાની આવી લહરીઓ વચ્ચે વચ્ચે ઊઠતી બતાવીને જ એને સહ્ય બનાવ્યો છે.

જાતીયવૃત્તિને અંગે મહાભારતમાં મનુષ્ય નામના પ્રાણી પ્રત્યે અત્યંત સહાનુભૂતિ બતાવવામાં આવી છે એ ઉપરના દૃષ્ટાંત પરથી દેખાયું હશે. વનપર્વમાં ઋષ્યશૃંગનું આખ્યાન આવે છે એમાં એવી સહાનુભૂતિ ન ધરાવનારાઓની પરોક્ષ રીતે ઠેકડી પણ ઉડાવવામાં આવેલી જણાય છે. ઋષ્યશૃંગને તેના તપસ્વી પિતાએ સ્ત્રીજાતિથી જ અજાણ રાખ્યો હતો. મગધના રાજાને કોઈએ કહ્યું કે જો ઋષ્યશૃંગ આપણી ભૂમિમાં પગ દે તો દુકાળ મટે. એક વારાંગના તે માટે બીડું ઝડપે છે. ઋષ્યશૃંગ પાસે આવીને એક તરુણ બાલા વિનોદ-ચેષ્ટાઓનો મધુર વંટોળિયો જગાડી જાય છે. ઋષ્યશૃંગના પિતા આવીને જુએ છે તો પુત્રની પ્રકૃતિ ફરી ગઈ છે. પૂછતાં તે કહે છે કે અહીં ‘આવ્યો હતો કો જટિલ બ્રહ્મચારી.’ એમ કહી પોતાને મન જે એક પુરુષ જ છે તે પેલી તરુણીનું, બંગડીઓ તે રૂદ્રાક્ષના બેરખા, લાંબા વાળ તે જટા, એમ ગણાવીને બ્રહ્મચારીરૂપે વર્ણન કરે છે. અદ્‌ભુત હાસ્યની જમાવટ અહીં થઈ છે. અલબત્ત, પિતા વનમાં ફળફૂલ લેવા જતાં, પેલી યુવતી ઋષ્યશૃંગને આવીને નવું શાસ્ત્ર (કામનું) શીખવવાનું કહી એને સહેલાઈથી લઈ જાય છે.

