26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | <big><big>Big text</big></big>{{SetTitle}} | ||
{{Heading|એક પરિસંવાદ}} | {{Heading|એક પરિસંવાદ}} | ||
| Line 57: | Line 57: | ||
‘મેરે પાસ ડેઢ લાખ હૈ, We can do it.’ | ‘મેરે પાસ ડેઢ લાખ હૈ, We can do it.’ | ||
1961ની એ વાત હતી. અમે ફિલ્મની જાહેરાત કરી. લોકો કહેવા લાગ્યા : ‘બિહારીબાબુ બંગાલીબાબુ કે સાથ ફિલ્મ બના રહે હૈ!’ રાજકપૂરે એ વાર્તા વાંચી. એય વાર્તાના પ્રેમમાં પડ્યા – ‘હીરામન is me.’ પણ હીરામન તો હટ્ટાકટ્ટા હોના ચાહિયે, રાજકપૂર? Woman’s body. એક દિવસે રાત્રે અઢી વાગ્યે રાજકપૂર મારે ત્યાં આવ્યા : | 1961ની એ વાત હતી. અમે ફિલ્મની જાહેરાત કરી. લોકો કહેવા લાગ્યા : ‘બિહારીબાબુ બંગાલીબાબુ કે સાથ ફિલ્મ બના રહે હૈ!’ રાજકપૂરે એ વાર્તા વાંચી. એય વાર્તાના પ્રેમમાં પડ્યા – ‘હીરામન <big>is me.’</big> પણ હીરામન તો હટ્ટાકટ્ટા હોના ચાહિયે, રાજકપૂર? <big>Woman’s body</big>. એક દિવસે રાત્રે અઢી વાગ્યે રાજકપૂર મારે ત્યાં આવ્યા : | ||
<big>‘Do you think, I am an actor?’ | <big>‘Do you think, I am an actor?’ | ||
| Line 69: | Line 69: | ||
ફિલ્મ બનાવવાની શરૂઆત કરી ત્યારે હું કુંવારો હતો, ફિલ્મ બની રહી ત્યારે હું બે બાળકોનો પિતા હતો! | ફિલ્મ બનાવવાની શરૂઆત કરી ત્યારે હું કુંવારો હતો, ફિલ્મ બની રહી ત્યારે હું બે બાળકોનો પિતા હતો! | ||
ફિલ્મ રિલીઝ થઈ તો ડિસ્ટ્રિબ્યુટરે કોર્ટમાંથી મનાઈ હુકમ મેળવ્યો – અમારી પાસે સહી કરાવી લીધી હતી – ત્રણ લાખની લોન લીધેલી. રાધાકૃષ્ણન – ઉદ્ઘાટન કરવાના હતા, પણ અમે પોતે જઈ શકેલા નહીં. શૈલેન્દ્રે આ ફિલ્મ | ફિલ્મ રિલીઝ થઈ તો ડિસ્ટ્રિબ્યુટરે કોર્ટમાંથી મનાઈ હુકમ મેળવ્યો – અમારી પાસે સહી કરાવી લીધી હતી – ત્રણ લાખની લોન લીધેલી. રાધાકૃષ્ણન – ઉદ્ઘાટન કરવાના હતા, પણ અમે પોતે જઈ શકેલા નહીં. શૈલેન્દ્રે આ ફિલ્મ માટે – <big>almost killed himself.</big> આ પછી ફિલ્મને પ્રેસિડેન્ટ એવૉર્ડ મળેલો. એક સફળ થયેલી ફિલ્મ પાછળની – આ બધી <big>untold story</big> આજે પહેલી વાર કહું છું. | ||
