નારીસંપદાઃ વિવેચન/નવલરામ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 6: Line 6:
|}
|}
</center>
</center>
{{dhr}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિ દલપતરામ તથા નર્મદાશંકરના સાહિત્યસંબંધી ભિન્ન પ્રકારના વિચારોનો અને મતોનો પોતાનામાં વિવેકપુ૨:સ૨ સમન્વય કરી, ગુજરાતી સાહિત્યમાં મનનાત્મક દૃષ્ટિએ અને શાસ્ત્રીય પદ્ધતિએ વિવેચન લખનાર પહેલા નવલરામ હતા. આપણા સાહિત્યની “જૂની સ્કૂલનો અસ્ત” અને “નવીનો ઉદય” જાહેર કરવા માટે ‘પ્રથમ પરીક્ષક' તરીકે પંકાવાના કોડ રાખનાર આ વિવેચકમાં, વિવેચકને આવશ્યક સર્વ શક્તિઓનું દર્શન થાય છે. એણે વિવેચનસંબંધી અનેક પ્રકારના લેખોનો ઠીકઠીક જથ્થો ગુજરાતી સાહિત્યને ધર્યો છે. એમનું વિવેચન ત્રણ પ્રકારના લેખોમાં ખાસ કરીને વહેંચાઈ ગયું છે, અને તે નીચે પ્રમાણે :

Navigation menu