દ્રૌપદીનું લગ્ન પાંચે પાંડવ જોડે થાય છે એ કોયડાનો ઉકેલ આ જાતીયવૃત્તિ તરફની તે કાલની ઉદારતામાં શોધવાથી પણ મળી શકે એમ છે. ભાગ પાડીને બધા ભાઈ ઉપભોગ કરો એવું કુંતીએ કહ્યું તે પરથી કાંઈ યુધિષ્ઠિર આવો ગંભીર નિર્ણય કરી ન લે. માતાનું વચન પાળવાની તત્પરતામાં બીજી એક અત્યંત મહત્ત્વની વાતમાં એ સાવ નમતું ન આપે. એ ભિક્ષાની કથાથી પાંચ પતિનો ખુલાસો મળી શકે એમ નથી. શ્રી. ચિંતામણે એક સારો મુદ્દો રજૂ કર્યો છે. દ્રુપદ આ વાતનો અસ્વીકાર કરે છે ત્યારે યુધિષ્ઠિર એને મનાવે છે કે અમારો એવો કુલાચાર છે; પણ એ રીતેયે મૂળ મુશ્કેલીનું સમાધાન ભાગ્યે જ થાય. આવો કુલાચાર હતો તો એનો પુરાવો એ જ કુલની અન્ય પેઢીઓમાં કે અન્યત્ર ભારતવર્ષનાં કુલોમાં કેમ મળતો નથી? કદાચ સૌથી વધારે સાચો ખુલાસો તો મહાભારતકારે એ પ્રસંગ ચીતરતાં જ આપી દીધો છે. કહે છે કે યુધિષ્ઠિર વિચાર કરવા લાગ્યા કે માતાનું કહ્યું શી રીતે અમલમાં મૂકવું. પછી એક પછી એક એમ સૌ ભાઈઓના મુખ પ્રત્યે એમણે નજર કરી ને જોયું કે ભાઈઓ દ્રૌપદીને જોઈ રહ્યા હતા અને ભગવાન મન્મથ એમની સકલ ઇન્દ્રિયોને વલોવીને પ્રગટી રહ્યો હતો અને અંદર અંદર ‘ભેદભય’થી એમણે તરત નિશ્ચય સંભળાવ્યો કે દ્રૌપદી પાંચેની પત્ની બનશે. આ ‘ભેદભય’ એ નાનીસૂની વાત નથી. પાંડવોને રાજપાટ મેળવવું હોય તો પાંચે જણાએ સંગઠિત રહેવું જોઈએ એ રાજનીતિની પ્રથમ જરૂરિયાત હતી. આગળ ઉપર આપણે જોઈએ છીએ કે અંદર અંદર ભેદનો ભય ન હતો જ એમ નહિ. સભામાં દ્રૌપદીનું અપમાન થાય છે ત્યારે ભીમ બરાડી ઊઠે છે કે રાજા જૂગટું રમ્યો માટે ‘બાળું છું હાથ હું તારા, અગ્નિ સહદેવ! લાવ જો.’ ગાંડીવ છોડી દેવાનું અર્જુનને યુધિષ્ઠિર કહે છે ત્યારે અર્જુન તેને પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે મારી નાખવા તૈયાર થાય છે પણ વડીલને તુંકારો દેવો એ જ મરણ એમ કૃષ્ણ તોડ કાઢે છે, ત્યારે અર્જુન રાજાને ઘણી ઘણી સુણાવે છે, આખા આયખાની વરાળ કાઢે છે. મને દ્રૌપદીની પથારીમાં પડી રહેનારો ગણીશ નહિ એમ કહી કટાક્ષમાં રાજાને પોતે એવો ગણતો હોય તે રીતે બોલે છે. યુદ્ધ પછી રાજ ભોગવતાં સોળ વર્ષ થયાં ને ધૃતરાષ્ટ્ર વનવાસ માટે જાય છે ત્યારે છેલ્લું સોએ પુત્રોનું શ્રાદ્ધ કરવાની ઇચ્છાથી પૈસા માગે છે, ત્યારે ભીમ વિરોધ કરે છે. એ પૈસાથી અમારા દુશ્મનોનું એ શ્રાદ્ધ કરશે એ ખ્યાલ જ એનાથી સહ્યો જતો નથી. યુધિષ્ઠિર પોતાની ખાનગી તિજોરીમાંથી દ્રવ્ય આપે છે. મહાભારતકારે રાજનીતિને કારણે પાંચ પતિના સ્વીકારને ઉચિત ઠેરવ્યો લાગે છે. દ્રૌપદી વગર પાંચ જણાનું સબળ સંગઠન થવું મુશ્કેલ નીવડત, કદાચ અસંભવિત પણ થાત. મારે જો મહાભારતમાં એકાદ શ્લોક ઘુસાડવાનો હોય તો કંઈક આવી મતલબનો શ્લોક વૈવાહિકપર્વમાં મૂકી દઉં :

{{Block center|<poem> પાંચ આંગળીઓ જેવા હતા પાંડવ શોભતા;
{{Block center|'''<poem> પાંચ આંગળીઓ જેવા હતા પાંડવ શોભતા;
વળી જે મુક્કી તે કિંતુ દ્રૌપદીના પ્રભાવથી.</poem>}}
વળી જે મુક્કી તે કિંતુ દ્રૌપદીના પ્રભાવથી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
છતાં જોવાનું એ છે કે મહાભારતકારે રાજનીતિની વેદી ઉપર કુદરતી માનવીભાવને વધેરી નાખ્યો નથી. પરીક્ષિતને રાજ સોંપી પાંડવોએ મહાપ્રસ્થાન કર્યું ત્યારે સૌથી પહેલો દ્રૌપદીનો દેહ પડે છે. પાંચે પતિઓની હયાતીમાં જ એમ થાય છે એ વાત તો મહત્ત્વની છે જ; પણ ભીમ જ્યારે આવી સતીસાધ્વીનું મૃત્યુ કેમ થયું એમ યુધિષ્ઠિરને પૂછે છે ત્યારે તે સ્પષ્ટ કહે છે કે ભીમ, એનો આપણ સૌમાં અર્જુન પર પક્ષપાત વિશેષ હતો. પણ મહાપ્રતાપવંતી બળવાળી એ મહાનારીનું એ દોષસ્થાન ભલે હોય, એક સ્ત્રી લેખે એ જ એનું પરમ બળ હતું. અર્જુને લક્ષ્યવેધ કર્યો ત્યારે એણે શાં સંવેદનો અનુભવ્યાં હતાં?

