ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/હરસિદ્ધભાઈ વજુભાઇ દીવેટિયા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|હરસિદ્ધભાઇ વજુભાઇ દીવેટિયા}}
{{Heading|હરસિદ્ધભાઇ વજુભાઇ દીવેટિયા}}
 
[[File:Harsiddhabhai Vajubhai Divetia.jpg|200px|right]]
{{Poem2Open}}
{{Poem2Open}}
એઓ જ્ઞાતે વડનગરા નાગર ગૃહસ્થ; અમદાવાદના વતની અને જન્મ વડોદરામાં તાઃ ૧૭મી ફેબ્રુઆરી ૧૮૮૬ (સં. ૧૯૪૨ ના મહા સુદિ ૧૪) રોજ થયો હતો. એમના પિતાશ્રીનું નામ વજુભાઈ હીમતભાઈ અને માતુશ્રીનું નામ ઈશ્વરબા હતું. એમનું બીજું લગ્ન સન ૧૯૧૭માં પ્રિન્સિપાલ આનન્દશંકર બાપુભાઇ ધ્રુવના પુત્રી શ્રીમતી જૉલીબ્હેન સાથે થયું હતું.

Navigation menu