36,217
edits
No edit summary |
No edit summary |
||
| Line 18: | Line 18: | ||
{{gap|4em}}[પડદા પાછળ] | {{gap|4em}}[પડદા પાછળ] | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{Gap|7em}}[સ્ત્રગ્ધરા] | {{Block center|'''<poem>{{Gap|7em}}[સ્ત્રગ્ધરા] | ||
કેડા ચોખ્ખા કરીને, નિજ નિજ કલશોમાં ભરી વારિ ઘાટે, | કેડા ચોખ્ખા કરીને, નિજ નિજ કલશોમાં ભરી વારિ ઘાટે, | ||
છાંટો તેને જમીને, સહુ ગમ ફરતાં ફૂલ વેરો ત્વરાએ; | છાંટો તેને જમીને, સહુ ગમ ફરતાં ફૂલ વેરો ત્વરાએ; | ||
સીતાની પ્રીતિ માટે, અનધિક મહિમા મેળવી આજ વાટે, | સીતાની પ્રીતિ માટે, અનધિક મહિમા મેળવી આજ વાટે, | ||
સામે શ્રીરામ આવે કનકમૃગ લઈ રાનથી આ દિશાએ. ૧</poem>}} | સામે શ્રીરામ આવે કનકમૃગ લઈ રાનથી આ દિશાએ. ૧</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અને આ— | અને આ— | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap|4em}}[વંશસ્થ] | {{Block center|'''<poem>{{gap|4em}}[વંશસ્થ] | ||
પદે પદે લક્ષ્મણ બાજુ આવતાં, | પદે પદે લક્ષ્મણ બાજુ આવતાં, | ||
જરા કરી નેણ વળેલ બોલતાં; | જરા કરી નેણ વળેલ બોલતાં; | ||
શ્રમે પસીને, લસતા મુખે થતા, | શ્રમે પસીને, લસતા મુખે થતા, | ||
ખભે ધરી ચાપ, જુઓ, પધારતા. ૨</poem>}} | ખભે ધરી ચાપ, જુઓ, પધારતા. ૨</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મધુ૰ - [બેબાકળી થઈ) અરે! આ તો કનકમૃગને લઈ બાજુમાં રહેલા લક્ષ્મણ સાથે વાતચીત કરતા રામચન્દ્રજી પધાર્યા. ચાલ, હું તો એમનાથી છેટી ભાગી જાઉં. | મધુ૰ - [બેબાકળી થઈ) અરે! આ તો કનકમૃગને લઈ બાજુમાં રહેલા લક્ષ્મણ સાથે વાતચીત કરતા રામચન્દ્રજી પધાર્યા. ચાલ, હું તો એમનાથી છેટી ભાગી જાઉં. | ||
| Line 50: | Line 50: | ||
રામ - અરે! ભારે થઈ. દૈવનો ઘા અતિ દારુણ હોય છે. | રામ - અરે! ભારે થઈ. દૈવનો ઘા અતિ દારુણ હોય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap|4em}}[વસન્તતિલકા] | {{Block center|'''<poem>{{gap|4em}}[વસન્તતિલકા] | ||
માબાપ, બે નિજ સહોદર રાજ્ય ભાંડું, | માબાપ, બે નિજ સહોદર રાજ્ય ભાંડું, | ||
દૈવે ત્યજ્યાં પ્રિયસગાં ઘરબાર છાંડ્યું; | દૈવે ત્યજ્યાં પ્રિયસગાં ઘરબાર છાંડ્યું; | ||
છોડી બધુંય વસિયાં વનવાસ આંહી, | છોડી બધુંય વસિયાં વનવાસ આંહી, | ||
ત્યાંએ અસહ્ય અતિદુ:ખ પડ્યું જ આવી.</poem>}} | ત્યાંએ અસહ્ય અતિદુ:ખ પડ્યું જ આવી.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હા! જાનકી!!! | હા! જાનકી!!! | ||
| Line 61: | Line 61: | ||
રામ – | રામ – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap|6em}}[આર્યા] | {{Block center|'''<poem>{{gap|6em}}[આર્યા] | ||
