ચિત્રકૂટના ઘાટ પર/જે. એન. યુ. કે ભીમોરા?: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|જે. એન. યુ. કે ભીમોરા?}} {{Poem2Open}} ‘જૅન્યુ’ એટલે કે જે.એન.યુ., એટલે જ...")
 
No edit summary
Line 17: Line 17:
સંજોગ એવો થયો છે કે, જેએનયુ.નું કામ પતાવી સીધા જ ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રમાં ભીમોરા પહોંચવાનું હતું. એટલે બીજે દિવસે વહેલી સવારે અમદાવાદના એરપોર્ટથી સીધા એસ.ટી.એ પહોંચી ચોટીલાની બસ પકડી. ભીમોરામાં અગાઉ એક વાર જ્યારે તરણેતરનો મેળો જોવા ગયેલા ત્યારે ડોકિયું કરેલું. સાહિત્ય પરિષદે અહીં મેઘાણીસત્ર યોજેલું, એ પછી હમણાં ગુજરાત રાજ્ય અકાદમીએ ભજન કાર્યક્રમનું આયોજન કરેલું. બન્ને વાર ચૂકી જવાયેલું.

સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર ભીમોરા છે એમ કહીએ એટલે તરત સામો પ્રશ્ન થાય કે ‘ભીમોરા ક્યાં આવ્યું?’ ‘ચોટીલા પાસે’ એમ કહેવું પડે. રાજકોટ જતાં ચોટીલાનો પહાડ અને પહાડ પર આવેલું ચામુંડાનું મંદિર અને મંદિરે જતો માર્ગ બસની બારીમાંથી ઘણાએ જોયો હશે. આખો વિસ્તાર પાંચાળ તરીકે ઓળખાય છે. એ પછાત અને વેરાન પણ લાગે. ચોટીલા ઊતરી જીપ કરી અમે ચારેક સાહિત્યકાર મિત્રો ભીમોરા જવા નીકળ્યા. અમે થોડા મોડા પડેલા એટલે વાહનવ્યવસ્થા ચોટીલાથી થયેલી તેનો લાભ મળ્યો નહીં. ટેક્સી ડ્રાઇવરને કહ્યું કે, ભીમોરામાં અધિવેશન છે ત્યાં લઈ જા. અમે કહ્યું કે, આ પાંચાળ વિસ્તારને? મેઘાણીભાઈએ ચોટીલાની ને પાંચાળની ઘણી વાતો કરેલી છે. એટલે એ જાણવા એને પૂછ્યું, તો એણે તો સામે દૂહો લલકાર્યો:
સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર ભીમોરા છે એમ કહીએ એટલે તરત સામો પ્રશ્ન થાય કે ‘ભીમોરા ક્યાં આવ્યું?’ ‘ચોટીલા પાસે’ એમ કહેવું પડે. રાજકોટ જતાં ચોટીલાનો પહાડ અને પહાડ પર આવેલું ચામુંડાનું મંદિર અને મંદિરે જતો માર્ગ બસની બારીમાંથી ઘણાએ જોયો હશે. આખો વિસ્તાર પાંચાળ તરીકે ઓળખાય છે. એ પછાત અને વેરાન પણ લાગે. ચોટીલા ઊતરી જીપ કરી અમે ચારેક સાહિત્યકાર મિત્રો ભીમોરા જવા નીકળ્યા. અમે થોડા મોડા પડેલા એટલે વાહનવ્યવસ્થા ચોટીલાથી થયેલી તેનો લાભ મળ્યો નહીં. ટેક્સી ડ્રાઇવરને કહ્યું કે, ભીમોરામાં અધિવેશન છે ત્યાં લઈ જા. અમે કહ્યું કે, આ પાંચાળ વિસ્તારને? મેઘાણીભાઈએ ચોટીલાની ને પાંચાળની ઘણી વાતો કરેલી છે. એટલે એ જાણવા એને પૂછ્યું, તો એણે તો સામે દૂહો લલકાર્યો:{{Poem2Close}}

‘ખડક પાણી ને ખાખરા
‘ખડક પાણી ને ખાખરા
ધરતી લાંપડિયાળ
ધરતી લાંપડિયાળ
વગર દીવે વાળુ કરે,
વગર દીવે વાળુ કરે,
પડ જુઓ પાંચાળ.’
પડ જુઓ પાંચાળ.’

અમે ભીમોરા પહોંચી ગયા. આંગણે અવસર હોય તો અછતો રહે નહીં. ભીમોરાની લોકશાળાએ સાહિત્ય પરિષદના પ્રતિનિધિઓના સ્વાગતમાં તોરણો લટકાવેલાં. ઉજાડ ભોમકા વચ્ચે વૃક્ષોની હારમાળાથી છવાયેલા રસ્તા પર થઈ અમે સભામંડપમાં પહોંચી ગયા.
{{Poem2Open}}અમે ભીમોરા પહોંચી ગયા. આંગણે અવસર હોય તો અછતો રહે નહીં. ભીમોરાની લોકશાળાએ સાહિત્ય પરિષદના પ્રતિનિધિઓના સ્વાગતમાં તોરણો લટકાવેલાં. ઉજાડ ભોમકા વચ્ચે વૃક્ષોની હારમાળાથી છવાયેલા રસ્તા પર થઈ અમે સભામંડપમાં પહોંચી ગયા.

