ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/હરીશ નાગ્રેચા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
તેમની પ્રથમ વાર્તા ઈ.૧૯૬૪માં પ્રગટ થઈ. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘તું બોલ ને..!’ ઈ.૧૯૯૦માં પ્રગટ થયો. આ ઉપરાંત તેમની પાસેથી ‘અને...છતાં...પણ…’(ઈ.૧૯૯૮), ‘હેલો, સૂર્યા!’ (ઈ.૨૦૦૨) તથા ‘એક ક્ષણનો ઉન્માદ’ (ઈ.૨૦૦૭) એમ  બીજા ત્રણ વાર્તાસંગ્રહ મળે છે. નાટ્યક્ષેત્રે તેમનું મૌલિક ત્રિઅંકી નાટક ‘એક લાલની રાણી’ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના અનુદાનથી ઈ.૧૯૯૯માં પ્રગટ થયું. આ નાટકને કલાગુર્જરી (મુંબઈ) અને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમના બીજા નાટક ‘ખોડિયા સૂરજ’ને ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર મળ્યો છે. તેમણે ચાર મૌલિક ત્રિઅંકી નાટકો લખ્યા છે. ઈ.૧૯૭૪થી તેઓ ટેલિવિઝન માટે લેખન કાર્ય કરતા રહ્યા છે. તેમના ટેલિ-પ્લેઝ, ગુજરાતી અને હિન્દીમાં મુંબઈ, અમદાવાદ તથા દિલ્હી દૂરદર્શન કેન્દ્ર પરથી પ્રસારિત થયા છે. ઈ.૧૯૭૮માં તેમના ટેલિ-પ્લે ‘બીકનું બંડલ’ને મુંબઈ દૂરદર્શન તરફથી શ્રેષ્ઠ ટેલિ-પ્લેનું ઈનામ મળ્યું હતું. ઈન્ડિયા ફાઉન્ડેશન ફોર ધ આર્ટ્સ, બેંગ્લોર તરફથી તેમને કોલોબોરેટિવ પ્રોજેક્ટ Planging off the cliff-cross language, cross Media Explorations of the ‘word’  માટે ઈ.૨૦૦૧માં ગ્રાન્ટ એનાયત થઈ હતી.

{{Poem2Close}}
{{Poem2Close}}
'''કૃતિ પરિચય:'''  
'''કૃતિ પરિચય:''' <br>
'''૧. ‘તું બોલ ને!’ (ઈ.૧૯૯૦)'''
'''૧. ‘તું બોલ ને!’ (ઈ.૧૯૯૦)'''
{{Poem2Open}}
{{Poem2Open}}