‘રેણુ is very visual writer.’ ‘તીસરી કસમ’માં જર્ની-(પ્રવાસ)નો મોટિફ છે. જર્ની એક એમ્બિગ્યુઇટીથી બીજી એમ્બિગ્યુઇટી સુધી. મૂળ રચનાના કેન્દ્રિય ભાવને વફાદાર રહેવાનું હતું. હીરામનના innocenceને પ્રગટાવવાનું હતું – Joy of flesh – નહીં. હીરામને હીરાબાઈને બાઈમાંથી દેવી બનાવી દીધી. (Hiraman has made a Devi out of Hirabai.) | ‘રેણુ is <big>very visual writer.’</big> ‘તીસરી કસમ’માં જર્ની-(પ્રવાસ)નો મોટિફ છે. જર્ની એક એમ્બિગ્યુઇટીથી બીજી એમ્બિગ્યુઇટી સુધી. મૂળ રચનાના કેન્દ્રિય ભાવને વફાદાર રહેવાનું હતું. હીરામનના innocenceને પ્રગટાવવાનું હતું – Joy of flesh – નહીં. હીરામને હીરાબાઈને બાઈમાંથી દેવી બનાવી દીધી. <big>(Hiraman has made a Devi out of Hirabai.)</big> | ||
(૨) | (૨) | ||
| Line 151: | Line 151: | ||
‘સિનેમા અને સાહિત્ય’ વિષેના આ પરિસંવાદમાં જે કેટલાંક વિષયને નિકટથી અને તાત્ત્વિક ભૂમિકા પરથી રજૂ કરનાર વક્તવ્યો થયાં તેમાં એક હતું શમિક બેનરજીનું. | ‘સિનેમા અને સાહિત્ય’ વિષેના આ પરિસંવાદમાં જે કેટલાંક વિષયને નિકટથી અને તાત્ત્વિક ભૂમિકા પરથી રજૂ કરનાર વક્તવ્યો થયાં તેમાં એક હતું શમિક બેનરજીનું. | ||
શમિક બેનરજીએ પોતાના વક્તવ્યની ચર્ચા જેમ્સ જોઇસની ૧૯૨૨માં પ્રકટ થયેલી વિશ્વપ્રસિદ્ધ નવલકથા ‘યુલિસિસ’થી કરી. એમણે કહ્યું : “જોઇસ શબ્દોના સ્વામી (Master of words) છે. એપિક લખે છે, પોતાના શબ્દોનો ઉપયોગ તેઓ ‘સિનેમેટિક મુવમેન્ટ્સ’ની રીતે કરે છે.” પ્રસિદ્ધ ફિલ્મ-નિર્માતા આઇઝનસ્ટાઈનનો હવાલો આપતાં શમિકે કહ્યું કે, આઈઝનસ્ટાઈને તેમની વર્ષ ૧૯૨૮ની ડાયરીમાં લખ્યું છે : | શમિક બેનરજીએ પોતાના વક્તવ્યની ચર્ચા જેમ્સ જોઇસની ૧૯૨૨માં પ્રકટ થયેલી વિશ્વપ્રસિદ્ધ નવલકથા ‘યુલિસિસ’થી કરી. એમણે કહ્યું : “જોઇસ શબ્દોના સ્વામી <big>(Master of words)</big> છે. એપિક લખે છે, પોતાના શબ્દોનો ઉપયોગ તેઓ ‘સિનેમેટિક મુવમેન્ટ્સ’ની રીતે કરે છે.” પ્રસિદ્ધ ફિલ્મ-નિર્માતા આઇઝનસ્ટાઈનનો હવાલો આપતાં શમિકે કહ્યું કે, આઈઝનસ્ટાઈને તેમની વર્ષ ૧૯૨૮ની ડાયરીમાં લખ્યું છે : | ||
‘મેં આજે જેમ્સ જોઈસની ‘યુલિસિસ’ પૂરી કરી. ઈટ ઈઝ ધ બાઈબલ ઑફ સિનેમા.’ | ‘મેં આજે જેમ્સ જોઈસની ‘યુલિસિસ’ પૂરી કરી. ઈટ ઈઝ ધ બાઈબલ ઑફ સિનેમા.’ | ||
edits