{{Block center|<poem> એ લક્ષ્ય વીંધાયું નિહાળી કૃષ્ણા
{{Block center|'''<poem> એ લક્ષ્ય વીંધાયું નિહાળી કૃષ્ણા
ને પાર્થને ઇન્દ્રસમાન જોઈ,
ને પાર્થને ઇન્દ્રસમાન જોઈ,
શું હાસ વિના હસતી જ કન્યા?
શું હાસ વિના હસતી જ કન્યા?
Line 104: Line 108:
વાચા વિના દૃષ્ટિ વડે વદંતી શું!
વાચા વિના દૃષ્ટિ વડે વદંતી શું!
ને લેઈને ત્યાં વરમાળ શ્વેત,
ને લેઈને ત્યાં વરમાળ શ્વેત,
એ પાર્થ પાસે સિમિતવંતી સોહતી.</poem>}}
એ પાર્થ પાસે સિમિતવંતી સોહતી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પુરુષોના પત્ની પ્રત્યેના વ્યવહારનાં પણ સુંદર માનવતાભર્યાં દૃષ્ટાંત મળે છે. અર્જુન સુભદ્રાનું હરણ કરીને આવે છે ત્યારે સીધો દોડતો દોડતો ભાઈઓ પાસે ચાલ્યો જતો નથી. એને દ્રૌપદીનો વિચાર આવે છે. એ સુભદ્રાને કહે છે કે એ માનિની સ્ત્રીની જીભ કંઈનું કંઈ વેતરી બેસશે, માટે પહેલાં તું એની આશિષ મેળવ. તેઓ નગર બહાર ગોપના ગોષ્ઠમાં ઊતરે છે. રાતી ચૂંદડી ઓઢીને ગોપીઓ સંગાથે સુભદ્રા પાંડવોને ત્યાં જાય છે ને દ્રૌપદીને નમન કરે છે ને એના આશીર્વાદ પામે છે. પછી વાત પ્રગટ થાય છે. પુરુષો પરિણીતાઓ પ્રત્યેના વ્યવહારમાં કેટલી સાવચેતી રાખતા તેનો આથી આપણને ખ્યાલ આવે છે. તેઓ બેદરકારી બતાવે તો સ્ત્રીઓ એ ‘અબળા’ બનીને ગળી પણ ન જતી. શકુંતલાને દુષ્યંત ઓળખવાની પણ ના પાડે છે ત્યારે શકુંતલાનો ઉત્તર કાલિદાસની શકુંતલાના બરનો નથી પણ આપણે હમણાં જોઈ એવી સ્વતંત્રવૃત્તિના આવિષ્કાર જેવો છે. તે કહે છે, તારો આ અસત્ય વ્યવહાર જોઈને તો, તું ખરેખર પતિ તરીકે રહેવા માગતો હોય તોપણ તારી સત્યદ્રોહીની સોબત મારે જોઈતી નથી. સૂર્ય કુમારી કુંતીના મંત્રથી હાજર થાય છે ને તે ના પાડે છે છતાં મંત્રને સફળ કરે છે; પણ જ્યારે ગંગાતીરે કુંતીએ કર્ણને તેના માતૃત્વની જાણ કરી ત્યારે સૂર્ય એની સાક્ષી પૂર્યા વગર રહેતો નથી. કોઈ વાર પુરુષ બધા દોષના ભારનો ટોપલો સ્ત્રી ઉપર નાખવાને બદલે પોતે પણ કંઈક ઓઢી લે છે. દમયંતીના બીજી વારના સ્વયંવરના સમાચાર સાંભળી નળ (બાહુક) બેઠો બેઠો તરંગે ચડે છે. કવિએ એની પાસે દમયંતીને ગાળો દેવરાવી નથી. નળ તો કહે છે, ‘સ્ત્રીસ્વભાવ ચળે એવો, ને મારો દોષ દારુણ.’ સ્ત્રીનો સ્વભાવ ચંચળ છે એટલું જ કહીને બેસી રહેત તો એમાં કાંઈ નવું ન હતું, પણ એ કહે છે કે મારો પોતાનો દોષ પણ ભયંકર છે. (પોતે વનમાં એને મધરાતે છોડી દીધી તે દોષ.)

