ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/જનક ત્રિવેદી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 6: Line 6:
'''વાર્તાકાર જનક ત્રિવેદીનો પરિચય'''  
'''વાર્તાકાર જનક ત્રિવેદીનો પરિચય'''  
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૦ જૂન ૧૯૪૬ના રોજ જસદણ તાલુકાના કોઠી ગામમાં જનક નંદલાલ ત્રિવેદીનો જન્મ થયો. એમની લગભગ કૃતિઓના પ્રથમ વાચક પત્ની સરોજબહેન ત્રિવેદી. ભારતીય રેલવેમાં વ્યવસાય અને એ જ વ્યવસાયને એમણે પોતાના સર્જનમાં નખશિખ ઉતાર્યો. મૂળ માણસ કલાના. સારા સર્જક એ કરતાં સારા ચિત્રકાર. એમની પ્રથમ ટૂંકી વાર્તા ‘ચાંદની’ સામયિકમાં પ્રકાશિત થયેલી ‘કાળી બિંદી’ હતી. એમનાં ત્રણ પ્રમુખ સર્જનો એટલે ૧૯૯૫માં પ્રકાશિત થયેલો પ્રથમ અને એકમાત્ર વાર્તાસંગ્રહ ‘બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ’, એ રીતે ‘નથી’ નામની એમની એકમાત્ર નવલકથા અને ૨૦૦૮માં મરણોત્તર પ્રકાશિત થયેલ ‘મારો અસબાબ’ નિબંધસંગ્રહ, જે ૨૦૨૧માં નવજીવન દ્વારા પુનઃપ્રકાશિત પામ્યો. કેટલુંક ડાયરી સાહિત્ય અને લઘુકથા ક્ષેત્રમાં પણ એમણે કામ કરેલું છે. દર વર્ષે એમના માનમાં નિબંધ સાહિત્યના વિકાસ અને નવોદિત નિબંધકારોને પ્રોત્સાહન આપવા હેતુ ‘શ્રી જનક ત્રિવેદી નિબંધ સ્પર્ધા’ પણ યોજવામાં આવે છે. એમના પુત્ર ધર્મેન્દ્ર ત્રિવેદી, વાર્તાકાર, સંપાદક અને નિબંધકાર છે જ્યારે સૌમિત્ર ત્રિવેદી પત્રકાર, કવિ અને વાર્તાકાર છે. આ સર્જક, ૨૯ જાન્યુઆરી ૨૦૦૭ના રોજ ગુવાહાટી રેલવેસ્ટેશનના આરામકક્ષમાં અવસાન પામ્યા હતા.  
૧૦ જૂન ૧૯૪૪ના રોજ જસદણ તાલુકાના કોઠી ગામમાં જનક નંદલાલ ત્રિવેદીનો જન્મ થયો. એમની લગભગ કૃતિઓના પ્રથમ વાચક પત્ની સરોજબહેન ત્રિવેદી. ભારતીય રેલવેમાં વ્યવસાય અને એ જ વ્યવસાયને એમણે પોતાના સર્જનમાં નખશિખ ઉતાર્યો. મૂળ માણસ કલાના. સારા સર્જક એ કરતાં સારા ચિત્રકાર. એમની પ્રથમ ટૂંકી વાર્તા ‘ચાંદની’ સામયિકમાં પ્રકાશિત થયેલી ‘કાળી બિંદી’ હતી. એમનાં ત્રણ પ્રમુખ સર્જનો એટલે ૧૯૯૫માં પ્રકાશિત થયેલો પ્રથમ અને એકમાત્ર વાર્તાસંગ્રહ ‘બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ’, એ રીતે ‘નથી’ નામની એમની એકમાત્ર નવલકથા અને ૨૦૦૮માં મરણોત્તર પ્રકાશિત થયેલ ‘મારો અસબાબ’ નિબંધસંગ્રહ, જે ૨૦૨૧માં નવજીવન દ્વારા પુનઃપ્રકાશિત પામ્યો. કેટલુંક ડાયરી સાહિત્ય અને લઘુકથા ક્ષેત્રમાં પણ એમણે કામ કરેલું છે. દર વર્ષે એમના માનમાં નિબંધ સાહિત્યના વિકાસ અને નવોદિત નિબંધકારોને પ્રોત્સાહન આપવા હેતુ ‘શ્રી જનક ત્રિવેદી નિબંધ સ્પર્ધા’ પણ યોજવામાં આવે છે. એમના પુત્ર ધર્મેન્દ્ર ત્રિવેદી, વાર્તાકાર, સંપાદક અને નિબંધકાર છે જ્યારે સૌમિત્ર ત્રિવેદી પત્રકાર, કવિ અને વાર્તાકાર છે. આ સર્જક, ૨૯ જાન્યુઆરી ૨૦૦૭ના રોજ ગુવાહાટી રેલવેસ્ટેશનના આરામકક્ષમાં અવસાન પામ્યા હતા.  
વાર્તાસંગ્રહ : ‘બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ’
વાર્તાસંગ્રહ : ‘બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ’
વાર્તાકારનો સમયસંદર્ભ – અનુઆધુનિક  
વાર્તાકારનો સમયસંદર્ભ – અનુઆધુનિક  

Navigation menu