અણધારી અણદીઠા કઠોર પથમાં સખી ચડી માનું; | અણધારી અણદીઠા કઠોર પથમાં સખી ચડી માનું; | ||
ત્રિભુવનમાં રમણિક એ મુખ જોઉં ક્યાં પ્રિયતમાનું? ૪</poem>}} | ત્રિભુવનમાં રમણિક એ મુખ જોઉં ક્યાં પ્રિયતમાનું? ૪</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
લક્ષ્મણ – આમ શું ખેદ પામો છો. આ ફૂલવાડીમાં ગોતશું એટલે તરત જ મળશે. | લક્ષ્મણ – આમ શું ખેદ પામો છો. આ ફૂલવાડીમાં ગોતશું એટલે તરત જ મળશે. | ||
| Line 71: | Line 71: | ||
રામ— [જોઈ] હા, આ જ પ્રિયાના પગનો સગડ છે. તેમ જ— | રામ— [જોઈ] હા, આ જ પ્રિયાના પગનો સગડ છે. તેમ જ— | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap|6em}}[અનુષ્ટુપ] | {{Block center|'''<poem>{{gap|6em}}[અનુષ્ટુપ] | ||
તે જ અંગુલિનો ન્યાસ, પદનો ક્રમ તે જ છે; | તે જ અંગુલિનો ન્યાસ, પદનો ક્રમ તે જ છે; | ||
કકક તે જ નાનાં પદો નક્કી, તે ખૂબી ક્ષેપની જ છે. ૫</poem>}} | કકક તે જ નાનાં પદો નક્કી, તે ખૂબી ક્ષેપની જ છે. ૫</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[નિસાસો નાંખી] | [નિસાસો નાંખી] | ||
[પગનો સગડ લઈ] [જોઈ] | [પગનો સગડ લઈ] [જોઈ] | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap|6em}}[ગીતિ] | {{Block center|'''<poem>{{gap|6em}}[ગીતિ] | ||
આંજણવાળાં ટીપાં આંસુ તણાં લૂછતી રહિત-રોષે | આંજણવાળાં ટીપાં આંસુ તણાં લૂછતી રહિત-રોષે | ||
નમ્યા મુખને, ધારણ કરતી પ્રિયા અહીં દીસે. ૬</poem>}} | નમ્યા મુખને, ધારણ કરતી પ્રિયા અહીં દીસે. ૬</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[પાસે જઈ] પ્રિયા! પ્રસન્ન થા, પ્રસન્ન થા. | [પાસે જઈ] પ્રિયા! પ્રસન્ન થા, પ્રસન્ન થા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap|2em}}[ઔપચ્છન્દસિક] | {{Block center|'''<poem>{{gap|2em}}[ઔપચ્છન્દસિક] | ||
ત્યજ રોષ, બનો મુખાબ્જ તારું | ત્યજ રોષ, બનો મુખાબ્જ તારું | ||
હસતું પૂરણ ચન્દ્ર જીતનારું; | હસતું પૂરણ ચન્દ્ર જીતનારું; | ||
નમતો તુજને પદાબ્જ કેરી, | નમતો તુજને પદાબ્જ કેરી, | ||
શિરથી લાખ વધાવું હું રુ ડેરી. ૭</poem>}} | શિરથી લાખ વધાવું હું રુ ડેરી. ૭</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
{{gap|4em}}[એમ ત્યાં રહેલાં પગલાંની નિશાનીને નમે છે.] | {{gap|4em}}[એમ ત્યાં રહેલાં પગલાંની નિશાનીને નમે છે.] | ||
| Line 95: | Line 95: | ||
લક્ષ્મણ – અહો! જ્ઞાન અને અજ્ઞાનનું આ તો સાંકર્ય. તેમ જ | લક્ષ્મણ – અહો! જ્ઞાન અને અજ્ઞાનનું આ તો સાંકર્ય. તેમ જ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap|4em}}[વસન્તતિલકા] | {{Block center|'''<poem>{{gap|4em}}[વસન્તતિલકા] | ||