આ સંદર્ભમાં પેલો પ્રખ્યાત – નામચીન શ્લોક જોઈ લેવો ઠીક પડશે :
આ સંદર્ભમાં પેલો પ્રખ્યાત – નામચીન શ્લોક જોઈ લેવો ઠીક પડશે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>अयं स रसनोत्कर्षी पीनस्तनविमर्दनः ।
{{Block center|'''<poem>अयं स रसनोत्कर्षी पीनस्तनविमर्दनः ।
नाभ्यूरुजघनस्पर्शी नीवीविस्त्रंसनः करः ।।</poem>}}
नाभ्यूरुजघनस्पर्शी नीवीविस्त्रंसनः करः ।।</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ભૂરિશ્રવાની પત્નીઓ પોતાના પતિનો હાથ ખોળામાં લઈને એ હાથની લીલાઓ સંભારી સંભારીને રડે છે. મેઘનાદના વધ પછી પણ આવો પ્રસંગ છે. કોઈને થશે કે યુદ્ધની કરપીણ ધ્વંસલીલા વચ્ચે આ શૃંગાર શી રીતે નભી શકે? પણ ઉપર જેનો નિર્દેશ થયો છે તે જાતીય બાબતો પ્રત્યેની ઉદારતાનો સહેજ ખ્યાલ કરવાથી એમાં કુરુચિ ઓછી લાગશે. ઊલટું, એ ચિત્રની ભીષણતાનો રંગ વિરોધને લીધે, તેજને લીધે જેમ છાયાનો તેમ, વધુ ઘેરો બનશે. દ્રોણે રાત્રે યુદ્ધ ચાલુ રાખ્યું. ઘટોત્કચે નિશીથયુદ્ધમાં ભારે કરી. છેવટે એ મરાયો. અર્જુને થોડીક ઘડી સૂવા માટે યુદ્ધ બંધ રખાવ્યું. ત્યાં ઊંઘમાં ઘેરાયેલું આખું સૈન્ય ચિત્ર જેવું લાગવા માંડ્યું. ને હાથી ઉપર કુંડલવાળા યુવાનો કેમ સૂતા હતા? ‘कुचेषु लग्ना इव कामिनीनाम्' કવિ એ યોદ્ધાઓની નિદ્રાવસ્થાનું લાડપૂર્વક વર્ણન કરે છે. અને થોડી વારમાં તો

{{Block center|<poem> ઊગ્યો કુમુદિનીનાથ કામિનીગંડપાંડુ ત્યાં.</poem>}}
{{Block center|'''<poem> ઊગ્યો કુમુદિનીનાથ કામિનીગંડપાંડુ ત્યાં.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચંદ્ર ઊગ્યો ને લડાઈ શરૂ થઈ. પણ આ વિનાશ વચ્ચે ચોરી લીધેલી બે ઘડી તેમાં કવિએ શૃંગારનો રસ છાંટી એ વિનાશની ભીષણતા ઊલટી વધારી મૂકી છે. શલ્ય અચેતન થઈને ધરણી પર ઢળી પડે છે એનું વર્ણન પણ પૃથ્વીને પ્રિયા સાથે સરખાવીને કવિએ કર્યું છે. આ પ્રસંગો કવિએ અત્યંત લાલનથી, સહાનુકંપાથી, ઉદારતાથી ચીતર્યા છે. માણસમાંથી જાતીયવૃત્તિ પ્રત્યે ઘૃણાદૃષ્ટિથી કે દોષદૃષ્ટિથી જોવાને બદલે કાંઈક સદ્‌ભાવથી એ જુએ છે. ઉપર હાથની વાત કરી તેવો દાખલો સર્બિયાના એક કથાકાવ્યમાં મારા જોવામાં આવ્યો હતો. કાસાવાની લડાઈમાં એક બાઈનો પતિ અને નવ દીકરા ખૂટી ગયા હતા. આકાશમાં ઊડતા એક પક્ષીની ચાંચમાંથી એક હાથ આવતોકને આંગણામાં પડ્યો. બાઈએ પોતે જોયો ને પછી તરત નવેનવ વહુવારુને બોલાવી કે તમારામાંથી કોના પતિનો આ હાથ છે તે કહો, તમે તે વિશેષ જાણો. પુસ્તક મારી પાસે નથી પણ બે પંક્તિ સ્મૃતિ ઉપરથી ઉતારું છું. માતા પુત્રના હાથને ઉદ્દેશીને કહે છે :

