35,666
edits
No edit summary |
No edit summary |
||
| Line 150: | Line 150: | ||
{{Block center|'''<poem> ભિખ્ખુ થૈને તવ સમીપ જ્યાં આવિયો માઘ-વાયુ | {{Block center|'''<poem> ભિખ્ખુ થૈને તવ સમીપ જ્યાં આવિયો માઘ-વાયુ | ||
તેને તારું પરણ તણું તેં દૈ દીધું ઉત્તરીય. | તેને તારું પરણ તણું તેં દૈ દીધું ઉત્તરીય. | ||
(‘શીમળાને”)</poem>'''}} | {{right|(‘શીમળાને”)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
—એ પંક્તિઓમાં ટાગોરના ‘શ્રેષ્ઠ ભિક્ષા’નું અનુરણન છે, પણ તે હૃદ્ય અને તેથી આવકારપાત્ર છે. ‘દીવા તેજે નયન બનિયાં અંધ’માં પણ એવું જ આસ્વાદ્ય અનુરણન છે. ‘શેષ અભિસાર’ એ એક ઉત્તમ કાવ્યના મથાળામાં જ ‘છેલ્લું-અંતિમ’ના અર્થમાં બંગાળી ઢબે ‘શેષ’ શબ્દ વાપર્યો છે તે નિર્વાહ્ય નથી, પણ કાવ્યની ‘લ્હેરાતો અંચળો એણે ઓઢ્યો ભ્રૂરેખ ઢાંકતો’ એ પંક્તિમાં મૃત્યુની ટાગોરની કલ્પનાને સાકાર કરતા અવનીબાબુના ચિત્રની છાયા છે તેની સામે ભાગ્યે જ કોઈ ઉંકારો સરખો પણ કરશે. આ આખી કૃતિમાં અને સંગ્રહના પ્રથમ ગીત ‘નિરુદ્દેશે’માં જે રહસ્યવાદ છે તે ટાગોરની યાદ આપનારો છે, છતાં કવિની પોતાની અનુભૂતિની મુદ્રા એ કૃતિઓ ઉપર એવી સ્પષ્ટ ઊઠેલી દેખાય છે કે એમના વ્યક્તિત્વનો સાચો ઉન્મેષ હોય. | —એ પંક્તિઓમાં ટાગોરના ‘શ્રેષ્ઠ ભિક્ષા’નું અનુરણન છે, પણ તે હૃદ્ય અને તેથી આવકારપાત્ર છે. ‘દીવા તેજે નયન બનિયાં અંધ’માં પણ એવું જ આસ્વાદ્ય અનુરણન છે. ‘શેષ અભિસાર’ એ એક ઉત્તમ કાવ્યના મથાળામાં જ ‘છેલ્લું-અંતિમ’ના અર્થમાં બંગાળી ઢબે ‘શેષ’ શબ્દ વાપર્યો છે તે નિર્વાહ્ય નથી, પણ કાવ્યની ‘લ્હેરાતો અંચળો એણે ઓઢ્યો ભ્રૂરેખ ઢાંકતો’ એ પંક્તિમાં મૃત્યુની ટાગોરની કલ્પનાને સાકાર કરતા અવનીબાબુના ચિત્રની છાયા છે તેની સામે ભાગ્યે જ કોઈ ઉંકારો સરખો પણ કરશે. આ આખી કૃતિમાં અને સંગ્રહના પ્રથમ ગીત ‘નિરુદ્દેશે’માં જે રહસ્યવાદ છે તે ટાગોરની યાદ આપનારો છે, છતાં કવિની પોતાની અનુભૂતિની મુદ્રા એ કૃતિઓ ઉપર એવી સ્પષ્ટ ઊઠેલી દેખાય છે કે એમના વ્યક્તિત્વનો સાચો ઉન્મેષ હોય. | ||