હા. એ પેલી પ્રથમદર્શને પ્રભાવિત કરી ગયેલી, ચિત્તતંત્રીના તાર રણઝણાવી ગયેલી પ્રાચીન બૌદ્ધ ગુફાનો અર્ધચંદ્રાકાર અવકાશ વચ્ચે સભામંચ અને નીચે મંડપ પ્રેક્ષકો-શ્રોતાઓથી ભરેલો હતો. અમે મોડા પડ્યા હતા.
હા. એ પેલી પ્રથમદર્શને પ્રભાવિત કરી ગયેલી, ચિત્તતંત્રીના તાર રણઝણાવી ગયેલી પ્રાચીન બૌદ્ધ ગુફાનો અર્ધચંદ્રાકાર અવકાશ વચ્ચે સભામંચ અને નીચે મંડપ પ્રેક્ષકો-શ્રોતાઓથી ભરેલો હતો. અમે મોડા પડ્યા હતા.
Line 42: Line 45:
એ સાંજે આપણા પ્રસિદ્ધ કેળવણીકાર અને સાહિત્યકાર, સ્વપ્નદૃષ્ટા શ્રી મનુભાઈ ‘દર્શક’ – મનુદાદાએ કહ્યું કે, તમે આ કરમશીભાઈ અને સવશીભાઈને મળો. આવી બધી લોકશાળાઓમાં જાઓ અને જુઓ કે કવિતાનું શિક્ષણ – કવિતાનું સાચું શિક્ષણ કેવાં પરિણામો લાવે છે તે જુઓ. કરમશીભાઈ અને સવશીભાઈ ગ્રામદક્ષિણા મૂર્તિ, આંબલાની લોકશાળાના વિદ્યાર્થી. ગ્રામદક્ષિણામૂર્તિ એટલે આચાર્ય નાનાભાઈ ભટ્ટનું સ્વપ્ન. મનુભાઈ ‘દર્શક’ જેવા તેમના શિષ્યોએ એનો લોકભારતી રૂપે વિકાસ કર્યો. એમના હજારો વિદ્યાર્થીઓના ચિત્તમાં સ્વપ્નનાં વાવેતર કર્યાં. એ બધા ગામેગામ પહોંચી ગયા છે અને ગરીબ, અભણ પ્રજા વચ્ચે શિક્ષણસેવાની સુવાસ પાથરી રહ્યા છે.

ભીમોરા એક વખતે એટલે કે ચોથી શતાબ્દીમાં બૌદ્ધ વિદ્યાપીઠ પણ હશે. અહીં વિહારોના અવશેષો છે. નરોત્તમ પલાણે તો તેનો પ્રાચીન-મધ્યકાલીન ઇતિહાસ બતાવ્યો. પણ હવે નવો ઇતિહાસ રચ્યો હતો નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ ‘દર્શક’ના ગ્રામદક્ષિણામૂર્તિના છાત્રોએ. દિલ્હી નગરની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી એક બાજુએ અને પાંચાળની મરુભોમકાની આચાર્ય નાનાભાઈ ભટ્ટના સ્વપ્નને સાકાર કરતી આંબલા લોકભારતી કે ધજાળા ભીમોરાની લોકશાળાઓ એક બાજુએ. જેએનયુ જેવી સંસ્થાઓથી પ્રભાવિત થવાય છે, પણ આ લોકશાળાઓને તો પ્રણમી રહેવાય છે.
ભીમોરા એક વખતે એટલે કે ચોથી શતાબ્દીમાં બૌદ્ધ વિદ્યાપીઠ પણ હશે. અહીં વિહારોના અવશેષો છે. નરોત્તમ પલાણે તો તેનો પ્રાચીન-મધ્યકાલીન ઇતિહાસ બતાવ્યો. પણ હવે નવો ઇતિહાસ રચ્યો હતો નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ ‘દર્શક’ના ગ્રામદક્ષિણામૂર્તિના છાત્રોએ. દિલ્હી નગરની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી એક બાજુએ અને પાંચાળની મરુભોમકાની આચાર્ય નાનાભાઈ ભટ્ટના સ્વપ્નને સાકાર કરતી આંબલા લોકભારતી કે ધજાળા ભીમોરાની લોકશાળાઓ એક બાજુએ. જેએનયુ જેવી સંસ્થાઓથી પ્રભાવિત થવાય છે, પણ આ લોકશાળાઓને તો પ્રણમી રહેવાય છે.{{Poem2Close}}

:::::::::::::::::[૧-૧-’૯૫]
{{Right|[૧-૧-’૯૫]}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu