36,734
edits
No edit summary |
No edit summary |
||
| Line 20: | Line 20: | ||
(આરતી થાય છે. ‘વન્દેમાતરમ્’નું ગીત લલકારાય છે; બધાં વિસર્જન થાય છે.) | (આરતી થાય છે. ‘વન્દેમાતરમ્’નું ગીત લલકારાય છે; બધાં વિસર્જન થાય છે.) | ||
ફકીર : સ્વદેશ! સ્વદેશ! જૂનાં કપડાં ઉતારી! ભગવદ્ગીતાના કહેવા પ્રમાણે નવાં પહેર્યાં! નવું જીવન પામ્યાં, વિદેશીઓના આર્થિક બંધનમાંથી છૂટ્યાં – ચાલ બંગભૂમિમાં સર્વત્ર ઘૂમી જાગૃતિ વધારે સબળ જગાવું – સ્વદેશી વસ્તુઓ, સ્વદેશી બાંધવો અને સ્વદેશની ભૂમિ સારુ પ્રીતિ ઉપજાવું – હિન્દુની હિન્દુતા વિસરાવું, મુસલમાનોનું મુસલમાનપણું વિસરાવું અને ઠેર ઠેર બંગાળીપણું ઉદ્ઘોષું – અમે બંગાળી એવું સગર્વ વચન દેશના વાયુએ વાયુમાં વહન થાય એવું પ્રચંડ રણશિંગુ રોજે કયામત ઇસફાએલ ફૂંકશે તેવું ફૂંકું. શરદ પૂનમની રાતે કૃષ્ણની બંસીથી ભક્તિભાવમાં નિમગ્ન થયેલી ગોપીઓના જેવી દશા મારી સ્વદેશની ઘોષણાથી કરું! સ્વદેશ! સ્વદેશ! સ્વદેશ! યા! માલિક! મુરાદ હાંસિલ કર! | ફકીર : સ્વદેશ! સ્વદેશ! જૂનાં કપડાં ઉતારી! ભગવદ્ગીતાના કહેવા પ્રમાણે નવાં પહેર્યાં! નવું જીવન પામ્યાં, વિદેશીઓના આર્થિક બંધનમાંથી છૂટ્યાં – ચાલ બંગભૂમિમાં સર્વત્ર ઘૂમી જાગૃતિ વધારે સબળ જગાવું – સ્વદેશી વસ્તુઓ, સ્વદેશી બાંધવો અને સ્વદેશની ભૂમિ સારુ પ્રીતિ ઉપજાવું – હિન્દુની હિન્દુતા વિસરાવું, મુસલમાનોનું મુસલમાનપણું વિસરાવું અને ઠેર ઠેર બંગાળીપણું ઉદ્ઘોષું – અમે બંગાળી એવું સગર્વ વચન દેશના વાયુએ વાયુમાં વહન થાય એવું પ્રચંડ રણશિંગુ રોજે કયામત ઇસફાએલ ફૂંકશે તેવું ફૂંકું. શરદ પૂનમની રાતે કૃષ્ણની બંસીથી ભક્તિભાવમાં નિમગ્ન થયેલી ગોપીઓના જેવી દશા મારી સ્વદેશની ઘોષણાથી કરું! સ્વદેશ! સ્વદેશ! સ્વદેશ! યા! માલિક! મુરાદ હાંસિલ કર! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|(વન્દેમાતરમ્નો દિશા ચીરતો નિનાદ.)}} | |||
[સુરતની કાયસ્થ સભાના વાર્ષિક ઉત્સવ માટે ‘જાગરણ’ના મરાઠી ભાષાંતર પરથી ઉપજાવેલો પ્રસંગ.] | [સુરતની કાયસ્થ સભાના વાર્ષિક ઉત્સવ માટે ‘જાગરણ’ના મરાઠી ભાષાંતર પરથી ઉપજાવેલો પ્રસંગ.] | ||
<br> | <br> | ||