36,734
edits
(+1) |
(+1) |
||
| Line 23: | Line 23: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
“કામની આસક્તિથી અટકાવાતો અને ધર્મ પ્રત્યેના પ્રેમથી ખેંચાતો ને નદીના સામા પ્રવાહમાં અટવાતા તરાપાની જેમ (મનમાં) ઘુમરાતો પરાણે આગળ વધ્યો.”– નંદની આ અવસ્થામાં ચોથો સર્ગ પૂરો થાય છે. પછીના સર્ગોની કથામાં નંદ બુદ્ધ પાસે પહોંચી, પ્રણામ કરી, ક્ષમા માગી, ભિક્ષા માટે નિમંત્રણ આપે છે. બુદ્ધ એને ભિક્ષાપાત્ર હાથમાં આપી પોતાની સાથે ચાલવા કહે છે. નંદના મનમાં ભીના વિશેષકવાળી પ્રિયાને મળવા પહોંચી જવાની ઉતાવળ છે. બુદ્ધ નંદને ઉપદેશ આપે છે, શિષ્ય આનંદને સૂચના આપી કે નંદને પ્રવ્રજ્યા આપવી. નંદની અનિચ્છા જાણી બુદ્ધ ફરી કલ્યાણમાર્ગ સૂચવે છે. બુદ્ધનું વચન પાલન કરવા સંમતિ આપતા નંદનું મુંડન કરવામાં આવ્યું. આર્ય તથાગતે અનિચ્છાવાળા તેમને પ્રવ્રજ્યા આપી છે, તે સાંભળી સુંદરી બેભાન થઈ ગઈ. પ્રવ્રજિત નંદને પત્નીના વિચારો આવતા હતા. એ ઘરે જવા વ્યાકુળ હતો. ‘બળ, રૂપ, યૌવન ક્ષણભંગુર છે, શરીર રોગોનું ઘર છે.’– એવા બુદ્ધ કે અન્ય ભિક્ષુ દ્વારા અપાતા ઉપદેશથી નંદને શાંતિ વળતી નહોતી. | “કામની આસક્તિથી અટકાવાતો અને ધર્મ પ્રત્યેના પ્રેમથી ખેંચાતો ને નદીના સામા પ્રવાહમાં અટવાતા તરાપાની જેમ (મનમાં) ઘુમરાતો પરાણે આગળ વધ્યો.”– નંદની આ અવસ્થામાં ચોથો સર્ગ પૂરો થાય છે. પછીના સર્ગોની કથામાં નંદ બુદ્ધ પાસે પહોંચી, પ્રણામ કરી, ક્ષમા માગી, ભિક્ષા માટે નિમંત્રણ આપે છે. બુદ્ધ એને ભિક્ષાપાત્ર હાથમાં આપી પોતાની સાથે ચાલવા કહે છે. નંદના મનમાં ભીના વિશેષકવાળી પ્રિયાને મળવા પહોંચી જવાની ઉતાવળ છે. બુદ્ધ નંદને ઉપદેશ આપે છે, શિષ્ય આનંદને સૂચના આપી કે નંદને પ્રવ્રજ્યા આપવી. નંદની અનિચ્છા જાણી બુદ્ધ ફરી કલ્યાણમાર્ગ સૂચવે છે. બુદ્ધનું વચન પાલન કરવા સંમતિ આપતા નંદનું મુંડન કરવામાં આવ્યું. આર્ય તથાગતે અનિચ્છાવાળા તેમને પ્રવ્રજ્યા આપી છે, તે સાંભળી સુંદરી બેભાન થઈ ગઈ. પ્રવ્રજિત નંદને પત્નીના વિચારો આવતા હતા. એ ઘરે જવા વ્યાકુળ હતો. ‘બળ, રૂપ, યૌવન ક્ષણભંગુર છે, શરીર રોગોનું ઘર છે.’– એવા બુદ્ધ કે અન્ય ભિક્ષુ દ્વારા અપાતા ઉપદેશથી નંદને શાંતિ વળતી નહોતી. | ||