બોલે કદી વચન બન્ધુ અનર્થવાળાં; | બોલે કદી વચન બન્ધુ અનર્થવાળાં; | ||
ને ક્યાંક તો વચન સુન્દર અર્થવાળાં; | ને ક્યાંક તો વચન સુન્દર અર્થવાળાં; | ||
આર્યોક્તિમાં! સહિત બોધ અબોધ છાયો, | આર્યોક્તિમાં! સહિત બોધ અબોધ છાયો, | ||
થોડાં દલે દ્રુમતલે જ્યમ તાપ છાંયો ૮.</poem>}} | થોડાં દલે દ્રુમતલે જ્યમ તાપ છાંયો ૮.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રામ - ઠીક છે, આને જ પૂછું. | રામ - ઠીક છે, આને જ પૂછું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap|4em}}[વસન્તતિલકા] | {{Block center|'''<poem>{{gap|4em}}[વસન્તતિલકા] | ||
હે પદ્મિની! તુજ કને પદપંક્તિ આવી, | હે પદ્મિની! તુજ કને પદપંક્તિ આવી, | ||
પદ્માનના મુજ મને ઝટ આપ લાવી; | પદ્માનના મુજ મને ઝટ આપ લાવી; | ||
જો એમ ના, ઇતર ધામ મહીં ગયેલી, | જો એમ ના, ઇતર ધામ મહીં ગયેલી, | ||
દેખાડ તું ચરણપંક્તિ સખીની, એલી! ૯</poem>}} | દેખાડ તું ચરણપંક્તિ સખીની, એલી! ૯</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[વિચાર કરી] આ પણ પોતાનાં હસતાં કમલ વડે, પ્રિયા આ બાજુ ગઈ છે, એમ બતાવે છે. | [વિચાર કરી] આ પણ પોતાનાં હસતાં કમલ વડે, પ્રિયા આ બાજુ ગઈ છે, એમ બતાવે છે. | ||
| Line 114: | Line 114: | ||
લક્ષ્મણ – [સ્વગત] ભાઈનું હૃદય બીજી બાજુ વાળું. [પ્રકટ] | લક્ષ્મણ – [સ્વગત] ભાઈનું હૃદય બીજી બાજુ વાળું. [પ્રકટ] | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap|4em}}[માલિની] | {{Block center|'''<poem>{{gap|4em}}[માલિની] | ||
કિસલય ગજરાને મોખરે જે હલાવે, | કિસલય ગજરાને મોખરે જે હલાવે, | ||
ભ્રમરગણ તણી આ પંક્તિને જેહ લાવે; | ભ્રમરગણ તણી આ પંક્તિને જેહ લાવે; | ||
નવ મધુરસ આજે મંજરીનો ગ્રહે છે, | નવ મધુરસ આજે મંજરીનો ગ્રહે છે, | ||
મલયગિરિ તણો તે વાયુ ધીમો વહે છે. ૧૦</poem>}} | મલયગિરિ તણો તે વાયુ ધીમો વહે છે. ૧૦</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રામ —અરે, વિરહી જનોના વનમાં આ પવન દાવાનલ છે. | રામ —અરે, વિરહી જનોના વનમાં આ પવન દાવાનલ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap|5em}}[અનુષ્ટુપ] | {{Block center|'''<poem>{{gap|5em}}[અનુષ્ટુપ] | ||
‘તું આખા વિશ્વનો પ્રાણ,' એ મિથ્યા સહુ ઊંચરે; | ‘તું આખા વિશ્વનો પ્રાણ,' એ મિથ્યા સહુ ઊંચરે; | ||
કાં કે વિશ્વે રહ્યો હું છું, છતાં તું બાકીનું હરે. ૧૧</poem>}} | કાં કે વિશ્વે રહ્યો હું છું, છતાં તું બાકીનું હરે. ૧૧</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[વિચાર કરી] ઠીક છે. દેવીના સંબંધમાં જ પૂછું. | [વિચાર કરી] ઠીક છે. દેવીના સંબંધમાં જ પૂછું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>જગના પ્રાણ! મારી એ પ્રાણકાન્તા વને જતી; | {{Block center|'''<poem>જગના પ્રાણ! મારી એ પ્રાણકાન્તા વને જતી; | ||