{{Block center|<poem> You blossomed on my bosom,
{{Block center|'''<poem> You blossomed on my bosom,
And were plucked on the field of Kossovo.</poem>}}
And were plucked on the field of Kossovo.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
શ્રી ચિંતામણ વૈદ્ય કહે છે કે હોમરના કાવ્યમાં હેક્ટર લડાઈએ ચડતાં પહેલાં પત્ની સાથે જે રીતે વાત કરે છે ને બાળકને ચૂમે છે તેથી તો ગ્રીકોના પ્રતિપક્ષી માટે આપણામાં સહાનુભૂતિ જાગે છે. મહાભારતમાં કવિ પ્રતિપક્ષીઓની તરફેણમાં આવી લાગણીઓ જગાડતો નથી એ માટે શ્રી વૈદ્ય તેને અભિનંદન આપે છે, પણ વસ્તુસ્થિતિ ઊલટી જ છે. મહાભારતકાર કૌરવોના પક્ષમાં લાગણીઓ બેશક જગાડે છે અને તે માટે આપણે એને છૂટે હાથે અભિનંદન આપવાં જોઈએ. પાંડવોની સામે મુડદાલ લડવૈયા હોય, ધર્મની સામે નિર્ભેળ અધર્મ જ હોય, તો એવી લડાઈનો ઇતિહાસ જાણવામાં આપણને રસે શો હોય? શું જીવનમાં, શું કલામાં, સોએ સો ટકા સાધુચરિત કે સોએ સો ટકા દુષ્ટાત્મા કોઈ છે જ નહિ. અર્જુન સામે કર્ણ, કૃષ્ણ સામે ભીષ્મ, ભીમ સામે દુર્યોધન, એવી સરખેસરખી જોડી ન હોય તો મહાભારત લાખ શ્લોકને બદલે સાત શ્લોકમાં જ સમેટી લેવું પડત. વળી, પાંડવોની સામેના પ્રતિપક્ષીઓ મોટા હોય તો તેમને જીતવામાં પણ કંઈ સાર ગણાય. મહાભારતકારે આ બળની બાબતમાં ભારે સમતુલા બતાવી છે. પ્રતિપક્ષીઓમાં કોની મહત્તા એણે નથી બતાવી? શ્રી વૈદ્ય કહે છે તેમ પ્રતિપક્ષી – કૌરવો – પ્રત્યે સમભાવની લાગણી જન્માવવાથી કવિ કાવ્યને હાનિ પહોંચાડતો નથી, પણ એને અનેકગણું વાસ્તવિક અને અકૃત્રિમ બનાવે છે. દુર્યોધનને અથથી ઇતિ સુધી પાપને જ વળગી રહેલો બતાવવામાં તો ભારે અસ્વાભાવિકતાનું જ પ્રદર્શન થાય. એક તો એવો માણસ સંભવી શકે નહિ ને બીજું એવો હોય તોયે કળામાં તો એવાં નીતિની કળ ચાંપવાથી અમુકતમુક સીધે રસ્તે ચાલ્યાં જતાં ઢીંગલાંને સ્થાન જ ન હોઈ શકે.

પ્રતિપક્ષીઓ પ્રત્યે સમભાવ તો કવિએ ઉપજાવ્યો જ છે. એટલું જ નહિ પણ જ્યાં જ્યાં એથી વિરુદ્ધ આલેખતા દેખાય ત્યાં ત્યાં પણ તે ઉતારી પાડવા કરે છે એમ આપણે ભોળવાઈ જઈને માનવું જોઈએ નહિ. કર્ણનો દાખલો બસ થશે. શલ્ય કર્ણનો સારથિ થયો પણ પોતે ફાવે તેમ બોલવાની છૂટ માગી લીધી હતી. અર્જુનની સામે રથ લઈ જવાનું કર્ણ કહે છે ત્યાં શલ્ય કર્ણનો તેજોવધ કરે છે ને કહે છે કે પેલા કાગડા જેવી જ તારી વલે થવાની છે, જે બધા આગળ બડાશ મારતો હતો કે પોતે ઊડવાની સો રીતો જાણે છે ને ખરે વખતે મરવા પડ્યો. ડીન એટલે ઊડવું તે. એ શબ્દની આગળ પાછળ તદ્ધિત અને કૃત્પ્રત્યયો લગાડી કવિએ એનું ભારે હાસ્યસભર ચિત્ર આપ્યું છે. કાગડો કહે છે :

