યુરોપ-અનુભવ/હાઇડેલબર્ગ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|હાઇડેલબર્ગ}} {{Poem2Open}} જેનું સ્વપ્ન આવે એવી કોઈ વિદેશની યુનિવ...")
 
No edit summary
Line 13: Line 13:
જર્મન કવિ ગેટેને આ નગરમાં મારીઆને ફોન વિલેમોર મળી હતી અને એ એના પ્રેમમાં પડી ગયો હતો. ગેટેના જીવનમાં કટોકટ પ્રેમના આઠ કિસ્સા નોંધાયા છે. દરેક ‘પ્રેમ’ કવિતાઓની એક નવી ફસલ લઈ આવે. મારીઆને હાઇડેલબર્ગમાં ગેટેને ક્યાં મળી હશે? ગેટેએ એને ‘વેસ્ટઓસ્ટલિથયર દીવાન’માં સુલાઈકાને નામે અમર કરી દીધી. એ મારીઆને વિલેમોરે પોતે હાઇડેલબર્ગ વિષે એક કવિતા લખી. અહીં એની અને ગેટેની થયેલી મુલાકાત વિષે :

‘અહીં હું નસીબદાર હતી
'''‘અહીં હું નસીબદાર હતી'''
ચાહતી અને ચહાતી.’
 
'''ચાહતી અને ચહાતી.’'''

એક બીજા કવિ હોલ્ડરલીને ‘ઍન ઓડ ટુ હાઇડેલબર્ગ’ કવિતા રચી છે, તો ગોડફીડ કેલર નામના કવિએ એના જૂના પુલ વિષે કવિતા કરી છે. વિક્ટર હ્યુગો અને માર્ક ટ્‌વેઈને પણ આ નગરની પ્રશંસા કરી છે અને એક લેખકે પોતાની આત્મકથામાં આ નગર વિષે લખ્યું છે : ‘મારા જિગરનો ટુકડૉ.’ સમરસેટ મોમની જાણીતી નવલકથા ‘ઑફ હ્યુમન બૉન્ડેજ’માં આ શહેર પશ્ચાદ્ભૂમાં છે. અનેક ચિત્રકારોને હાઇડેલબર્ગના સુંદર લૅન્ડસ્કેપ કરવાની પ્રેરણા મળી છે.

Line 22: Line 23:
મને નગર કરતાં અહીંની યુનિવર્સિટીનું વધારે આકર્ષણ હતું. આમેય અમારા જેવા અધ્યાપક-યાત્રિકોને તો યુનિવર્સિટીઓ એટલે તીર્થસ્થળો. એનાં દર્શને તો જઈએ જ; અને આ યુનિવર્સિટી તો જર્મનીની સૌથી જૂની યુનિવર્સિટી. ઈ. સ. ૧૩૮૬માં એની સ્થાપના થઈ હતી. ૧૯૮૬માં જ્યારે એની છઠ્ઠી શતાબ્દી ઊજવાઈ ત્યારે એક ધ્યાનમંત્ર હતો :

‘પરંપરામાંથી ભાવિ તરફ.’
'''‘પરંપરામાંથી ભાવિ તરફ.’'''

લાંબી પરંપરા ધરાવતી આ યુનિવર્સિટીએ વિજ્ઞાન અને તબીબી વિદ્યાશાખાઓમાં સાત જેટલા તો નોબેલ પારિતોષિકવિજેતાઓ આપ્યા છે! દર્શન અને માનવવિદ્યાઓના ક્ષેત્રે અનેક વિદ્વાનો આપ્યા છે. કાયદાના ક્ષેત્રમાં તો એનું પ્રદાન સર્વશ્રેષ્ઠ ગણાય છે. છસો વર્ષના એના ઇતિહાસમાં આ યુનિવર્સિટીએ અનેક ચડતીપડતી જોઈ છે, પરંતુ એક વાત એ છે કે, આ યુનિવર્સિટી સમગ્ર જર્મનીના બૌદ્ધિક – ધાર્મિક વિવાદોનું કેન્દ્ર રહી છે. આજે એમાં ૨૭૦૦૦ વિદ્યાર્થીઓ ભણે છે. શહેરની વસ્તીનો એક પંચમાંશ ભાગ!

26,604

edits

Navigation menu