દેખી તેં ભમતાં તે શું, હંસની ચાલ ચાલતી? ૧૨</poem>}} | દેખી તેં ભમતાં તે શું, હંસની ચાલ ચાલતી? ૧૨</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મારી સખીના સ્વાભાવિક સુરભિમુખમારુતે તારો પરાભવ કર્યો, એટલે તે વેરને યાદ રાખતો તું મૂગો ઊભો છે, નહિ વારુ? | મારી સખીના સ્વાભાવિક સુરભિમુખમારુતે તારો પરાભવ કર્યો, એટલે તે વેરને યાદ રાખતો તું મૂગો ઊભો છે, નહિ વારુ? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap|4em}}[તૂણક] | {{Block center|'''<poem>{{gap|4em}}[તૂણક] | ||
આમ્રવૃન્દના પરાગ-પૂરમાં લપી જતી, | આમ્રવૃન્દના પરાગ-પૂરમાં લપી જતી, | ||
અબ્જની રજ ગ્રહી મધુવ્રતાલિ માલતી. | અબ્જની રજ ગ્રહી મધુવ્રતાલિ માલતી. | ||
સદ્ય માનને હટાવવા મનસ્વિની તણા | સદ્ય માનને હટાવવા મનસ્વિની તણા | ||
આ હરે ફરે ઉચારતી સુમન્ત્ર કામના. ૧૩</poem>}} | આ હરે ફરે ઉચારતી સુમન્ત્ર કામના. ૧૩</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પરંતુ કાયમ મધુરસના આસ્વાદથી મત્ત થયેલ આ ભ્રમરોનું વચન કોઈ પણ રીતે પ્રમાણ નથી જ. આથી એમને પ્રિયાની ગતિ ન પૂછવી. | પરંતુ કાયમ મધુરસના આસ્વાદથી મત્ત થયેલ આ ભ્રમરોનું વચન કોઈ પણ રીતે પ્રમાણ નથી જ. આથી એમને પ્રિયાની ગતિ ન પૂછવી. | ||
[એક પગલું આગળ ચાલી, કાન માંડી] ભાઈ! | [એક પગલું આગળ ચાલી, કાન માંડી] ભાઈ! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap|5em}}[શિખરિણી] | {{Block center|'''<poem>{{gap|5em}}[શિખરિણી] | ||
અહો! આંબાવાડી મહીં નવલ ફાલે જ લપતી, | અહો! આંબાવાડી મહીં નવલ ફાલે જ લપતી, | ||
સખી નક્કી મારી કમલનયના ક્યાંક ફરતી; | સખી નક્કી મારી કમલનયના ક્યાંક ફરતી; | ||
ન દેખાતી મીઠાં બહુ વચન અસ્પષ્ટ વદતી, | ન દેખાતી મીઠાં બહુ વચન અસ્પષ્ટ વદતી, | ||
ખરે જો તો કેવું મુજ હૃદય ઘેલું જ કરતી? ૧૪</poem>}} | ખરે જો તો કેવું મુજ હૃદય ઘેલું જ કરતી? ૧૪</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
લક્ષ્મણ – કોયલનો ટહુકો સાંભળી મોટાભાઈ ભમાયા. | લક્ષ્મણ – કોયલનો ટહુકો સાંભળી મોટાભાઈ ભમાયા. | ||
| Line 162: | Line 162: | ||
[ફરી જોઈ] ભાઈ! હું ધારું છું કે આ જ વેલમાં જાનકી ફૂલો એકઠાં કરતી હતી. તેમ જ, | [ફરી જોઈ] ભાઈ! હું ધારું છું કે આ જ વેલમાં જાનકી ફૂલો એકઠાં કરતી હતી. તેમ જ, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap|6em}}[આર્યા] | {{Block center|'''<poem>{{gap|6em}}[આર્યા] | ||
બધાંય ફૂલો વીણ્યાં, બાકી આ ડાંખળી કરી સઘળી; | બધાંય ફૂલો વીણ્યાં, બાકી આ ડાંખળી કરી સઘળી; | ||