{{Block center|<poem> ઊડવાની રીતો જાણું પૂરી સો હું, ન સંશય.
{{Block center|'''<poem> ઊડવાની રીતો જાણું પૂરી સો હું, ન સંશય.
સો સો યોજન સુધી એ અકેકીથી ઊડી શકું.
સો સો યોજન સુધી એ અકેકીથી ઊડી શકું.
ડીન, પ્રડીન, ઉડ્ડીન, નિડીન, વિકુડીનક,
ડીન, પ્રડીન, ઉડ્ડીન, નિડીન, વિકુડીનક,
Line 131: Line 135:
અભિડીન, મહાડીન, નિર્ડીન અતિડીનક,
અભિડીન, મહાડીન, નિર્ડીન અતિડીનક,
અવડીન ને પ્રડીન, સંડીન, ડીનડીનક,
અવડીન ને પ્રડીન, સંડીન, ડીનડીનક,
ઉડ્ડીનોડીન, સંડીન, વળી ડીનવિડીનક.</poem>}}
ઉડ્ડીનોડીન, સંડીન, વળી ડીનવિડીનક.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ ડિમડિમ પછી હંસ ને બે જણા ઊડે છે. કાગડો થાકીને પાણીમાં પડે છે. હંસ કહે છે :
આ ડિમડિમ પછી હંસ ને બે જણા ઊડે છે. કાગડો થાકીને પાણીમાં પડે છે. હંસ કહે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> સ્પર્શે છે પાણીને, ભાઈ, પાંખોથી શિરથી વળી.
{{Block center|'''<poem> સ્પર્શે છે પાણીને, ભાઈ, પાંખોથી શિરથી વળી.
ઊડવાનો કહે, કાક, નવો આ તે પ્રકાર શો?</poem>}}
ઊડવાનો કહે, કાક, નવો આ તે પ્રકાર શો?</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પછી કાગડો કરગરીને કહે છે કે મને તું એક વાર બચાવે તો ફરી કદી બડાશ નહિ કરું. આ બધું સામાન્ય રીતે ‘તેજોવધ’માં ખપાવવામાં આવે છે. પાંડવોના પ્રતિપક્ષી કર્ણને ઉતારી પાડવા જ જાણે યોજેલો પ્રસંગ ન હોય. હા કર્ણને આમાં ઉતારી પાડવામાં તો જરૂર આવ્યો છે, પણ એટલા જ માટે કવિએ ભાગ્યે જ આ બધી મહેનત લીધી હોય. હું સમજું છું ત્યાં સુધી સર્વ બાજુથી કર્ણના મૃત્યુની તૈયારી થઈ ચૂકી હતી, માત્ર એક શલ્ય, પોતાનો સારથિ, ખરે વખતે કાંઈ મદદરૂપ થાય એટલો સંભવ હતો; પણ તેય હવે પરવારી ચૂક્યો. કાગડાની પેઠે કર્ણ પોતાને બચાવવા માટે મદદ માગે, કરગરે, એ એના માની સ્વભાવ સાથે બંધબેસતું નીવડે જ નહિ. એટલે પાત્રાલેખનની એક જરૂરિયાતને વશ વર્તીને કવિએ આ દેખીતો અપમાનનો, પણ વસ્તુતઃ કર્ણના માની સ્વભાવને એક વધુ વળ ચડાવતો, પ્રસંગ નિરૂપ્યો છે.