વિચલિત નંદને તથાગત સ્વર્ગ અને સ્વર્ગની અપ્સરાઓનું દર્શન કરાવે છે, સુંદરીને ભૂલવાડે છે. ધીમે ધીમે નંદ મનને નિયમમાં સ્થિર કરે છે. કામચર્યામાં નિપુણ અને ભિક્ષાચર્યામાં નબળો નંદ બુદ્ધ જેવા ઉત્તમ આચાર્યને પામીને બ્રહ્મચર્યનું પાલન કરે છે. નંદની ધર્માચરણમાં સ્થિરતા વધતી જાય છે. ભોગની અનિત્યતા સમજાય છે. ‘વૈરાગ્ય મોક્ષનો રાજમાર્ગ છે, બ્રહ્મચર્ય તેનો પાયો છે, પ્રેમનું રહસ્ય પરમ આનંદ છે.’– એ વાત એના મનમાં શ્રદ્ધાપૂર્વક બેસવા લાગે છે. કથામાં નંદના મનના સંઘર્ષો ધીમે ધીમે શાંત પડી, ચૈતસિક ઉર્ધ્વતાના માર્ગે આગળ વધે છે. નંદ વિષયથી વિરક્ત બની ઉપદેશક બને છે. કવિ અશ્વઘોષ આ મહાકાવ્યની રચના પાછળનો ઉદ્દેશ પ્રગટ કરે છે | વિચલિત નંદને તથાગત સ્વર્ગ અને સ્વર્ગની અપ્સરાઓનું દર્શન કરાવે છે, સુંદરીને ભૂલવાડે છે. ધીમે ધીમે નંદ મનને નિયમમાં સ્થિર કરે છે. કામચર્યામાં નિપુણ અને ભિક્ષાચર્યામાં નબળો નંદ બુદ્ધ જેવા ઉત્તમ આચાર્યને પામીને બ્રહ્મચર્યનું પાલન કરે છે. નંદની ધર્માચરણમાં સ્થિરતા વધતી જાય છે. ભોગની અનિત્યતા સમજાય છે. ‘વૈરાગ્ય મોક્ષનો રાજમાર્ગ છે, બ્રહ્મચર્ય તેનો પાયો છે, પ્રેમનું રહસ્ય પરમ આનંદ છે.’– એ વાત એના મનમાં શ્રદ્ધાપૂર્વક બેસવા લાગે છે. કથામાં નંદના મનના સંઘર્ષો ધીમે ધીમે શાંત પડી, ચૈતસિક ઉર્ધ્વતાના માર્ગે આગળ વધે છે. નંદ વિષયથી વિરક્ત બની ઉપદેશક બને છે. કવિ અશ્વઘોષ આ મહાકાવ્યની રચના પાછળનો ઉદ્દેશ પ્રગટ કરે છે: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>इत्येषा व्युपशान्तये न रतये मोक्षार्थगर्भा कृति: ।</poem>}} | {{Block center|'''<poem>इत्येषा व्युपशान्तये न रतये मोक्षार्थगर्भा कृति: ।</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અશ્વઘોષસ્પષ્ટપણે ‘સૌંદરનંદ’ને ‘मोक्षार्थगर्भा’ છે અને તે ‘व्युपशान्तये’ કે ‘रतये’ નથી એમ જણાવે છે. અશ્વઘોષેલોકોના કાવ્યાનંદ માટે નહિ, પરન્તુ ધર્મપ્રચાર માટે આ કાવ્યરચના કરી છે. બુદ્ધના ઉપદેશનો પ્રચાર એમનું ધ્યેય છે. | અશ્વઘોષસ્પષ્ટપણે ‘સૌંદરનંદ’ને ‘मोक्षार्थगर्भा’ છે અને તે ‘व्युपशान्तये’ કે ‘रतये’ નથી એમ જણાવે છે. અશ્વઘોષેલોકોના કાવ્યાનંદ માટે નહિ, પરન્તુ ધર્મપ્રચાર માટે આ કાવ્યરચના કરી છે. બુદ્ધના ઉપદેશનો પ્રચાર એમનું ધ્યેય છે. | ||