વીણ્યે અહીં આ નીચે, દીસે કુંપળ પડેલ વળી. ૧૬</poem>}} | વીણ્યે અહીં આ નીચે, દીસે કુંપળ પડેલ વળી. ૧૬</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
લક્ષ્મણ – એમ જ તો. પગલાંની હાર પણ અહીં સુધી અખંડ જ આવેલી છે. | લક્ષ્મણ – એમ જ તો. પગલાંની હાર પણ અહીં સુધી અખંડ જ આવેલી છે. | ||
| Line 171: | Line 171: | ||
રામ - હા જાનકી! | રામ - હા જાનકી! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap|6em}}[ગીતિ] | {{Block center|'''<poem>{{gap|6em}}[ગીતિ] | ||
વિશાલ નયનો, વાંકા કેશ અને બિમ્બ શા અધરવાળું, | વિશાલ નયનો, વાંકા કેશ અને બિમ્બ શા અધરવાળું, | ||
હે સુન્દર વદનારી! ક્યારે તુજ તે મુખાબ્જ હું ભાળું? ૧૭</poem>}} | હે સુન્દર વદનારી! ક્યારે તુજ તે મુખાબ્જ હું ભાળું? ૧૭</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[ચારે બાજુ જોઈ] અરે! વહાલીની એક પણ વસ્તુ દેખાતી નથી. શાથી હું મારા હૃદયને દિલાસો આપું? | [ચારે બાજુ જોઈ] અરે! વહાલીની એક પણ વસ્તુ દેખાતી નથી. શાથી હું મારા હૃદયને દિલાસો આપું? | ||
| Line 179: | Line 179: | ||
રામ – [હાથમાં લઈ હર્ષ સહિત] | રામ – [હાથમાં લઈ હર્ષ સહિત] | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap|2em}}[પુષ્પિતાગ્રા] | {{Block center|'''<poem>{{gap|2em}}[પુષ્પિતાગ્રા] | ||
બહુ સમય પછી કંઈક મારું | બહુ સમય પછી કંઈક મારું | ||
હૃદય સુતપ્ત અહીં શમાવનારું, | હૃદય સુતપ્ત અહીં શમાવનારું, | ||
મણિવલય જડ્યું મને પ્રિયાનું, | મણિવલય જડ્યું મને પ્રિયાનું, | ||
કર પરથી ક્યમ આ પડેલ માનું? ૧૮</poem>}} | કર પરથી ક્યમ આ પડેલ માનું? ૧૮</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[છાતી સરસું ચાંપી, નિસાસો નાખી] ભાઈ! હવે જાનકીને ક્યાં જોશું? કઈ કઈ ફૂલવાડીઓ ગોતશું? કઈ કુંજોમાં ફરી જોશું? બસ, બધી આશાઓ પાણીમાં. | [છાતી સરસું ચાંપી, નિસાસો નાખી] ભાઈ! હવે જાનકીને ક્યાં જોશું? કઈ કઈ ફૂલવાડીઓ ગોતશું? કઈ કુંજોમાં ફરી જોશું? બસ, બધી આશાઓ પાણીમાં. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap|5em}}[અનુષ્ટુપ] | {{Block center|'''<poem>{{gap|5em}}[અનુષ્ટુપ] | ||
આગથી સળગી જાણે દિશાઓ દીસતી મને; | આગથી સળગી જાણે દિશાઓ દીસતી મને; | ||
વિશ્વ પ્રિયા વિનાનું આ સૂનકાર જ છે મને. ૧૯</poem>}} | વિશ્વ પ્રિયા વિનાનું આ સૂનકાર જ છે મને. ૧૯</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
લક્ષ્મણ – અહો, ગજબ! ભાઈની આ દશા? | લક્ષ્મણ – અહો, ગજબ! ભાઈની આ દશા? | ||
| Line 234: | Line 234: | ||
રામ – એમાં શી નવાઈ! | રામ – એમાં શી નવાઈ! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap|6em}}[ગીતિ] | {{Block center|'''<poem>{{gap|6em}}[ગીતિ] | ||