Line 142: Line 146:
કૃષ્ણ વિષ્ટિમાં નિષ્ફળ નીવડ્યા ને પાછા જાય છે ત્યારે એ ભીષ્મ દ્રોણ આદિની રજા લઈ, એક કર્ણને પોતાના રથમાં થોડેક સુધી લઈ જાય છે. રસ્તે તેઓ કર્ણ આગળ બધી વાતનો ઘટસ્ફોટ કરે છે. પોતાની સાથે કર્ણ આવે તો તેને પાંડુના (કેમ કે કન્યા જેને પરણે તેનો જ કાનીન પુત્ર પણ પુત્ર ગણાય) જ્યેષ્ઠ પુત્ર તરીકે રાજગાદી અપાવે એમ કહે છે. યુધિષ્ઠિર યુવરાજ થશે ને ચામર ઢોળશે, ભીમસેન છત્ર ધરશે, અર્જુન રથ હાંકશે, સહદેવ નકુલ અભિમન્યુ ને હું, સહુ તારી સેવામાં હાજર રહીશું. દ્રૌપદી પણ ભાગે પડતો સમય તને સેવશે. કૃષ્ણે કહેવામાં કશી જ બાકી ન રાખી... કર્ણ પણ કાંઈ પથ્થર ન હતો. કૃષ્ણની વાત તે સ્વીકારે છે કે ધર્મથી પોતે પાંડુનો પુત્ર જ ગણાય; પણ સખેદ કહે છે કે કુન્તીએ પોતાને એવે વખતે છાંડી દીધો કે એનું ભારે અકુશલ થયું. જ્યારે બીજી બાજુ પોતાને જોઈ રાધાને ધાવણ આવ્યું... એણે મારાં બાળોતિયાં ધોયાં. આપણા જેવા ધર્મશાસ્ત્રનું સતત શ્રવણ કરનારથી એને છેહ શે દેવાય? ને અધિરથ? એણે મારું જાતકર્મ વગેરે કર્યું. મારું પુત્રપ્રીતિપૂર્વક બ્રાહ્મણો પાસે વસુષેણ એવું રૂડું નામ પડાવ્યું. ઉંમરલાયક થયો ત્યાં વિવાહ કર્યા ને હવે તો મારે પુત્રને ઘેર પુત્ર થયા છે ને મારી પત્નીઓમાં મારું હૃદય બરોબર એવું તો જકડાઈ ગયું છે કે ન તો સુવર્ણના ઢગલાથી કે ન આખી પૃથ્વીથી એ બધું હવે મિથ્યા થઈ શકે. અને દુર્યોધનના આશ્રયથી તો હું ઊભો. મારા જોર પર તો એણે અર્જુનનો સામનો કરવાનું નક્કી કર્યું. હવે હું અર્જુનની હરીફાઈ તજી દઉં તો હું લાજું, ને અર્જુન પણ લાજે. આ બધા ઉદ્‌ગાર પરમ માનવતાથી ભરેલા છે. પણ કર્ણ પ્રત્યે અપાર સમભાવ તો આપણને એનાં હવે પછીનાં વચનથી થાય છે. એ કૃષ્ણ સાથે શરત કરે છે કે જ્યારે હું તમારી સાથે આવી નથી જ શકતો ત્યારે એ વાતને અહીં દાટીને જ તમે આગળ વધો. કોઈ પણ પ્રકારે યુધિષ્ઠિરને આની ખબર પડવી જોઈએ નહિ.

{{Block center|<poem> જો એ જાણે મને, રાજા ધર્માત્મા સંયતેન્દ્રિય,
{{Block center|'''<poem> જો એ જાણે મને, રાજા ધર્માત્મા સંયતેન્દ્રિય,
કે કુંતીપુત્ર હું જ્યેષ્ઠ, ગ્રહશે રાજ્ય તો ન એ.

ને મારે હાથ જો બ્હોળું આવે આ રાજ્ય, કૃષ્ણ, તો

બધુંયે સોંપી દેવાનો દુર્યોધન તણે પદે.</poem>}}
બધુંયે સોંપી દેવાનો દુર્યોધન તણે પદે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કેમ કે પોતે દુર્યોધનનો ઉપકૃત છે. માટે
કેમ કે પોતે દુર્યોધનનો ઉપકૃત છે. માટે
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> રાજા હો એ જ ધર્માત્મા સદા માટે યુધિષ્ઠિર,
{{Block center|'''<poem> રાજા હો એ જ ધર્માત્મા સદા માટે યુધિષ્ઠિર,
નેતા જેના હૃષિકેશ, યોદ્ધો જેનો ધનંજય,</poem>}}
નેતા જેના હૃષિકેશ, યોદ્ધો જેનો ધનંજય,</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ શરતમાં કર્ણની અસાધારણ માનવતાનું આપણને દર્શન થાય છે.

