ચિત્રકૂટના ઘાટ પર/એક પરિસંવાદ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|એક પરિસંવાદ}} {{Poem2Open}} <centre>(૧)</centre> ૨૫મી ફેબ્રુઆરીની રાત્રે દૂરદ...")
 
No edit summary
Line 4: Line 4:
{{Poem2Open}}
{{Poem2Open}}

<centre>(૧)</centre>
<center>{{Color|Red'''(૧)'''</center>}}
૨૫મી ફેબ્રુઆરીની રાત્રે દૂરદર્શન પર મુંબઈમાં એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિ.ના કેમ્પસ પર હજારો સિનેમારસિકોની હાજરીમાં યોજાયેલ ૪૦માં ફિલ્મફેર એવોર્ડ્ઝના ભભકાભર્યા, આંખોને આંજી દેતા મનોરંજક કાર્યક્રમની જીવંત રજૂઆત થઈ રહી હતી. બીજી બાજુ ત્યાં દૂર દિલ્હી નગરમાં સાહિત્ય અકાદમીના સાહિત્યોત્સવમાં તા. ૨૪, ૨૫, ૨૬ (ફેબ્રુ. ૧૯૯૫)ના રોજ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરના ઓડિટોરિયમમાં એ નગરના અને દેશના જુદાજુદા ભાગોમાંથી આવેલા સાહિત્યકારો, કલાકારો અને બૌદ્ધિકો તથા કલાફિલ્મોના નિર્માતાઓ, પટકથા લેખકો, દિગ્દર્શકોની હાજરીમાં ગંભીર ચર્ચાઓ ચાલી રહી હતીઃ ‘સાહિત્ય અને સિનેમા’ના પારસ્પરિક સાહચર્યની.

26,604

edits

Navigation menu