દવથી ખાખ થયેલી વનલક્ષ્મીનું સ્વરૂપ મૂળ કરે; | દવથી ખાખ થયેલી વનલક્ષ્મીનું સ્વરૂપ મૂળ કરે; | ||
અખિલ જગતના હિતકર, ધનિતણો આ સ્વભાવ છે જ ખરે. ૨૧</poem>}} | અખિલ જગતના હિતકર, ધનિતણો આ સ્વભાવ છે જ ખરે. ૨૧</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અગસ્ત્ય — તે દિવસથી ચાલ્યો આવતો એ શાપ આ ફૂલવાડીમાં ફૂલો એકઠાં કરતી સીતાને લાગ્યો. | અગસ્ત્ય — તે દિવસથી ચાલ્યો આવતો એ શાપ આ ફૂલવાડીમાં ફૂલો એકઠાં કરતી સીતાને લાગ્યો. | ||
| Line 244: | Line 244: | ||
રામ - | રામ - | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap|6em}}[સોરઠો] | {{Block center|'''<poem>{{gap|6em}}[સોરઠો] | ||
સજ્જનના ગુણ ચાર, અનુકમ્પા ચાતુર્ય, ને | સજ્જનના ગુણ ચાર, અનુકમ્પા ચાતુર્ય, ને | ||
બીજા પર ઉપકાર, અસહન પરના દુ:ખનું. ૨૨</poem>}} | બીજા પર ઉપકાર, અસહન પરના દુ:ખનું. ૨૨</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અગસ્ત્ય - આ જાનકી તેમ જ લક્ષ્મણ સહિત લાંબો કાળ રહો. તેમ જ | અગસ્ત્ય - આ જાનકી તેમ જ લક્ષ્મણ સહિત લાંબો કાળ રહો. તેમ જ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap|4em}}[તૂણક] | {{Block center|'''<poem>{{gap|4em}}[તૂણક] | ||
દોષરૂપ અન્ધકાર લોકને હટાવતી, | દોષરૂપ અન્ધકાર લોકને હટાવતી, | ||
સર્વ વિશ્વને સદા અતિ પ્રમોદ આપતી; | સર્વ વિશ્વને સદા અતિ પ્રમોદ આપતી; | ||
શ્વેત ચન્દ્રિકા સમાન ઊજળી સદા થતી, | શ્વેત ચન્દ્રિકા સમાન ઊજળી સદા થતી, | ||
રાઘવેન્દ્ર! કીર્તિ હો તુજ પ્રકર્ષ પામતી. ૨૩</poem>}} | રાઘવેન્દ્ર! કીર્તિ હો તુજ પ્રકર્ષ પામતી. ૨૩</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રામ — મહાન અનુગ્રહ. | રામ — મહાન અનુગ્રહ. | ||
| Line 260: | Line 260: | ||
રામ – આથી બીજું શું પ્રિય છે! તોપણ આ ભરતવાક્ય થાઓ. | રામ – આથી બીજું શું પ્રિય છે! તોપણ આ ભરતવાક્ય થાઓ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap|6em}}[હરિણી] | {{Block center|'''<poem>{{gap|6em}}[હરિણી] | ||
નિજ સમયમાં, ઇન્દ્રે પ્રેર્યો, કરી શુભ વૃષ્ટિને, | નિજ સમયમાં, ઇન્દ્રે પ્રેર્યો, કરી શુભ વૃષ્ટિને, | ||
જલધર કરો ધાન્યે પૂરી નિરન્તર ભૂમિને; | જલધર કરો ધાન્યે પૂરી નિરન્તર ભૂમિને; | ||
ભવજલધિમાં ગોથાં ખાતાં બધાં જનને બનો, | ભવજલધિમાં ગોથાં ખાતાં બધાં જનને બનો, | ||
ત્વરિત તરવા, નૌકારૂપે સમાગમ સન્તનો. ૨૪</poem>}} | ત્વરિત તરવા, નૌકારૂપે સમાગમ સન્તનો. ૨૪</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
{{gap|4em}}[બધાં જાય છે.] | {{gap|4em}}[બધાં જાય છે.] | ||