35,646
edits
No edit summary |
No edit summary |
||
| Line 137: | Line 137: | ||
જયમલ કામ્યાની વાત સાંભળવા તૈયાર નથી. તે કામ્યાને માફીપત્ર આપ અથવા રાજીનામું લે તેમ કહે છે. આ બંને વચ્ચે ઝોલાં ખાતી કામ્યા ઊભી રહે છે ત્યાં વાર્તા પૂરી થાય છે. સર્જકચિત્તની, તેના ઊંડા સંવેદનોની વાત કરતી આ વાર્તામાં વાસ્તવ શબ્દનો વિસ્તૃત અર્થ પ્રગટ થાય છે. વાસ્તવ અને કલ્પનાની ભેદરેખા ઓળંગી જતી આ વાર્તા સ્ત્રીના સ્વાયત્ત, સ્વતંત્ર અસ્તિત્વની વાત પણ કરે છે. સર્જક પોતાની દીકરીની વાત કરતાં કરતાં સ્ત્રીના અસ્તિત્વને લગતા મૂળગામી પ્રશ્નોને પણ ઊંડણમાં લેતા જાય છે. ત્રીજી તરફ ઈન્ટરવ્યુ લેનાર પત્રકાર કામ્યા માટે પણ સવાલ ઊભો થાય છે કે સત્ય શું? જે નવલકથાકાર અનુભવે છે તે કે પછી પેલી સ્થૂળ હકીકતો કે જે જાણવામાં દુનિયાને રસ છે? પત્રકાર તરીકે તેનો ધર્મ શો? એક સ્ત્રી તરીકે તે આ મુલાકાત દરમિયાન સ્ત્રી વિશે નવેસરથી જોતી, સમજતી, વિચારતી થઈ એ સત્યની કોઈ કિંમત નહીં? આ અને આવા અનેક પ્રશ્નો વાચકના ચિત્તમાં જન્માવતી હોવાથી આ વાર્તા અનેક સ્તરીય બની રહે છે. આ ઉપરાંત ‘મમરિયો’, ‘ખુશખબર’, ‘માખી’ તથા ‘કુકુ – એક અનુબંધ’ પણ આ સંગ્રહની મહત્ત્વની વાર્તાઓ છે. | જયમલ કામ્યાની વાત સાંભળવા તૈયાર નથી. તે કામ્યાને માફીપત્ર આપ અથવા રાજીનામું લે તેમ કહે છે. આ બંને વચ્ચે ઝોલાં ખાતી કામ્યા ઊભી રહે છે ત્યાં વાર્તા પૂરી થાય છે. સર્જકચિત્તની, તેના ઊંડા સંવેદનોની વાત કરતી આ વાર્તામાં વાસ્તવ શબ્દનો વિસ્તૃત અર્થ પ્રગટ થાય છે. વાસ્તવ અને કલ્પનાની ભેદરેખા ઓળંગી જતી આ વાર્તા સ્ત્રીના સ્વાયત્ત, સ્વતંત્ર અસ્તિત્વની વાત પણ કરે છે. સર્જક પોતાની દીકરીની વાત કરતાં કરતાં સ્ત્રીના અસ્તિત્વને લગતા મૂળગામી પ્રશ્નોને પણ ઊંડણમાં લેતા જાય છે. ત્રીજી તરફ ઈન્ટરવ્યુ લેનાર પત્રકાર કામ્યા માટે પણ સવાલ ઊભો થાય છે કે સત્ય શું? જે નવલકથાકાર અનુભવે છે તે કે પછી પેલી સ્થૂળ હકીકતો કે જે જાણવામાં દુનિયાને રસ છે? પત્રકાર તરીકે તેનો ધર્મ શો? એક સ્ત્રી તરીકે તે આ મુલાકાત દરમિયાન સ્ત્રી વિશે નવેસરથી જોતી, સમજતી, વિચારતી થઈ એ સત્યની કોઈ કિંમત નહીં? આ અને આવા અનેક પ્રશ્નો વાચકના ચિત્તમાં જન્માવતી હોવાથી આ વાર્તા અનેક સ્તરીય બની રહે છે. આ ઉપરાંત ‘મમરિયો’, ‘ખુશખબર’, ‘માખી’ તથા ‘કુકુ – એક અનુબંધ’ પણ આ સંગ્રહની મહત્ત્વની વાર્તાઓ છે. | ||
