36,520
edits
No edit summary |
(formatting of heading) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૪. લોકનાટ્ય ભવાઈ|સુધાબહેન દેસાઈ}} | |||
સુધાબહેન દેસાઈ | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''ભવાઈ – ગુજરાતનું લોકનાટ્ય''' | '''ભવાઈ – ગુજરાતનું લોકનાટ્ય''' | ||
ભારતના વિવિધ પ્રદેશોમાં લોકનાટ્ય જુદા જુદા પ્રકારોમાં વિકાસ પામ્યું છે. રામલીલા, રાસલીલા, જાત્રા, નૌટંકી, લળિત, તમાશા એમ ઘણાં જુદાંજુદાં સ્વરૂપે તે દેખાય છે. ગુજરાતનું પ્રાદેશિક લોકનાટ્ય તે ‘ભવાઈ’ છે. | ભારતના વિવિધ પ્રદેશોમાં લોકનાટ્ય જુદા જુદા પ્રકારોમાં વિકાસ પામ્યું છે. રામલીલા, રાસલીલા, જાત્રા, નૌટંકી, લળિત, તમાશા એમ ઘણાં જુદાંજુદાં સ્વરૂપે તે દેખાય છે. ગુજરાતનું પ્રાદેશિક લોકનાટ્ય તે ‘ભવાઈ’ છે. | ||