Line 156: Line 160:
ભીમે અધર્મયુદ્ધથી ગદા વડે દુર્યોધનનો વધ કર્યો અને એના માથા પર વિજયોન્માદમાં પગ મૂક્યો. યુધિષ્ઠિર ભીમને વારે છે ને ગદ્‌ગદ કંઠે દુર્યોધનને આશ્વાસન આપે છે :

{{Block center|<poem> જોશું શી રીત વિધવા વધૂઓ શોકમગ્ન સૌ?
{{Block center|'''<poem> જોશું શી રીત વિધવા વધૂઓ શોકમગ્ન સૌ?
તું ખરે સુખિયો, રાજન્‌, સ્વર્ગે વાસ નકી તવ.

અમે નરકશું દુઃખ ભોગવીશું ભયંકર.</poem>}}
અમે નરકશું દુઃખ ભોગવીશું ભયંકર.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પણ દુર્યોધનનો આત્મા રડતો નથી. મૃત્યુ વખતે પણ એના સ્વભાવમાં જે ઉદાત્તતા દીપી ઊઠે છે એ અસાધારણ છે; આપણામાં એની પ્રત્યે સમભાવ જ નહિ, માન પ્રેમ વગેરે ભાવ જગાડે છે અને એના વિરોધીઓ માટે તિરસ્કાર પણ જન્માવે છે. દુર્યોધન દૃઢતાથી કૃષ્ણના કાવાદાવા ગણાવે છે ને ઉપર રહીને એમણે જ અધર્મથી કૌરવોનો નાશ કરાવ્યો એમ કૃષ્ણની વિમાનના કરે છે. છેવટે, પોતાના અંત કરતાં કોઈનો પણ અંત વધારે સારો નહિ હોય એમ કહી ભારે ચિત્તસ્વાસ્થ્યથી બોલે છે :

{{Block center|<poem> ન મને દુઃખ કે ભીમે મૂક્યો મારે શિરે પદ;
{{Block center|'''<poem> ન મને દુઃખ કે ભીમે મૂક્યો મારે શિરે પદ;
હમણાં કાક ને ગીધ ઊતરી આવશે અહીં.</poem>}}
હમણાં કાક ને ગીધ ઊતરી આવશે અહીં.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણને જ દુર્યોધન માટે સમભાવ અને એના પ્રતિપક્ષીઓ માટે તિરસ્કાર થાય છે એમ નહિ. કવિ શું કહે છે?
આપણને જ દુર્યોધન માટે સમભાવ અને એના પ્રતિપક્ષીઓ માટે તિરસ્કાર થાય છે એમ નહિ. કવિ શું કહે છે?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> રહ્યા બોલાઈ પૂરા જ્યાં શબ્દો એ કુરુરાજના,
{{Block center|'''<poem> રહ્યા બોલાઈ પૂરા જ્યાં શબ્દો એ કુરુરાજના,
થઈ એવે મહાવૃષ્ટિ પુષ્પોની પુણ્યગંધીની.
થઈ એવે મહાવૃષ્ટિ પુષ્પોની પુણ્યગંધીની.
ગન્ધર્વોએ બજાવ્યાં ત્યાં વાજિંત્રો સુમનોહર,

Line 175: Line 179:
દિશા સર્વે રહી રાજી ને વૈદૂર્ય સમું નભ.
દિશા સર્વે રહી રાજી ને વૈદૂર્ય સમું નભ.
દુર્યોધનની પૂજાથી વાસુદેવાદિ સર્વને
દુર્યોધનની પૂજાથી વાસુદેવાદિ સર્વને
અદ્‌ભુતો દેખીને આવાં મુખે લજ્જા ફરી વળી.</poem>}}
અદ્‌ભુતો દેખીને આવાં મુખે લજ્જા ફરી વળી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મહાભારતના મૂળ કર્તા કૃષ્ણ દ્વૈપાયનને મન વાસુદેવ કૃષ્ણ તે અસામાન્ય પણ ‘મનુષ્ય’ જ હતા, પરમાત્મા નહિ, એમ આથી સમજાય છે; નહિ તો તેમના આવા તેજોવધનું ચિત્રનિર્માણ કરતાં પહેલાં તે વિચાર કરત. પરંતુ આપણને એ વસ્તુ અત્રે અપ્રસ્તુત છે. આપણે તો દુર્યોધનના અંતિમ ઉદ્‌ગારો દ્વારા કવિએ માનવભાવને જે મહત્ત્વ આપ્યું છે તેનું યથાર્થ દર્શન કરવામાં જ સંતોષ માનીશું.

Navigation menu