પાત્રોના તનિલ, પિયાસી, સ્નિગ્ધા, કિન્નરી, અકિક, યશવર્ધન, મરાલી, કૈરવ, વીરા જેવાં જુદા પ્રકારના નામો પણ ધ્યાન ખેંચે છે. ચારેય સંગ્રહની વાર્તાઓમાંથી પસાર થતાં ખ્યાલ આવે કે, હરીશ નાગ્રેચાની વાર્તાઓમાં કૌટુંબિક સામાજિક સંરચનાની પડખે ચૂપકેથી પકડ જમાવી રહેલો મૂડીવાદ, આ મૂડીવાદી માનસિકતાની સ્ત્રી-પુરુષ સંબંધ પર થતી અસરો, સ્ત્રીના અસ્તિત્વની, સ્ત્રીની સંવેદનાઓની, સ્ત્રીના સ્વાયત્ત દૃષ્ટિકોણથી રજૂઆત, સ્ત્રીઓના સામૂહિક અચેતન પર પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાનો ગાઢ પ્રભાવ અને તેના વડે બંધિયાર થતી સ્ત્રીની વિચારસરણી, કથકની પસંદગી, ટૂંકા ભૌતિક સમયની વચ્ચે સ્વપ્નો, સ્મૃતિઓ, સ્વગતોક્તિઓ વડે લાંબો ભૂતકાળ અને તે વડે પાત્રના ચૈતસિક જગતને તંતોતંત ગૂંથી લેવાની કુશળતા, પાત્રોના વાણી-વર્તનનું માનસશાસ્ત્રીય ચોકસાઈથી થતું આલેખન, વાર્તાનો આકર્ષક આરંભ અને વેધક અંત, બળકટ ગદ્ય- તેમની વાર્તાઓને અવિસ્મરણીય બનાવે છે. આ અર્થમાં હરીશ નાગ્રેચા ગુજરાતી ટૂંકીવાર્તા ક્ષેત્રે મહત્ત્વના સર્જક બની રહે છે. | પાત્રોના તનિલ, પિયાસી, સ્નિગ્ધા, કિન્નરી, અકિક, યશવર્ધન, મરાલી, કૈરવ, વીરા જેવાં જુદા પ્રકારના નામો પણ ધ્યાન ખેંચે છે. ચારેય સંગ્રહની વાર્તાઓમાંથી પસાર થતાં ખ્યાલ આવે કે, હરીશ નાગ્રેચાની વાર્તાઓમાં કૌટુંબિક સામાજિક સંરચનાની પડખે ચૂપકેથી પકડ જમાવી રહેલો મૂડીવાદ, આ મૂડીવાદી માનસિકતાની સ્ત્રી-પુરુષ સંબંધ પર થતી અસરો, સ્ત્રીના અસ્તિત્વની, સ્ત્રીની સંવેદનાઓની, સ્ત્રીના સ્વાયત્ત દૃષ્ટિકોણથી રજૂઆત, સ્ત્રીઓના સામૂહિક અચેતન પર પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાનો ગાઢ પ્રભાવ અને તેના વડે બંધિયાર થતી સ્ત્રીની વિચારસરણી, કથકની પસંદગી, ટૂંકા ભૌતિક સમયની વચ્ચે સ્વપ્નો, સ્મૃતિઓ, સ્વગતોક્તિઓ વડે લાંબો ભૂતકાળ અને તે વડે પાત્રના ચૈતસિક જગતને તંતોતંત ગૂંથી લેવાની કુશળતા, પાત્રોના વાણી-વર્તનનું માનસશાસ્ત્રીય ચોકસાઈથી થતું આલેખન, વાર્તાનો આકર્ષક આરંભ અને વેધક અંત, બળકટ ગદ્ય- તેમની વાર્તાઓને અવિસ્મરણીય બનાવે છે. આ અર્થમાં હરીશ નાગ્રેચા ગુજરાતી ટૂંકીવાર્તા ક્ષેત્રે મહત્ત્વના સર્જક બની રહે છે. | ||
{{Poem2Close}} | |||
{{Right|હીરેન્દ્ર પંડ્યા}}<br> | {{Right|હીરેન્દ્ર પંડ્યા}}<br> | ||
{{Right|નવલકથાકાર, વિવેચક}}<br> | {{Right|નવલકથાકાર, વિવેચક}}<br> | ||